Love
દુનિયાને બદલવા માટે ખાલી આપણે આપણી નજરને બદલવાની જરૂર છે. દુનિયા સારી જ છે જો આપણે સારી નજરથી જોઇએ તો. અને જો આપને ખરાબ નજરથી જોઇએ તો દુનિયા ખરાબ જ દેખાશે.
એક આશ્રમમાં એક ગુરુજી રહેતા હતા એમનું ખૂબ મોટું નામ હતું. દૂર દૂરથી લોકો એમની પાસે આવતા હતા. એક વખત એક મંત્રીએ એમની પાસે જવાનું નક્કી કર્યું અને એ એમની પાસે ગયા.
સામાન્ય રીતે મંત્રી હતા એટલે તેઓ જ્યાં પણ જાય ત્યાં એમને ખૂબ આદર આપવામાં આવે મંત્રી આવે એટલે બધા ઉભા થઇને માથું નમાવીને સત્કાર આપે અને મંત્રીજીને પણ આવા માનપાનની આદત હતી.
જ્યારે તેઓ આશ્રમ ગયા ત્યારે પણ એમને એવી જ આશા હતી કે ગુરુજી ઉભા થઇને એમને માન આપશે. તેઓ આશ્રમમાં ગયા ત્યારે ગુરુજીની સામે થોડા લોકો બેઢા હતા અને ગુરુજી એમના પ્રશ્નોનો જવાબ આપી રહ્યા હતા.
મંત્રીજી આવ્યાં છતાં પણ ગુરુજીએ એમની સામે જોયા વગર જ લોકોને જવાબ આપતા હતા. મંત્રીજીને થોડો ગુસ્સો આવ્યો અને ગુરુજીને કહ્યું કે તમે જાણો છો કે હું કોણ છું પહેલા મારી સાથે વાત કરો.
ગુરુજીએ કહ્યું કે તમે મારી સાથે વાત કરવા માંગતા હોય તો હું જ્યાં સુધી લોકોના પ્રશ્નોનો જવાબ આપું ત્યાં સુધી રાહ જોવો. આ સાંભળીને મંત્રીજી વધુ ગુસ્સે થઈ ગયા અને કહેવા લાગ્યા કે આ કોઈ સાધુ નથી પાખંડી છે. ધૂતારો છે. આને તો એટલું જ જોઈ છી કે બે ચાર સારી વાતો કરીને લોકોના ખિસ્સામાં જેટલા પૈસા હોય એ પડાવી લેવા. હવે હું તને આખી દુનિયામાં બદનામ કરી દઈશ.
મંત્રીજીએ કહ્યું કે હવે બોવ થઈ ગયું હું જાવ છું તમારે માફી માંગવી હોય તો એક છેલ્લો ચાન્સ છે.આટલું સાંભડ્યા પછી ગુરુજીએ આંખ બંધ કરી અને પછી આંખ ખોલીને હસીને શાંતિથી જવાબ આપ્યો કે મને તમારાથી કોઈ વેર કે દ્વેષ નથી, મારા મનમાં તમારા પ્રત્યે કોઈ ખોટી વાત નથી, જે કંઈ પણ તમે મારા વિશે કહ્યું એ તમારા વિચારો હતા, મને તમારામાં કોઈ ખરાબી દેખાતી નથી. તમે ખૂબ ભલા માણસ છો.
ગુરુજીએ આટલું કહ્યું ત્યારે મંત્રીજી ખૂબ ખુશ થઈ ગયા. કારણકે ગુરુજીએ એવું જ કહ્યું જે અન્ય લોકો કહેતા હતા અને મંત્રીજી સાંભળવા માંગતા હતા. પછી ખૂબ ખુશ થઈને એ પોતાની ઘરે જતા રહ્યા.
ઘરે જઈને એ પોતાના પિતાની પાસે જઈને બેસી ગયા એમના પિતાજી ધ્યાનમાં બેઢાં હતા. એમના પિતા ધ્યાનમાંથી ઉભા થયા ત્યારે મંત્રીજીએ એમને આખી ઘટના કીધી ત્યારે મંત્રીજી ખૂબ ખુશ હતા. ત્યારે એમના પિતાએ કહ્યું કે ગુરુજીએ એ નથી કહ્યું કે જે તું છે પરંતુ ગુરુજીએ એ કહ્યું કે તેઓ જેવા છે એ કહ્યું એમને તને.
તે જે કહ્યું એ તેઓ જેવા છે એવું નથી કહ્યું પણ તું જેવો છે એવું તેમને કહ્યું. આ વાત વેદોમાં પણ કહેલી છે કે જેવી આપણી દૃષ્ટિ હોય એવી જ આખી દુનિયા દેખાય.
આ દુનિયા તમને એવી નહિ દેખાય જેવી આ દુનિયા છે પરંતુ એવી દેખાશે જેવી તમારી નજર છે.
જો આપણે દુનિયાને બદલવા માંગતા હોય તો ખુદની નજરને બદલો.
ખૂબ ખૂબ આભાર.
