Posts

Showing posts from July, 2021

Love

Image
  પ્રેમ એટલે શું?  કોઈ કહેશે કે પ્રેમ એટલે બીજાની ખુશી પોતાના પહેલાં રાખવી, કોઈ કહેશે કે જેમને તમે પ્રેમ કરો છો એમના માટે હંમેશા હજાર રહેવું, તો કોઈ કહેશે જેમને તમે પ્રેમ કરો છો એમના માટે આખી દુનિયા સામે લડી જવુ, કોઈ કહેશે કે જે વ્યક્તિ ને તમે પ્રેમ કરો છો એમની ખુશીમાં તમે પણ ખુશ રહેવા જોઈએ. આ બધી વાતો કદાચ સ્ટોરી કે ઈન્સ્ટાગ્રામ મા સારું લાગશે કે કોઈ પેજની પોસ્ટમાં સારું લાગશે. હકીકતમાં તો દરેક વ્યક્તિ એવી ઈચ્છતી હોય છે કે એ જેમને પ્રેમ કરે છે એ વ્યક્તિ હંમેશા પોતાની સાથે રાખે. એ વ્યક્તિને પોતાનાથી દૂર ના થવા દે. અને હકીકત પણ એ જ છે ને કે જેમને તમે પ્રેમ કરો છો એ વ્યક્તિ જો તમારી સામે કોઈ બીજી વ્યક્તિ વિશે કંઈ પણ વાત કરો તો તમે ગુસ્સે થઈ જાવ છો, કારણકે તેમને એવી બીક છે કે તમે જે વ્યક્તિને પ્રેમ કરો છો એ વ્યક્તિ તમારાથી દૂર ના થઈ જાય. આ ડરના કારણે તમે તમારા જ પાર્ટનર ને દુઃખી કરી દયો છો. તમારો ઈરાદો એમને દુઃખી કરવાનો નથી હોતો, તમે સાચા હોય છો તમારી જગ્યાએ, પરંતુ કહેવાય છે ને કે કોઈ પણ વસ્તુનો ડર માણસને અંદરથી હચમચાવી નાખે છે. તમે કંઈ નથી કરતા પણ તમારો ડર તમારી પાસે બધું કરાવે ...

તમારી રીતે જીવન જીવો(Live life your way)

Image
લાઇફ આપણી હોય છે સાચું ને, તમારી લાઇફ છે અને એક લાઇફ છે તો તમે તમારી લાઈફને પોતાની મરજીથી જીવો ને. કોઈ માટે પોતાને બદલો નહિ. કોઈ એમ કહે છે કે તમારામાં આ વસ્તુ સારી એમને નથી લાગતી કે આ બદલાવ મારા માટે કરો કારણકે મને આ તમારી આ વાત પસંદ નથી, કે આ આદત મારા માટે તમે બદલો તો આવું  ના કરો કોઇના માટે ખુદ ને ના બદલો. જો કઈ તમારા માટે બદલવા તૈયાર છે તો પણ તમે ખુદને બદલવા માટે વિચારો. મજબૂરીમાં કોઈ માટે ખુદને ના બદલો પ્લીઝ.હા પછી ખરાબ લત હોય જેવી કે દારૂ પીવાની, સિગારેટ પીવાની, ડ્રગ્સ લેવાની, આ ખરાબ આદત કોઈ બદલવાની કહે તો જરૂરથી બદલજો. પણ હું એવી આદતોની વાત કરું છુ જે સારી બાબતો છે અને આ આદતોથી કોઈને ચોટ પહોચતી નથી. આવી બાબતોને ના બદલો પ્લીઝ. તમે તો ખુદને બીજા માટે બદલી લેશો પણ શું સામે વડું વ્યકિત તમારા માટે ખુદને બદલશે. વાત એ છે કે લોકો એવું ચાહતા હોય છે કે જે તે વ્યકિત મારી મરજી મુજબ જીવે મારા માટે પોતાની લાઈફને બદલે પરંતુ, હકીકત તો એ છે કે જે લોકો આવું કહે છે કે તમે બદલી જાવ એ વ્યક્તિ ખુદને ક્યારેય કોઈ માટે બદલવા તૈયાર જ નથી હોતા. આપણે હમેંશ આવા લોકો માટે પોતાની આદતો અને પોતાના લાઈફને બદલ...

