Love
સંબંધ વિશે આજે મારો બ્લોગ છે
સંબંધ શું છે અને સંબંધમાં કેવી રીતે ખુશ રહી શકાયછે?
સંબંધમા આપણે ઘણી બધી વાતોનુ ધ્યાન રાખવું જોઈએ જેમ કે એકબીજાની ખુશીનુ ધ્યાન રાખવાનું હોય છે જેમ કે સામે વાળા વ્યકિતને કઈ વસ્તુ પસંદ છે અને કઈ વસ્તુ પસંદ નથી .
આજકાલના સંબંધો દેખાડો કરવાના થઈ ગયા છે. સબંધમાં જતુ કરતા શિખવાનું હોય છે પરંતુ આજકાલના લોકોમાં આવું કઈ છે જ નહિ લોકોમાં અહંકાર વધી ગયો છે. તે જતુ નથી કરતો તો હું શા માટે જતુ કરું લોકો માં આવો અહંકાર છે અને તેના લીધે જ સંબંધ તુટી જતાં હોય છે પરંતુ લોકો ને તેનાથી કઈ ફરક પડતો નથી.
અત્યારના લોકોને કઈ ફરક જ નથી પડતો કે સામે વાળા વ્યકિતને કેવું ફીલ થતુ હસે આપણા આવા વ્યવહારથી . બસ આપણ અહંકાર ટકી રહેવો જોઈ બસ.
સબંધમાં કોઈ એક ભૂલ કરે તો બીજાએ તેને સમજવાનુ હોય છે પરંતુ લોકો સબંધ છોડીને જતાં રહે છે અથવા તો લોકો ખાલી એકબીજા લોકોનું મન રાખવા માટે વાત કરતા હોય છે. શુ આવો તો સબંધ હોતા નથી.
સબંધમાં એકબીજાને સમજી અને એકબીજાનો સાથ આપવાનો હોય છે એ જ સાચો સંબંધ છે.
English translation
Today is my blog about relationship
What is a relationship and how to be happy in i
In a relationship we have to take care of a lot of things like taking care of each other's happiness like what the person in front likes and dislike
Today's relationships are about to show off. There is a need to learn from the relationship, but there is no such thing in today's people, ego has increased in people. If it doesn't go away then why should I go away. There is such ego in people and because of that the relationship is breaking up but people don't care about i
Today's people don't care how the person in front of them feels or laughs at such behaviour. Just seeing our ego only
If one person makes a mistake in a relationship, the other has to understand it but people are leaving the relationship or people are just talking to keep each other's minds. There is no such thing as a relationship
The only true relationship is to understand and support each other in a relationship happiness.
हिंदी अनुवाद
आज मेरा ब्लॉग रिश्ते के बारे में है
एक रिश्ता क्या है और इसमें खुश कैसे रहें
एक रिश्ते में हमें कई बातों का ध्यान रखना होता है जैसे एक-दूसरे की खुशी का ख्याल रखना जैसे सामने वाले को क्या पसंद है और क्या नापसं
आज के रिश्ते दिखावा करने वाले हैं। रिश्ते से सीखने की जरूरत है, लेकिन आज के लोगों में ऐसी कोई बात नहीं है, लोगों में अहंकार बढ़ गया है। अगर यह दूर नहीं जाता है तो मुझे क्यों जाना चाहिए। लोगों में ऐसा अहंकार होता है और इसकी वजह से रिश्ता टूट रहा है लेकिन लोगों को इसकी कोई परवाह नहीं
आज के लोगों को इस बात की परवाह नहीं है कि उनके सामने का व्यक्ति इस तरह के व्यवहार को कैसे महसूस करता है या हंसता है। बस देखते ही हमारा अहंकार बच जाता है
यदि एक व्यक्ति एक रिश्ते में गलती करता है, तो दूसरे को इसे समझना होगा लेकिन लोग रिश्ते को छोड़ रहे हैं या लोग सिर्फ एक-दूसरे के दिमाग को रखने के लिए बात कर रहे हैं। रिश्ते जैसी कोई चीज नहीं हो
एकमात्र सच्चा रिश्ता एक रिश्ते में एक दूसरे को समझना और समर्थन करना होता है।
Comments