हिन्दी अनुवाद:
हमें बस इतना करना है कि हम दुनिया को देखने का नजरिया बदलें। दुनिया अच्छी है अगर हम इसे अच्छी नजर से देखें। और अगर आप इसे बुरी नजर से देखेंगे तो दुनिया खराब दिखेगी।
एक गुरुजी एक आश्रम में रहते थे और उनका बहुत बड़ा नाम था। दूर-दूर से लोग उसके पास आते थे। एक बार एक मंत्री ने उनके पास जाने का निश्चय किया और वे उनके पास गए।
आमतौर पर वे मंत्री थे, इसलिए वे जहां भी जाते थे, उन्हें बहुत सम्मान दिया जाता था।
आश्रम जाने पर भी उन्हें यही आशा थी कि गुरुजी खड़े होकर उनका सम्मान करेंगे। जब वे आश्रम में गए तो गुरुजी के सामने कुछ लोग खड़े थे और गुरुजी उनके प्रश्नों का उत्तर दे रहे थे।
मंत्री के आने पर भी गुरुजी बिना उनकी ओर देखे ही लोगों को उत्तर दे रहे थे। मंत्री को थोड़ा गुस्सा आया और उन्होंने गुरुजी से कहा कि आप जानते हैं कि मैं कौन हूं, पहले मुझसे बात करो।
गुरुजी ने कहा कि अगर तुम मुझसे बात करना चाहते हो तो तब तक रुको जब तक मैं लोगों के सवालों का जवाब नहीं देता। यह सुनकर मंत्री और क्रोधित हो गए और कहने लगे कि यह साधु पाखंडी नहीं है। धोखा होता है। मैंने यह सिर्फ दो-चार अच्छी बातें कहकर लोगों की जेब में जितना पैसा है हड़पने के लिए देखा है। अब मैं तुझे सारी दुनिया में बदनाम करूँगा।
मंत्री ने कहा, "अब बात हो गई, मैं जा रहा हूं। अगर आप माफी मांगना चाहते हैं, तो एक आखिरी मौका है।" कोई बात नहीं, आपने मेरे बारे में जो कुछ भी कहा वह आपके विचार थे, मुझे आप में कोई बुराई नहीं दिखती। तुम बहुत अच्छे आदमी हो।
जब गुरुजी ने यह कहा, तो मंत्री बहुत खुश हुए। क्योंकि गुरुजी ने वही कहा जो दूसरे लोग कह रहे थे और मंत्री जी सुनना चाहते थे। तब वह बहुत खुश हुआ और घर चला गया।
घर जाकर अपने पिता के पास जाकर बैठ गया, उसके पिता ध्यान कर रहे थे। जब उनके पिता ध्यान से उठे और उन्हें पूरी कहानी सुनाई तो मंत्री बहुत खुश हुए। तब उसके पिता ने कहा कि गुरुजी ने यह नहीं कहा कि तुम क्या हो लेकिन गुरुजी ने कहा कि वह वैसा ही है जैसा उसने तुमसे कहा था।
उसने यह नहीं कहा कि वह उनके जैसा है, लेकिन उनसे कहा कि वह तुम्हारे जैसा है। वेदों में यह भी कहा गया है कि जैसा हम देखते हैं वैसा ही सारा संसार प्रकट होता है।
यह दुनिया आपको इस दुनिया की तरह नहीं दिखेगी लेकिन यह आपकी आंखों की तरह दिखेगी।
अगर हम दुनिया को बदलना चाहते हैं, तो अपने देखने के तरीके को बदलें।
आपका बहुत बहुत धन्यवाद।
English translation:
All we need to do is change the way we look at the world. The world is good if we look at it with a good eye. And if you look at it with a bad eye, the world will look bad.
A Guruji lived in an ashram and had a very big name. People came to him from far away. Once a minister decided to go to him and he went to him.
Usually he was a minister, so wherever he went, he was given a lot of respect.
Even when he went to the ashram, he had the same hope that Guruji would stand up and respect him. When they went to the ashram, a few people were standing in front of Guruji and Guruji was answering their questions.
Even though the minister came, Guruji was answering the people without looking at him. The minister got a little angry and told Guruji that you know who I am, talk to me first.
Guruji said if you want to talk to me then wait till I answer people's questions. Hearing this, the minister became more angry and started saying that this monk is not a hypocrite. There is cheating. I have seen this only to grab as much money as there is in people's pockets by saying two or four good things. Now I will defame you all over the world.
The minister said, "Now it's over, I'm leaving. If you want to apologize, there is one last chance." No matter, everything you said about me was your thoughts, I don't see any harm in you. You are a very good man.
When Guruji said this, the minister became very happy. Because Guruji said what other people were saying and the minister wanted to hear. Then he was very happy and went home.
Going home, he went and sat with his father. His father was meditating. The minister was very happy when his father got up from meditation and told him the whole story. Then his father said that Guruji did not say what you are but Guruji said that he is like you told him.
He did not say that he was like them but told them that he was like you. It is also said in the Vedas that the whole world appears as we see it.
This world will not look like this world to you but it will look like your eyes.
If we want to change the world, change the way we look.
Thank you very much.
Comments