Love

Image
  પ્રેમ એટલે શું?  કોઈ કહેશે કે પ્રેમ એટલે બીજાની ખુશી પોતાના પહેલાં રાખવી, કોઈ કહેશે કે જેમને તમે પ્રેમ કરો છો એમના માટે હંમેશા હજાર રહેવું, તો કોઈ કહેશે જેમને તમે પ્રેમ કરો છો એમના માટે આખી દુનિયા સામે લડી જવુ, કોઈ કહેશે કે જે વ્યક્તિ ને તમે પ્રેમ કરો છો એમની ખુશીમાં તમે પણ ખુશ રહેવા જોઈએ. આ બધી વાતો કદાચ સ્ટોરી કે ઈન્સ્ટાગ્રામ મા સારું લાગશે કે કોઈ પેજની પોસ્ટમાં સારું લાગશે. હકીકતમાં તો દરેક વ્યક્તિ એવી ઈચ્છતી હોય છે કે એ જેમને પ્રેમ કરે છે એ વ્યક્તિ હંમેશા પોતાની સાથે રાખે. એ વ્યક્તિને પોતાનાથી દૂર ના થવા દે. અને હકીકત પણ એ જ છે ને કે જેમને તમે પ્રેમ કરો છો એ વ્યક્તિ જો તમારી સામે કોઈ બીજી વ્યક્તિ વિશે કંઈ પણ વાત કરો તો તમે ગુસ્સે થઈ જાવ છો, કારણકે તેમને એવી બીક છે કે તમે જે વ્યક્તિને પ્રેમ કરો છો એ વ્યક્તિ તમારાથી દૂર ના થઈ જાય. આ ડરના કારણે તમે તમારા જ પાર્ટનર ને દુઃખી કરી દયો છો. તમારો ઈરાદો એમને દુઃખી કરવાનો નથી હોતો, તમે સાચા હોય છો તમારી જગ્યાએ, પરંતુ કહેવાય છે ને કે કોઈ પણ વસ્તુનો ડર માણસને અંદરથી હચમચાવી નાખે છે. તમે કંઈ નથી કરતા પણ તમારો ડર તમારી પાસે બધું કરાવે ...

Forgiveness is powerful than revenge

 





બીજાઓને ક્ષમા આપવી એ તમને માત્ર "મોટી વ્યક્તિ" જ નહીં બનાવે, તે તમારા શારીરિક, ભાવનાત્મક અને માનસિક સ્વાસ્થ્યને પણ લાભ આપે છે.

બીજાઓને ક્ષમા આપવી અને બદલો લેવાની ઈચ્છા છોડવી એ તમને શાબ્દિક રીતે વધુ સારી વ્યક્તિ બનાવે છે.

બદલો લેવાની ઈચ્છા એ કુદરતી વૃત્તિ છે અને જ્યારે કોઈ તમને અન્યાય કરે ત્યારે સામાન્ય પ્રતિભાવ છે. કોઈ પણ વ્યક્તિ આપણી જોડે ખોટું કરે કે દુર્વ્યવહાર કરે તો આપણે હંમેશા માફ કરી દેવાની વૃત્તિ રાખવી જોઇએ.

કોઈ પણ વ્યક્તિને સજા આપવી એ આપણા હાથની વાત નથી કોઈએ જો મોટો ગુનો કર્યો છે જેમ કે કોઈનું ખૂન કરી નાખ્યું છે તો એને સજા દેવાનુ કામ આપણું નથી. 

આપણી સાથે કોઈએ દગો કર્યો એનો મતલબ એવો નથી કે તમે પણ સામો દગો આપીને એની સાથે બદલો પૂરો કરો અને અને સજા આપો. સજા આપવાનું કામ આપણું નથી એ કામ ભગવાનનું છે એના પર છોડી દયો.

કોઈ આપણી સાથે કઈ ખોટું કરે તો માફ કરતા શીખો કારણ કે આ દુનિયામાં બધા જ લોકો એવા છે કે જે સજા આપવામાં માને છે પરંતુ માફ કરવામાં નથી માનતા તો તમે એનાથી અલગ બનો.

