Love

Image
  પ્રેમ એટલે શું?  કોઈ કહેશે કે પ્રેમ એટલે બીજાની ખુશી પોતાના પહેલાં રાખવી, કોઈ કહેશે કે જેમને તમે પ્રેમ કરો છો એમના માટે હંમેશા હજાર રહેવું, તો કોઈ કહેશે જેમને તમે પ્રેમ કરો છો એમના માટે આખી દુનિયા સામે લડી જવુ, કોઈ કહેશે કે જે વ્યક્તિ ને તમે પ્રેમ કરો છો એમની ખુશીમાં તમે પણ ખુશ રહેવા જોઈએ. આ બધી વાતો કદાચ સ્ટોરી કે ઈન્સ્ટાગ્રામ મા સારું લાગશે કે કોઈ પેજની પોસ્ટમાં સારું લાગશે. હકીકતમાં તો દરેક વ્યક્તિ એવી ઈચ્છતી હોય છે કે એ જેમને પ્રેમ કરે છે એ વ્યક્તિ હંમેશા પોતાની સાથે રાખે. એ વ્યક્તિને પોતાનાથી દૂર ના થવા દે. અને હકીકત પણ એ જ છે ને કે જેમને તમે પ્રેમ કરો છો એ વ્યક્તિ જો તમારી સામે કોઈ બીજી વ્યક્તિ વિશે કંઈ પણ વાત કરો તો તમે ગુસ્સે થઈ જાવ છો, કારણકે તેમને એવી બીક છે કે તમે જે વ્યક્તિને પ્રેમ કરો છો એ વ્યક્તિ તમારાથી દૂર ના થઈ જાય. આ ડરના કારણે તમે તમારા જ પાર્ટનર ને દુઃખી કરી દયો છો. તમારો ઈરાદો એમને દુઃખી કરવાનો નથી હોતો, તમે સાચા હોય છો તમારી જગ્યાએ, પરંતુ કહેવાય છે ને કે કોઈ પણ વસ્તુનો ડર માણસને અંદરથી હચમચાવી નાખે છે. તમે કંઈ નથી કરતા પણ તમારો ડર તમારી પાસે બધું કરાવે ...

Never beg people to stay with you

 



આપણે આપણી જિંદગીમાં અમુક સંબંધોને ક્યારેય ખોવા નથી માંગતા. અમુક લોકો જે આપણા માટે ખૂબ મહત્વ ધરાવે છે એમને આપણાથી દૂર જતા નથી જોઈ શકતા.

અને ઘણી વખત તો કોઈ વ્યક્તિ આપણા માટે એટલું બધું મહત્વનું હોય છે કે એ વ્યક્તિ તમારી સાથે કોઈ પણ સંબંધ રાખવા માટે ખુશ ના હોય છતાં પણ આપણે તેની સાથે જ રહેવું હોય છે.

ઘણી વખત લોકો આપણાથી કંટાળીને પણ આપણાથી દૂર જવા માંગતા હોય છે પરંતુ આપણે એમને આપણા સ્વાર્થ માટે દૂર જવા દેતા નથી.

આપણે કોઈ વ્યક્તિને ખૂબ પ્રેમ કરતા હોય તો આપણે એનાથી દૂર થવા માંગતા હોય નહિ પરંતુ જો એ વ્યક્તિ તમે પ્રેમ પણ નથી કરતા, તમને એવું લાગે છે કે મારો પ્રેમ એને બદલી નાખશે પણ એવું નથી થતું. અને આ એકબાજુ સંબંધ રાખવાની ભૂલ તો ક્યારેય કરશો જ નહિ. કારણકે એનાથી તમે દુઃખી જ થશો.

અને અમુક લોકો તો પોતાનો સંબંધ ટકાવી રાખવા માટે ભીખ માંગતા હોય છે, કરગરતા હોય છે કે પ્લીઝ મારી સાથે રહો, હું તમારી વગર નહિ રહી શકું, વગેરે.

આ બધું શું છે? કોઈ વ્યક્તિને તમારી સાથે રહેવા માટે મજબૂર ના કરી શકો તમે માન્યું કે એ વ્યક્તિ તમારા માટે ખૂબ મહત્વની છે પરંતુ કોઈ પણ સંબંધ હોય એના માટે 2 વ્યક્તિની મંજૂરી હોવી ખૂબ જરૂરી છે.

જ્યારે કોઈ વ્યક્તિને તમારી સાથે રહેવામાં કોઈ રસ નથી તો શા માટે એમની સામે ભીખ માંગવી જોઇએ કે પ્લીઝ તમે મારી સાથે રહો.

