Love

Image
  પ્રેમ એટલે શું?  કોઈ કહેશે કે પ્રેમ એટલે બીજાની ખુશી પોતાના પહેલાં રાખવી, કોઈ કહેશે કે જેમને તમે પ્રેમ કરો છો એમના માટે હંમેશા હજાર રહેવું, તો કોઈ કહેશે જેમને તમે પ્રેમ કરો છો એમના માટે આખી દુનિયા સામે લડી જવુ, કોઈ કહેશે કે જે વ્યક્તિ ને તમે પ્રેમ કરો છો એમની ખુશીમાં તમે પણ ખુશ રહેવા જોઈએ. આ બધી વાતો કદાચ સ્ટોરી કે ઈન્સ્ટાગ્રામ મા સારું લાગશે કે કોઈ પેજની પોસ્ટમાં સારું લાગશે. હકીકતમાં તો દરેક વ્યક્તિ એવી ઈચ્છતી હોય છે કે એ જેમને પ્રેમ કરે છે એ વ્યક્તિ હંમેશા પોતાની સાથે રાખે. એ વ્યક્તિને પોતાનાથી દૂર ના થવા દે. અને હકીકત પણ એ જ છે ને કે જેમને તમે પ્રેમ કરો છો એ વ્યક્તિ જો તમારી સામે કોઈ બીજી વ્યક્તિ વિશે કંઈ પણ વાત કરો તો તમે ગુસ્સે થઈ જાવ છો, કારણકે તેમને એવી બીક છે કે તમે જે વ્યક્તિને પ્રેમ કરો છો એ વ્યક્તિ તમારાથી દૂર ના થઈ જાય. આ ડરના કારણે તમે તમારા જ પાર્ટનર ને દુઃખી કરી દયો છો. તમારો ઈરાદો એમને દુઃખી કરવાનો નથી હોતો, તમે સાચા હોય છો તમારી જગ્યાએ, પરંતુ કહેવાય છે ને કે કોઈ પણ વસ્તુનો ડર માણસને અંદરથી હચમચાવી નાખે છે. તમે કંઈ નથી કરતા પણ તમારો ડર તમારી પાસે બધું કરાવે ...

તમારી જાતને કેવી રીતે પ્રેમ કરવો? ( How to love yourself

 



આપણે બધા આપણી જાતને પ્રેમ કરી શકતા જ નથી કારણકે આપણે હંમેશા બીજા લોકોની ટીકા કરતા હોય છી. આપણે બીજા લોકોની ટીકા કરવામાંથી  મુક્તિ મળે ત્યારે આપણે આપણા વિશે વિચારીએ ને.

બધી ટીકા બંધ કરો:

ટીકાથી ક્યારેય કોઈ વસ્તુ બદલાતી નથી. તમે જેમ છો તેમ તમારી જાતને સ્વીકારો. દરેક વ્યક્તિ બદલાય છે અને જ્યારે તમે તમારી ટીકા કરો છો, ત્યારે તમે બદલાવ નકારાત્મક છે. જ્યારે તમે તમારી જાતને મંજૂર કરો છો, ત્યારે તમારી તકો સકારાત્મક છે.

જ્યારે આપણે કોઈની ટીકા કરીએ છીએ ત્યારે આપણા મગજમાં હંમેશા નકારાત્મક જ વિચારો આવે છે જેના કારણે આપણા માટે પણ સકારાત્મક વિચારી શકતા નથી.

આપણે બધાની ટીકા કરવાનું બંધ કરીને આપણા વિશે જ વિચારવું જોઈએ.

તમારી જાતને ડરવશો  નહિ:

આપણા મગજમાં કોઈને કોઈ વિચારો હંમેશા ચાલતાં જ હોય છે . ક્યારેક કોઈ સકારાત્મક વિચારો તો ક્યારેક નકારાત્મક વિચારો ચાલતા હોય છે અને ક્યારેક તો ડરામણા વિચારો પણ ચાલતાં હોય છે.

આપણા મગજમાં ખોટા વિચારો કરીને ખુદને ડરાવાનું બંધ કરી દયો. કારણકે આનાથી તમે તમારી જાતથી દૂર થતા જશો અને તમે તમારી જાતને એટલે કે ખુદને પ્રેમ નહિ કરી શકો.


નમ્ર અને દયાળુ બનો અને ધીરજ રાખો.

આપણે હંમેશા ઉતાવળમાં કામ કરતા હોય છી કોઈ પણ નિર્ણય લેવાનો હોય ત્યારે હંમેશા ધીરજ રાખવી જોઇએ.

ગુજરાતીમાં કહેવત છે ને કે"ધીરજના ફળ મીઠા હોય છે".

ધીરજથી કામ કરવા જોઇએ.

જ્યારે કોઈ વ્યક્તિ કહે કે તમે દયાળુ બનવાનુ પસંદ કરશો કે ચાલક ત્યારે હંમેશા દયાળુ બનવાનુ પસંદ કરજો કારણકે ચાલક તો બધા હોય છે પરંતુ દયાળુ બનવું એ બધાના હાથમાં નથી હોતું.

