Love
શું આપણે ક્યારેય આવું વિચાર્યું કે જે તે વ્યક્તિ ખોટુ છે કે આપણી અપેક્ષાઓ વધારે છે.
એક વસ્તુ જીવનમાં હંમેશા યાદ રાખજો કે વ્યક્તિ તમને દુઃખ નથી પહોચડતી પરંતું આપણી વધારે પડતી અપેક્ષા દુઃખ પહોંચાડે છે દોસ્તો આપણને જે વ્યકિત પસંદ છે એ વ્યક્તિ માટે આપણે કઈ પણ કરવા માટે ત્યાર હોય છી પરંતું આવું પણ હોય શકે ને ક જે વ્યકિત આપણા માટે બધાથી વધારે વહાલું છે એ વ્યક્તિ
આપણે બધા ખાલી સમયમાં કંઇકને કંઇક વિચારતા જ હોય છી વિચારો માં જ આપડે ઘણી બધી અપેક્ષઓ પણ મનમાં બાંધી લેતા હોય છીએ કે આપડે આવું કરશું ને આમ ને તેમ ને ઘણું બધું વિચારી ને રાખ્યું હોય છે પરંતુ જ્યારે હકીકત માં કઈ અલગ જ થઈ છે ત્યારે બોવ દુઃખ થાય છે. અને આપણે સામે વાળા વ્યકિતને દોષ આપીએ છીએ.
પરતું સામે વાળા વ્યકિતનો તો કોઇ દોષ હોતો જ નથી ને દુખી તો આપણને આપણી જ અપેક્ષા કરે છે. તો પછી સામે વાળા વ્યકિતનો શો દોષ? એટલા માટે લોકો પાસેથી અપેક્ષા રાખવાનું બંધ કરો દયો તમે ખુશ રહેવા લાગશો .
અને આ વાત યાદ રાખજો કે કોઈનું કામ કોઈ વગર અટકી નય જાતું. પરતું તમારી અપેક્ષાઓ તમને જ દુખી કર્યા રાખશે એટલે મહેરબાની કરીને બીજા લોકો પાસે થી અપેક્ષાઓ રાખવાનું બંધ કરો અને ખુશ રહેતા શીખી જાવ. લોકો ને તમારી ખુશીની કઈ પડી નથી.
અપેક્ષા રાખવામાં અને લાગણી તોડવામાં પણ ઘણો ફરક હોય છે તો તમરા સંબંધ ના તોડો પરંતુ અપેક્ષા રાખવાનુ એક વખત બંધ કરી દયો સબંધ સારા લાગવા માંડશે. કારણકે નિસર્થ ભાવથી જે કામ કરો નો એ જ સાચું હોય છે.
તો હવેથી આવી અપેક્ષા નય રાખીએ કે કોઈ વ્યક્તિ આપણી જિંદગી માં હંમેશા માટે રહેશે કે હમેશા હાજર રહેશે આપણે જ્યારે એનું કામ હસે ત્યારે એ હાજર રહેશે આવી આશા ના રાખો આ આશાઓ જ તમને દુખી કરે છે જે તે વ્યક્તિ નથી તમને દુખી કરતું.
મન માં આવું રાખો કે જ્યારે મારે જરૂર હસેને ત્યારે સામેવાળી વ્યક્તિ પાસે સમય હસે તો તે હાજર થશે નહિતર નહિ થાય તો તમે ક્યારેય દુખી નય થાવ.
એક વખત જો તમે આ વાત ને અપનાવી લીધી ને તો કોઈ વ્યકિત માં તાકાત નથી કે તમને દુખી કરે.
English translation:
What we are saying is that this person hurt me and this person said this to me so he felt wrong. That person did not come out as I expected, something is different.
Have we ever thought that the person is wrong or that our expectations are too high?
One thing to always remember in life is that the person does not hurt you but our high expectations hurt. Friends, we are ready to do anything for the person we like, but it can also happen that the person is the most important person for us. For the person you love, even if you don't come from all of them.
