Love
આ વાત ને સમજવા માટે એક નાની વાર્તા કરીએ એક વ્યકિત એક વખત બગીચામાં ફરવા માટે જાય છે ત્યાં એ વ્યકિત એક સુંદર ફૂલને જોવે છે અને એ ફુલ તે વ્યક્તિને પસંદ આવે છે. તે વ્યક્તિ તરત જ એ ફૂલ ને તોડી લે છે.
તે વ્યક્તિ ફૂલ ને તોડી લે છે કારણ કે એ વ્યક્તિને એ ફુલ ખાલી ગમે જ છે એટલા માટે એ તોડી લ્યે છે. પરંતુ જો એ વ્યકિતીને એ ફુલ ને પ્રેમ કરતો હોત ને તો એ ફૂલ તોડત નહિ પરંતુ એ ફુલ ના છોs ને પાણી આપત. એન એ ફુલ ને તેના છોડ પર જ રહેવા દેત એટલે એ ફુલ કરમાય ના જાય.
આમ જ ફરક હોય છે પ્રેમ કરવામાં અને ગમવામાં આપણે હંમેશા પેલા વ્યકિત જેવું જ કરતા હોઈએ છીએ.જે વસ્તુ આપણને ગમતી હોય છે ને એ વ્યક્તિને આપણે આપણી પાસે રાખી લેતા હોય છીએ પરંતુ આપણા એક નિર્ણય ના લીધે ઘણું બધું બદલાઈ જાય છે.
આવી જ રીતે ફરક હોય છે ગમવામાં અને પ્રેમ કરવામાં આપણે હંમેશા આપણને જે વ્યક્તિ ગમતી હોય એની પાછળ ભાગ્યા કરીએ છીએ પરંતુ એક વાર તમે એ વ્યક્તિ ને પ્રેમ કરો સાચા મનથી તમે એ વ્યકિતને ખુશ રાખી શકશો અને તમને પણ એ વ્યક્તિ મળી જશે.
તો હવેથી ગમવામાં અને પ્રેમ કરવામાં અંતર જાણી તમે નક્કી કરો કે તમે વ્યક્તિ ને પ્રેમ કરો છો કે તમને એ વ્યકિતને પસંદ કરો છો.
हम कह रहे हैं कि मुझे वह व्यक्ति पसंद है, कि मैं उस व्यक्ति से प्यार करता हूं, दोनों में बहुत बड़ा अंतर है।
इसे समझने के लिए हम एक छोटी सी कहानी सुनाते हैं।एक बार जब कोई व्यक्ति बगीचे में टहलने जाता है तो उसे एक सुंदर फूल दिखाई देता है और उसे वह फूल पसंद आता है। आदमी तुरंत फूल उठाता है।
वह व्यक्ति फूल को तोड़ता है क्योंकि उस व्यक्ति को वह फूल पसंद होता है इसलिए वह उसे तोड़ देता है। लेकिन अगर व्यक्ति फूल से प्यार करता है, तो वह फूल नहीं तोड़ेगा लेकिन फूल को पानी नहीं देगा। फूल को उसके पौधे पर ही रहने दें ताकि फूल मुरझाए नहीं।
प्यार करने और पसंद करने में यही फर्क है। हम हमेशा वही करते हैं जिसे हम पसंद करते हैं। हम जिसे पसंद करते हैं उसे रखते हैं, लेकिन हमारे एक फैसले के कारण बहुत कुछ बदल जाता है।
वैसे ही पसंद करने और प्यार करने में अंतर होता है हम हमेशा उसके पीछे भागते हैं जिसे हम पसंद करते हैं लेकिन एक बार जब आप उस व्यक्ति को सच्चे दिल से प्यार कर लेंगे तो आप उस व्यक्ति को खुश रख पाएंगे और आपको वह व्यक्ति भी मिल जाएगा।
तो अब से आप पसंद करने और प्यार करने के बीच के अंतर को जानते हुए, आप तय करते हैं कि आप उस व्यक्ति से प्यार करते हैं या आप उस व्यक्ति को पसंद करते हैं।
Comments