ક્ષમાશીલ વ્યક્તિ બનવું એ મૂર્ખ હોવાનું સૂચન કરતું નથી અથવા સૂચિત કરતું નથી; જેમ કહેવત છે, માફ કરો પણ ભૂલશો નહીં. દ્વેષ અથવા ખરાબ ઇચ્છાને છોડીને તમે વિનાશક રીતે પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કરી રહ્યા છો; પરંતુ, તેનો અર્થ એ નથી કે તમારી જાતને વધુ દુર્વ્યવહારને આધીન કરો. 

આપણામાંના ઘણા લોકો માટે સમસ્યા એ છે કે કેટલીકવાર આપણે વ્યક્તિને માફ કરવાનો દાવો કરીએ છીએ, પરંતુ ગુસ્સો અથવા નારાજગી ઊંડે સુધી રહે છે.

કોઈ પણ વ્યક્તિને માફ કરવા માટે ખૂબ મોટું દિલ જોઇએ. કારણકે જ્યારે કોઈ વ્યક્તિ તમારી સાથે કઈ ખોટું કરે ત્યારે સામાન્ય રીતે માણસને ખૂબ ગુસ્સો આવે છે. અને આ ગુસ્સો જ બદલાની ભાવનાનુ બીજ રોપે છે.

જ્યારે કોઈ આપણી ખાસ વ્યક્તિ કે જે આપણી જિંદગીમાં ખૂબ મહત્વ ધરાવે છે અને એ વ્યક્તિ જ્યારે આપણી સાથે કઈ ખોટું કરે ત્યારે ખૂબ ગુસ્સો આવે અને બદલો લેવાનુ મન થાય.

તમે એક વાત સમજી લ્યો કે જ્યારે તમે કોઈ વ્યકિત સાથે બદલો લ્યો છો ત્યારે તમે પણ દુઃખી થાવ જ છો ને અને સામે વાળાને પણ દુઃખી કરો છો.

બદલો લેવાથી કઈ મળતું નથી, તમને એમ હોય કે તમારા મન ને શાંતિ મળે છે તો એ વાત ખોટી છે કારણ કે તમારા મન ના કોઈ એક ખૂણે તો એવું હોય જ છે કે આ મે ખોટું કર્યું .

જ્યારે તમે કોઈને માફ કરી દયો છો ત્યારે તમારા મન માં કોઈ બોજ રહેતો નથી.

બદલો લેનાર કરતા માફ કરનાર હંમેશા મોટો હોય છે.

તમે કોઈ વ્યક્તિ સાથે બદલો લ્યો છો ત્યારે અને કઈ ફરક નથી પડતો પરંતુ જ્યારે તમે એને માફ કરી દયો છો ત્યારે સામે વાળી વ્યક્તિને જરૂર પસ્તાવો થાય છે. અને એ જ સાચું છે.

કોઈને આપણા ગુસ્સા પર નિયંત્રણ રાખીને માફ કરવું એ ખૂબ મોટી વાત છે અને આ કદાચ કોઈ માટે ખૂબ જ મુશ્કેલ પણ હોય શકે પણ આજ સાચું છે.

બદલો આપણે ના લેવો પડે પરંતુ જો આપણ સાચા હોઈએ તો ભગવાન જ તેને સજા આપે છે.

હંમેશા માફ કરી દેવાની વૃત્તિ રાખો બાકી બધું સાંભળવા માટે ભગવાન છે જ.

ધન્યવાદ.

दूसरों को क्षमा करना न केवल आपको एक "बड़ा व्यक्ति" बनाता है, बल्कि यह आपके शारीरिक, भावनात्मक और मानसिक स्वास्थ्य को भी लाभ पहुंचाता है।


 दूसरों को क्षमा करना और प्रतिशोध को छोड़ना आपको एक बेहतर इंसान बनाता है।


 बदला लेने की इच्छा एक स्वाभाविक प्रवृत्ति है और जब कोई आपके साथ अन्याय करता है तो एक सामान्य प्रतिक्रिया होती है। अगर कोई हमारे साथ गलत करता है या गाली देता है तो हमें हमेशा क्षमा करना चाहिए।


 किसी को सजा देना हम पर निर्भर नहीं है अगर किसी ने हत्या जैसा बड़ा अपराध किया है तो उसे सजा देना हमारा काम नहीं है।


 सिर्फ इसलिए कि किसी ने हमें धोखा दिया इसका मतलब यह नहीं है कि आपको जवाबी कार्रवाई करनी चाहिए और उन्हें दंडित करना चाहिए। सजा देना हमारा काम नहीं है, छोड़ना भगवान का काम है।


