Love
આજકાલની વ્યસ્ત જિંદગીમાં લોકો પોતાને જ ભૂલી જાય છે લોકો પોતાની ખુશીને છોડીને પૈસા કમાવવામાં લાગી જાય છે.
અમુક લોકો પૈસા ખુશ રહેવા માટે કમાય છે પરંતુ પૈસા કમાવવામાં એટલા ખોવાઈ જાય છે કે એમને ખૂશ રહેવા માટે સમય જ નથી મળતો.
અમુક લોકો પાસે બધું જ હોય છે જેમ કે પૈસા ગાડી મોટું મકાન બધું જ હોય છે છતાં પણ એ વ્યક્તિ ખુશ નથી રહી શકતો કારણકે એ એવું વિચારતા હોય છે કે તેમની પાસે આ વસ્તુ નથી જે તેનાથી વધુ અમીર લોકો પાસે હોય છે જેનાથી એ લોકો ખુશ નથી રહી શકતા.
આ પરથી મને એક વાત યાદ આવી છે,
એક વ્યકિત રોજ પોતાના કામ માટે જતી અને બપોરે જમવા માટે ઘરે પાછો જતો. એ વ્યક્તિના રસ્તામાં રેલ્વે ટ્રેક ક્રોસ કરવાનું થતું રોજ એ વ્યક્તિ ત્યાંથી સવાર બપોર અને સાંજે પસાર થતો.
રેલ્વે ટ્રેકની આજુ બાજુના વિસ્તારમાં ઝૂપડપટ્ટી હતી તો ત્યાં ઝૂંપપટ્ટીના બાળકો રમતા હોય છે. ત્યાં રહેતા બાળકો પાસે ના તો પહેરવા માટે કપડાં હોય છે અને ના તો રમવા માટે સારા રમકડાં એટલા માટે બધા બાળકો ભેગા મળીને એક રમત રમતા હોય છે.
રેલ્વે ટ્રેકની બાજુમાં રહેતા હોય એટલે બાળકો રોજ ટ્રેનને જોવે એટલે બાળકો એક રમત રમતા હતા. બધા બાળકો ટ્રેનના ડબ્બાની જેમ ગોઠવાય જાય અને આમ તેમ ફર્યા કરે કે ટ્રેન આવી ટ્રેન આવી એમ.
રોજ એક બાળક ટ્રેનનું એન્જિન બને આમ રોજ બાળકો પોતાની રીતે રમતા હોય. પેલો વ્યકિત રોજ ત્યાંથી પસાર થઈ અને રેલ્વે ટ્રેક પર રેલ્વે ક્રોસ બંધ હોય એટલે ત્યાં ઊભા રહે. રોજ બાળકોને જોવે આમ ઘણો સમય પસાર થઈ ગયો અને પેલા વ્યક્તિએ એક વાત નોટિસ કરી કે એક બાળક ક્યારેય એન્જિન બનતું નથી.
પેલા વ્યક્તિએ પેલા બાળક પાસે જઈને પૂછવાનો નિણર્ય લીધો. બીજા દિવસે પેલો વ્યકિત પેલા બાળકને જઈ ને પૂછ્યું કે રોજ તો અલગ અલગ તારા મિત્રો એન્જિન બને છે તું ક્યારેય કેમ એન્જિન નથી બનતો?
એ બાળક જવાબ આપે છે કે એન્જિન બનવા માટે મારી પાસે શર્ટ અથવા તો ટી શર્ટ હોવું જોઈએ જેથી પાછળના બધા મિત્રો મારા કપડાં પકડીને આગળના ડબ્બા બનાવે.
મારી પાસે કપડાં નથી એટલા માટે હું રોજ છેલો ડબ્બો બનું છું, પેલા વ્યક્તિએ બાળકને પૂછ્યું કે તને ક્યારેય દુઃખ નથી થતું તો પેલો બાળક ના પડે છે અને પોતાના મિત્રો જોડે પાછો રમવામાં મસગુલ થઈ જાય છે. અને એ બાળકના મોઢા પર એટલી જ ખુશી હોય છે જેટલી ખુશી જે બાળક એન્જિન બન્યું હોય છે એના મોઢા પર હોય.
આપણે બધા ખુશ રહેવા માટે કારણો શોધતા હોઈએ છીએ પરંતુ ખુશ તો આપણે કોઈ પણ પરસ્થિતિમાં રહી શકીએ છીએ.
ખુશ રહેતા શીખો જીવનની દરેક પરસ્થિતિમાં ખુશ રહો. ખુશ રહેવા માટે કોઈ ખૂબ મોટી ગાડી બંગલા કે સારી એવી બેંક સિલની જરૂર નથી પડતી પરંતુ ખુશ કેવી રીતે રહેવું એટલે કે એનું કારણ શોધવાની જરૂર પડે.
ખુશ રહો.
ધન્યવાદ.
