Love

Image
  પ્રેમ એટલે શું?  કોઈ કહેશે કે પ્રેમ એટલે બીજાની ખુશી પોતાના પહેલાં રાખવી, કોઈ કહેશે કે જેમને તમે પ્રેમ કરો છો એમના માટે હંમેશા હજાર રહેવું, તો કોઈ કહેશે જેમને તમે પ્રેમ કરો છો એમના માટે આખી દુનિયા સામે લડી જવુ, કોઈ કહેશે કે જે વ્યક્તિ ને તમે પ્રેમ કરો છો એમની ખુશીમાં તમે પણ ખુશ રહેવા જોઈએ. આ બધી વાતો કદાચ સ્ટોરી કે ઈન્સ્ટાગ્રામ મા સારું લાગશે કે કોઈ પેજની પોસ્ટમાં સારું લાગશે. હકીકતમાં તો દરેક વ્યક્તિ એવી ઈચ્છતી હોય છે કે એ જેમને પ્રેમ કરે છે એ વ્યક્તિ હંમેશા પોતાની સાથે રાખે. એ વ્યક્તિને પોતાનાથી દૂર ના થવા દે. અને હકીકત પણ એ જ છે ને કે જેમને તમે પ્રેમ કરો છો એ વ્યક્તિ જો તમારી સામે કોઈ બીજી વ્યક્તિ વિશે કંઈ પણ વાત કરો તો તમે ગુસ્સે થઈ જાવ છો, કારણકે તેમને એવી બીક છે કે તમે જે વ્યક્તિને પ્રેમ કરો છો એ વ્યક્તિ તમારાથી દૂર ના થઈ જાય. આ ડરના કારણે તમે તમારા જ પાર્ટનર ને દુઃખી કરી દયો છો. તમારો ઈરાદો એમને દુઃખી કરવાનો નથી હોતો, તમે સાચા હોય છો તમારી જગ્યાએ, પરંતુ કહેવાય છે ને કે કોઈ પણ વસ્તુનો ડર માણસને અંદરથી હચમચાવી નાખે છે. તમે કંઈ નથી કરતા પણ તમારો ડર તમારી પાસે બધું કરાવે ...

Girls character

 



આપણી આસપાસ ઘણી બધી છોકરીઓ અને સ્ત્રીઓ હોય છે. આપણે છોકરીઓને એના કપડા કે એની વાત કરવાની રીત પરથી જ નિણર્ય કરી લઈએ છીએ કે આ છોકરી કેવી છે કે આ સ્ત્રી કેવી છે એમ.

ક્યારેય કોઈ છોકરીને સમજવાની કોશિશ પણ કરી છે ખરી? છોકરીઓ જીન્સ ટોપ પહેરે અને એમાંય જો લિપસ્ટિક અને મેકઅપ કર્યો હોય એટલે સીધી જ વાત થાય કે આને તો બોવ પાવર છે. એ હિરોઈન કહીને બોલાવીએ છીએ. અને જો કુર્તી પહેરીને માથામાં તેલ નાખીને નીકળે એટલે કહીએ ઓ બહેનજી અને જો છોકરી શોર્ટ્સ પહેરીને નીકળે તો કહીએ કે આતો માલ છે.

વાહ, શું પબ્લિક છે ઈન્ડિયાનું છોકરી જ્યારે સાડી પહેરે છે ત્યારે કમર પર 6 ઇંચ દેખાતી હોય તો કઈ જ વાંધો નહિ સંસ્કૃતિ છે આપણી એમ કહેવામાં આવે છે અને જ્યારે એ જ છોકરી જીન્સ ટોપ પહેરીને નીકળે ત્યારે જો 2 ઇંચ પણ કમર દેખાતી હોય તો એમ કહે છે કે આને તો કપડા પહેરવાની ભાન જ નથી પડતી. અને એવું પણ કહે છે કે આવા કપડાં પહેરે તો છોકરાઓ છેડે જ ને.

શા માટે? વાંક છોકરીઓનો જ કેમ, આમ તો બધા બોવ સ્ત્રી પહેલા એવા નારા લગાવતા હોય છો અને નારી સશ્તિકરણ વગેરે વગેરે. ખાલી કહેવા ખાતર છે આ બધું બાકી આજે પણ પહેલાની જેમ જ સ્ત્રી ઘરની 4 દીવાલોની અંદર  રહીને કામ કરે એવું ઈચ્છે છે.

છોકરીઓ માટે તો ઘણી બધી કહેવતો છે સોશીયલ મીડિયા પર કે છોકરીઓ પૈસા પાછળ ભાગે છે કે છોકરીઓને પૈસા વધુ ગમે છે, કેમ ભઈ તમે બધા પૈસા પાછળ નથી ભાગતા, તમને કોક લાખો રૂપિયા આપે તો તમે ના પાડી દેસો એમ, ના પૈસા પાછળ તો આખી દુનિયા પાગલ છે છોકરીઓ તો આમ જ બદનામ છે.

છોકરીઓને પૈસાથી જ પ્રેમ હોય છે એ તો સાવ ખોટું જ છે. હકીકતમાં તો છોકરીઓને પ્રેમની અને કોઈક તેમનું ધ્યાન રાખે એની ખૂબ જરૂર હોય છે. સ્ત્રી હંમેશા એવું ઈચ્છતી હોય છે કે તમે એમનું ધ્યાન રાખો તમે એમને પ્રેમ કરો અને તમે એની કાળજી રાખો અને તમે એમના પ્રત્યે લોયલ રહો.

કેટલું સહેલું હોય છે કોઈના ચરિત્ર ઉપર આંગળી ઉપાડવી કે આ છોકરીઓ આવી જ છે. આ તો આવું કરે છે ને આમ ને તેમ ને. 

