Love

Image
  પ્રેમ એટલે શું?  કોઈ કહેશે કે પ્રેમ એટલે બીજાની ખુશી પોતાના પહેલાં રાખવી, કોઈ કહેશે કે જેમને તમે પ્રેમ કરો છો એમના માટે હંમેશા હજાર રહેવું, તો કોઈ કહેશે જેમને તમે પ્રેમ કરો છો એમના માટે આખી દુનિયા સામે લડી જવુ, કોઈ કહેશે કે જે વ્યક્તિ ને તમે પ્રેમ કરો છો એમની ખુશીમાં તમે પણ ખુશ રહેવા જોઈએ. આ બધી વાતો કદાચ સ્ટોરી કે ઈન્સ્ટાગ્રામ મા સારું લાગશે કે કોઈ પેજની પોસ્ટમાં સારું લાગશે. હકીકતમાં તો દરેક વ્યક્તિ એવી ઈચ્છતી હોય છે કે એ જેમને પ્રેમ કરે છે એ વ્યક્તિ હંમેશા પોતાની સાથે રાખે. એ વ્યક્તિને પોતાનાથી દૂર ના થવા દે. અને હકીકત પણ એ જ છે ને કે જેમને તમે પ્રેમ કરો છો એ વ્યક્તિ જો તમારી સામે કોઈ બીજી વ્યક્તિ વિશે કંઈ પણ વાત કરો તો તમે ગુસ્સે થઈ જાવ છો, કારણકે તેમને એવી બીક છે કે તમે જે વ્યક્તિને પ્રેમ કરો છો એ વ્યક્તિ તમારાથી દૂર ના થઈ જાય. આ ડરના કારણે તમે તમારા જ પાર્ટનર ને દુઃખી કરી દયો છો. તમારો ઈરાદો એમને દુઃખી કરવાનો નથી હોતો, તમે સાચા હોય છો તમારી જગ્યાએ, પરંતુ કહેવાય છે ને કે કોઈ પણ વસ્તુનો ડર માણસને અંદરથી હચમચાવી નાખે છે. તમે કંઈ નથી કરતા પણ તમારો ડર તમારી પાસે બધું કરાવે ...

Farmer






આજે રાષ્ટ્રીય ખેડૂત દિવસ છે, હકીકતમાં તો કોઈ એક દિવસ તરીકે ખેડૂત દિવસ ના ઉજવવો જોઇએ પરંતુ દરેક દિવસે ખેડૂતને સરખું માન આપવું જોઇએ.

ખેડૂત છે તો આપણે પણ છીએ. ખેડૂત વગર આપણો દિવસ શરૂ થતો નથી. આપણે સવારે ઉઠીએ ત્યારથી લઈને સાંજે સુવા જઈએ ત્યાં સુધી આપણે જેટલું પણ ખાઈએ એના માટે ખેડૂતની જરૂર પડે છે.

આપણે આપણી જિંદગીમાં ક્યારેય ડોક્ટરની, વકીલની, એન્જિનિયર ની, ક્યારેક જરૂર પડે છે, પરંતુ ખેડૂતની તો રોજ જરૂર પડે. સવારથી સાંજ સુધીમાં 3 વખત આપણે જમીએ છીએ અને પછી નાસ્તો કરતા હોય એ તો અલગ.

આપણે દિવસ દરમિયાન જેટલું પણ જમીએ છીએ એમાં ખેડૂતની ઘણી બધી મહેનત લાગે છે.

ખેડૂત આખો દિવસ અને રાત પરસેવો પાડીને મહેનત કરે છે, પણ એની મહેનત કોઈને દેખાતી નથી. આખી દુનિયાને જમવાનું જે વ્યક્તિ પૂરું પાડે છે એમના જ બાળકો રાતે ભૂખ્યા સૂઈ જાય છે.

આપણને બધાને ખેડૂતની કઈ કિંમત નથી. આખી દુનિયાને જે અનાજ પૂરું પાડે છે એમના બાળકો ભૂખ્યા શા માટે રહી જાય? આપણે બધા ડોક્ટર અને વકીલોને તો ખૂબ ઉચી આપવા માટે તૈયાર થઈ જાય છી. જ્યારે કોઈ ખેડૂતના પાકના ભાવ નક્કી કરવાના હોય ત્યારે આપણે એમાં ભાવ ઘટાડાવી છી. 

