પ્રેમ કરવો એ કોઈ ખોટી વાત નથી, પરંતુ જો તમે પ્રેમ કરો છો કોઈ વ્યક્તિને તો તમે ખોટા નથી. પરંતુ તમે ભાગીને લગ્ન કરો છો એ ખોટુ છે પ્લીસ એ ના કરો.
તમે પ્રેમ કર્યો છે કઈ ખોટુ તો નથી જ કરતા ને તો શા માટે ભાગી જાવ છો? હવે ઘણા લોકો એમ કેશે કે અમારા માં- બાપ નય મને સાચું ને શા માટે ના મને, આખરે તો એ તમારા જ માં બાપ છે ને તમે પ્રેમ કર્યો છે તો એમને માનવાની જીદ હોવી જોઈ . આખરે તો તમે એના જ બાળકો છો.
માતા પિતા નો માનવાની જીદ પકડી ને બેઠા છે તો આપણામાં પણ અને માનવાની જીદ હોવી જોઇએ. તમે લોકો એક વાત કહો કે તમે લોકો તમરા પરિવારથી દૂર રહી ને ખુશ રહી શકશો નહીં તમને દરેક તહેવાર પર યાદ આવે જ છે અને તમારા માતા પિતા પણ ખુશ નથી હોતા પણ થોડાક કઠોર હોય છે બસ.
અને મારું માનવું એવું છે કે માતા પિતા ને પણ તેના બાળકો ને સમજવા જોઈએ. દરેક માતા પિતા પોતાના બાળકોની ખુશી જ ચાહતા હોય છે તો તમે શા માટે તમારા બાળકોને શા માટે દુખી કરો છો. બાળકોને પોતાના માતા પિતાને સમજવા જોઈએ કે એ લોકો તમરૂ સારું જ ઈચ્છતા હોય છે તો થોડા તમારા માતા પિતા ને પણ સમજો.
ઘણી વખત આવું પણ થતુ હોય કે જ્ઞાતિ ના કારણે પણ માતા પિતા ના પાડતા હોય છે કે સમાજમાં આપડી કેટલી ઇજ્જત છે ને આમ ને તેમ ને ઘણું કહેતા હોય છે પરતું તમે તમારા બાળકોને સમજીને એના લગ્ન કરાવી દયો કારણકે તમે નય સમજોતો કોણ અને સમજશે. તમે અને નય સમજો તો એ ભાગીને લગ્ન કરી લેશે તો પણ તમારી ઇજ્જત જવાની જ છે તો શા માટે તમરા બાળકોને દુખી કરીને શું મળી જાવાનુ છે.
તમરા બાળકોને સમજો અને રાજી ખુશી થી એના લગ્ન કરાવી દયો કારણ કે આનાથી તમે પણ ખુશ રેશો અને તમારા બાળકો પણ . તો તમને બધાય ને સમાજ ની ચિંતા છે કે લોકો શું કેશે પરંતુ તમરા બાળકોની ખુશી નું કઈ નય બીજા લોકો શું કેશે એના માટે તમે તમારા બાળકોની ખુશી નું બલિદાન ના આપો.
સમાજ તો આંગળી ઉઠાવશે જ તમે તમારા બાળકો ની ખુશી જોવો સમાજ ના વિચારો નય સમજતો કેશે જ અને જ કેવું હસે એ પણ આપણા બાળકોની અને આપણી ખુશીનું ધ્યાન રાખો. કારણ કે સમાજ ને તમારી ખુશીની કઈ પરવાહ નથી. અને તો બસ વાતો કરવાથી મતલબ છે. બસ પ્લીઝ તમારું અને તમારા બાળકોનું વિચારો સમાજની વાતો નું નય.
There is nothing wrong with loving, but if you love someone you are not wrong. But it is wrong for you to run away and get married. Please don't do that.
You are in love, you don't do anything wrong, why do you run away? Now many people will say that our father is not true to me and why not me, after all he is your father and if you have loved him then you should have the stubbornness to believe him. After all, you are his children.