જ્યારે આપણને ખબર હોયને કે આ છોકરી આવી છે છતાં પણ એના ચરિત્ર પર ક્યારેય લાંછન ના લગાવવું જોઇએ. કારણકે જ્યારે એક છોકરીના ચરિત્ર પર લાંછન લાગે છે ત્યારે એનો આખો પરિવાર એની સજા ભૂગતે છે.

છોકરીઓના ચરિત્ર પર આંગળી ઉપાડવી તો ખૂબ સહેલી છે પણ જેમના પર આંગળી ઉપાડે છે એમના માટે જીવવું નર્ક બની જાય છે.

મહેરબાની કરીને કોઈ સ્ત્રી કે છોકરીના ચરિત્ર પર આંગળી ઉપાડવાનું બંધ કરી દયો.

ધન્યવાદ.


हिन्दी अनुवाद:

हमारे आसपास बहुत सारी लड़कियां और महिलाएं हैं। हम एक लड़की को उसके कपड़े पहनने के तरीके या उसके इस बारे में बात करने के तरीके से आंकते हैं कि यह लड़की कैसी है या यह महिला कैसी है।


 क्या आपने कभी किसी लड़की को समझने की कोशिश की है? लड़कियां जींस टॉप पहनती हैं और अगर उनके पास लिपस्टिक और मेकअप है तो जाहिर सी बात है कि इसमें बो पावर है। इसे ही हम हेरोइन कहते हैं। और अगर वह सिर पर तेल लगाकर कुर्ती पहनकर बाहर आती है, तो बोलो ओ बहनजी और अगर कोई लड़की शॉर्ट्स पहनकर बाहर आती है, तो बता दें कि यह माल है।


 वाह, क्या यह सार्वजनिक है? इससे कोई फर्क नहीं पड़ता कि भारत की एक लड़की साड़ी पहने हुए कमर पर 6 इंच दिखती है, यह हमारी संस्कृति है। कपड़े पहनने का भी कोई मतलब नहीं है। और यह भी कहा जाता है कि अगर आप ऐसे कपड़े पहनेंगे तो लड़के खत्म हो जाएंगे।


 क्यों? केवल लड़कियों को दोष क्यों दें, तो सभी धनुष महिलाएं पहले ऐसे नारे लगा रही हैं और महिला सशक्तिकरण आदि आदि। इतना ही कहना काफ़ी है कि यह सब आज भी चल रहा है जैसे पहले महिला घर की चार दीवारी के भीतर काम करना चाहती थी।


 सोशल मीडिया पर लड़कियों के लिए बहुत कुछ कहा जाता है कि लड़कियां पैसे के पीछे भागती हैं या लड़कियों को पैसे ज्यादा पसंद हैं, तुम क्यों नहीं दौड़ते हो सारे पैसे के लिए, अगर कोक आपको लाखों रुपये देता है तो मत कहो नहीं, पूरी दुनिया पैसे के पीछे है पागल लड़कियां तो उतनी ही बदनाम होती हैं।


 लड़कियों को पैसे से प्यार करना गलत है। दरअसल, लड़कियों को प्यार और देखभाल की जरूरत होती है। महिला हमेशा चाहती है कि आप उसकी देखभाल करें, उससे प्यार करें और उसकी देखभाल करें और उसके प्रति वफादार रहें।


 किसी के कैरेक्टर पर उंगली उठाना कितना आसान है कि ये लड़कियां आ गई हैं। वह यही करता है और यही वह करता है।


 यहां तक ​​कि जब हम जानते हैं कि यह लड़की आ गई है, तब भी उसके चरित्र को कलंकित नहीं किया जाना चाहिए। क्योंकि जब एक लड़की के चरित्र को कलंकित किया जाता है, तो उसके पूरे परिवार को पीड़ा होती है।


 लड़कियों के चरित्र पर उंगली उठाना बहुत आसान है लेकिन जो उस पर उंगली उठाते हैं उनके लिए जीना नर्क बन जाता है।


 कृपया किसी महिला या लड़की के चरित्र पर उंगली उठाना बंद करें।


 धन्यवाद।


English translation:

We have a lot of girls and women around us. We judge a girl by the way she dresses or the way she talks about how this girl is or what this woman is like.


 Have you ever tried to understand a girl? Girls wear jeans tops and if they have lipstick and makeup then it is obvious that this has bow power. That's what we call heroin. And if she comes out wearing a kurti with oil on her head, then let's say O Bahenji and if a girl comes out wearing shorts, let's say this is the goods.


 Wow, is it public? It doesn't matter if a girl from India looks 6 inches at the waist when she is wearing a sari, it is our culture. It doesn't even make sense to wear clothes. And it is also said that if you wear such clothes, the boys will end up.


 Why? Why blame only girls, so all bow women are shouting such slogans first and women empowerment etc. etc. Suffice it to say that all this is still going on today as before the woman wants to work within the 4 walls of the house.


 There is a lot of saying for girls on social media that girls run after money or girls like money more, why don't you run after all the money, if coke gives you millions of rupees then don't say no, the whole world is behind money Girls who are insane are just as infamous.


 It is wrong for girls to love money. In fact, girls need love and care. The woman always wants you to take care of her, love her and take care of her and be loyal to her.


 How easy it is to point a finger at someone's character that these girls have come. This is what he does and this is what he does.


 Even when we know that this girl has come, her character should never be stigmatized. Because when a girl's character is stigmatized, her whole family suffers.


 It is very easy to point a finger at the character of girls but for those who point a finger at it, living becomes hell.


 Please stop pointing a finger at the character of a woman or a girl.


 Thanks.

Comments

Bansi said…
Interesting 👌👌

Popular posts from this blog

Love

Respect