Love

Image
  પ્રેમ એટલે શું?  કોઈ કહેશે કે પ્રેમ એટલે બીજાની ખુશી પોતાના પહેલાં રાખવી, કોઈ કહેશે કે જેમને તમે પ્રેમ કરો છો એમના માટે હંમેશા હજાર રહેવું, તો કોઈ કહેશે જેમને તમે પ્રેમ કરો છો એમના માટે આખી દુનિયા સામે લડી જવુ, કોઈ કહેશે કે જે વ્યક્તિ ને તમે પ્રેમ કરો છો એમની ખુશીમાં તમે પણ ખુશ રહેવા જોઈએ. આ બધી વાતો કદાચ સ્ટોરી કે ઈન્સ્ટાગ્રામ મા સારું લાગશે કે કોઈ પેજની પોસ્ટમાં સારું લાગશે. હકીકતમાં તો દરેક વ્યક્તિ એવી ઈચ્છતી હોય છે કે એ જેમને પ્રેમ કરે છે એ વ્યક્તિ હંમેશા પોતાની સાથે રાખે. એ વ્યક્તિને પોતાનાથી દૂર ના થવા દે. અને હકીકત પણ એ જ છે ને કે જેમને તમે પ્રેમ કરો છો એ વ્યક્તિ જો તમારી સામે કોઈ બીજી વ્યક્તિ વિશે કંઈ પણ વાત કરો તો તમે ગુસ્સે થઈ જાવ છો, કારણકે તેમને એવી બીક છે કે તમે જે વ્યક્તિને પ્રેમ કરો છો એ વ્યક્તિ તમારાથી દૂર ના થઈ જાય. આ ડરના કારણે તમે તમારા જ પાર્ટનર ને દુઃખી કરી દયો છો. તમારો ઈરાદો એમને દુઃખી કરવાનો નથી હોતો, તમે સાચા હોય છો તમારી જગ્યાએ, પરંતુ કહેવાય છે ને કે કોઈ પણ વસ્તુનો ડર માણસને અંદરથી હચમચાવી નાખે છે. તમે કંઈ નથી કરતા પણ તમારો ડર તમારી પાસે બધું કરાવે ...

વ્યસ્ત (busy)

 


આપણા બધાની જિંદગી ખૂબ વ્યસ્ત થઈ ગઈ છે. હવે તો ઘરે બેઠા જ ભણવાનુ છે ઘરે બેઠા જ ઓફીસનું કામ કરવાનુ છે. અત્યારે દરેક વાતમાં હરીફાઈ ખૂબ વધી ગઈ છે તો લોકોના કામ કરવાનો સમય પણ વધી ગયો છે સાચું ને.

અત્યારના સમયમાં લોકો ખૂબ વ્યસ્ત થઈ ગયા છે પોતાના બિઝનેસને વધુ આગળ વધારવા માટે ખૂબ વ્યસ્ત રહે છે. તો કેટલાક લોકો મહેનત કરીને ભણીને પોતાનું ભવિષ્ય સારું બનવા માગે છે તો કેટલાક લોકો એવા પણ છે કે જે પોતાની જિંદગીમાં એટલા બીજી હોય છે કે એની પાસે કોઈ વ્યક્તિ માટે સમય નથી હોતો. ઘણા લોકો સાચે જ પોતાના કામમાં વ્યસ્ત હોય છે તો કેટલાક લોકો દેખાવ કરે છે કે અમે વ્યસ્ત છીએ , કેટલાક લોકો તો સામેથી કહે છે કે તેઓ પોતાની જિંદગીમાં ખૂબ વ્યસ્ત છે તો એ તમને સમય નહિ આપી શકે સાચું ને!

આવું જ ચાલી રહ્યું છે આજકાલના સંબંધોમાં. લોકો સામેથી કહે છે કે મારી પાસે સમય નથી તમારી સાથે વાત કરવાનો કારણ કે અમને નવો બિઝનેસ શરૂ કર્યો છે. એમને એમના ભવિષ્ય માટે કઈક કરવું છે એટલે એના પાસે સમય નથી આવું કહેતા હોય છે.

વ્યસ્ત હોવું તો એક બહાનું છે તમારાથી દૂર રહેવાનું. અને હા દરેક વ્યકિત ખાલી બહાના માટે નથી કહેતા કે તેઓ વ્યસ્ત છે અમુક લોકો સાચે જ વ્યસ્ત હોય છે. આપણે એ જ તો સમજવાનું છે કે કોણ સાચું છે ને કોણ ખોટુ. ખોટું વ્યક્તિ દગો આપે છે અને ભોગવવું સાચા વ્યક્તિ એ પડે છે. 

