Love

Image
  પ્રેમ એટલે શું?  કોઈ કહેશે કે પ્રેમ એટલે બીજાની ખુશી પોતાના પહેલાં રાખવી, કોઈ કહેશે કે જેમને તમે પ્રેમ કરો છો એમના માટે હંમેશા હજાર રહેવું, તો કોઈ કહેશે જેમને તમે પ્રેમ કરો છો એમના માટે આખી દુનિયા સામે લડી જવુ, કોઈ કહેશે કે જે વ્યક્તિ ને તમે પ્રેમ કરો છો એમની ખુશીમાં તમે પણ ખુશ રહેવા જોઈએ. આ બધી વાતો કદાચ સ્ટોરી કે ઈન્સ્ટાગ્રામ મા સારું લાગશે કે કોઈ પેજની પોસ્ટમાં સારું લાગશે. હકીકતમાં તો દરેક વ્યક્તિ એવી ઈચ્છતી હોય છે કે એ જેમને પ્રેમ કરે છે એ વ્યક્તિ હંમેશા પોતાની સાથે રાખે. એ વ્યક્તિને પોતાનાથી દૂર ના થવા દે. અને હકીકત પણ એ જ છે ને કે જેમને તમે પ્રેમ કરો છો એ વ્યક્તિ જો તમારી સામે કોઈ બીજી વ્યક્તિ વિશે કંઈ પણ વાત કરો તો તમે ગુસ્સે થઈ જાવ છો, કારણકે તેમને એવી બીક છે કે તમે જે વ્યક્તિને પ્રેમ કરો છો એ વ્યક્તિ તમારાથી દૂર ના થઈ જાય. આ ડરના કારણે તમે તમારા જ પાર્ટનર ને દુઃખી કરી દયો છો. તમારો ઈરાદો એમને દુઃખી કરવાનો નથી હોતો, તમે સાચા હોય છો તમારી જગ્યાએ, પરંતુ કહેવાય છે ને કે કોઈ પણ વસ્તુનો ડર માણસને અંદરથી હચમચાવી નાખે છે. તમે કંઈ નથી કરતા પણ તમારો ડર તમારી પાસે બધું કરાવે ...

your importance in someone life


Many people are very important in our war, right? We too are important in the lives of many.

But you don't have to be important to people who are important to you. Everyone has a different place in life. You may not be so important in the life of the people who are important in your life i.e. the people who are most important in your life i.e. who are number one.

It is not necessary that all be the same. It is not always necessary to do as you wish. There are different places in everyone's life. We must stop expecting every man that I will be just as important to the person who is most important to me.

Everyone's life partner is different. Suppose a person is your best friend, then it is a little necessary that you also have someone else in the life of his best friend who is more important than you.

So you can also do that if you don't get the importance you deserve, then you also give less importance and either you change the relationship in your own way because giving more importance to the relationship from one side will make you unhappy.

Give as much importance as you give, you will be happy because if we don't have anything, how long will you continue the relationship alone? And in this, if you are going to be unhappy, then why work to make yourself unhappy.

Just like that. If you don't want to be rewarded for being good, don't be sad and forget about it. And the more you learn to value yourself, the more people will value you.

Instead of begging people to value you, value yourself and move on.

Thanks.


हिन्दी अनुवाद:

हमारे युद्ध में बहुत से लोग  महत्वपूर्ण हैं, है ना? हम भी बहुतों के जीवन में महत्वपूर्ण हैं।

लेकिन जरूरी नहीं कि आप उन लोगों के लिए महत्वपूर्ण हों जो आपके लिए महत्वपूर्ण हैं। जीवन में हर किसी का एक अलग स्थान होता है। हो सकता है कि आप उन लोगों के जीवन में इतने महत्वपूर्ण न हों जो आपके जीवन में महत्वपूर्ण हैं यानी वे लोग जो आपके जीवन में सबसे महत्वपूर्ण हैं यानी जो नंबर एक हैं।

जरूरी नहीं कि सब एक जैसे हों, जरूरी नहीं कि आप जैसा चाहें वैसा ही करें। हर किसी के जीवन में अलग-अलग स्थान होते हैं हमें हर आदमी से यह उम्मीद करना बंद कर देना चाहिए कि मैं उस व्यक्ति के लिए उतना ही महत्वपूर्ण रहूंगा जो मेरे लिए सबसे महत्वपूर्ण है।

