Love

Image
  પ્રેમ એટલે શું?  કોઈ કહેશે કે પ્રેમ એટલે બીજાની ખુશી પોતાના પહેલાં રાખવી, કોઈ કહેશે કે જેમને તમે પ્રેમ કરો છો એમના માટે હંમેશા હજાર રહેવું, તો કોઈ કહેશે જેમને તમે પ્રેમ કરો છો એમના માટે આખી દુનિયા સામે લડી જવુ, કોઈ કહેશે કે જે વ્યક્તિ ને તમે પ્રેમ કરો છો એમની ખુશીમાં તમે પણ ખુશ રહેવા જોઈએ. આ બધી વાતો કદાચ સ્ટોરી કે ઈન્સ્ટાગ્રામ મા સારું લાગશે કે કોઈ પેજની પોસ્ટમાં સારું લાગશે. હકીકતમાં તો દરેક વ્યક્તિ એવી ઈચ્છતી હોય છે કે એ જેમને પ્રેમ કરે છે એ વ્યક્તિ હંમેશા પોતાની સાથે રાખે. એ વ્યક્તિને પોતાનાથી દૂર ના થવા દે. અને હકીકત પણ એ જ છે ને કે જેમને તમે પ્રેમ કરો છો એ વ્યક્તિ જો તમારી સામે કોઈ બીજી વ્યક્તિ વિશે કંઈ પણ વાત કરો તો તમે ગુસ્સે થઈ જાવ છો, કારણકે તેમને એવી બીક છે કે તમે જે વ્યક્તિને પ્રેમ કરો છો એ વ્યક્તિ તમારાથી દૂર ના થઈ જાય. આ ડરના કારણે તમે તમારા જ પાર્ટનર ને દુઃખી કરી દયો છો. તમારો ઈરાદો એમને દુઃખી કરવાનો નથી હોતો, તમે સાચા હોય છો તમારી જગ્યાએ, પરંતુ કહેવાય છે ને કે કોઈ પણ વસ્તુનો ડર માણસને અંદરથી હચમચાવી નાખે છે. તમે કંઈ નથી કરતા પણ તમારો ડર તમારી પાસે બધું કરાવે ...

Depression

 


ડિપ્રેશન એટલે શું? ડિપ્રેશન કેવી રીતે થાય છે? શું ડિપ્રેશન ખાલી સાઇકોલોજીકલ હોય છે? ના એવુ નથી હોતું ડિપ્રેશન શારીરિક રીતે પણ હોય છે જ્યારે તમે બીમાર હોય ત્યારે તમે આળસ અનુભવો છો એ પણ એક પ્રકારનું ડિપ્રેશન જ છે. જ્યારે આપણું શરીર સરખું કામ ના કરે ત્યારે પણ આપણને ડિપ્રેશન જેવું જ ફીલ થાય છે.

ડિપ્રેશન જે સતત ઉદાસી અને રસ ગુમાવવાની લાગણીનું કારણ બને છે. તમે કેવી રીતે અનુભવો છો, વિચારો છો અને વર્તન કરો છો તે અસર કરે છે. હતાશા વિવિધ પ્રકારની ભાવનાત્મક અને શારીરિક સમસ્યાઓ તરફ દોરી શકે છે. ડિપ્રેશન ધરાવતી વ્યક્તિને રોજિંદી સામાન્ય પ્રવૃત્તિઓ કરવામાં મુશ્કેલી પડી શકે છે. તમને એવું લાગશે કે જીવન જીવવા યોગ્ય નથી.

ઘણી વખત આપણે લોકો વિચારોમાં ખોવાઈ જતા હોય છી જો આપને સકારાત્મક વિચારો કરતા હોય તો કઈ વાંધો ન આવે પરંતુ જો આપણે નકારાત્મક વિચારો કરવાનુ ચાલુ કરી દઈએ ત્યારે આપણે ડિપ્રેશનમાં જતા રહીએ છીએ .

