વધુ પડતું વિચારવું એટલે કે ઓવેરથીંકિંગ,
આપડે બધા આપડા ખાલી સમયમાં કઈક ને કંઇક વિચારતા હોય છીએ, ખાસ કરીને જ્યારે આપણે દુખી હોય છી ત્યારે આપણે વિચારોમાં ખોવાયેલા રહીએ છીએ.
આપણે આપણી જિંદગીના દરેક મોડ પર વિચારીને નિર્ણય લેતા હોય છી પરંતુ જ્યારે આપણે ખાલી બેઠા હોય ત્યારે આપણા સારા અને સફળ જીવન માટે કઈક વિચારતા હોય તો ઠીક છે પરંતું આપણે જ્યારે દુખી હોઈ છી ત્યારે આપણે નકારાત્મક જ વિચારતા હોય છી અને આના કારણે ઘણા લોકો ડિપ્રેશનમાં પણ જતા રહે છે.
આપણે દુખી ત્યારેજ થતા હોય છી જ્યારે હમેશા આપણે ખોટી બાજુ અને ખોટુ જ વિચારતા હોય છી. આપણે હમેશા આવી દુનિયામાં ડૂબી જતાં હોય છી જે હકીકત માં છે જ નહિ. આપણે આપણા વિચારોમાં એટલા ખોવાયેલા હોય છી કે આસપાસની બધી વસ્તુ આપણને નકારાત્મક લાગવા લાગે છે.
જો તમને કોઈ વાત દુઃખ પહોચાડે છે તો તમે એના વિશે ના વિચારો આપડે જ્યારે વિચારતા હોય ત્યારે કા તો આપડે કોઈ વ્યક્તિ વિશે જ વિચારતા હોય છી. આપડે જ્યારે વધારે વિચારતા હોય ત્યારે સકારાત્મક પણ વિચારતા હોય છી પરંતુ આ સકારાત્મતા ક્યારે નકરતમતમાં ફેરવાય જાય છે એની ખબર આપણને રહેતી નથી.
વધુ પડતું વિચારવું જોઈએ જ્યારે આપડે સંબંધો સુધારવા માંગતા હોય જ્યારે આપણે કોઈ નવો ધંધો ચાલુ કરવા માગતા હોય ત્યારે. આપડે હમેંશા આવું વિચારતા હોય કે પેલું વ્યકિત મારી સાથે કેમ આવું કરે છે. કે તેનાથી આમ કેવી રીતે થાઇ ને આમ ને તેમ.
હકીકતમાં તો તે વ્યક્તિની કઈ ભૂલ જ નથી તમારા વિચારો જ ખોટા છે તમે ખોટી બાજુ વિચારો છો અને વાક બીજા પર જાવ દો છો.
મારા મત મુજબ તો ઓવરથીંકિંગ એટલે,
- આપણે વધારે સંબંધોને મજબૂત કરવા માટે વિચારવું જોઈએ.
- જ્યારે કોઈ વ્યક્તિ સંબંધમાં કઈ ખોટું કરે તો આવું ન વિચારવું જોઈએ કે તેણે આવું કર્યું મારી સાથે પરંતુ એવું વિચારવું જોઈએ કે પેલી વ્યક્તિએ કેમ આવું કર્યું.
- જ્યારે કોઈ ભૂલ કરે તો એની ભૂલ વિશે ના વિચારી ને એનું સમાધાન માટે વધુ વિચારવું જોઈએ .
- મારે પણ ઓવેરથીનકિંગ કરવાની કુટેવ હતી પરંતુ મે અને નવા નવા વિચારો શોધવામાં બદલી નાખી.
- ઓવરથીનકિંગથી આપણે માણસોનો સ્વભાવ, એમના વિચારો, એમનામાં રહેલી ખૂબીઓ, એમની વિચારવાની રીત, એમની લાગણીઓને સમજતા સિખવી જોઈએ.
કેવી રીતે આનાથી દુર રેવું:- કોઈ કામમાં પોતાને વ્યસ્ત રાખો.
- પોતાના પરિવારને ખુશ રાખવા માટે વિચારતા રહો.
- પોતાના જીવનને સફળ બનાવવા પ્રયત્ન કરો.
- બીજા લોકો વિશે વિચારવાનું બંધ કરો .
ગેરાયદાઓ:
- તમારા મગજ પર ખૂબ અસર કરશે.
- તમને અંદરથી ખૂબ દુખી કરી નાખે છે.
- તમને તમરા ખુદથી દુર કરી નાખે છે.
- તમરી લાગણીઓને ઠેસ પહોંચાડે છે.
- તમરા પ્રેમને પણ ઠેસ પહોંચાડે છે.
- તમરા મૂડને ખરાબ કરી નાખે છે.
તો મહેરબાની કરીને વધુ વિચારવનું બંધ કરો.