If the parents are holding on to their obedience, then we should also have the obstinacy to believe. You guys say one thing you guys can't be happy away from your family you just remember at every festival and your parents aren't happy either but just a little bit harsh.
And I believe that parents should also understand their children. Why do you make your children sad if every parent wants their children to be happy. Children should understand their parents that they want the best for you, so understand your parents a little bit.
Sometimes it happens that even because of caste, parents do not know how much respect they have in the society and they say a lot to them, but you have to understand your children and get them married because you do not understand who will understand. If you and Naya don't understand, even if he runs away and gets married, you still have to go to reputation, so why get your children sad.
Understand your children and let them get married happily because this will make you and your children happy. So all of you are concerned about what people will do, but don't sacrifice your children's happiness for what other people will do for your children's happiness.
Society will only raise its finger. You will see the happiness of your children. You will not understand the thoughts of the society. How to laugh and also take care of our children and our happiness. Because society doesn't care about your happiness. And that means just talking. Just please don't think of you and your children's society.
प्यार करने में कुछ भी गलत नहीं है, लेकिन अगर आप किसी से प्यार करते हैं तो आप गलत नहीं हैं। लेकिन आपके लिए भाग कर शादी करना गलत है। कृपया ऐसा न करें।
आप प्यार में हैं, आप कुछ भी गलत नहीं करते, आप क्यों भागते हैं? अब बहुत से लोग कहेंगे कि हमारे पिता मेरे लिए सच्चे नहीं हैं और मैं क्यों नहीं, आखिरकार वे आपके पिता हैं और अगर आपने उनसे प्यार किया है, तो उन्हें विश्वास करने के लिए हठी होना चाहिए। आखिरकार, आप उसके बच्चे हैं।
अगर हम माता-पिता की जिद पकड़ रहे हैं, तो हमें विश्वास करने की जिद भी होनी चाहिए। आप लोग एक बात कहते हैं कि आप लोग अपने परिवार से खुश नहीं रह सकते हैं, जिसे आप हर त्योहार पर याद करते हैं और आपके माता-पिता खुश नहीं होते हैं, लेकिन बस थोड़ा कठोर होते हैं।
और मेरा मानना है कि माता-पिता को भी अपने बच्चों को समझना चाहिए। क्यों आप अपने बच्चों को दुखी करते हैं अगर हर माता-पिता चाहते हैं कि उनके बच्चे खुश रहें। बच्चों को अपने माता-पिता को समझना चाहिए कि वे आपके लिए सबसे अच्छा चाहते हैं, इसलिए अपने माता-पिता को थोड़ा समझें।
कभी-कभी ऐसा होता है कि जाति के कारण भी, माता-पिता को यह नहीं पता होता है कि समाज में उनका कितना सम्मान है और वे उनसे बहुत कुछ कहते हैं, लेकिन आपको अपने बच्चों को समझना होगा और उनकी शादी करवानी होगी क्योंकि आपको समझ नहीं आ रहा है कि कौन समझेगा। यदि आप और नाया को समझ में नहीं आता है, भले ही वह भाग जाए और शादी कर ले, तो आपको इज्जत पर जाना होगा, इसलिए अपने बच्चों को दुखी करके उन्हें क्यों प्राप्त करें।
अपने बच्चों को समझें और उन्हें खुशी से शादी करने दें क्योंकि इससे आप और आपके बच्चे खुश होंगे। तो आप सभी इस बात से चिंतित हैं कि लोग क्या करेंगे, लेकिन अपने बच्चों की खुशी के लिए अपने बच्चों की खुशी का त्याग न करें।
समाज केवल अपनी उंगली उठाएगा। आप अपने बच्चों की खुशियों को देखेंगे। क्योंकि समाज आपकी खुशी की परवाह नहीं करता है। और इसका मतलब सिर्फ बात करना है। कृपया आप और आपके बच्चों के समाज के बारे में न सोचें।
Comments