પછી આપણે ડોક્ટર પાસે જઈએ છીએ અને ડોકડર આપણને અમુક દવાઓ આપે છે જેનાથી  આપણે થોડા સમય માટે સારું અનુભવીએ છીએ અથવાતો ડોક્ટર આપણને જે દવા આપે છે એના લીધે નીંદર આવે છે એટલે આપણા મગજમાંથી થોડા સમય માટે નકારાત્મક વિચારો બંધ થઈ જાય છે અને આપણા શરીર અને મગજને શાંતિ મળે છે.

હકીકતમાં તો જ્યારે કોઈ ડિપ્રેશનમાં હોય ત્યારે એમને કોઈ એમાંથી બહાર કાઢી શકતું નથી જે ડિપ્રેશનમાં છે એમને ખુદ જ એમાંથી બહાર નીકળવાનું હોય છે. કોઈ પણ માણસની વાતો કે કોઈ પણ સ્પીચ એમને ડિપ્રેશનમાંથી  બહાર કાઢી શકતું નથી.

જ્યારે લોકોને ડિપ્રેશનમાંથી બહાર કાઢવા માટે એમને દવા આપવામાં આવે છે ત્યારે એમને દવાની લત લાગી જાય છે કે તેમને સારું નથી લાગતું તો દવા લઈ લે પરંતુ અમુક સમયે દવાનો ડોઝ વધારતો જવો પડે છે જે આપણા શરીર માટે હાનીકારક છે.

આપણે જીવન જીવવા માટે અમુક પ્રકારની ઊર્જાની જરૂર પડે છે. ઊર્જા એટલે શું? એમ પૂછીશ તો કોઈક કહેશે ખોરાક, પાણી વગેરે. હા આ બધું આવે પરંતુ હજુ ઘણું બધું આવી શકે. આપણે સારી રીતે જીવન જીવવા માટે અન્ન, જળ, હવા, અને આકાશની જરૂર પડે છે.

અન્ન એટલે કે ખોરાક એટલે આપણે જ્યારે ખોરાકની વાત કરીએ ત્યારે આપણા મગજમાં તરત જ પિઝા, બર્ગર, પાણી પૂરી અને આપણને ભાવતી દરેક વસ્તુ યાદ આવી જાય. પરંતુ આપણા મગજને સારી રીતે કામ કરતું રાખવા માટે સારો ખોરાક લેવો જરૂરી છે એટલે કે આપણા ડાયટનું ધ્યાન રાખવું જોઇએ.

જળ એટલે કે પાણી આપણે સ્ટ્રેસથી બચવા અને શારીરિક રીતે સ્વસ્થ રહેવા માટે જરૂરી માત્રામાં પીવું જોઇએ.

હવા એટલે કે શુદ્ધ હવા અને શુદ્ધ વાતાવરણમાં રહેવું જોઇએ આપણા મગજને શાંત રાખવા માટે.

આકાશ એટલે કે ખુલ્લા આકાશ નીચે બેસવું જોઇએ જેમકે પર્વતની ટોચ પર કે  આપણા ઘરની છત પર બેસીને શાંતિથી સારા વિચારો કરવા જોઇએ અને આસપાસના વાતાવરણની મજા લેવી જોઇએ. જો આ બધી વસ્તુ કરશો તો તમને શારીરિક રીતે આરામ મળશે અને તમને માનસિક તણાવમાંથી પણ બહાર આવી શકશો.

હતાશા સાથે જીવતા લોકો આનાથી સંબંધિત હોઈ શકે છે.જ્યારે તમારા જીવનમાં બધી બાબતો સારી રીતે ચાલી રહી હોય અને તમારે 'ખુશ' હોવું જોઈએ ત્યારે હતાશા અનુભવવા કરતાં વધુ ખરાબ કંઈ નથી. 

 તમે વધુ ને વધુ નકારાત્મક રીતે વિચારવાનું શરૂ કરો છો અને જ્યારે તમે વારંવાર જાણો છો કે તમે શું કરી રહ્યા છો, ત્યારે તમે રોકી શકતા નથી. 

તમે જાણો છો કે સંપૂર્ણ 8 (અથવા વધુ) કલાકો સુધી ઊંઘવું કેવું હોય છે અને તેમ છતાં તમને લાગે છે કે તમે દિવસો સુધી સૂઈ શકો છો. 

એવા દિવસો આવે છે જ્યારે વિશ્વના તમામ પૈસા, ચોકલેટ અથવા પ્રેમ તમને પથારીમાંથી ઉઠી શકતા નથી. 