હંમેશા નમ્ર બનવાનો પ્રયાસ કરો કારણકે નમ્ર માણસને પરિસ્થિતિઓ સંભાળતા સારી રીતે આવડે છે. માણસ નમ્રતાથી કોઈ પણ વ્યક્તિનું દિલ જીતી શકે છે.

તમારી જાત સાથે નમ્ર અને દયાળુ બનો અને પોતાના

તમારા મન પ્રત્યે દયાળુ બનો  

આત્મદ્વેષ એ ફક્ત તમારા પોતાના વિચારોને નફરત છે. વિચારો રાખવા માટે તમારી જાતને નફરત ન કરો, પરંતુ ધીમેધીમે તમારા વિચારો બદલો.

તમારી પ્રશંસા કરો

ટીકા આંતરિક ભાવના તોડી નાખે છે. વખાણ તેને બનાવે છે. તમારી જાતને કહો કે તમે દરેક નાની વસ્તુ સાથે કેટલું સારું કરી રહ્યાં છો.

તમારી જાતને ટેકો આપો

તમારી જાતને ટેકો આપવાની રીતો શોધો. મિત્રનો સંપર્ક કરો અને તેમને તમારી મદદ કરવા દો. તે મદદ માટે પૂછવાની શક્તિ દર્શાવે છે.

તમારા નકારાત્મક પ્રત્યે પ્રેમ રાખો.

સ્વીકાર્યું કે તમે તેમને જરૂરિયાત પૂરી કરવા માટે બનાવ્યા છે. જેમ તમે તે જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે નવી, સકારાત્મક રીતો શોધો છો. તમે જૂના નકારાત્મક પેટર્નને મુક્ત કરી શકો છો.

તમારા શરીરની સંભાળ રાખો.

પોષણ વિશે જાણો. તમારા શરીરને મહત્તમ ઉર્જા અને જીવનશક્તિ મેળવવા માટે કયા પ્રકારના બળતણની જરૂર છે? કસરત વિશે જાણો. તમે કયા પ્રકારની કસરતનો આનંદ માણી શકો છો? તમે જે વ્યક્તિ છો તેની કદર કરો અને આદર કરો.

અરીસાનું કામ.

વારંવાર તમારી આંખોમાં જુઓ. તમારા માટે તમારા પ્રેમની આ વધતી ભાવના વ્યક્ત કરો. અરીસામાં જોતી વખતે તમારી જાતને માફ કરો. અરીસામાં જોઈને તમારા માતા-પિતા સાથે વાત કરો. તેમને પણ માફ કરો. દિવસમાં ઓછામાં ઓછું એકવાર કહો કે "હું તને પ્રેમ કરું છું"

અત્યારે જ કરો.

જ્યાં સુધી તમે સ્વસ્થ ન થાઓ, અથવા વજન ઓછું ન કરો, અથવા નવી નોકરી, નવો સંબંધ ન મેળવો ત્યાં સુધી રાહ ન જુઓ. હમણાં શરૂ કરો - તમે કરી શકો તે શ્રેષ્ઠ કરો.

ધન્યવાદ.

  हिन्दी अनुवाद:

हम सभी खुद से प्यार नहीं कर सकते क्योंकि हम हमेशा दूसरे लोगों की आलोचना करते रहते हैं। जब हम दूसरों की आलोचना करने के लिए स्वतंत्र होते हैं तो हम अपने बारे में नहीं सोचते।


 सभी टिप्पणियां बंद करें:


 आलोचना कभी कुछ नहीं बदलती। आप जैसे हैं वैसे ही खुद को स्वीकार करें। हर कोई बदलता है और जब आप खुद की आलोचना करते हैं, तो आप बदलाव नकारात्मक होते हैं। जब आप खुद को स्वीकार करते हैं, तो आपकी संभावनाएं सकारात्मक होती हैं।


 जब हम किसी की आलोचना करते हैं तो हमारे मन में हमेशा नकारात्मक विचार आते हैं जिससे हम सकारात्मक सोच नहीं पाते हैं।


 हम सभी को आलोचना करना बंद कर देना चाहिए और केवल अपने बारे में सोचना चाहिए।


 खुद को डराएं नहीं:


 हमारे मन में हमेशा विचार दौड़ते रहते हैं। कभी सकारात्मक विचार आते हैं, कभी नकारात्मक विचार आते हैं और कभी डरावने विचार आते हैं।


 हमारे मन में गलत विचारों से खुद को डराना बंद करो। क्योंकि यह आपको खुद से दूर ले जाएगा और आप खुद से प्यार नहीं कर पाएंगे।




 विनम्र और दयालु बनें, और धैर्य रखें।


 हम हमेशा जल्दबाजी में काम करते हैं और कोई भी निर्णय लेते समय हमें हमेशा धैर्य रखना चाहिए।


 गुजराती में एक कहावत है कि "धैर्य का फल मीठा होता है"।


 धैर्य से काम लेना चाहिए।


 जब कोई कहता है कि आप दयालु बनना चाहते हैं या ड्राइवर बनना चाहते हैं, तो हमेशा दयालु होना चुनें क्योंकि ड्राइवर सबका होता है लेकिन दयालु होना हर किसी के हाथ में नहीं होता।