કોઈ એ નવો બિઝનેસ શરૂ કર્યો છે અને એ કહે છે કે તે વ્યસ્ત છે તો એ સાચું છે , પરંતુ વ્યસ્ત હોવા છતાં પણ એમની પાસે તમારા માટે સમય હોવો જરૂરી છે.કોઈ નવો બિઝનેસ શરૂ કર્યો છે તો આપણે પણ સમજી શકીએ કે એમની પાસે પેલા જેટલો સમય આપતા એટલો સમય ના પણ હોય પરંતુ થોડો સમય તો હોય જ છે. જે એ બહાના બતાવે છેને કે તેઓ વ્યસ્ત છે એ સાચું નથી.

વ્યસ્ત તો બધા હોય જ છે પરંતુ તમારું કેટલું મહત્વ છે એની જિંગીમાં એના પર આધાર રાખે છે કે લોકો કેટલા વ્યસ્ત છે. જે વ્યકિત માટે તમે મહત્વના હસો ને એ વ્યક્તિ તમારા માટે સમય કાઢી જ લેશે. જેમના માટે તમે મહત્વના નથી એમને કઈ જ ફરક નથી પડતો. અને તમે અંદરથી દુખી થતા રહો છો.

મારા મત પ્રમાણે,

  • જે વ્યકિત વ્યસ્ત છે ને એમની જિંદગીમાં એમને વ્યસ્ત રેહવા દયો , કારણકે એની એ જિંદગીમાં તમારી એમને કોઈ જરૂર નથી. તો એમને હેરાન ના કરો.
વિડિયો :


મે જ્યારે  આ વીડિયો સંભાળ્યો અને સમજ્યો ત્યારે મને સમજનું કે આ સાચું છે કે તેઓ ક્યાંક વ્યસ્ત છે અને એમને એમની જિંદગીમાં તમારી જરૂર નથી તો શા માટે એમને હેરાન કરવાના જ્યારે એમને તમારી જરૂર નથી તો.

એટલું યાદ રાખજો કે જેમના માટે તમે મહત્વના છો એમના માટે હમેશા તમારા માટે સમય હસે જ. તો પ્લીઝ આવા લોકો પાછડ ભાગવાનું બંધ કરો જેમની પાસે તમારા માટે સમય નથી.

લોકો કલાકો સુધી સોશિયલ મીડિયા પર ઓનલાઇન રહે છે અને છતાં પણ કહે છે કે આમે વ્યસ્ત છીએ અને આપણ પણ માની લઈએ છીએ. 

આપણને  કોઈએ આવું  કહ્યા બાદ કે હવે હું વ્યસ્ત થાઇ જાઇસ અને હું વાત નય કરી શકું અને જો તમે એમની મજબૂરી સમજી ને માની પણ લ્યો. તો ક્યારેક એમને મેસેજ કરીને તો જુઓ તમને એમને મેસેજ કર્યા પછી પણ એ લોકો કેટલી વાર ઓનલાઇન આવશે પરંતુ તમને જવાબ નય આપે. આનો સીધો જ જવાબ છે કે એમના જીવનમાં તમારી જરૂર નથી. તો એમના જીવનમાંથી કઈ પણ બોલ્યા વગર જતા રહો. અને ખુદ ને ખુશ રાખો.


हिन्दी अनुवाद:

हम सभी का जीवन बहुत व्यस्त हो गया है। अब आपको घर बैठे ही पढ़ाई करनी है, ऑफिस का काम घर बैठे ही करना है। अभी हर चीज में प्रतिस्पर्धा इतनी बढ़ गई है कि लोगों के काम करने का समय भी बढ़ गया है।


 आजकल लोग अपने बिजनेस को आगे बढ़ाने में काफी व्यस्त हैं। तो कुछ लोग मेहनत से पढ़ाई कर अपना भविष्य बेहतर बनाना चाहते हैं तो कुछ लोग ऐसे भी होते हैं जो अपने जीवन में इतने अलग होते हैं कि उनके पास किसी व्यक्ति के लिए समय ही नहीं होता। बहुत से लोग सच में अपने काम में व्यस्त होते हैं, कुछ लोग दिखावा करते हैं कि हम व्यस्त हैं, कुछ लोग उनके सामने कहते हैं कि वे अपने जीवन में बहुत व्यस्त हैं, तो यह आपको समय नहीं दे सकता है, है ना!