તમે જાણો છો કે તમારા ચહેરા પર સ્મિત સાથે ફરવું કેવું લાગે છે જ્યારે તમે અંદરથી ભાગ્યે જ તેને એકસાથે પકડી રાખો છો. 

તમે કેવું અનુભવો છો અને "તે માત્ર એક તબક્કો છે", "તમારો ખરાબ દિવસ પસાર થઈ રહ્યો છે" અને તે બધામાં શ્રેષ્ઠ... "તમારી પાસે કેવું છે" જેવી બાબતો સાંભળવા સિવાય કોઈની સાથે ખુલીને બીજું કંઈ નથી. કસરત કરવાનો પ્રયાસ કરો".

તમે જાણો છો કે તમને સૌથી વધુ ગમતી વસ્તુઓ કરતી વખતે પણ સંપૂર્ણપણે પોકળ અને સુન્ન અનુભવવું કેવું લાગે છે.



ડિપ્રેશનથી પીડિત વ્યક્તિને કેવી રીતે મદદ કરવી 

- તેને ડિપ્રેશનનું યોગ્ય નિદાન અને સારવાર કરાવવામાં મદદ કરો. 

-જો કોઈ સુધારો ન થાય તો વ્યક્તિને સારવાર સાથે રહેવા અથવા અલગ સારવાર લેવા માટે પ્રોત્સાહિત કરો.

 - ભાવનાત્મક ટેકો આપવા માટે સમજણ, ધીરજ, સ્નેહ અને પ્રોત્સાહનનો ઉપયોગ કરો. 

- કેટલીક પ્રવૃત્તિઓમાં સહભાગી થવા માટે પ્રોત્સાહિત કરો જે એકવાર આનંદ આપે, પરંતુ હતાશ વ્યક્તિને ખૂબ જ જલ્દી હાથ ધરવા દબાણ ન કરો. 

 - વ્યક્તિને ડિપ્રેશન સપોર્ટ ગ્રૂપમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરો જ્યાં તેઓ બિન-જજમેન્ટલ વાતાવરણમાં શેર કરી શકે.

 - યાદ રાખો કે ડિપ્રેશન એ એવી વસ્તુ નથી કે જે વ્યક્તિ 'તેમાંથી બહાર નીકળી શકે' અને ન તો તે અથવા તેણી તેના બદલે 'ખુશ રહેવાનું પસંદ કરી શકે! ડિપ્રેશન એ માનસિક બીમારી છે, પસંદગી નથી.

हिन्दी अनुवाद:


डिप्रेशन क्या है? डिप्रेशन कैसे होता है? क्या डिप्रेशन सिर्फ मनोवैज्ञानिक है? नहीं, ऐसा नहीं है। डिप्रेशन भी एक शारीरिक स्थिति है। बीमार होने पर आप आलसी महसूस करते हैं। यह भी डिप्रेशन का ही एक रूप है। जब हमारा शरीर ठीक से काम नहीं करता तब भी हमें डिप्रेशन जैसा ही महसूस होता है।


 अवसाद जो निरंतर उदासी और रुचि की हानि का कारण बनता है। प्रभावित करता है कि आप कैसा महसूस करते हैं, सोचते हैं और कार्य करते हैं। अवसाद कई प्रकार की भावनात्मक और शारीरिक समस्याओं को जन्म दे सकता है। अवसाद से ग्रस्त व्यक्ति को सामान्य दैनिक गतिविधियों को करने में कठिनाई हो सकती है। आपको लग सकता है कि जीवन जीने लायक नहीं है।


 कभी-कभी हम विचारों में खो जाते हैं, आप सकारात्मक सोचते हैं तो कोई फर्क नहीं पड़ता लेकिन अगर हम नकारात्मक सोचने लगते हैं तो हम अवसाद में चले जाते हैं।


 फिर हम डॉक्टर के पास जाते हैं और डॉक्टर हमें कोई दवा देते हैं जो हमें कुछ देर के लिए अच्छा महसूस कराती है या जो दवा डॉक्टर हमें देते हैं वह हमें नींद में डाल देती है इसलिए हमारे दिमाग से नकारात्मक विचार कुछ देर के लिए रुक जाते हैं और हमारे शरीर और दिमाग को शांति मिलती है। आप पर हो।


