Love
Some people are very emotional. Many people are less emotional and some people are less emotional.
It is good to be emotional but Bow is more emotional than bad. A lot of things happen around us and this also affects our emotions.
I believe that people should have control over their emotions. This is very important. If we lose control of our emotions, other people will take advantage of our emotions.
When people think you are too emotional to cry over small things or feel wronged, people start taking advantage of your weakness.
When many people are asked what your weakness is, people say that I am very emotional. But no one can hurt you if you learn to control your emotions. People treat you so badly that you feel sad. And again, these would mean that you have to spend for these processes.
No one has the strength to hurt you if you control your own emotions.
You have to learn what to do when. No matter what you do, you don't have to cry. You have to control your emotions. Then cry a lot even when you are high alone. But don't show the world your weakness.
No one will come to support you, only to make you sad.
I believe that if you learn to control your emotions then bow will be good.
That is, please do not let your feelings flow like a river in front of people. People do not appreciate
Please don't tell everyone that you are soft-hearted.
Your ladies are in your hands and you will win everything one day. But don't let anyone dominate your feelings.
I'm not going to tell you to be hard-hearted, it's a good thing if you see a beggar and you feel sorry for him, but you cry for someone, even though it's not your fault, why do you apologize every time? And don't apologize for not appreciating your feelings and go ahead and move on.
Thanks.
કેટલાક લોકો ખૂબ લાગણીશીલ હોય છે. ઘણા લોકો ઓછા લાગણીશીલ હોય છે તો કેટલાક લોકો સાવ ઓછા લાગણીશીલ હોય છે.
લાગણીશીલ હોય એ સારી વાત છે પરંતુ બોવ વધુ લાગણીશીલ એ ખૂબ ખરાબ હોય છે. આપણી આસપાસ ઘણી બધી વસ્તુ થતી હોય છે અને આનાથી આપણી લાગણીઓ પર અસર પણ થતી હોય છે.
મારું માનવું એવું છે કે લોકોએ પોતાની લાગણીઓ પર પોતાનો કંટ્રોલ હોવો જોઈએ આ ખૂબ જરૂરી છે. જો આપણી લાગણીઓ પર આપણ કંટ્રોલ જ્યારે ખોવાય જાય છે ત્યાં બીજા લોકો આપણી લાગણી નો ફાયદો ઉઠાવવા લાગે છે.
જ્યારે લોકોને આવું લાગવા લાગે કે તમે ખૂબ લાગણીશીલ છો તમને નાની નાની વાતોમાં રોવું આવી જાય છે કે ખોટુ લાગી જાય છે ત્યારે લોકો તમને તમારી કમજોરી નો ફાયદો ઉઠાવવા લાગે છે.
ઘણા લોકોને પૂછવામાં આવે કે તમારી કમજોરી શું છે ત્યારે લોકો આવું કહે છે કે હું ખૂબ લાગણીશીલ છું. પણ આજ લાગણીઓને કાબૂમાં કરતા શીખી જાય તમને કોઈ દુખી નય કરી સકે. લોકો તમાંરી સાથે આવો વ્યવહાર કરવા લાગે છે કે તમે દુખી થઈ જાય. અને પાછા એવું પણ કેસે કે એ તો વાત વાતમાં રોવે છે ને આમ ને તેમ ને.
જો તમારા કન્ટ્રોલમાં તમારી પોતાની લાગણીઓ હસેને તો કોઈની તાકાત નથી કે તમને દુખી કરી સકે.
તમારે એ શીખવાનું છે કે ક્યારે તમારે શું કરવું? કોઈ તમને ગમે તેમ કઈ જાય તમારે ત્યાં રોવાનુ નથી તમારી લાગણીઓને કન્ટ્રોલ કરવાની છે. પછી ભલેને તમે એકલા હાઇ ત્યારે ખૂબ રડો. પરંતુ દુનિયાને તમારી કમજોરી ના દેખાડો.
કોઈ તમને સાથ આપવા નય જ આવે તમને દુખી કરવા માટે ત્યાર જ રહેશે.
મારું માનવું એવું છે કે જો તમે તમારી લાગણીઓને કાબૂમાં રાખવા શીખી જશો ને તો બોવ સારું રહેશે.
એટલે કે લોકો સામે તમારી લાગણીઓને નદીની જેમ વહાવી ના દો પ્લીઝ. લોકો કદર નથી કરતા.😒😒
જેવા તમે નરમ દિલના છો એ ના કહી દો બધાને પ્લીઝ.
તમારી લાણીઓ તમારા હાથમાં છે ને તો તમે બધું જ જીતી જશો એક દિવસ.પણ કોઈ વ્યક્તિને તમારી લાગણી પર હાવી ના થવા દો.
હું તમને કઠોર દિલના થવાનું નથી કેતો, જો તમે કોઈ ભિખારીને જોવો છો અને તને દયા આવી જાય છે એ ખૂબ સારી વાત છે, પરંતુ તમે કોઈ વ્યક્તિ માટે એની સામે રોવ છો તમારી ભૂલ ના હોવા છતાં માફી દર વખતે માંગો છો શા માટે? અને તમારી લાગણીઓને કદર નથી એના માટે તમે એની સામે માફી ના માંગો અને જતુ કરો અને આગળ વધો.
ધન્યવાદ.
Comments