Posts

Showing posts from May, 2021

Love

Image
  પ્રેમ એટલે શું?  કોઈ કહેશે કે પ્રેમ એટલે બીજાની ખુશી પોતાના પહેલાં રાખવી, કોઈ કહેશે કે જેમને તમે પ્રેમ કરો છો એમના માટે હંમેશા હજાર રહેવું, તો કોઈ કહેશે જેમને તમે પ્રેમ કરો છો એમના માટે આખી દુનિયા સામે લડી જવુ, કોઈ કહેશે કે જે વ્યક્તિ ને તમે પ્રેમ કરો છો એમની ખુશીમાં તમે પણ ખુશ રહેવા જોઈએ. આ બધી વાતો કદાચ સ્ટોરી કે ઈન્સ્ટાગ્રામ મા સારું લાગશે કે કોઈ પેજની પોસ્ટમાં સારું લાગશે. હકીકતમાં તો દરેક વ્યક્તિ એવી ઈચ્છતી હોય છે કે એ જેમને પ્રેમ કરે છે એ વ્યક્તિ હંમેશા પોતાની સાથે રાખે. એ વ્યક્તિને પોતાનાથી દૂર ના થવા દે. અને હકીકત પણ એ જ છે ને કે જેમને તમે પ્રેમ કરો છો એ વ્યક્તિ જો તમારી સામે કોઈ બીજી વ્યક્તિ વિશે કંઈ પણ વાત કરો તો તમે ગુસ્સે થઈ જાવ છો, કારણકે તેમને એવી બીક છે કે તમે જે વ્યક્તિને પ્રેમ કરો છો એ વ્યક્તિ તમારાથી દૂર ના થઈ જાય. આ ડરના કારણે તમે તમારા જ પાર્ટનર ને દુઃખી કરી દયો છો. તમારો ઈરાદો એમને દુઃખી કરવાનો નથી હોતો, તમે સાચા હોય છો તમારી જગ્યાએ, પરંતુ કહેવાય છે ને કે કોઈ પણ વસ્તુનો ડર માણસને અંદરથી હચમચાવી નાખે છે. તમે કંઈ નથી કરતા પણ તમારો ડર તમારી પાસે બધું કરાવે ...

Show the difference between loving someone and liking them(કોઈને ચાહવું અને તેને પસંદ કરવા માં શો તફાવત)

Image
  આપણે એવું કહેતા હોઈએ છીએ કે પેલું વ્યકિત  મને ગમે છે કે પેલા વ્યકિતને હું ચાહું છુ એટલે કે પ્રેમ કરું છુ આ બંને વાત માં ઘણો બધો તફાવત છે. આ વાત ને સમજવા માટે એક નાની વાર્તા કરીએ એક વ્યકિત એક વખત બગીચામાં ફરવા માટે જાય છે ત્યાં એ વ્યકિત એક સુંદર ફૂલને જોવે છે અને એ ફુલ તે વ્યક્તિને પસંદ આવે છે. તે વ્યક્તિ તરત જ એ ફૂલ ને તોડી લે છે. તે વ્યક્તિ ફૂલ ને તોડી લે છે કારણ કે એ વ્યક્તિને એ ફુલ ખાલી ગમે જ છે એટલા માટે એ તોડી લ્યે છે. પરંતુ જો એ વ્યકિતીને એ ફુલ ને પ્રેમ કરતો હોત ને તો એ ફૂલ તોડત નહિ પરંતુ એ ફુલ ના છોs ને પાણી આપત. એન એ ફુલ ને તેના છોડ પર જ રહેવા દેત એટલે એ ફુલ કરમાય ના જાય. આમ જ ફરક હોય છે પ્રેમ કરવામાં અને ગમવામાં આપણે હંમેશા પેલા વ્યકિત જેવું જ કરતા હોઈએ છીએ.જે વસ્તુ આપણને ગમતી હોય છે ને એ વ્યક્તિને આપણે આપણી પાસે રાખી લેતા હોય છીએ પરંતુ આપણા એક નિર્ણય ના લીધે ઘણું બધું બદલાઈ જાય છે. આવી જ રીતે ફરક હોય છે ગમવામાં અને પ્રેમ કરવામાં આપણે હંમેશા આપણને જે વ્યક્તિ ગમતી હોય એની પાછળ ભાગ્યા કરીએ છીએ પરંતુ એક વાર તમે એ વ્યક્તિ ને પ્રેમ કરો સાચા મનથી તમે એ વ્યકિતને ખુશ રાખી શ...

Expectations from people (લોકો પાસેની અપેક્ષાઓ)

Image
  આપણે એવું કહેતા હોય એ છીએ કે આ વ્યક્તિએ મને દુઃખ પહોંચાડ્યું  કે આ વ્યક્તિએ મને આમ કીધું એટલે એમને ખોટુ લાગ્યું. પેલો વ્યક્તિ તો મે ધર્યોતો આવો ન નીકળ્યો કઈક અલગ જ છે. શું આપણે ક્યારેય આવું વિચાર્યું કે જે તે વ્યક્તિ ખોટુ છે કે આપણી અપેક્ષાઓ વધારે છે. એક વસ્તુ જીવનમાં હંમેશા યાદ રાખજો કે વ્યક્તિ તમને દુઃખ નથી પહોચડતી પરંતું આપણી વધારે પડતી અપેક્ષા દુઃખ પહોંચાડે છે દોસ્તો આપણને જે વ્યકિત પસંદ છે એ વ્યક્તિ માટે આપણે કઈ પણ કરવા માટે ત્યાર હોય છી પરંતું આવું પણ હોય શકે ને ક જે વ્યકિત આપણા માટે બધાથી વધારે વહાલું છે એ વ્યક્તિ માટે તમે બધાથી પેલા ના પણ આવતા હોય. આપણે બધા ખાલી સમયમાં કંઇકને કંઇક  વિચારતા જ હોય છી વિચારો માં જ આપડે ઘણી બધી અપેક્ષઓ પણ મનમાં બાંધી લેતા હોય છીએ કે આપડે આવું કરશું ને આમ ને તેમ ને ઘણું બધું વિચારી ને રાખ્યું હોય છે પરંતુ જ્યારે હકીકત માં કઈ અલગ જ થઈ છે ત્યારે બોવ દુઃખ થાય છે. અને આપણે સામે વાળા વ્યકિતને દોષ આપીએ છીએ. પરતું સામે વાળા વ્યકિતનો તો કોઇ દોષ હોતો જ નથી ને દુખી તો આપણને આપણી જ અપેક્ષા કરે છે. તો પછી સામે વાળા વ્યકિતનો શો દોષ? એટલા માટે લોક...

Popular posts from this blog

Love

Respect