 अगर कोई हमारे साथ कुछ गलत करता है तो उसे माफ करना सीखो क्योंकि इस दुनिया में ऐसे लोग हैं जो सजा पाने में विश्वास करते हैं लेकिन माफ करने में विश्वास नहीं करते।


 क्षमाशील व्यक्ति होने का अर्थ मूर्ख होना या होना नहीं है; जैसा कि कहा जाता है, क्षमा करें, लेकिन मत भूलना। आप घृणा या बुरी इच्छा को त्याग कर विनाशकारी प्रतिक्रिया करने से इंकार कर रहे हैं; लेकिन इसका मतलब यह नहीं है कि आपको अधिक दुर्व्यवहार से निपटना होगा।


 हम में से कई लोगों के लिए समस्या यह है कि कभी-कभी हम उस व्यक्ति को क्षमा करने का दावा करते हैं, लेकिन क्रोध या आक्रोश गहरा जाता है।


 माफ करने के लिए किसी को भी बड़े दिल की जरूरत होती है। क्योंकि जब कोई आपके साथ कुछ गलत करता है तो आमतौर पर उस व्यक्ति को बहुत गुस्सा आता है। और यही क्रोध प्रतिशोध के बीज बोता है।


 जब कोई हमारे लिए खास होता है जो हमारे जीवन में बहुत महत्वपूर्ण होता है और जब वह व्यक्ति हमारे साथ कुछ गलत करता है, तो हमें बहुत गुस्सा आता है और बदला लेने का मन करता है।


 एक बात आप समझते हैं कि जब आप किसी से बदला लेते हैं, तो आपको चोट भी लगती है और आप दूसरे व्यक्ति को भी चोट पहुँचाते हैं।


 बदला लेने से क्या नहीं मिलता अगर आप सोचते हैं कि आपके मन को शांति मिलती है तो यह गलत है क्योंकि आपके दिमाग के किसी कोने में ऐसा लगता है जैसे मैंने यह गलत किया है।


 जब आप किसी को माफ करते हैं तो आपके दिमाग में कोई बोझ नहीं होता है।


 क्षमा हमेशा बदला लेने से बड़ी होती है।


 किसी से बदला लेने से कोई फर्क नहीं पड़ता, लेकिन जब आप उसे माफ कर देते हैं तो दूसरे को पछताना पड़ता है। और वही सच है।


 हमें बदला लेने की जरूरत नहीं है लेकिन अगर हम सही हैं तो भगवान हमें सजा देते हैं।


 हमेशा क्षमाशील बनो। भगवान सब कुछ सुनने के लिए है।


 धन्यवाद।

English translation:

Forgiving others not only makes you a “bigger person”, it also benefits your physical, emotional and mental health.


 Forgiving others and letting go of vengeance makes you literally a better person.


 The desire for revenge is a natural instinct and a normal response when someone does you injustice. We should always be forgiving if someone wrongs or abuses us.


 It is not up to us to punish anyone. If someone has committed a major crime such as murder, it is not our job to punish him.


 Just because someone betrayed us does not mean that you should retaliate and punish them. It is not our job to punish, it is God's job to leave.


 Learn to forgive if someone does something wrong to us because there are people in this world who believe in being punished but don't believe in being forgiven.


 Being a forgiving person does not imply or imply being stupid; As the saying goes, sorry but don't forget. You are refusing to react destructively by abandoning hatred or bad will; But that doesn't mean you have to deal with more abuse.


 The problem for many of us is that sometimes we claim to forgive the person, but the anger or resentment goes deep.


 Anyone needs a big heart to forgive. Because when someone does something wrong to you, usually the person gets very angry. And it is this anger that sows the seeds of revenge.


 When someone special to us who is very important in our life and when that person does something wrong to us, we get very angry and feel like taking revenge.


 One thing you understand is that when you take revenge on someone, you also get hurt and you also hurt the other person.


 What you don't get out of revenge, if you think that your mind gets peace then it is wrong because in some corner of your mind it is as if I did this wrong.


 When you forgive someone, there is no burden in your mind.


 Forgiveness is always greater than revenge.


 It doesn't matter when you retaliate against someone, but when you forgive, the person in front needs to repent. And the same is true.


 We do not have to take revenge but God punishes us if we are right.


 Always be forgiving. God is there to hear everything else.


 Thanks.


Comments

Popular posts from this blog

Love

Respect