આવું શા માટે? બસ એટલા જ માટેનો કારણકે ખેડૂત કોઈ ઓફિસ કે કોઈ હોસ્પિટલ ખોલીને નથી બેઠા એટલે. જો એક વખત ખેડૂત પોતાના હિસાબથી પોતાના અનાજના ભાવ લેવાનુ ચાલુ કરી દયેને તો બધાને ખબર પડે. પણ ખેડૂત આવું ના કરે કારણકે ખેડૂતની એક આદત હોય બધાને જમાડીને પછી જમવું.

ખેડૂત ક્યારેય પોતાની મહેનત માટે પોતાના હિસાબથી વળતર નથી લેતો સરકાર કે દલાલ જેટલા ભાવ આપે તેના પાકના એટલા લઈ લે છે. અને એ અમાં પણ ખુશ હોય છે.

આપણે તો ખાલી કેવું જ છેને કે આ તો ખેતી કરે છે અને અત્યારે કોઈ ખેતી કરવા માટે ત્યાર પણ નથી.

જ્યારે વરસાદ ના આવે ત્યારે ખેડૂત જ્યારે સૂકી જમીન ખેડે છે ત્યારે ખેડૂતના પગ પણ બળી જતા હોય છે. તડકો, છાયો, ઠંડી, ગરમી કઈ પણ હોય ખેડૂતને તો ખેતરમાં તો કામ કરવું જ પડે.

ખેડૂત ખૂબ મહેનતથી પાક ઉગાડે છે અને જ્યારે ખૂબ વરસાદને લીધે બધો પાક ધોવાય જાય છે ત્યારે કેવું થાય ક્યારેય તમે વિચાર્યું છે? જ્યારે વરસાદ ના આવે ત્યારે પાક ઊગતો નથી ત્યારે એ શું હાલત થાય? જ્યારે તમે રાત દિવસ એક કરીને તમારો પાક ઉગાડો અને એ બધું વરસાદના લીધે બગડી જાય કે વરસાદ ના આવવાને લીધે સુકાય જાય છે ત્યારે હકીકતમાં ખૂબ દુઃખ થાય છે.



આપણા દેશનો ખેડૂત ભગવાન પાસે લાચાર છે એટલે બાકી કોઈ જગતના પિતા એટલે કે ખેડૂતને સરકાર સહાય આપે એવું ના બને.

ખેડૂતની કદર કરતા શીખો કારણકે જો ખેડૂત એના મન મુજબ પોતાના પાકની કિંમત લેવાનુ ચાલુ કરી દેશે ને તો ખૂબ મુશ્કેલ થઈ જશે અનાજ ગોતવું.

બધા એમ કહેતા હોયને કે ખેતીમાંથી કંઈ નો થઈ તો એની જાણ ખાતર કહી દવ કે તમે બધા જે કારખાના ચલાવો છોને કાપડના અને બીજા ઘણા બધા એના માટે કાચો માલ ખેડૂત જ પૂરો પાડે છે.

તો યાદ રાખજો કે ખેડૂત માટે કોઈ દિવસ ઉજવવાની જરૂર નથી પણ ખેડૂત છે એટલે આપણે જીવી શકીએ છીએ.

हिन्दी अनुवाद:

आज राष्ट्रीय किसान दिवस है, वास्तव में किसान दिवस को एक दिन के रूप में नहीं मनाया जाना चाहिए बल्कि हर दिन किसान को समान सम्मान दिया जाना चाहिए।

 किसान हैं तो हम भी हैं। हमारे दिन की शुरुआत बिना किसान के नहीं होती। सुबह उठने से लेकर शाम को सोने तक हमें एक किसान की जरूरत होती है जितना हम खा सकें।

 हमें अपने जीवन में कभी-कभी डॉक्टर, वकील, इंजीनियर की जरूरत होती है, लेकिन हमें हर दिन एक किसान की जरूरत होती है। हम दिन में 3 बार सुबह से शाम तक खाते हैं और फिर नाश्ता करने का अलग ही मजा है।

 हम दिन में जितना खाते हैं, उसमें एक किसान की बहुत मेहनत लगती है।

 किसान को दिन-रात पसीना आता है, लेकिन उसकी मेहनत कोई नहीं देखता। पूरी दुनिया को खाना खिलाने वाले के बच्चे रात को भूखे सो जाते हैं।

 हम सभी का किसान के लिए कोई मूल्य नहीं है। सारे विश्व के अन्नदाता के बच्चे भूखे क्यों रहते हैं ? हम सभी डॉक्टरों और वकीलों को बहुत अधिक फीस देने के लिए तैयार हैं। जब किसान की फसल की कीमत निर्धारित करने की बात आती है, तो हमें कीमत कम करनी पड़ती है।