हर किसी का लाइफ पार्टनर अलग होता है। मान लीजिए कोई व्यक्ति आपका सबसे अच्छा दोस्त है, तो यह थोड़ा जरूरी है कि उसके सबसे अच्छे दोस्त के जीवन में आपके पास कोई और भी हो जो आपसे ज्यादा महत्वपूर्ण हो।

तो आप यह भी कर सकते हैं कि यदि आपको वह महत्व नहीं मिलता जिसके आप हकदार हैं तो आप भी कम महत्व देते हैं और या तो आप अपने तरीके से रिश्ते को बदल लेते हैं क्योंकि रिश्ते को एक तरफ से ज्यादा महत्व देने से आप दुखी होंगे।

जितना महत्व दोगे उतना ही दोगे, खुश रहोगे क्यूंकि अगर हमारे पास कुछ नहीं होगा तो अकेले कब तक रिश्ते निभाओगे? और इसमें अगर आपको दुखी होना ही है तो खुद को दुखी करने का काम क्यों करें।

बस असे ही। यदि आप अच्छा होने के लिए पुरस्कृत नहीं होना चाहते हैं, तो दुखी न हों और इसके बारे में भूल जाएं। और जितना अधिक आप खुद को महत्व देना सीखेंगे, उतने ही अधिक लोग आपको महत्व देंगे।

लोगों से भीख माँगने के बजाय कि वे आपको महत्व दें, खुद को महत्व दें और आगे बढ़ें।

धन्यवाद।



 આપણી જિંગીમાં ઘણા લોકો ખૂબ મહત્વના હોય છે, સાચું ને. આપણે પણ ઘણા બધાની જિંદગીમાં મહત્વના હોઈ છી.


પરંતુ એવું તો જરુરી નથી કે જે લોકો તમારા માટે મહત્વના છે એના માટે તમે પણ મહત્વના હોય. બધાના જીવનમાં અલગ અલગ જગ્યા હોય છે. તમારા જીવનમાં જે લોકો મહત્વનાં છે એટલે કે જે લોકો તમારી જિંદગીમાં સૌથી વધુ મહત્વના છે એટલે કે પેહેલા નંબર પર છે એની લાઈફમાં કદાચ તમે એટલા મહત્વના ના પણ હોય.


જરૂરી નથી કે બધા સરખા જ હોય આપડે જેવું ઈચ્છીએ આવું હંમેશા થાઇ આવું જરૂરી પણ નથી ને. બધાની લાઇફમાં અલગ અલગ જગ્યાઓ હોય છે દરેક માણસની આપણે આવી અપેક્ષા રાખવાનું જ છોડી દેવું જોઈએ કે મારા માટે જે વ્યક્તિ ખૂબ મહત્વનું છે એના માટે હું પણ એટલું જ મહત્વનું હોઈશ.

બધાની લાઇફ પાર્ટનર અલગ હોય છે. ધારી લ્યો કે કોઈ વ્યક્તિ તમારા સારા મિત્ર (best friend) છો તો આવું થોડું જરૂરી હોય કે તમે પણ એના સારા મિત્ર (best friend) એની લાઈફમાં કોઈ બીજું છે જે તમારા કરતા વધુ મહત્વના હોય છે. 


તો તમે આવું પણ કરી શકો કે તમને મહત્વ મળવું જોઈએ એટલું ના પણ મળે તો તમે પણ મહત્વ આપવનું ઓછુ કરી નાખો અને કા તો તમે તમરી રીતે સંબંધમા ફેરફાર કરી નાખો કારણકે એક બાજુ થી સંબંઘમાં વધુ મહત્વ આપવાથી તમે જ દુખી થશો.


જે જેટલું મહત્વ આપે આટલું જ મહત્વ આપો ખુશ રહેશો કારણ કે અમને કઈ નથી તો તમે એકલા એકલા ક્યાં સુધી સબંધોને ખેચસો. અને આમાં તમે દુખી જ થશો તો પછી શું કામ ને ખુદને જ દુખી કરવા.


જેવા સાથે તેવા જ થઈને રયો. તમને કોઈ સારા થવાં એવોર્ડ નથી આપવાનુ તો આવું વિચારીને દુખી ના થવું અને અને ભૂલી ને આગળ વધો. અને ખુદને મહત્વ આપતા શીખી જાય લોકો એની રીતે જ તમને મહત્વ આપવા લાગશે.

લોકો પાસે ખુદને મહત્વ આપવાની ભીખ માંગવા કરતા ખુદને મહત્વ આપો અને આગળ વધો.

ધન્યવાદ.




Comments

JJS said…
It's really true 👌

Popular posts from this blog

Love

Respect