વ્યસ્ત (busy)

Image
  આપણા બધાની જિંદગી ખૂબ વ્યસ્ત થઈ ગઈ છે. હવે તો ઘરે બેઠા જ ભણવાનુ છે ઘરે બેઠા જ ઓફીસનું કામ કરવાનુ છે. અત્યારે દરેક વાતમાં હરીફાઈ ખૂબ વધી ગઈ છે તો લોકોના કામ કરવાનો સમય પણ વધી ગયો છે સાચું ને. અત્યારના સમયમાં લોકો ખૂબ વ્યસ્ત થઈ ગયા છે પોતાના બિઝનેસને વધુ આગળ વધારવા માટે ખૂબ વ્યસ્ત રહે છે. તો કેટલાક લોકો મહેનત કરીને ભણીને પોતાનું ભવિષ્ય સારું બનવા માગે છે તો કેટલાક લોકો એવા પણ છે કે જે પોતાની જિંદગીમાં એટલા બીજી હોય છે કે એની પાસે કોઈ વ્યક્તિ માટે સમય નથી હોતો. ઘણા લોકો સાચે જ પોતાના કામમાં વ્યસ્ત હોય છે તો કેટલાક લોકો દેખાવ કરે છે કે અમે વ્યસ્ત છીએ , કેટલાક લોકો તો સામેથી કહે છે કે તેઓ પોતાની જિંદગીમાં ખૂબ વ્યસ્ત છે તો એ તમને સમય નહિ આપી શકે સાચું ને! આવું જ ચાલી રહ્યું છે આજકાલના સંબંધોમાં. લોકો સામેથી કહે છે કે મારી પાસે સમય નથી તમારી સાથે વાત કરવાનો કારણ કે અમને નવો બિઝનેસ શરૂ કર્યો છે. એમને એમના ભવિષ્ય માટે કઈક કરવું છે એટલે એના પાસે સમય નથી આવું કહેતા હોય છે. વ્યસ્ત હોવું તો એક બહાનું છે તમારાથી દૂર રહેવાનું. અને હા દરેક વ્યકિત ખાલી બહાના માટે નથી કહેતા કે તેઓ વ્યસ્ત છે અમુક લ...

ભૂતકાળને ભૂલી જાઓ અને નવી શરૂઆત કરો(Forget the past and start a new beginnings)

Image
 યાર, અમુક સમય આવો આવે છે ને જીંદગીમાં કે માણસને અંદરથી તોડી નાખે છે. કે જ્યારે સંબંધો બોવ સારા ચાલતા હોય અને અચાનક જ સંબંધ તોડવા પડે છે તમને ના ઈચ્છતા હોય છતાં પણ. ત્યારે આપણી લાઇફ એક એવા મોડ પર આવી ને ઉભી રહી જાય છે કે શું કરવું એની કઈ ખબર જ નથી રહેતી. આપણા માટે એ સંબંધ ખૂબ ખૂબ જરૂરી હોય છે. આપણે ઘણી વખત તો કેટલા બધા પ્રોમિસ પણ કર્યા હોય છે સાચું ને?? પણ આ પ્રોમિસ તો ખાલી કેવા ખાતરના જ રહી જાય છે. લોકો પ્રમિસ કરે છે કે હંમેશા માટે સાથે રહીશ પછી ગમે તેમ થાઇ જાય. આ વાત સાંભળીને આપડે કેટલા ખુશ થઈ જાય છી. ઘણા લોકો આપણી પાસે પણ એવું પ્રોમિસ કરાવતા હોય કે ગમે તેમ થાય પણ મને મૂકીને ક્યારેય નય જાય તું.  પરંતુ જે વ્યકિત આપણી પાસે એવું પ્રોમિસ કરાવ્યું હોય છે કે ગમે એમ થાય તું મને મૂકીને નય જાય અને આપણે કેટલા ખુશ થાઇ જાય છી. પરંતું આપણી નાની એવી ભૂલ પણ એમને ખૂબ મોટી લાગે છે અને એ આપણને છોડીને જતા રીએ છે. પરંતું આપણે ત્યને ત્યાં અટકી જાય છી. આપડે આવું વિચારીને ત્યાં જ રહી જાય છી કે મારી ભૂલ છે. જો તમરી એક ભૂલ પણ એ માફ ના કરી સકતા હોય તો તમે કેમ ત્યાંજ અટકી ગયા છો. જવાદો અને તમે આગળ વધો...