જે વ્યક્તિ તમને પ્રેમ કરતું હસે, તમને પસંદ કરતુ હશે એ વ્યક્તિ તમને છોડીને ક્યારેય ક્યાંય પણ નહિ જાય. અને જે વ્યક્તિ તમારા પ્રત્યે કોઈ પણ લાગણી નથી એ વ્યક્તિ પાસે તમે ગમે તેટલી ભીખ માંગશો રડશો તો પણ જતા જ રહેશે.

જે વ્યક્તિને તમારી સાથે રહેવું છે એ તમારી સાથે રહેવાના ઘણા બધા રસ્તાઓ ગોતી લેશે, પરંતુ જેમને તમારી સાથે રહેવું જ નથી એ પણ તમારી સાથે ના રહેવાના ઘણા બધા બહાના કાઢે છે.

ક્યારેય કોઈ વ્યક્તિ પાસે સાથે રહેવાની ભીખ ના માંગવી જોઇએ કારણકે જેમને તમારા પ્રત્યે લાગણી છે એ તમારી સાથે કોઈ પણ પરિસ્થિતિમાં રહેશે.

ક્યારેય પ્રેમની ભીખ ન માગો. જ્યારે તમે ઇચ્છો ત્યારે તમને પાછા પ્રેમ કરવા અથવા તમારી સાથે રહેવા માટે ક્યારેય કોઈને વિનંતી કરશો નહીં. કોઈના સમય,  સ્નેહ અને ધ્યાન માટે ક્યારેય ભીખ ન માગો. 

જ્યારે તમને તેની સૌથી વધુ જરૂર હોય ત્યારે તમારી સાથે રહેવા માટે ક્યારેય કોઈને વિનંતી ન કરો. કારણ કે પ્રથમ સ્થાને, જો તે તમને ખૂબ પ્રેમ કરે છે, તો તે તમને છોડશે નહીં અને તમારો હાથ છોડશે નહીં. 

 તે તમને તેની હાજરી અને પ્રેમ માટે ક્યારેય ભીખ માંગવા દેશે નહીં કારણ કે તે તમને ખુલ્લા હાથે આપશે. ભીખ ન માગો, તે અપમાનજનક છે. યાદ રાખો, જો તમારે ભીખ માંગવી હોય, તો તે તેના માટે યોગ્ય નથી. કોઈની ભીખ માંગવા યોગ્ય નથી. 

ક્યારેય કોઈને તમારા જીવનમાં બનવા માટે ભીખ ન માગો. જો તમારા પ્રેમ અને લાગણીઓને અવગણવામાં આવે છે, તો દૂર જાઓ. તમે વિચારો છો તેના કરતાં તમે વધુ મૂલ્યવાન છો. 

 એવી વ્યક્તિ સાથે રહો જેને તમારા પર ગર્વ હોય. કોઈ એવી વ્યક્તિ જે તમારી કિંમત જાણે છે. કોઈ એવી વ્યક્તિ કે જે જાડા અને પાતળા દ્વારા ત્યાં છે, કોઈ અફસોસ વિના. કારણ કે તે તે છે જે તમે લાયક છો, તે જ તમારા હૃદયની ઇચ્છા છે, તે જ તમારા જીવનની જરૂર છે. તમારા મૂલ્યને ક્યારેય ભૂલશો નહીં. 

ક્યારેય કોઈ પાસે સાથે રહેવાની ભૂખ ના માંગતા પ્લીઝ.

ધન્યવાદ.

हिन्दी अनुवाद:

हम अपने जीवन में कुछ रिश्तों को कभी नहीं खोना चाहते हैं। कुछ लोग जो हमारे लिए बहुत महत्वपूर्ण होते हैं उन्हें हम से दूर जाते हुए नहीं देख सकते।


 और कभी-कभी एक इंसान हमारे लिए इतना महत्वपूर्ण होता है कि अगर वो इंसान आपके साथ कोई रिश्ता रख कर खुश ना भी हो तो हमें उसके साथ ही रहना पड़ता है।


 कई बार लोग हमसे बोर होकर भी हमसे दूर जाना चाहते हैं लेकिन हम उन्हें अपने स्वार्थ के लिए दूर नहीं जाने देते।


 अगर हम किसी से बहुत प्यार करते हैं तो हम उससे दूर नहीं जाना चाहते हैं लेकिन अगर वह व्यक्ति आपको प्यार भी नहीं करता है, तो आपको लगता है कि मेरा प्यार उसे बदल देगा लेकिन ऐसा नहीं होता है। और इस एकतरफा रिश्ते को बनाने की गलती कभी न करें। क्योंकि यह आपको केवल दुखी करेगा।


 और कुछ लोग अपने रिश्ते को बनाए रखने के लिए भीख मांग रहे हैं, वे भीख मांग रहे हैं कि कृपया मेरे साथ रहो, मैं तुम्हारे बिना नहीं रह सकता, इत्यादि।


