Love
આપણે બધા વર્તમાનમાં જીવીએ છીએ, આવું આપણે બધા માનીએ છીએ. પરંતુ આપણે બધા કા તો ભવિષ્યમાં શું કરવું જોઈએ એના વિશે વિચારતા હોઈએ છીએ અને કા તો ભૂતકાળની યાદોમાં ખોવાયેલા રહીએ છીએ અને દુઃખી થતાં હોય છી.
આપણે એવું વિચારતા હોય કે મારી સાથે કેમ આવું થયું મારો શું વાંક હતો કે મારી ક્યાં ભૂલ રય જતી હતી તો એમને આમ કર્યું મારી સાથે આવા વિચારો સતત આપણા મગજમાં ફરતા હોય છે. અને જો આપને ભૂતકાળની યાદો ને યાદ કરતા હોય તો જો કોઈ વ્યક્તિએ આપડા પ્રત્યે કઈ ખોટુ કર્યુ હોય તો એના વિશે વિચારતા હોય કે ભવિષ્યમાં હું પણ આમ જ કરીશ તેમની સાથે.
આપણે ભૂતકાળમાં જ નહીં પરંતુ ભવિષ્યના આયોજન એટલા ખોવાયેલા હોય છી કે આપણને ખબર જ નથી પડતી કે આપણે ખરેખર કેવી રીતે જીવીએ છીએ. આપણે ભવિષ્યના આયોજન પણ કરવા જોઈએ પરંતુ આપણે વર્તમાનમાં પણ જીવવું જોઈએ આપણા ઘણા બધી મુશ્કેલી દૂર થઈ જાય છે.
આપણી ઘરની આસપાસ ઘણી બધી ઘટનાઓ ઘટી રહી હોય છે તેને પણ માણો ના કે ભવિષ્યના વિચારોમાં એટલા ખોવાયેલા રહો કે આસપાસની વસ્તુઓનું ધ્યાન પણ ના રહે. બાર વરસાદ આવતો હોય તો અને માણો , બાર કોઈ સારું સંગીત વાગતું હોય તો અને સાંભળો, બાર બોવ સારો પવન આવતો હોય તો એને માણો. તમને બોવ મજા આવશે.
ભવિષ્યનું અને ભૂતકાળનું વિચારી વિચારીને તમરા વર્તમાનને બગાડશો નહિ . આજે જીવી લો નહિતર કાલે બહુ પછતાશો.
જે વીતી ગયું છે એ પાછું નથી આવવાનું અને જે ભાવિશ્યમાં થવાનું છે અને આપણ બદલી નથી શકવાના તો શા માટે આવું વિચારી વિચારીને પોતાના મગજ પર દબાણ નાખો છો.
વર્તમાનમાં જીવવાનું ચાલુ કરી દયો.
हम सभी वर्तमान में जीते हैं, यही हम सभी मानते हैं। लेकिन हम सब यही सोच रहे हैं कि भविष्य में क्या किया जाए और हम अतीत की यादों में खोए रहते हैं और दुखी रहते हैं।
अगर हम सोच रहे हैं कि मेरे साथ ऐसा क्यों हुआ, मेरी क्या गलती थी, मेरी क्या गलती थी, तो उन्होंने ऐसा किया।ऐसे विचार हमारे दिमाग में लगातार घूम रहे हैं। और अगर आपको अतीत की यादें याद हैं, अगर किसी ने आपके साथ कुछ गलत किया है, तो सोचें कि मैं भविष्य में उनका क्या करूंगा।
हम न केवल अतीत में बल्कि भविष्य की योजना बनाने में इतने खोए हुए हैं कि हमें यह भी नहीं पता कि हम वास्तव में कैसे जीते हैं। हमें भविष्य के लिए भी योजना बनानी चाहिए लेकिन हमें वर्तमान में भी जीना चाहिए, हमारे सभी कष्ट दूर हो जाते हैं।
हमारे घर के आस-पास इतनी सारी चीजें हो रही हैं कि हम इसके बारे में सोचते भी नहीं हैं या भविष्य के विचारों में खो जाते हैं। अगर बारिश हो रही है और आनंद लें, अगर अच्छा संगीत बज रहा है और सुनें, अगर अच्छी हवा है तो इसका आनंद लें। आपके पास मजेदार धनुष होगा।
भविष्य और अतीत के बारे में सोचकर अपना वर्तमान बर्बाद न करें। आज जियो वरना कल पछताओगे।
जो बीत गया वह वापस नहीं आने वाला है और भविष्य में क्या होने वाला है और हम बदल नहीं सकते हैं, तो आप ऐसा सोचकर अपने दिमाग पर दबाव क्यों डालते हैं।
वर्तमान में जीना जारी रखें।
We all live in the present, that's what we all believe. But we are all thinking about what to do in the future and we are lost in the memories of the past and we are sad.
If we are wondering why this happened to me, what was my fault, what was my mistake, then he did it. Such thoughts are constantly circulating in our minds. And if you remember the memories of the past, if someone has done something wrong to you, think about what I will do to them in the future.
We are so lost not only in the past but in planning for the future that we do not even know how we really live. We should also plan for the future but we should also live in the present. All our troubles are gone.
There are so many things happening around our house that we don't even think about it or get lost in the thoughts of the future. If it is raining and enjoy, if there is good music playing and listen, enjoy it if there is good wind. You will have fun bow.
Do not waste your present by thinking of the future and the past. Live today or you will regret it tomorrow.
What is past is not going to come back and what is going to happen in the future and we cannot change, so why do you put pressure on your mind by thinking like this.
Continue living in the present.
Comments