લાઇફ આપણી હોય છે સાચું ને, તમારી લાઇફ છે અને એક લાઇફ છે તો તમે તમારી લાઈફને પોતાની મરજીથી જીવો ને. કોઈ માટે પોતાને બદલો નહિ. કોઈ એમ કહે છે કે તમારામાં આ વસ્તુ સારી એમને નથી લાગતી કે આ બદલાવ મારા માટે કરો કારણકે મને આ તમારી આ વાત પસંદ નથી, કે આ આદત મારા માટે તમે બદલો તો આવું ના કરો કોઇના માટે ખુદ ને ના બદલો. જો કઈ તમારા માટે બદલવા તૈયાર છે તો પણ તમે ખુદને બદલવા માટે વિચારો.
મજબૂરીમાં કોઈ માટે ખુદને ના બદલો પ્લીઝ.હા પછી ખરાબ લત હોય જેવી કે દારૂ પીવાની, સિગારેટ પીવાની, ડ્રગ્સ લેવાની, આ ખરાબ આદત કોઈ બદલવાની કહે તો જરૂરથી બદલજો. પણ હું એવી આદતોની વાત કરું છુ જે સારી બાબતો છે અને આ આદતોથી કોઈને ચોટ પહોચતી નથી. આવી બાબતોને ના બદલો પ્લીઝ.
તમે તો ખુદને બીજા માટે બદલી લેશો પણ શું સામે વડું વ્યકિત તમારા માટે ખુદને બદલશે. વાત એ છે કે લોકો એવું ચાહતા હોય છે કે જે તે વ્યકિત મારી મરજી મુજબ જીવે મારા માટે પોતાની લાઈફને બદલે પરંતુ, હકીકત તો એ છે કે જે લોકો આવું કહે છે કે તમે બદલી જાવ એ વ્યક્તિ ખુદને ક્યારેય કોઈ માટે બદલવા તૈયાર જ નથી હોતા.
આપણે હમેંશ આવા લોકો માટે પોતાની આદતો અને પોતાના લાઈફને બદલી નાખતા હોય છી કે જેને આપણાંથી કોઈ ફરક પડતો જ નથી. જે લોકો તમને ચાહતા હોય છે એ લોકો તમને તમારી આદતો અને તમારા જેવા હાવભાવ છે આવી રીતે જ તમને અપનાવશે.
જે લોકો આવું કહે છે ને કે તમે તમારી આદતો બદલો હકીકતમાં એ લોકો આપણને નથી પરંતું આપણી આદતોથી મતલબ છે. તો પ્લીઝ કોઈ માટે ક્યારેય કોઈ માટે ખુદને ના બદલો જે લોકો તમને ચાહતા હસે એ વ્યક્તિ તમને તમારી આદતો સાથે જ અપનાવશે.
લાઈફ તમારી છે તો તમારા રીતે જીવો કોઇના ગુલામ બની ને નય કે કોઈ કહે કે આ વસ્તુ બદલી નાખો તો બદલી નાખી થોડા સમય પછી એ જ લોકો કેશે કે તું ખૂબ બદલાય ગયો છે.
ક્યારેય કોઇના કેવાથી આપણી લાઈફ બદલશો નહિ.
हिन्दी अनुवाद:
जिंदगी हमारी है, ये सच है, ये आपकी जिंदगी है और अगर एक जिंदगी है तो आप अपनी मर्जी से अपनी जिंदगी जी सकते हैं। किसी के लिए खुद को मत बदलो। कुछ लोग कहते हैं कि मेरे लिए यह बदलाव करना तुम्हारे लिए अच्छा नहीं है क्योंकि मुझे तुम्हारी यह बात पसंद नहीं है कि अगर तुम मेरे लिए यह आदत बदलो तो ऐसा मत करो, किसी के लिए खुद को मत बदलो। यहां तक कि अगर आपके लिए कुछ बदलने को तैयार है, तो खुद को बदलने के बारे में सोचें।
कृपया मजबूरी में किसी के लिए खुद को न बदलें। लेकिन मैं उन आदतों की बात कर रहा हूं जो अच्छी हैं और किसी को ठेस नहीं पहुंचाती हैं। कृपया ऐसी चीजें न बदलें।
आप किसी और के लिए खुद को बदल सकते हैं लेकिन क्या सामने वाला आपको अपने लिए बदलेगा। बात यह है कि लोग चाहते हैं कि वह उस तरह से जिए जैसा मैं चाहता हूं कि वे मेरे लिए अपना जीवन बदल दें, लेकिन सच्चाई यह है कि जो लोग कहते हैं कि आप बदलते हैं वे कभी भी किसी के लिए खुद को बदलने के लिए तैयार नहीं होते हैं।
हम उन लोगों के लिए अपनी आदतों और अपने जीवन को लगातार बदल रहे हैं जो हमारी परवाह नहीं करते हैं। जो लोग आपसे प्यार करते हैं वे आपको वैसे ही अपनाएंगे जैसे आपकी आदतें और हावभाव हैं।
जो लोग कहते हैं कि आप अपनी आदतें बदल लेते हैं, वे वास्तव में हम नहीं बल्कि हमारी आदतें हैं। तो प्लीज़ कभी किसी और के लिए खुद को मत बदलो।जो लोग आपसे प्यार करते हैं वो आप पर हंसेंगे और आपको अपनी आदतों से अपनाएंगे।
अगर जिंदगी आपकी है तो अपने तरीके से जियो, किसी के गुलाम मत बनो और ये मत कहो कि बदलो तो बदलो, थोड़ी देर बाद वही लोग कहेंगे कि तुम बहुत बदल गए।
हमारे जीवन को कभी किसी के साथ मत बदलो।
English translation:
life is ours, it is true, it is your life and if there is one life, then you can live your life as you wish. Don't change yourself for anyone. Some people say that it is not good for you to do this change for me because I do not like this thing of yours, that if you change this habit for me, do not do this, do not change yourself for anyone. Even if something is ready to change for you, think of changing yourself.
Please do not change yourself for someone in compulsion. Yes, if there is a bad habit like drinking alcohol, smoking cigarettes, taking drugs, if someone says to change this bad habit, change it necessarily. But I am talking about habits that are good and do not hurt anyone. Please do not change such things.
You may change yourself for someone else but will the person in front change you for yourself. The thing is that people want the person to live the way I want them to change their life for me but, the fact is that people who say you change are never ready to change themselves for anyone.
We are constantly changing our habits and our lives for people who don't care about us. People who love you will adopt you in the same way you have your habits and gestures.
People who say that you change your habits are not really us but our habits. So please never change yourself for anyone. People who love you will laugh at you and adopt you with your habits.
If life is yours, live in your own way, don't become someone's slave and don't say that if you change this thing, change it, after a while, the same people will say that you have changed a lot.
Never change our life for the sake of anyone.
Comments