 दरअसल, जब कोई उदास होता है तो उसे कोई नहीं निकाल सकता.जो लोग उदास होते हैं उन्हें खुद ही इससे बाहर निकलना होता है. किसी भी आदमी की बात या वाणी उसे डिप्रेशन से बाहर नहीं निकाल सकती।


 जब लोगों को डिप्रेशन से बाहर निकालने के लिए दवा दी जाती है, तो उन्हें दवा की लत लग जाती है और अच्छा महसूस नहीं होने पर वे दवा लेते हैं लेकिन कभी-कभी उन्हें दवा की खुराक बढ़ानी पड़ती है जो हमारे शरीर के लिए हानिकारक होती है।


 हमें जीवन जीने के लिए किसी प्रकार की ऊर्जा की आवश्यकता होती है। ऊर्जा क्या है? मैं पूछूंगा तो कोई कहेगा खाना, पानी आदि। हाँ अल जो मुझे बहुत बकवास लगता है, ऐसा लगता है कि बीटी मेरे लिए भी नहीं है। अच्छा जीवन जीने के लिए हमें भोजन, पानी, हवा और हवा की जरूरत होती है।


 भोजन का अर्थ है भोजन। जब हम भोजन की बात करते हैं, तो हमारा दिमाग तुरंत पिज्जा, बर्गर, पानी की आपूर्ति और अपनी पसंद की हर चीज को याद करता है। लेकिन हमारे दिमाग को अच्छे से काम करने के लिए जरूरी है कि हम अच्छा खाएं यानि अपने खान-पान का ध्यान रखें।


 पानी का मतलब है कि तनाव से बचने और शारीरिक रूप से स्वस्थ रहने के लिए हमें कितना पानी पीना चाहिए।


 वायु का अर्थ है हमारे मन को शांत रखने के लिए ताजी हवा और स्वच्छ वातावरण में रहना।


 आकाश का अर्थ है खुले आसमान के नीचे बैठना जैसे किसी पहाड़ की चोटी पर या अपने घर की छत पर बैठकर शांति से अच्छे विचार सोचना और परिवेश का आनंद लेना। अगर आप ये सब काम करते हैं तो आपको शारीरिक आराम मिलेगा और आप मानसिक तनाव से भी बाहर निकल पाएंगे।


 अवसाद के साथ जी रहे लोग इससे संबंधित हो सकते हैं जब आपके जीवन में सब कुछ ठीक चल रहा हो और आपको 'खुश' होना चाहिए तो निराश महसूस करने से बुरा कुछ नहीं है।


  आप अधिक से अधिक नकारात्मक सोचने लगते हैं और जब आप अक्सर जानते हैं कि आप क्या कर रहे हैं, तो आप रुक नहीं सकते।


 आप जानते हैं कि पूरे 8 (या अधिक) घंटे की नींद कैसी होती है और फिर भी आपको लगता है कि आप कई दिनों तक सो सकते हैं।


 ऐसे दिन होते हैं जब दुनिया का सारा पैसा, चॉकलेट या प्यार आपको बिस्तर से नहीं हटा सकता।


 आप जानते हैं कि अपने चेहरे पर मुस्कान के साथ घूमना कैसा लगता है जब आप इसे मुश्किल से अंदर से एक साथ रखते हैं।


 किसी के लिए खुलने जैसा कुछ नहीं है, लेकिन आप कैसा महसूस करते हैं और "यह सिर्फ एक चरण है", "आपका बुरा दिन बीत रहा है" और सबसे अच्छी बात यह है कि ... "आप कैसे हैं" जैसी चीजों को सुनना है। व्यायाम करने की कोशिश की ”।


 आप जानते हैं कि जिस काम से आप सबसे ज्यादा प्यार करते हैं उसे करते हुए भी पूरी तरह से बादल और सुन्न होना कैसा लगता है।


 डिप्रेशन से पीड़ित व्यक्ति की मदद कैसे करें


 - अवसाद का ठीक से निदान और उपचार करने में उसकी मदद करें।


 -यदि कोई सुधार नहीं होता है, तो व्यक्ति को उपचार के साथ रहने या कोई अन्य उपचार लेने के लिए प्रोत्साहित करें।


