Love
આપણને એવું શીખવવામાં આવે છે કે બીજાં લોકો માટે કઈ કરતા રહો. પહેલું મહત્વ બીજા લોકો ને આપો પછી પોતાના માટે વિચારો. સામાન્ય રીતે ભારતની સ્ત્રીઓને એવું શીખવવામાં આવે છે કે તમે પહેલું મહત્વ તમારા પરિવારના લોકોનું હોવું જોઈએ.
હંમેશા આપણે લોકો બીજા વિશે j વિચારતા હોય છી કે સામે વાળા વ્યક્તીને આ વસ્તુ ગમશે કે નય આ બધી વસ્તુનું ધ્યાન રાખતા હોઇએ છીએ આ બધી બાબતો નું ધ્યાન રાખવું પણ જોઈએ.
પરંતું, બધાના વિશે વિચારતા વિચારતા પોતાનું ધ્યાન રાખવાનું આપણે બધા સાવ ભૂલી જ જતા હોય છી.આપણે બધા જેટલું ધ્યાન આપણા પરિવારનું, મિત્રોનું, આપણી આસપાના લોકોનું રાખીએ છીએ એટલું જ ધ્યાન પોતાનું પણ રાખવું જોઈએ. ધ્યાન રાખવું એટલે કે પોતાની હેલથનું જ ધ્યાન રાખવાનું નથી. આપણે આપણી લાઈફ ઘણી બધી બાબતો જે આપણને ખૂબ ગમતી હોય પરંતુ બીજા લોકોને નથી ગમતું એના માટે તમે નથી કરતા આવું નથી કરવાનુ.
પોતાના માટે સ્વાર્થી બનતા પણ શીખો પોતાની જિંદગીમાં કઈક અલગ કરો જે તમને કરવું ગમે છે જે કરીને તમને ખુશી મળે છે. એટલે ઘણા લોકોને કોઈક ને મારવામાં ખુશી મળે છે તો આવું નથી કરવાનુ.
પોતાના માટે સમય કાઢતા પણ શીખો . બધા પોતાની જિંદગીમાં ખૂબ વ્યસ્ત હોય છે પરંતુ ખૂબ ઓછા લોકો પોતાના માટે વ્યસ્ત હોય છે. પોતાના માટે સમય કાઢતા શીખો અને એ પણ પોતાનો જ હોવો જોઈએ. એ સમયમાં પોતાના માટે કઈક નવું કરો.
પોતાના માટે વિચારવું એટલે સ્વાર્થી બની જવું એવું નથી .આપણે ઘણી વખત આપણી લાગણીઓને ઠેસ પહોંચી હોય છતાં પણ આપણે કઈ બોલતા નથી કારણકે સામે વાળા વ્યક્તીને ખોટુ લાગી જશે કે એ વ્યક્તિને ગમશે નહિ એટલા માટે આપણે કઈ બોલતા નથી કે કઈ વળતા જવાબમાં કહેતા નથી.
પરંતું આપણે એ સમયે આપણને જે દુઃખ પહોચ્યું છે ને આના વિશે વિચારીને કઈક નિર્ણય લેવો જોઇએ જેનાથી તમને ખુશી મળે.
આમ, આપણે આપણા વિશે ખાલી શારીરિક રીતે જ નહિ પરંતુ માનસિક રીતે પણ પોતાના માટે સ્વાર્થી બની જવું જોઈએ.
હું અંતમાં એટલું જ કહીશ કે પોતાના માટે સ્વાર્થી બનો દુનિયા તમરા વિશે નથી વિચારતી તો તમે શા માટે એમના માટે વિચારો છો.
हिन्दी अनुवाद:
हमें सिखाया जाता है कि दूसरों के लिए क्या करना है। पहले दूसरों को महत्व दें फिर अपने लिए सोचें। आमतौर पर भारत में महिलाओं को सिखाया जाता है कि आपको सबसे पहले अपने परिवार के सदस्यों की अहमियत रखनी चाहिए।
हम लोग हमेशा दूसरे व्यक्ति के बारे में सोचते रहते हैं कि सामने वाले को यह बात पसंद आएगी या नहीं। हम इन सब बातों का ध्यान रख रहे हैं। हमें इन सब बातों का भी ध्यान रखना चाहिए।
लेकिन, हम सब कुछ सोचते हुए अपना ख्याल रखना भूल जाते हैं।हमें अपना उतना ही ख्याल रखना चाहिए जितना हम अपने परिवार, दोस्तों और अपने आसपास के लोगों का ख्याल रखते हैं। देखभाल करने का मतलब अपने स्वास्थ्य की देखभाल करना नहीं है। हम ऐसा नहीं करते हैं क्योंकि हमारे जीवन में बहुत सी ऐसी चीजें हैं जो हमें बहुत पसंद हैं लेकिन दूसरे लोग पसंद नहीं करते हैं।
स्वार्थी होना सीखें लेकिन अपने जीवन में कुछ अलग करें जो आपको पसंद हो जिससे आपको खुशी मिले। तो अगर बहुत सारे लोग किसी को मार कर खुश होते हैं तो ऐसा न करें।
अपने लिए समय निकालना भी सीखें। सभी अपने-अपने जीवन में बहुत व्यस्त होते हैं लेकिन बहुत कम लोग अपने लिए व्यस्त होते हैं। अपने लिए समय निकालना सीखें और वह भी आपका अपना होना चाहिए। उस समय अपने लिए कुछ नया करें।
अपने लिए सोचना स्वार्थी होने के समान नहीं है। हम अक्सर अपनी भावनाओं को आहत होने पर भी नहीं बोलते हैं क्योंकि हमारे सामने वाला व्यक्ति गलत या नापसंद महसूस कर सकता है, इसलिए हम बदले में बोलते या प्रतिक्रिया नहीं देते हैं।
लेकिन हमें उस समय हुए दर्द के बारे में सोचना चाहिए और ऐसा निर्णय लेना चाहिए जिससे आपको खुशी मिले।
इस प्रकार, हमें न केवल शारीरिक रूप से बल्कि मानसिक रूप से अपने बारे में स्वार्थी बनना चाहिए।
मैं अंत में कहूंगा कि अपने लिए स्वार्थी बनो, दुनिया तुम्हारे बारे में नहीं सोचती, तुम उनके लिए क्यों सोचते हो।
English translation:
We are taught what to do for others. Give importance to others first then think for yourself. Generally women in India are taught that you should be the first importance of your family members.
We people are always thinking about the other person whether the person in front will like this thing or not. We are taking care of all these things. We should also take care of all these thing
But, we all forget to take care of ourselves while thinking about everything. We should take care of ourselves as much as we take care of our family, friends and the people around us. Taking care does not mean taking care of one's own health. We don't do this because there are a lot of things in our life that we like very much but other people don't lik
Learn to be selfish but do something different in your life that you like to do that makes you happy. So if a lot of people are happy to kill someone then don't do i
Also learn to make time for yourself. All are very busy in their lives but very few people are busy for themselves. Learn to make time for yourself and that too must be your own. Do something new for yourself at that tim
Thinking for ourselves is not the same as being selfish .We often do not speak even though our feelings are hurt because the person in front of us may feel wronged or disliked, so we do not speak or respond in retur
But we should think about the pain we have suffered at that time and make a decision that will make you happ
Thus, we should become selfish about ourselves, not just physically but mentall
I will say in the end that be selfish for yourself, the world does not think about you, why do you think for the world.
Comments