 ऐसा क्यों? ऐसा इसलिए है क्योंकि किसान ने कोई कार्यालय या अस्पताल नहीं खोला है। किसान एक बार अपने अनाज की कीमत अपने खर्चे पर लेने लगे तो सबको पता चल जाएगा। लेकिन किसान को ऐसा नहीं करना चाहिए क्योंकि किसान की आदत होती है कि सबको फ्रीज करके फिर खाने की।

 किसान कभी भी अपने खर्च पर अपने श्रम का भुगतान नहीं करता है। और वे इसमें खुश भी हैं।

 हम सिर्फ इतना कह रहे हैं कि यह खेती है और इस समय खेती करने वाला कोई नहीं है।

 जब बारिश नहीं होती है, जब किसान सूखी जमीन पर खेती करता है, तो किसान के पैर भी जल जाते हैं। धूप, छांव, सर्दी, गर्मी कुछ भी हो, किसान को खेत में काम करना ही पड़ता है।

 क्या आपने कभी सोचा है कि क्या होता है जब एक किसान बड़ी मेहनत से फसल उगाता है और जब भारी बारिश के कारण सभी फसलें बह जाती हैं? जब बारिश नहीं होती है तो फसल नहीं उगती है तो क्या होता है? जब आप दिन-रात अपनी फसल उगाते हैं तो बहुत दर्द होता है और बारिश के कारण यह सब खराब हो जाता है या बारिश के अभाव में सूख जाता है।

 हमारे देश का किसान भगवान के सामने असहाय है, इसलिए सरकार को बाकी दुनिया के पिता यानी किसान की मदद नहीं करनी चाहिए।

 किसान की कदर करना सीखो क्योंकि अगर किसान अपनी फसल की कीमत मन के हिसाब से लेने लगे तो अनाज मिलना बहुत मुश्किल हो जाएगा।

 जबकि हर कोई कह रहा है कि अगर खेती से कुछ नहीं होता है, तो उन्हें बता दें कि आपके द्वारा चलाई जाने वाली सभी फैक्ट्रियों में किसानों द्वारा कपड़ा और कई अन्य कच्चे माल की आपूर्ति की जाती है।

 तो याद रहे कि किसान के लिए कोई दिन मनाने की जरूरत नहीं है बल्कि एक किसान है इसलिए हम खा सकते हैं।
English translation:

Today is National Farmer's Day, in fact Farmer's Day should not be celebrated as a single day but every day the farmer should be given equal respect.

  If there is a farmer, we are also. Our day does not begin without a farmer. From the time we get up in the morning until we go to bed in the evening, we need a farmer to eat as much as we can.

  We need a doctor, a lawyer, an engineer, sometimes in our life, but we need a farmer every day. We eat 3 times a day from morning till evening and then having breakfast is different.

  As much as we eat during the day, it takes a lot of hard work of a farmer.

  The farmer sweats all day and all night, but no one sees his hard work. The children of the one who provides food for the whole world go to bed hungry at night.

  We all have no value to the farmer. Why do the children of the food supply of the whole world go hungry? We are all ready to pay very high fees to doctors and lawyers. When it comes to determining the price of a farmer's crop, we have to reduce the price.

  Why so? That is because the farmer has not opened any office or hospital. Once the farmer starts taking the price of his grain at his own expense, everyone will know. But the farmer should not do this because the farmer has a habit of freezing everyone and then eating.

  The farmer never pays back for his labor at his own expense. And they are happy in this too.

  We are just saying that this is farming and there is no one to cultivate at present.

  When there is no rain, when the farmer cultivates dry land, the farmer's feet also get burnt. Whatever the sun, shade, cold, heat, the farmer has to work in the field.

  Have you ever wondered what happens when a farmer grows crops with great diligence and when all the crops are washed away due to heavy rains? What happens when the crop doesn't grow when it doesn't rain? It hurts a lot when you grow your crop day and night and it all gets damaged due to rain or dries up due to lack of rain.

  The farmer of our country is helpless before God, so the government should not help the father of the rest of the world, i.e. the farmer.

  Learn to appreciate the farmer because if the farmer starts taking the price of his crop according to his mind then it will be very difficult to grow grain.

  While everyone is saying that if nothing happens from farming, let them know that all the factories you run are supplied with textiles and many other raw materials by the farmers.

  So remember that there is no need to celebrate any day for the farmer but there is a farmer so we can eat.

Comments

Bansi said…
Very good 👌👌👌👌

Popular posts from this blog

Love

Respect