हिन्दी अनुवाद:
आज की भागदौड़ भरी जिंदगी में लोग खुद को भूल जाते हैं और लोग खुशियां छोड़कर पैसा कमाने लगते हैं।
कुछ लोग खुश रहने के लिए पैसा कमाते हैं लेकिन इतना पैसा खो देते हैं कि उनके पास खुश रहने का समय नहीं होता है।
कुछ लोगों के पास सब कुछ होता है जैसे पैसा कार बड़ा घर सब कुछ लेकिन वह व्यक्ति खुश नहीं हो सकता क्योंकि उन्हें लगता है कि उनके पास वह चीज नहीं है जो अमीर लोगों के पास है जिससे वे खुश नहीं रह सकते हैं।
इससे मुझे एक बात याद आती है,
एक व्यक्ति रोज काम पर जाता था और दोपहर के भोजन के लिए घर लौटता था। उस आदमी को रोज सुबह, दोपहर और शाम को रास्ते में रेलवे ट्रैक पार करना पड़ता था।
रेलवे ट्रैक के बगल के इलाके में झुग्गी-झोपड़ी होती तो झुग्गी-झोपड़ी के बच्चे वहीं खेलते। वहां रहने वाले बच्चों के पास न तो पहनने के लिए कपड़े हैं और न ही खेलने के लिए अच्छे खिलौने, इसलिए सभी बच्चे एक साथ एक खेल खेलते हैं।
रेलवे ट्रैक के बगल में रहने का मतलब है कि बच्चे रोज ट्रेन देखते हैं इसलिए बच्चे खेल खेल रहे थे। सभी बच्चों को ट्रेन के डिब्बे की तरह व्यवस्थित किया जाना चाहिए और ऐसे लौटना चाहिए जैसे ट्रेन आ गई हो।
हर दिन एक बच्चा ट्रेन का इंजन बन जाता है ताकि हर दिन बच्चे अपने तरीके से खेलें। वही व्यक्ति हर दिन गुजरता है और रेलवे ट्रैक पर रेलवे क्रॉस बंद होने पर वहीं खड़ा हो जाता है। हर दिन बच्चों को देखने में काफी समय लगता था और उस व्यक्ति ने एक बात नोटिस की कि बच्चा कभी इंजन नहीं बनता।
आदमी ने बच्चे के पास जाकर पूछने का फैसला किया। अगले दिन वह आदमी बच्चे के पास गया और पूछा, "हर दिन तुम्हारे दोस्त अलग-अलग इंजन बन जाते हैं। तुम कभी इंजन क्यों नहीं बनते?"
वह बच्चा जवाब देता है कि इंजन बनने के लिए मेरे पास एक शर्ट या एक टी-शर्ट होनी चाहिए ताकि पीछे के सभी दोस्त मेरे कपड़े पकड़ें और सामने वाले डिब्बे बना लें।
मेरे पास कपड़े नहीं हैं इसलिए मैं हर दिन आखिरी डिब्बा बन जाता हूं, उस व्यक्ति ने बच्चे से पूछा कि क्या तुम्हें कभी चोट नहीं लगी तो बच्चा गिर नहीं जाता और अपने दोस्तों के साथ वापस खेलने में व्यस्त हो जाता है। और बच्चे के मुंह पर उतनी ही खुशी होती है, जितनी इंजन बनने वाले बच्चे के मुंह पर होती है।
हम सभी खुश रहने के कारणों की तलाश में हैं लेकिन खुश हम किसी भी स्थिति में हो सकते हैं।
खुश रहना सीखो जीवन की हर परिस्थिति में खुश रहो। खुश रहने के लिए आपको बड़ी कार, बंगले या बैंक की अच्छी सील की जरूरत नहीं है, लेकिन खुश कैसे रहें इसका मतलब है कारण ढूंढना।
खुश रहो
धन्यवाद।
English translation:
In today's busy life people forget themselves and people give up their happiness and start earning money.
Some people earn money to be happy but lose so much in earning money that they do not have time to be happy.
Some people have everything like money car big house everything but that person can't be happy because they think that they don't have this thing which richer people have that they are not happy with Can stay.
From this I remember one thing,
One person went to work every day and returned home for lunch. The man had to cross the railway track on his way every day, passing by in the morning, afternoon and evening.
If there was a slum in the area next to the railway track, the children of the slum would play there. The children who live there have neither clothes to wear nor good toys to play with, so all the children play a game together.
Living next to the railway track means that the children see the train every day so the children were playing a game. All the children should be arranged like a train compartment and return as if the train had arrived.
Every day a child becomes the engine of a train so that every day children play in their own way. The same person passes by every day and stands there when the railway cross is closed on the railway track. It took a long time to see the children every day and the person noticed one thing that a child never becomes an engine.
The man decided to go to the child and ask. The next day, the same person went to the child and asked, "Every day, your friends become different engines. Why don't you ever become an engine?"
That kid replies that I have to have a shirt or a T-shirt to be the engine so that all the friends in the back grab my clothes and make the front bins.
I don't have any clothes, that's why I become the last box every day. And there is as much happiness on the mouth of a child as there is on the mouth of a child who has become an engine.
We are all looking for reasons to be happy but happy we can be in any situation.
Learn to be happy Be happy in every situation of life. You don't need a big car, a bungalow or a good bank seal to be happy, but how to be happy means finding out the reason.
Be happy
Thanks.
Comments