Love

Image
  પ્રેમ એટલે શું?  કોઈ કહેશે કે પ્રેમ એટલે બીજાની ખુશી પોતાના પહેલાં રાખવી, કોઈ કહેશે કે જેમને તમે પ્રેમ કરો છો એમના માટે હંમેશા હજાર રહેવું, તો કોઈ કહેશે જેમને તમે પ્રેમ કરો છો એમના માટે આખી દુનિયા સામે લડી જવુ, કોઈ કહેશે કે જે વ્યક્તિ ને તમે પ્રેમ કરો છો એમની ખુશીમાં તમે પણ ખુશ રહેવા જોઈએ. આ બધી વાતો કદાચ સ્ટોરી કે ઈન્સ્ટાગ્રામ મા સારું લાગશે કે કોઈ પેજની પોસ્ટમાં સારું લાગશે. હકીકતમાં તો દરેક વ્યક્તિ એવી ઈચ્છતી હોય છે કે એ જેમને પ્રેમ કરે છે એ વ્યક્તિ હંમેશા પોતાની સાથે રાખે. એ વ્યક્તિને પોતાનાથી દૂર ના થવા દે. અને હકીકત પણ એ જ છે ને કે જેમને તમે પ્રેમ કરો છો એ વ્યક્તિ જો તમારી સામે કોઈ બીજી વ્યક્તિ વિશે કંઈ પણ વાત કરો તો તમે ગુસ્સે થઈ જાવ છો, કારણકે તેમને એવી બીક છે કે તમે જે વ્યક્તિને પ્રેમ કરો છો એ વ્યક્તિ તમારાથી દૂર ના થઈ જાય. આ ડરના કારણે તમે તમારા જ પાર્ટનર ને દુઃખી કરી દયો છો. તમારો ઈરાદો એમને દુઃખી કરવાનો નથી હોતો, તમે સાચા હોય છો તમારી જગ્યાએ, પરંતુ કહેવાય છે ને કે કોઈ પણ વસ્તુનો ડર માણસને અંદરથી હચમચાવી નાખે છે. તમે કંઈ નથી કરતા પણ તમારો ડર તમારી પાસે બધું કરાવે ...

Do not cheat your partner

 



આપણી જિંદગીમાં કોઈ તો એવું ખાસ વ્યક્તિ હોય જ છે જેમકે આપણું જીવનસાથી. પરંતુ આપણી અત્યારની જનરેશનમાં તો આવું કંઈ હોતું જ નથી જીવનસાથી કે જીંદગીભર સાથે રહેવાનું કે એવું કંઈ હોતું જ નથી કોઈ એકથી ભૂલ થાય એટલે અલગ થઈ જવાનું આમા જીવનસાથી વિશે વિચારવાનું ક્યાં આવે જ.

આપણે બધા એકબીજાની હંમેશા તુલના જ કરતા હોય છી કે હું તો આમ. કરું છું પરંતુ તું આમ નથી કરતો /કરતી તે આમ કર્યું છતાં પણ મે કંઈ ના કર્યું ને આમ ને તેમ. આપણે હંમેશા હું  આમ કરું છું ને તું આમ નથી કરતી ને બસ એમાં જ ગુચવાયેલા હોય છી.

આપણે હંમેશા સંબંધમાં હું જ બધું કરું છું એવું જતાવતા હોઈએ છીએ. આપણા પાર્ટનરના પ્રયત્નો આપણને ક્યારેય દેખાતા હોતા નથી. આપણું પાર્ટનર આપણાથી કદાચ ઓછી ચિંતા કરતું હોય કે એમને તમારી સારસંભાળ રાખવાની ટેવ ઓછી પણ હોય એનો મતલબ એવો નથી કે એ તમને પ્રેમ ઓછો કરે છે.

ઘણી વખત તમારું પાર્ટનર તમે જેટલો પ્રેમ એમને કરો છો એના કરતા પણ વધુ કરતા હોય છે પણ દેખાડતા આવડતું નથી હોતું એના કારણે ઘણી વખત તમારી બંનેની વચ્ચે મતભેદ થતાં હોય છે.

આપણે હંમેશા આપણા પાર્ટનર પ્રત્યે વફાદાર રહેવું જોઈએ આપણે એમનાથી છૂપાવીને કોઈ કામ ના કરવા જોઇએ કારણકે તમે ગમે તેટલી વાતો એમનાથી છૂપાવી લ્યો કુદરતનો નિયમ એવો છે કે છુપાવેલુ  કોઈક દિવસ તો બહાર આવી જ જાય છે. 

અને શા માટે તમારે તમારા પાર્ટનરને દગો આપવાની જરૂર પડે છે જો તમે એમની સાથે ખુશ છો તો જ એમની સાથે રહો અને જો તમે એમની સાથે ખુશ નથી તો એમની સાથેના બધા જ સંબંધો તોડીને એમનાથી દૂર થઈ જાવ.

તમે કોઈક વ્યક્તિને પ્રેમ કરતા હોય અને વાતો કોઈક બીજા વ્યક્તિ જોડે કરો છો શા માટે? જો તમે તમારા પાર્ટનરથી સંતુષ્ટ ના હોય તો એમને છોડી દયો ને, શા માટે એમને દગો આપો છો.

