Posts

Showing posts from April, 2021

Love

Image
  પ્રેમ એટલે શું?  કોઈ કહેશે કે પ્રેમ એટલે બીજાની ખુશી પોતાના પહેલાં રાખવી, કોઈ કહેશે કે જેમને તમે પ્રેમ કરો છો એમના માટે હંમેશા હજાર રહેવું, તો કોઈ કહેશે જેમને તમે પ્રેમ કરો છો એમના માટે આખી દુનિયા સામે લડી જવુ, કોઈ કહેશે કે જે વ્યક્તિ ને તમે પ્રેમ કરો છો એમની ખુશીમાં તમે પણ ખુશ રહેવા જોઈએ. આ બધી વાતો કદાચ સ્ટોરી કે ઈન્સ્ટાગ્રામ મા સારું લાગશે કે કોઈ પેજની પોસ્ટમાં સારું લાગશે. હકીકતમાં તો દરેક વ્યક્તિ એવી ઈચ્છતી હોય છે કે એ જેમને પ્રેમ કરે છે એ વ્યક્તિ હંમેશા પોતાની સાથે રાખે. એ વ્યક્તિને પોતાનાથી દૂર ના થવા દે. અને હકીકત પણ એ જ છે ને કે જેમને તમે પ્રેમ કરો છો એ વ્યક્તિ જો તમારી સામે કોઈ બીજી વ્યક્તિ વિશે કંઈ પણ વાત કરો તો તમે ગુસ્સે થઈ જાવ છો, કારણકે તેમને એવી બીક છે કે તમે જે વ્યક્તિને પ્રેમ કરો છો એ વ્યક્તિ તમારાથી દૂર ના થઈ જાય. આ ડરના કારણે તમે તમારા જ પાર્ટનર ને દુઃખી કરી દયો છો. તમારો ઈરાદો એમને દુઃખી કરવાનો નથી હોતો, તમે સાચા હોય છો તમારી જગ્યાએ, પરંતુ કહેવાય છે ને કે કોઈ પણ વસ્તુનો ડર માણસને અંદરથી હચમચાવી નાખે છે. તમે કંઈ નથી કરતા પણ તમારો ડર તમારી પાસે બધું કરાવે ...

પ્રેમ અને માં-બાપ (love and parents)

Image
 પ્રેમ કરવો એ કોઈ ખોટી વાત નથી, પરંતુ જો તમે પ્રેમ કરો છો કોઈ વ્યક્તિને તો તમે ખોટા નથી. પરંતુ તમે ભાગીને લગ્ન કરો છો એ ખોટુ છે પ્લીસ એ ના કરો.  તમે પ્રેમ કર્યો  છે કઈ ખોટુ તો નથી જ કરતા ને તો શા માટે ભાગી જાવ છો? હવે ઘણા લોકો એમ કેશે કે અમારા માં- બાપ નય મને સાચું ને શા માટે ના મને, આખરે તો એ તમારા જ માં બાપ છે ને તમે પ્રેમ કર્યો છે તો એમને માનવાની જીદ હોવી જોઈ . આખરે તો તમે એના જ બાળકો છો. માતા પિતા નો માનવાની જીદ પકડી ને બેઠા છે તો આપણામાં પણ અને માનવાની જીદ હોવી જોઇએ.  તમે લોકો એક વાત કહો કે તમે લોકો તમરા પરિવારથી દૂર રહી ને ખુશ રહી શકશો નહીં તમને દરેક તહેવાર પર યાદ આવે જ છે અને તમારા માતા પિતા પણ ખુશ નથી હોતા પણ થોડાક કઠોર હોય છે બસ. અને મારું માનવું એવું છે કે માતા પિતા ને પણ તેના બાળકો ને સમજવા જોઈએ. દરેક માતા પિતા પોતાના બાળકોની ખુશી જ ચાહતા હોય છે તો તમે શા માટે તમારા બાળકોને શા માટે દુખી કરો છો. બાળકોને પોતાના માતા પિતાને સમજવા જોઈએ કે એ લોકો તમરૂ સારું જ ઈચ્છતા હોય છે તો થોડા તમારા માતા પિતા ને પણ સમજો. ઘણી વખત આવું પણ થતુ હોય કે જ્ઞાતિ ના કારણે પણ માતા પિ...

Relationship

Image

Popular posts from this blog

Love

Respect