हिन्दी अनुवाद:
ज्यादा सोचने का मतलब है ,
हम सभी अपने खाली समय में कुछ न कुछ सोचते रहते हैं, खासकर जब हम दुखी होते हैं तो विचारों में खोए रहते हैं।
हम अपने जीवन की हर विधा के बारे में सोचकर निर्णय लेते हैं लेकिन जब हम बेकार बैठे होते हैं तो अपने अच्छे और सफल जीवन के लिए कुछ सोचना ठीक है लेकिन जब हम दुखी होते हैं तो हम नकारात्मक सोचते हैं और इस वजह से कई लोग उदास भी हो जाते हैं।
हम तभी दुखी होते हैं जब हम हमेशा गलत पक्ष में होते हैं और गलत सोचते हैं। हम हमेशा ऐसी दुनिया में डूबे रहते हैं जो वास्तविक नहीं है। हम अपने विचारों में इतने खोए रहते हैं कि हमारे आस-पास की हर चीज हमें नकारात्मक लगती है।
अगर कोई चीज आपको दुख देती है, तो आप उसके बारे में नहीं सोचते, जब आप उसके बारे में सोचते हैं, तो आप किसी के बारे में सोचते हैं। जब हम ज्यादा सोचते हैं तो हम सकारात्मक सोचते हैं लेकिन यह नहीं जानते कि यह सकारात्मकता कब नकारात्मकता में बदल जाती है।
जब हम एक नया व्यवसाय शुरू करना चाहते हैं तो हमें रिश्ते में सुधार करना चाहते हैं तो हमें और अधिक सोचना चाहिए। आपको हमेशा आश्चर्य होता है कि वह व्यक्ति मेरे साथ ऐसा क्यों कर रहा है। थाई ऐसा ही है।
वास्तव में उस व्यक्ति के साथ कुछ भी गलत नहीं है। आपके विचार गलत हैं। आप गलत तरीके से सोचते हैं और वाक्य को दूसरे पर जाने देते हैं।
मेरी राय में, अधिक सोचने का अर्थ है,
- हमें संबंधों को मजबूत करने के बारे में अधिक सोचना चाहिए।
- जब कोई किसी रिश्ते में कुछ गलत करता है, तो यह मत सोचो कि उसने मेरे साथ किया, बल्कि इस बारे में सोचो कि उस व्यक्ति ने ऐसा क्यों किया।
- जब कोई गलती करता है, तो गलती के बारे में मत सोचो और समाधान के बारे में अधिक सोचो।
- मेरी भी आदत हो गई थी, लेकिन मई और नए विचारों को खोजने में बदल गया।
- ओवरथिंकिंग हमें इंसानों के स्वभाव, उनके विचारों, उनके गुणों, उनके सोचने के तरीके, उनकी भावनाओं को समझना सिखाना चाहिए।
कैसे बचें:
- किसी काम में खुद को व्यस्त रखें।
- अपने परिवार को खुश रखने के लिए सोचते रहें।
- अपने जीवन को सफल बनाने का प्रयास करें।
- दूसरे लोगों के बारे में सोचना बंद करें।
शर्तें:
- आपके दिमाग पर बहुत प्रभाव पड़ेगा।
- यह आपको अंदर से बहुत दुखी करता है।
- खुद से दूर ले जाता है
- आपकी भावनाओं को आहत करता है
- यह आपके प्यार को भी आहत करता है।
- आपका मूड खराब कर देता है।
- तो कृपया अधिक सोचना बंद करें।
English translation:
Overthinking means,
We all think of something in our free time, especially when we are sad, we are lost in thoughts.
We make decisions by thinking about every mode of our life but it is okay to think of something for our good and successful life when we are sitting idle but when we are sad we think negative and because of this many people also get depressed. Keep going
We are miserable only when we are always on the wrong side and thinking wrong. We are always immersed in a world that is not real. We are so lost in our thoughts that everything around us seems negative to us.
If something hurts you, you don't think about it. When you think about it, you think about someone. We think positive when we think more but we don't know when this positivity turns into negativity.
We should think more when we want to improve the relationship when we want to start a new business. You always wonder why that person is doing this to me. That's how Thai is like that.
In fact, there is nothing wrong with that person. Your thoughts are wrong. You think the wrong way and let the sentence go to another.
In my opinion, overthinking means,
- We should think more about strengthening relationships.
- When someone does something wrong in a relationship, don't think that he did it to me, but think about why that person did it.
- When someone makes a mistake, don't think about the mistake and think more to solve it.
- I also had the habit of doing overthinking but May and changed in finding new ideas.
- Overthinking should teach us to understand the nature of human beings, their thoughts, their qualities, their way of thinking, their feelings.
How to avoid:
- Engage yourself in some work.
- Keep thinking to keep your family happy.
- Try to make your life successful.
- Stop thinking about other people.
Terms:
- Will greatly affect your brain.
- It makes you very sad from the inside.
- Takes you away from yourself
- Hurts your feelings
- It also hurts your love.
- Makes your mood worse.
So please stop thinking more.
Comments