Love

Image
  પ્રેમ એટલે શું?  કોઈ કહેશે કે પ્રેમ એટલે બીજાની ખુશી પોતાના પહેલાં રાખવી, કોઈ કહેશે કે જેમને તમે પ્રેમ કરો છો એમના માટે હંમેશા હજાર રહેવું, તો કોઈ કહેશે જેમને તમે પ્રેમ કરો છો એમના માટે આખી દુનિયા સામે લડી જવુ, કોઈ કહેશે કે જે વ્યક્તિ ને તમે પ્રેમ કરો છો એમની ખુશીમાં તમે પણ ખુશ રહેવા જોઈએ. આ બધી વાતો કદાચ સ્ટોરી કે ઈન્સ્ટાગ્રામ મા સારું લાગશે કે કોઈ પેજની પોસ્ટમાં સારું લાગશે. હકીકતમાં તો દરેક વ્યક્તિ એવી ઈચ્છતી હોય છે કે એ જેમને પ્રેમ કરે છે એ વ્યક્તિ હંમેશા પોતાની સાથે રાખે. એ વ્યક્તિને પોતાનાથી દૂર ના થવા દે. અને હકીકત પણ એ જ છે ને કે જેમને તમે પ્રેમ કરો છો એ વ્યક્તિ જો તમારી સામે કોઈ બીજી વ્યક્તિ વિશે કંઈ પણ વાત કરો તો તમે ગુસ્સે થઈ જાવ છો, કારણકે તેમને એવી બીક છે કે તમે જે વ્યક્તિને પ્રેમ કરો છો એ વ્યક્તિ તમારાથી દૂર ના થઈ જાય. આ ડરના કારણે તમે તમારા જ પાર્ટનર ને દુઃખી કરી દયો છો. તમારો ઈરાદો એમને દુઃખી કરવાનો નથી હોતો, તમે સાચા હોય છો તમારી જગ્યાએ, પરંતુ કહેવાય છે ને કે કોઈ પણ વસ્તુનો ડર માણસને અંદરથી હચમચાવી નાખે છે. તમે કંઈ નથી કરતા પણ તમારો ડર તમારી પાસે બધું કરાવે ...

ભૂતકાળને ભૂલી જાઓ અને નવી શરૂઆત કરો(Forget the past and start a new beginnings)




 યાર, અમુક સમય આવો આવે છે ને જીંદગીમાં કે માણસને અંદરથી તોડી નાખે છે. કે જ્યારે સંબંધો બોવ સારા ચાલતા હોય અને અચાનક જ સંબંધ તોડવા પડે છે તમને ના ઈચ્છતા હોય છતાં પણ. ત્યારે આપણી લાઇફ એક એવા મોડ પર આવી ને ઉભી રહી જાય છે કે શું કરવું એની કઈ ખબર જ નથી રહેતી.

આપણા માટે એ સંબંધ ખૂબ ખૂબ જરૂરી હોય છે. આપણે ઘણી વખત તો કેટલા બધા પ્રોમિસ પણ કર્યા હોય છે સાચું ને?? પણ આ પ્રોમિસ તો ખાલી કેવા ખાતરના જ રહી જાય છે. લોકો પ્રમિસ કરે છે કે હંમેશા માટે સાથે રહીશ પછી ગમે તેમ થાઇ જાય. આ વાત સાંભળીને આપડે કેટલા ખુશ થઈ જાય છી. ઘણા લોકો આપણી પાસે પણ એવું પ્રોમિસ કરાવતા હોય કે ગમે તેમ થાય પણ મને મૂકીને ક્યારેય નય જાય તું. 

પરંતુ જે વ્યકિત આપણી પાસે એવું પ્રોમિસ કરાવ્યું હોય છે કે ગમે એમ થાય તું મને મૂકીને નય જાય અને આપણે કેટલા ખુશ થાઇ જાય છી. પરંતું આપણી નાની એવી ભૂલ પણ એમને ખૂબ મોટી લાગે છે અને એ આપણને છોડીને જતા રીએ છે. પરંતું આપણે ત્યને ત્યાં અટકી જાય છી.