અત્યારની આપણી જનરેશનમાં તો આ વસ્તુ બોવ સામાન્ય થઈ ગઈ છે કે કોઈ એક વ્યક્તિને પ્રેમ કરતા હોય અને બીજા 10 વ્યક્તિ જોડે આખો દિવસ ચેટિંગ કરતા હોય શા માટે? અને શું આવું કરવાથી તમારું પાર્ટનર ખુશ થશે? નહિ જ થાય ને, તમે કોઈ વ્યક્તિને પ્રેમ કરતા હોય એમને દુઃખી કરીને તમે શાંતિથી રહી શકશો? 

જો તમે તમારા પાર્ટનરને દગો આપીને પણ ખુશ રહી શકતા હોય તો તમે એમને પ્રેમ કરતા જ નથી.

ક્યારેય આપણા પાર્ટનરને દગો આપવા વિશે વિચારવું પણ ના જોઇએ.

ધન્યવાદ. 

हमारे जीवन में हमारे जीवनसाथी जैसा कोई विशेष व्यक्ति होना चाहिए। लेकिन हमारी वर्तमान पीढ़ी में पति या पत्नी के साथ रहने जैसी कोई बात नहीं है या बाकी जीवन या ऐसा कुछ भी नहीं है।


 हम सब हमेशा एक दूसरे की तुलना करते हैं कि मैं क्या हूं। मैं करता हूं लेकिन तुम नहीं करते, भले ही उसने किया, मैंने ऐसा कुछ नहीं किया। हम हमेशा ऐसा करते हैं और आप ऐसा नहीं करते हैं और हम सिर्फ भ्रमित होते हैं।


 हम हमेशा रिश्ते में सब कुछ करने का दिखावा करते हैं। हम अपने साथी के प्रयासों को कभी नहीं देखते हैं। सिर्फ इसलिए कि हमारा साथी हमारे बारे में कम चिंतित है या वह आपकी देखभाल करने की संभावना कम है इसका मतलब यह नहीं है कि वह आपसे कम प्यार करता है।


 कभी-कभी आपका साथी आपको उससे ज्यादा प्यार करता है, जितना आप उससे प्यार करते हैं, लेकिन क्योंकि आप नहीं जानते कि इसे कैसे दिखाना है, ऐसे समय होते हैं जब आप दोनों के बीच मतभेद होते हैं।


 हमें हमेशा अपने साथी के प्रति वफादार रहना चाहिए।हमें उनसे छिपकर कोई भी काम नहीं करना चाहिए क्योंकि आप उनसे जो कुछ भी छिपाते हैं, प्रकृति का नियम है कि एक दिन छिपा हुआ बाहर आ जाएगा।


 और आपको अपने साथी को धोखा देने की क्या जरूरत है अगर आप उससे खुश हैं तो उसके साथ रहें और अगर आप उससे खुश नहीं हैं तो उससे सारे रिश्ते तोड़ दें और उससे दूर हो जाएं।


 आप किसी से प्यार क्यों करते हैं और किसी और से बात क्यों करते हैं? अगर आप अपने पार्टनर से संतुष्ट नहीं हैं तो उसे छोड़ दें, उसके साथ विश्वासघात क्यों करें।


 हमारी वर्तमान पीढ़ी में, लोगों के लिए दिन भर एक व्यक्ति से प्यार करना और दूसरे 10 लोगों के साथ चैट करना आम बात हो गई है। क्यों? और क्या ऐसा करने से आपका पार्टनर खुश होगा? यदि नहीं, तो क्या आप अपने प्रिय व्यक्ति को चोट पहुँचाकर शांति से रह पाएंगे?


 अगर आप अपने साथी को धोखा देकर खुश हो सकते हैं, तो आप उसके प्यार में नहीं हैं।


 हमें कभी भी अपने पार्टनर को धोखा देने के बारे में नहीं सोचना चाहिए।


 धन्यवाद।



English translation:

There must be a special person in our life like our spouse.  But in our present generation, there is no such thing as living with a spouse or for the rest of one's life or there is no such thing.


 We all always compare each other that I am.  I do but you don't do it, even though he did it, I didn't do anything like that.  We always do this and you don't do that and we are just confused.


 We always pretend to do everything in the relationship.  We never see our partner's efforts.  Just because our partner is less concerned about us or he is less likely to take care of you does not mean that he is less loving to you.


 Sometimes your partner loves you more than you love him or her, but because you don't know how to show it, there are times when there are differences between the two of you.


 We should always be loyal to our partner. We should not do any work by hiding from them because whatever you hide from them, the law of nature is that one day the hidden will come out.


 And why do you need to betray your partner if you are happy with him then stay with him and if you are not happy with him then break all relationship with him and get away from him.


 Why do you love someone and talk to someone else?  If you are not satisfied with your partner then leave him, why betray him.


 In our current generation, it has become common for people to love one person and chat with another 10 people all day long. Why?  And will doing so make your partner happy?  If not, will you be able to live in peace by hurting someone you love?


 If you can be happy by betraying your partner, then you are not in love with him.


 We should never even think about betraying our partner.


 Thanks.

Comments

Popular posts from this blog

Love

Respect