  - भावनात्मक समर्थन प्रदान करने के लिए समझ, धैर्य, स्नेह और प्रोत्साहन का प्रयोग करें।


 - उन गतिविधियों में भाग लेने के लिए प्रोत्साहित करें जो कभी खुशी देती थीं, लेकिन उदास व्यक्ति को बहुत जल्दी करने के लिए मजबूर न करें।


  - व्यक्ति को एक अवसाद सहायता समूह में शामिल होने के लिए प्रोत्साहित करें जहां वे एक गैर-निर्णयात्मक वातावरण में साझा कर सकें। 

 - याद रखें कि अवसाद कोई ऐसी चीज नहीं है जिससे व्यक्ति 'बाहर निकल सकता है' और न ही वह और न ही वह इसके बजाय 'खुश' होना चुन सकता है! डिप्रेशन एक मानसिक बीमारी है, विकल्प नहीं।


English translation:

What is depression? How does depression occur? Is Depression Just Psychological? No, it is not. Depression is also physical. You feel lazy when you are sick. It is also a form of depression. Even when our body does not work properly, we feel the same way as depression.


 Depression that causes constant sadness and loss of interest. Affects how you feel, think and act. Depression can lead to a variety of emotional and physical problems. A person with depression may have difficulty performing normal daily activities. You may feel that life is not worth living.


 Sometimes we get lost in thoughts, it doesn't matter if you think positive but if we start thinking negative then we keep going into depression.


 Then we go to the doctor and the doctor gives us some medicine which makes us feel good for a while or the medicine that the doctor gives us makes us sleepy so the negative thoughts stop from our brain for a while and our body and brain Peace be upon you.


 In fact, when someone is depressed, no one can get them out of it. Those who are depressed have to get out of it themselves. No man's words or speech can get him out of depression.


 When people are given medicine to get them out of depression, they get addicted to the medicine and if they don't feel well, they take the medicine but sometimes they have to increase the dose of the medicine which is harmful for our body.


 We need some kind of energy to live life. What is energy? If I ask, someone will say food, water etc. Yeah Al that sounds pretty crap to me, Looks like BT aint for me either. We need food, water, air, and air to live a good life.


 Food means food. When we talk about food, our mind immediately remembers pizza, burgers, water supply and everything we like. But to keep our brain working well, it is important to eat well, that is, to take care of our diet.


 Water means the amount of water we need to drink to avoid stress and stay physically healthy.


 Air means living in fresh air and clean environment to keep our mind calm.


 The sky means sitting under the open sky like sitting on the top of a mountain or on the roof of our house to calmly think good thoughts and enjoy the surroundings. If you do all these things, you will get physical comfort and you will also be able to get out of mental stress.


 People living with depression can relate to this. There is nothing worse than feeling frustrated when everything is going well in your life and you should be 'happy'.


  You start to think more and more negatively and when you often know what you are doing, you can't stop.


 You know what a full 8 (or more) hours of sleep is like and yet you think you can sleep for days.


 There are days when all the money, chocolate or love in the world can't get you out of bed.


 You know what it feels like to walk around with a smile on your face when you barely hold it together from the inside.


 There's nothing like opening up to someone but listening to things like how you feel and "it's just a phase", "your bad day is passing" and best of all ... "how are you". Tried to exercise ".


 You know how it feels to be completely clouded and numb even when doing the things you love the most.


 How to help a person suffering from depression


 - Help him to properly diagnose and treat depression.


 -If there is no improvement, encourage the person to stay with the treatment or take a different treatment.


  - Use understanding, patience, affection and encouragement to provide emotional support.


 - Encourage participation in some activities that once gave pleasure, but do not force the depressed person to undertake too soon.


  - Encourage the person to join a Depression Support Group where they can share in a non-judgmental environment. 

 - Remember that depression is not something that a person can 'get out of' and neither can he or she choose to be 'happy' instead! Depression is a mental illness, not a choice.

Comments

Bansi said…
ખૂબ જ સરસ 👌

Popular posts from this blog

Love

Respect