control your emotions

Image
Some people are very emotional. Many people are less emotional and some people are less emotional.  It is good to be emotional but Bow is more emotional than bad. A lot of things happen around us and this also affects our emotions.  I believe that people should have control over their emotions. This is very important. If we lose control of our emotions, other people will take advantage of our emotions.  When people think you are too emotional to cry over small things or feel wronged, people start taking advantage of your weakness.  When many people are asked what your weakness is, people say that I am very emotional. But no one can hurt you if you learn to control your emotions. People treat you so badly that you feel sad. And again, these would mean that you have to spend for these processes.  No one has the strength to hurt you if you control your own emotions.  You have to learn what to do when. No matter what you do, you don't have to cry. You have to c...

your importance in someone life

Image
Many people are very important in our war, right? We too are important in the lives of many. But you don't have to be important to people who are important to you. Everyone has a different place in life. You may not be so important in the life of the people who are important in your life i.e. the people who are most important in your life i.e. who are number one. It is not necessary that all be the same. It is not always necessary to do as you wish. There are different places in everyone's life. We must stop expecting every man that I will be just as important to the person who is most important to me. Everyone's life partner is different. Suppose a person is your best friend, then it is a little necessary that you also have someone else in the life of his best friend who is more important than you. So you can also do that if you don't get the importance you deserve, then you also give less importance and either you change the relationship in your own way because giving...

Overthinking

Image
વધુ પડતું વિચારવું એટલે કે ઓવેરથીંકિંગ, આપડે બધા આપડા ખાલી સમયમાં કઈક ને કંઇક વિચારતા હોય છીએ, ખાસ કરીને જ્યારે આપણે દુખી હોય છી ત્યારે આપણે વિચારોમાં ખોવાયેલા રહીએ છીએ.   આપણે આપણી જિંદગીના દરેક મોડ પર વિચારીને નિર્ણય લેતા હોય છી પરંતુ જ્યારે આપણે ખાલી બેઠા હોય ત્યારે આપણા સારા અને સફળ જીવન માટે કઈક વિચારતા હોય તો ઠીક છે પરંતું આપણે જ્યારે દુખી હોઈ છી ત્યારે આપણે નકારાત્મક જ વિચારતા હોય છી અને આના કારણે ઘણા લોકો ડિપ્રેશનમાં પણ જતા રહે છે. આપણે દુખી ત્યારેજ થતા હોય છી જ્યારે હમેશા આપણે ખોટી બાજુ અને ખોટુ  જ વિચારતા હોય છી. આપણે હમેશા આવી દુનિયામાં ડૂબી જતાં હોય છી જે હકીકત માં છે જ નહિ. આપણે આપણા વિચારોમાં એટલા ખોવાયેલા હોય છી કે આસપાસની બધી વસ્તુ આપણને નકારાત્મક લાગવા લાગે છે. જો તમને કોઈ વાત દુઃખ પહોચાડે છે તો તમે એના વિશે ના વિચારો આપડે જ્યારે વિચારતા હોય ત્યારે કા તો આપડે કોઈ વ્યક્તિ વિશે જ વિચારતા હોય છી. આપડે જ્યારે વધારે વિચારતા હોય ત્યારે સકારાત્મક પણ વિચારતા હોય છી પરંતુ આ સકારાત્મતા ક્યારે નકરતમતમાં ફેરવાય જાય છે એની ખબર આપણને રહેતી નથી. વધુ પડતું વિચારવું જોઈએ જ્યાર...

Popular posts from this blog

Love

Respect