We all think of something in our spare time. In our thoughts we have a lot of expectations in our minds that we will do this and that and so on and so on. But when in reality something different It hurts. And we blame the person in front of us.
But the person in front of us is not at fault and if he is sad, he expects us. So what's the fault of the person in front? So stop expecting people to be happy.
And remember that one's work does not stop without someone. But your expectations will only make you unhappy, so please stop expecting from others and learn to be happy. People don't care about your happiness.
There is a big difference between expecting and breaking feelings, so don't break your relationship but once you stop expecting, the relationship will start to feel good. Because whatever you do in vain is true.
So from now on don't expect that someone will be in our life forever or will always be present. When we laugh at his work, he will be present. Don't have such hopes.
Keep in mind that when I need to smile, the person in front of me will have time to laugh, otherwise he will be present, otherwise you will never be sad.
Once you embrace this, no one has the strength to hurt you.
हिंदी अनुवाद:
हम जो कह रहे हैं वह यह है कि इस व्यक्ति ने मुझे चोट पहुंचाई और इस व्यक्ति ने मुझसे ऐसा कहा तो उसे गलत लगा। वह व्यक्ति मेरी अपेक्षा के अनुरूप नहीं निकला, कुछ अलग है।
क्या हमने कभी सोचा है कि वह व्यक्ति गलत है या हमारी अपेक्षाएं बहुत अधिक हैं?
जीवन में एक बात हमेशा याद रखनी चाहिए कि वह व्यक्ति आपको चोट नहीं पहुँचाता बल्कि हमारी उच्च उम्मीदों को चोट पहुँचाता है। दोस्तों, हम जिस व्यक्ति को पसंद करते हैं उसके लिए हम कुछ भी करने को तैयार हैं। आप जिस व्यक्ति से प्यार करते हैं, उसके लिए भले ही आप सभी से नहीं आते हैं। उनमें से।
हम सभी अपने खाली समय में कुछ न कुछ सोचते रहते हैं। हमारे मन में बहुत सी उम्मीदें रहती हैं कि हम ऐसा करेंगे और ऐसा ही करेंगे। लेकिन जब हकीकत में कुछ अलग होता है तो दुख होता है। और हम सामने वाले को दोष देते हैं।
लेकिन हमारे सामने वाले का कोई दोष नहीं है और अगर वह दुखी है तो वह हमसे उम्मीद करता है। तो सामने वाले का क्या कसूर? इसलिए लोगों से खुश रहने की उम्मीद करना बंद करें।
और याद रखें कि किसी का काम बिना किसी के रुकता नहीं है। लेकिन आपकी अपेक्षाएं ही आपको दुखी करेंगी, इसलिए कृपया दूसरों से अपेक्षा करना छोड़ दें और खुश रहना सीखें। लोग आपकी खुशी की परवाह नहीं करते हैं।
उम्मीद करने और टूटने की भावनाओं में बहुत बड़ा अंतर है, इसलिए अपने रिश्ते को मत तोड़ो, लेकिन एक बार जब आप उम्मीद करना बंद कर देंगे, तो रिश्ता अच्छा लगने लगेगा। क्योंकि आप जो कुछ भी व्यर्थ करते हैं वह सत्य है।
इसलिए अब से यह उम्मीद न करें कि कोई हमारे जीवन में हमेशा रहेगा या हमेशा मौजूद रहेगा। जब हम उसके काम पर हंसेंगे, तो वह मौजूद रहेगा। ऐसी उम्मीदें न रखें।
इस बात का ध्यान रखें कि जब मुझे मुस्कुराने की जरूरत हो तो मेरे सामने वाले के पास हंसने का समय होगा, नहीं तो वह मौजूद रहेगा, नहीं तो आप कभी दुखी नहीं होंगे।
एक बार जब आप इसे अपना लेते हैं, तो किसी में भी आपको चोट पहुंचाने की ताकत नहीं होती है।
Comments