 ऐसा ही आजकल रिश्तों में हो रहा है। मेरे सामने लोग कहते हैं कि मेरे पास आपसे बात करने का समय नहीं है क्योंकि हमने एक नया व्यवसाय शुरू किया है। उन्हें अपने भविष्य के लिए कुछ करना होगा ताकि उनके पास समय न हो।


 व्यस्त रहना आपसे दूर रहने का बहाना है। और हाँ, हर कोई केवल यह नहीं कहता कि वे व्यस्त हैं कुछ लोग वास्तव में व्यस्त हैं। हमें समझना होगा कि कौन सही है और कौन गलत। गलत व्यक्ति विश्वासघात करता है और सही व्यक्ति पीड़ित होता है।


 यह सच है कि अगर किसी ने नया व्यवसाय शुरू किया है और कहता है कि वह व्यस्त है, लेकिन भले ही वह व्यस्त है, उसे आपके लिए समय की आवश्यकता है अगर किसी ने एक नया व्यवसाय शुरू किया है, तो हम यह भी समझ सकते हैं कि उसके पास उतना ही है जितना वह है कि. देने के लिए ज्यादा समय नहीं हो सकता है, लेकिन कुछ समय है. उनके व्यस्त होने का बहाना सच नहीं है।


 हर कोई व्यस्त है, लेकिन आप कितने महत्वपूर्ण हैं यह इस बात पर निर्भर करता है कि लोग कितने व्यस्त हैं। जिस व्यक्ति के लिए आप महत्वपूर्ण हैं वह आपके लिए समय निकालेगा। इससे कोई फर्क नहीं पड़ता जिन्हें आप परवाह नहीं करते हैं। और आप अंदर से दुखी होते रहते हो।


 मेरी राय में


 जो व्यस्त है उसे अपने जीवन में व्यस्त रहने दें, क्योंकि उसे उस जीवन में आपकी कोई आवश्यकता नहीं है। इसलिए उन्हें परेशान न करें।

 वीडियो:





 जब मैंने इस वीडियो को संभाला और समझा तो मुझे एहसास हुआ कि यह सच है कि वे कहीं व्यस्त हैं और उन्हें अपनी जिंदगी में आपकी जरूरत नहीं है तो जब उन्हें आपकी जरूरत नहीं है तो उन्हें परेशान क्यों करें।


 याद रखें कि समय हमेशा उन लोगों के लिए हंसी का पात्र होता है जिनकी आप परवाह करते हैं। इसलिए कृपया उन लोगों के पीछे भागना बंद करें जिनके पास आपके लिए समय नहीं है।


 लोग घंटों सोशल मीडिया पर ऑनलाइन रहते हैं और फिर भी कहते हैं कि हम व्यस्त हैं और हम मानते भी हैं।


 किसी ने हमसे कहा कि अब मैं व्यस्त हूं और मैं बात नहीं कर सकता और भले ही आप उनकी मजबूरी समझते हों। इसलिए कभी-कभी उन्हें टेक्स्ट करके देखें कि वे लोग आपको मैसेज करने के बाद भी कितनी बार ऑनलाइन आएंगे, लेकिन वे आपको जवाब नहीं देंगे। इसका सीधा सा जवाब है कि उन्हें जीवन में आपकी जरूरत नहीं है। इसलिए बिना कुछ कहे उसकी जिंदगी से चलते रहें। और खुद को खुश रखें।

English translation:

All of our lives have become very busy. Now I have to study sitting at home and do office work while sitting at home. Right now the competition in everything has increased so much that people's working time has also increased.


 Nowadays people are very busy to further their business. So some people want to make their future better by studying hard, there are some people who are so different in their life that they don't have time for any person. Many people are really busy in their work, some people pretend that we are busy, some people say in front that they are very busy in their life, then it can't give you time, right!


 The same thing is happening in relationships today. People say in front of me that I don't have time to talk to you because we have started a new business. They have to do something for their future so they don't have time.


 Being busy is an excuse to stay away from you. And yes not everyone just says they are busy some people are really busy. We have to understand who is right and who is wrong. The wrong person betrays and the right person suffers.


 It is true if someone has started a new business and says that he is busy, but even though he is busy, he needs to have time for you. If someone has started a new business, we can understand that he has as much There may not be much time to give, but there is a little time. The excuse that they are busy is not true.


 Everyone is busy, but how important you are depends on how busy people are. The person for whom you are important will make time for you. It doesn't matter to those you don't care about. And you keep getting sad from the inside.


 In my opinion


 Let the person who is busy keep him busy in his life, because he has no need of you in that life. So don't bother them.

 Video:





 When I handled and understood this video I realized that it is true that they are busy somewhere and they don't need you in their life so why bother them when they don't need you.


 Remember that time is always a laughing stock for those you care about. So please stop running after people who don't have time for you.


 People stay online on social media for hours and yet say we are busy and we believe too.


 After someone told us that now I am busy and I can't talk and even if you understand their compulsion. So sometimes by texting them, see how many times those people will come online even after texting you but they will not reply to you. The straightforward answer to this is that they don't need you in life. So keep going from his life without saying anything. And keep yourself happy.





Comments

Unknown said…
Good contain 😇😇😇👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Avani said…
Good 👍

Popular posts from this blog

Love

Respect