 हमेशा विनम्र रहने की कोशिश करें क्योंकि एक विनम्र व्यक्ति परिस्थितियों को अच्छी तरह से संभालना जानता है। इंसान विनम्रता से किसी का भी दिल जीत सकता है।


 अपने और अपनों के प्रति विनम्र और दयालु बनें


 अपने मन के प्रति दयालु रहें


 आत्म-घृणा केवल अपने विचारों से घृणा करना है। विचार रखने के लिए खुद से नफरत न करें, लेकिन धीरे से अपने विचारों को बदलें।


 अपनी स्तुति करो


 आलोचना आंतरिक भावना को तोड़ती है। स्तुति करता है। अपने आप को बताएं कि आप हर छोटी चीज के साथ कितना अच्छा कर रहे हैं।


 अपना समर्थन करें


 अपने आप को समर्थन देने के तरीके खोजें। किसी मित्र से संपर्क करें और उन्हें आपकी सहायता करने दें। यह मदद मांगने की शक्ति को प्रदर्शित करता है।


 अपनी नकारात्मकता से प्यार करें।


 स्वीकार करें कि आप उन्हें जरूरत को पूरा करने के लिए चलाते हैं। जैसा कि आप उन जरूरतों को पूरा करने के लिए नए, सकारात्मक तरीके खोजते हैं। आप पुराने नकारात्मक पैटर्न से छुटकारा पा सकते हैं।


 अपने शरीर का ख्याल रखें।


 पोषण के बारे में जानें। आपके शरीर को अधिकतम ऊर्जा और जीवन शक्ति प्राप्त करने के लिए किस प्रकार के ईंधन की आवश्यकता है? व्यायाम के बारे में जानें। आप किस तरह के व्यायाम का आनंद ले सकते हैं? आप जो हैं उसकी सराहना करें और उसका सम्मान करें।


 दर्पण का कार्य।


 अक्सर अपनी आँखों में देखो। अपने लिए अपने प्यार की इस बढ़ती भावना को व्यक्त करें। आईने में देखते हुए खुद को क्षमा करें। आईने में देखें और अपने माता-पिता से बात करें। उन्हें भी माफ कर दो। दिन में कम से कम एक बार "आई लव यू" कहें।


 अभी करो।


 तब तक प्रतीक्षा न करें जब तक आप स्वस्थ नहीं हो जाते, या वजन कम नहीं हो जाता, या एक नई नौकरी, एक नया रिश्ता नहीं मिल जाता। अभी शुरू करें - आप जो कर सकते हैं वह करें।


 धन्यवाद।

English translation:

We can't all love ourselves because we are always criticizing other people. We don't think about ourselves when we are free to criticize others.


 Close all comments:


 Criticism never changes anything. Accept yourself as you are. Everyone changes and when you criticize yourself, you change is negative. When you approve of yourself, your chances are positive.


 When we criticize someone, we always have negative thoughts in our mind due to which we cannot think positively even for ourselves.


 We should all stop criticizing and think only of ourselves.


 Don't scare yourself:


 Thoughts are always running in our minds. Sometimes there are positive thoughts, sometimes there are negative thoughts and sometimes there are scary thoughts.


 Stop scaring yourself with wrong thoughts in our minds. Because it will take you away from yourself and you will not be able to love yourself.




 Be humble and kind, and be patient.


 We are always working in a hurry and we should always be patient when making any decision.


 There is a saying in Gujarati that "the fruit of patience is sweet".


 Must work patiently.


 When someone says that you choose to be kind or be a driver, always choose to be kind because the driver is everyone but being kind is not in everyone's hands.


 Always try to be polite because a humble man knows how to handle situations well. Man can win the heart of any person with humility.


 Be polite and kind to yourself and your own


 Be kind to your mind


 Self-hatred is just hating your own thoughts. Don’t hate yourself for having thoughts, but gently change your thoughts.


 Praise yourself


 Criticism breaks the inner spirit. Praise makes it. Tell yourself how well you are doing with every little thing.


 Support yourself


 Find ways to support yourself. Contact a friend and let them help you. It demonstrates the power of asking for help.


 Love your negativity.


 Acknowledge that you run them to meet the need. As you discover new, positive ways to meet those needs. You can get rid of the old negative patterns.


 Take care of your body.


 Learn about nutrition. What kind of fuel does your body need to get maximum energy and vitality? Learn about exercise. What kind of exercise can you enjoy? Appreciate and honor the person you are.


 The work of the mirror.


 Look into your eyes often. Express this growing feeling of your love for you. Forgive yourself while looking in the mirror. Look in the mirror and talk to your parents. Forgive them too. Say "I love you" at least once a day.


 Do it now.


 Don't wait until you are healthy, or lose weight, or get a new job, a new relationship. Get started now - do what you can.


 Thanks.


Comments

Bansi said…
Keep it up 👍
Unknown said…
ખૂબ સરસ!!!!!!!!!

Popular posts from this blog

Love

Respect