આપડે આવું વિચારીને ત્યાં જ રહી જાય છી કે મારી ભૂલ છે. જો તમરી એક ભૂલ પણ એ માફ ના કરી સકતા હોય તો તમે કેમ ત્યાંજ અટકી ગયા છો. જવાદો અને તમે આગળ વધો. તમે કદાચ એ વ્યક્તિને ભૂલીને આગળ વધવાના માંગતા હોય તો પણ ખુદને સમજવો અને આગળ વધો પ્લીઝ. તમારા માટે નહિ તો તમારા માતા પિતા માટે આને ખુશ કરવા માટે.

સામે વાળા પોતાના પ્રોમિસ તોડીને આગળ વધી શકે તો તમે કેમ નય.

ખાલી દેખાડો કરવા માટે ના આગળ વધો પણ સાચે જ આગળ વધી જાવ અને દુનિયાને કરી બતાવો  કે કોઈ એક ના જવાથી કઈ જીવન જીવવાનું બંધ નથી થઈ જતું.

ક્યારેય જીવનના કોઈ મોડ પર હાર ના માનો.



हिन्दी अनुवाद:

यार, हर बार उसे डंप करने और आगे बढ़ने का समय आ गया है। तभी रिश्ते का झुकना ठीक हो जाता है और ना चाहते हुए भी अचानक से आपको ब्रेकअप करना पड़ता है। तब हमारा जीवन एक ऐसे मोड़ पर आ जाता है जहाँ हम नहीं जानते कि क्या करना है।


 वह रिश्ता हमारे लिए बहुत महत्वपूर्ण है। हमने कितनी बार सारे वादे किए हैं? लेकिन यह वादा सिर्फ इसी के लिए है। लोग हमेशा साथ रहने का वादा करते हैं और फिर वैसे भी थाई जाते हैं। यह सुनकर आपको कितनी खुशी हुई। बहुत से लोग हमसे वादा करते हैं कि चाहे कुछ भी हो जाए, आप मुझे कभी नहीं छोड़ेंगे।


 लेकिन जिस शख्स ने हमसे ऐसा वादा किया है कि चाहे कुछ भी हो जाए, मुझे मत छोड़ो और हम कितने खुश हैं। लेकिन हमारी छोटी सी गलती भी उन्हें बहुत बड़ी लगती है और वो हमें छोड़कर जा रहे हैं. लेकिन हम उसे वहीं फंसा देते हैं।


 तुम यह सोचकर वहीं रहो कि यह मेरी गलती है। एक गलती भी माफ नहीं कर सकते तो क्यों फंस गए हो। जावडो और तुम आगे बढ़ो। भले ही आप उस व्यक्ति को भूलकर आगे बढ़ना चाहें, कृपया स्वयं को समझें और आगे बढ़ें। अपने लिए नहीं तो अपने माता-पिता के लिए इसे खुश करने के लिए।


 क्यों नहीं अगर सामने वाला अपना वादा तोड़ सकता है और आगे बढ़ सकता है।


 अपनी पूरी क्षमता से कम के लिए मत जाओ, बल्कि इसके लिए जाओ और दुनिया को दिखाओ कि किसी का जीवन नहीं रुकता।


 जीवन के किसी भी तरीके को कभी न छोड़ें।

English translation:

Dude, every once in a while it's time to dump her and move on. That's when the relationship bow goes well and you suddenly have to break up even though you don't want to. Then our life comes to a mode where we don't know what to do.


 That relationship is very important to us. How many times have we made all the promises? But this promise remains empty. People promise to stay together forever and then go to Thai anyway. How happy you are to hear this. Many people promise us that no matter what happens, you will never leave me.


 But the person who has made such a promise to us that no matter what happens, don't leave me and how happy we are. But even our small mistake seems too big to them and they are leaving us. But we get him stuck there.


 You stay there thinking it's my fault. If you can't forgive even one mistake then why are you stuck there. Javado and you move on. Even if you may want to forget the person and move on, please understand yourself and move on. To make this happy for your parents if not for you.


 Why not if the one in front can break his promise and move on.


 Don't go for less that your full potential, but go for it and show the world that no one's life doesn't stop.


 Never give up on any mode of life.

Comments

Malti said…
Superb👍👍👍👍
Malti said…
The great topic ever👌🏻👌🏻👌🏻👌🏻
JJS said…
Awesome yarr✨

Popular posts from this blog

Love

Respect