Love
કોઈ પણ વ્યક્તિ જોડે તમે એટલા માટે ખૂબ જલ્દી જોડાય જાવ છો કારણકે તમને એ વ્યક્તિ ખૂબ ગમે છે તમને એની સાથે સમય પસાર કરવો ખૂબ ગમે છે.
જ્યારે તમે દુઃખી હોય ત્યારે તમારું પાર્ટનર જો તમારી સાથે ભાવનાત્મક રીતે જોડાયેલું હોય ત્યારે એ પણ દુઃખી થઈ જાય છે. તમે તમારી એકબીજાની ભાવનાની કદર કરો છો અને જો બે માંથી એક પણ દુઃખી હોઉં તો દુઃખી થઈ જાવ છો અને ખુશ હોય તો ખુશ થઈ જાવ છો.
આપણે ભાવનાત્મક રીતે એટલા બધા જોડાયેલા હોય છી કે આખો દિવસ કે જ્યારે તમારી પાસે કઈ કામ ના હોય ત્યારે એમના વિશે જ વિચારતા હોય છી. આપણે જેની સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા હોય છી એની સાથે આપણા આખા જીવનના સપનાઓ જોતા હોય છી. એ વ્યક્તિ વગર આપણે જીવન જીવવાનું વિચારી પણ ના શકીએ.
આપણે એમની સાથે એટલા બધા જોડાયેલા હોય છી કે આપણી જો એમની જોડે વાત નો થાય તો ખૂબ હેરાન થઈ જાય છી.
તમે જાણો છો કે તમારી સમસ્યા શું છે? તમે ઝડપથી જોડાઈ જાઓ. અને એકવાર તમે કોઈની સાથે જોડાઈ ગયા પછી, તમે તેમને ખુશ કરવા માટે તમારાથી બનતું બધું કરો છો. તે તમને જે જોઈએ છે તેના વિશે ક્યારેય પૂછ્યુ નહોતું. પોતાના કરતા પહેલા તમારી જરૂરિયાતો મહત્વની હોય છે એના માટે.
તમે એવા લોકોને ઘણી બધી તકો આપો છો, જેઓ તદ્દન પ્રમાણિકપણે, તેમને લાયક નથી. તેઓ તમારો ફાયદો ઉઠાવે છે અને તમે પુશઓવર બનો છો. પરંતુ તમે તેની સાથે ઠીક છો, કારણ કે તે તમારા જીવનમાં છે અને તે જ તમે ખરેખર ઇચ્છતા હતા. અને જો તેઓ તમને ખરાબ કરે તો પણ તમે તેમના માટે ત્યાં જ હશો.
કારણ કે તે તમે છો, તમે કોણ છો. એકવાર તમે કોઈની સાથે જોડાઈ ગયા પછી, તેઓ તમારા હૃદયને પકડી લે છે અને તેમની પાસે હંમેશા એક સ્થાન હોય છે. અને તેથી જ તેને જવા દેવો તમારા માટે ખૂબ મુશ્કેલ છે.
કંઈ પણ વસ્તુ જિંદગીમાં હંમેશા માટે રહેતું નથી. એટલે જ કોઈ સાથે ખૂબ ભાવનાત્મક રીતે જોડાવું ના જોઇએ.
જ્યારે તમે કોઈ વ્યક્તિ જોડે ભાવનાત્મક રૂપથી જોડાય જાવ છો. અને એ વ્યક્તિ તમને છોડીને જાય છે ત્યારે તમે ખૂબ દુઃખી થઈ જાવ છો. તો શા માટે ખુદને દુઃખી કરવા.
ધન્યવાદ.
हिन्दी अनुवाद:
आप किसी से बहुत जल्दी जुड़ जाते हैं क्योंकि आप उस व्यक्ति को इतना पसंद करते हैं कि आप उसके साथ समय बिताना पसंद करते हैं।
जब आपका पार्टनर आपसे इमोशनली अटैच होता है तो दर्द भी होता है। आप एक-दूसरे की भावनाओं की कद्र करते हैं और अगर दोनों में से कोई एक दुखी है तो आप दुखी हो जाते हैं और अगर आप खुश हैं तो आप खुश हो जाते हैं।
हम भावनात्मक रूप से इतने जुड़े हुए हैं कि हम दिन भर इसके बारे में सोचते हैं या जब आपके पास करने के लिए कोई काम नहीं होता है। हम अपने पूरे जीवन का सपना उस व्यक्ति के साथ देखते हैं जिससे हम भावनात्मक रूप से जुड़े होते हैं। हम उस व्यक्ति के बिना जीवन जीने की सोच भी नहीं सकते।
हम उससे इतने जुड़े हुए हैं कि अगर हम उससे बात नहीं करते हैं तो हम बहुत नाराज हो जाते हैं।
क्या आप जानते हैं कि आपकी समस्या क्या है? आप जल्दी से जुड़ें। और एक बार जब आप किसी से जुड़ जाते हैं, तो आप उन्हें खुश करने और उन्हें खुश करने के लिए हर संभव प्रयास करते हैं। यह इस बारे में कभी नहीं है कि आप क्या चाहते हैं, यह हमेशा अपने से पहले हर किसी की जरूरतों के बारे में है।
आप ऐसे लोगों को बहुत सारे अवसर देते हैं, जो स्पष्ट रूप से इसके लायक नहीं हैं। वे आपका फायदा उठाते हैं और आप एक पुशओवर बन जाते हैं। लेकिन आप इसके साथ ठीक हैं, क्योंकि यह आपके जीवन में है और ठीक यही आप वास्तव में चाहते थे। और भले ही वे आपको चोट पहुँचाएँ, फिर भी आप उनके लिए वहाँ रहेंगे।
क्योंकि यह आप हैं, आप कौन हैं। एक बार जब आप किसी से जुड़ जाते हैं, तो वे आपका दिल पकड़ लेते हैं और उनके पास हमेशा एक जगह होती है। और इसलिए आपके लिए जाने देना इतना कठिन है।
जीवन में कुछ भी हमेशा के लिए नहीं रहता। इसलिए किसी से भावनात्मक रूप से नहीं जुड़ना चाहिए।
जब आप किसी से भावनात्मक रूप से जुड़े होते हैं। और जब वह व्यक्ति आपको छोड़ देता है, तो आप बहुत दुखी हो जाते हैं। तो अपने आप को परेशान क्यों करें।
धन्यवाद।
English translation:
You get attached to someone very quickly because you like that person so much that you love spending time with them.
When your partner is emotionally attached to you, it also hurts. You appreciate each other's feelings and if one of the two is unhappy you become unhappy and if you are happy you become happy.
We are so emotionally attached that we think about it all day long or when you have no work to do. We dream of our whole life with the person we are emotionally attached to. We can't even think of living life without that person.
We are so attached to him that we get very annoyed if we don't talk to him.
Do you know what your problem is? You connect quickly. And once you connect with someone, you do everything you can to make them happy and make them happy. It's never about what you want, it's always about everyone's needs before your own.
You give a lot of opportunities to people who, quite frankly, don't deserve it. They take advantage of you and you become a pushover. But you're okay with it, because it's in your life and that's exactly what you really wanted. And even if they hurt you, you will still be there for them.
Because it is you, who you are. Once you connect with someone, they hold your heart and they always have a place. And that's why it's so hard for you to let go.
Nothing lasts forever in life. That is why one should not be emotionally attached to anyone.
When you are emotionally attached to someone. And when that person leaves you, you become very sad. So why bother yourself.
Thanks.
Comments