 यह सब क्या है? आप किसी को अपने साथ रहने के लिए मजबूर नहीं कर सकते आप मानते हैं कि वह व्यक्ति आपके लिए बहुत महत्वपूर्ण है, लेकिन किसी भी रिश्ते के लिए 2 लोगों की सहमति होना बहुत जरूरी है।


 जब किसी को आपके साथ रहने में कोई दिलचस्पी नहीं है, तो उनके सामने भीख क्यों मांगें, कृपया मेरे साथ रहें।


 जो आपसे प्यार करता है, जो आपसे प्यार करता है, वह आपको कभी नहीं छोड़ेगा। और जिसके मन में आपके लिए कोई भावना नहीं है वह चलता रहेगा चाहे आप कितना भी भीख क्यों न रो लें।


 जो आपके साथ रहना चाहता है, वो आपके साथ रहने के कई रास्ते ढूंढ लेगा, लेकिन जिसे आपके साथ नहीं रहना है वो आपके साथ ना होने के कई बहाने भी देगा।


 कभी भी किसी के साथ रहने की भीख मत मांगो क्योंकि जिनके मन में आपके लिए भावनाएं हैं वे हर हाल में आपके साथ रहेंगे।

प्यार के लिए कभी भीख मत मांगो। कभी भी किसी से यह न कहें कि वह आपको वापस प्यार करे या जब भी आप चाहें, आपके साथ रहें। कभी भी किसी का समय, स्नेह और ध्यान न मांगें।


 जब आपको इसकी सबसे ज्यादा जरूरत हो तो कभी भी किसी को अपने साथ रहने के लिए न कहें। क्योंकि पहली बात तो यह है कि अगर वह आपसे बहुत प्यार करता है, तो वह आपको नहीं छोड़ेगा और आपका हाथ नहीं छोड़ेगा।


  वह आपको अपनी उपस्थिति और प्रेम के लिए कभी भीख नहीं मांगने देंगे क्योंकि वह आपको खुली बाहों से देंगे। भीख मत मांगो, यह अपमानजनक और अपमानजनक है। याद रखें, अगर आप भीख मांगना चाहते हैं, तो यह आपके लिए सही नहीं है। कोई भीख मांगने लायक नहीं है।


 अपने जीवन में कभी किसी से भीख मत मांगो। अगर आपके प्यार और भावनाओं को नजरअंदाज किया जाता है, तो चले जाओ। आप जितना सोचते हैं उससे कहीं अधिक मूल्यवान हैं।


  किसी ऐसे व्यक्ति के साथ रहें जिसे आप पर गर्व हो। कोई है जो आपकी कीमत जानता है। कोई है जो मोटा और पतला है, बिना किसी पछतावे के। क्योंकि आप जिसके लायक हैं, वही आपका दिल चाहता है, वही आपके जीवन की जरूरत है। अपने मूल्य को कभी न भूलें।


 कृपया कभी किसी के साथ नहीं रहना चाहते।


 धन्यवाद।

English translation:

We never want to lose certain relationships in our lives. Some people who are very important to us cannot see them moving away from us.


 And sometimes a person is so important to us that even if that person is not happy to have any relationship with you, we have to stay with him.


 Sometimes people want to get away from us even if they are bored with us but we do not allow them to go away for our selfishness.


 If we love someone very much we don't want to get away from it but if that person you don't even love, you think my love will change it but it doesn't happen. And never make the mistake of having this one sided relationship. Because it will only make you sad.


 And some people are begging to maintain their relationship, they are begging that please stay with me, I can't live without you, etc.


 What is all this? You can't force someone to live with you. You believe that person is very important to you, but it is very important to have the consent of 2 people for any relationship.


 When someone has no interest in staying with you, why beg in front of them, please stay with me.


 The person who loves you, who loves you, will never leave you. And the person who has no feelings for you will keep going even if you cry no matter how much you beg.


 The person who wants to be with you will find many ways to be with you, but the one who does not have to be with you will also give you many excuses not to be with you.


 Never beg to be with someone because those who have feelings for you will be with you in any situation.

Never beg for love. Never ask anyone to love you back or stay with you whenever you want. Never beg for someone's time, affection and attention.


 Never ask anyone to be with you when you need it most. Because in the first place, if he loves you very much, he will not leave you and will not leave your hand.


  He will never let you beg for His presence and love because He will give you with open arms. Don't beg, it's insulting and insulting. Remember, if you want to beg, it is not right for you. No one deserves to be begged.


 Never beg anyone to be in your life. If your love and feelings are ignored, go away. You are more valuable than you think.


  Be with someone who is proud of you. Someone who knows your worth. Someone who is there by thick and thin, without any regrets. Because that's what you deserve, that's what your heart desires, that's what your life needs. Never forget your value.

 Please don't ever want to be with someone.


 Thanks.


Comments

Bansi said…
👌👌👌👌

Popular posts from this blog

Love

Respect