Love

Image
  પ્રેમ એટલે શું?  કોઈ કહેશે કે પ્રેમ એટલે બીજાની ખુશી પોતાના પહેલાં રાખવી, કોઈ કહેશે કે જેમને તમે પ્રેમ કરો છો એમના માટે હંમેશા હજાર રહેવું, તો કોઈ કહેશે જેમને તમે પ્રેમ કરો છો એમના માટે આખી દુનિયા સામે લડી જવુ, કોઈ કહેશે કે જે વ્યક્તિ ને તમે પ્રેમ કરો છો એમની ખુશીમાં તમે પણ ખુશ રહેવા જોઈએ. આ બધી વાતો કદાચ સ્ટોરી કે ઈન્સ્ટાગ્રામ મા સારું લાગશે કે કોઈ પેજની પોસ્ટમાં સારું લાગશે. હકીકતમાં તો દરેક વ્યક્તિ એવી ઈચ્છતી હોય છે કે એ જેમને પ્રેમ કરે છે એ વ્યક્તિ હંમેશા પોતાની સાથે રાખે. એ વ્યક્તિને પોતાનાથી દૂર ના થવા દે. અને હકીકત પણ એ જ છે ને કે જેમને તમે પ્રેમ કરો છો એ વ્યક્તિ જો તમારી સામે કોઈ બીજી વ્યક્તિ વિશે કંઈ પણ વાત કરો તો તમે ગુસ્સે થઈ જાવ છો, કારણકે તેમને એવી બીક છે કે તમે જે વ્યક્તિને પ્રેમ કરો છો એ વ્યક્તિ તમારાથી દૂર ના થઈ જાય. આ ડરના કારણે તમે તમારા જ પાર્ટનર ને દુઃખી કરી દયો છો. તમારો ઈરાદો એમને દુઃખી કરવાનો નથી હોતો, તમે સાચા હોય છો તમારી જગ્યાએ, પરંતુ કહેવાય છે ને કે કોઈ પણ વસ્તુનો ડર માણસને અંદરથી હચમચાવી નાખે છે. તમે કંઈ નથી કરતા પણ તમારો ડર તમારી પાસે બધું કરાવે ...

No one is perfect




 કોઈ યોગ્ય નથી. અમે ભૂલો કરીએ છીએ. આપણે ખોટી વાતો કહીએ છીએ. આપણે ખોટું કામ કરીએ છીએ. અમે પડીએ છીએ. અમે ઉઠીએ છીએ. આપણે શીખીએ છીએ. આપણે વૃદ્ધિ કરીએ છીએ. અમે આગળ વધીએ છીએ. અમે જીવીએ છીએ.

કોઈ પણ વ્યક્તિ ક્યારેય પરફેક્ટ હોતું નથી. આપણા બધામાં કંઇક ને કંઇક તો ખામી હોય છે, આપણે જ પરફેક્ટ ના હોય તો બીજા પાસેથી શા માટે એવી આશા રાખવી કે એ વ્યક્તિ પરફેક્ટ બને.

આપણે ક્યારેય પરફેક્ટ બની નથી શકતા કારણકે આપણે હંમેશા બીજા માટે પરફેક્ટ બનવાનુ કોશિશ કરીએ છીએ.દરેક વ્યક્તિના મનમાં પરફેક્ટની વ્યાખ્યા અલગ અલગ હોય છે. દરેક વ્યક્તિ માટે પરફેક બનવું ખૂબ અઘરું હોય છે.

આપણે શા માટે કોઈ બીજા માટે પરફેક્ટ બનવાની કોશિશ કરવી જોઈએ? આપણે આપણા ખુદમાં જ પરફેક્ટ બની જાય એટલું જ કાફી હોય છે. 

લોકોની પરફેક્ટ બનવાની વ્યાખ્યા તો બદલાતી જ રહે છે અને એમની ઈચ્છાઓ પણ ક્યારેય આપણે કોઈ વ્યક્તિ માટે પરફેકટ બની શકતા નથી.

પરફેક્ટ એટલે લોકોના મનમાં એવી વ્યાખ્યા હોય કે એ જેમ કહે કે જેમ ઈચ્છે એમ તમે કરો એટલે તમે એમના માટે પરફેક્ટ બની જશો. કોઈ પણ વ્યક્તિ માટે ખુદને બદલવાની જરૂર નથી હોતી બસ તમે તમારી જાતને પરફેક્ટ બનાઓ એટલું જ જરૂરી છે.

આ દુનિયામાં કોઈ વ્યક્તિ પરફેક્ટ નથી હોતું પેફેક્ટની કોઈ વ્યાખ્યા જ નથી. માણસોની ઈચ્છા રોજબરોજ બદલતી રહે છે એમ જ લોકો માટે પરફેક્ટની વ્યાખ્યા બદલતી રહે છે.

આ દુનિયામાં કોઈ વ્યક્તિ હજુ સુધી પરફેક્ટ બની શક્યું નથી. અને કોઈ બીજા માટે પરફેક ના બનો. 

કોઈ વ્યક્તિ પરફેક્ટ હોતું જ નથી એટલા માટે જેમને તમારાથી પ્રેમ હસે એ તમને તમારી ખામી સાથે જ પસંદ કરશે.

હંમેશા આપણે લોકો પાસે એવી ફરિયાદ કરતા હોય છી કે તું મારા માટે પરફેક્ટ નથી પણ એક પ્રશ્ન ખુદને પણ પૂછો કે તમે પરફેક્ટ છો. કોઈકને કહેવું તો ખૂબ સહેલું છે પરંતુ પરફેક્ટ બનવું ખૂબ અઘરું છે. 

પરફેક્ટ  વ્યક્તિ બનવાની ચિંતા કરવાનું બંધ કરો, કારણ કે કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ નથી. તે યોગ્ય વ્યક્તિ બનવા પર તમારું ધ્યાન કેન્દ્રિત કરો જે બીજાને પ્રેમ કરશે, સમજશે અને તેની કાળજી લેશે. 


લોકોને તેમની ખામી સાથે પસંદ કરતા શીખો અને બંને ભેગા મળીને પરફેક્ટ બનો.

ધન્યવાદ

हिन्दी अनुवाद:


कोई सही नहीं है। हम गलती करते हैं। हम झूठ बोलते हैं। हम गलत करते हैं। हम गिरते हैं हम जागते हैं हम सीखते हैं हम विकसित हुए। हम आगे बढ़ते हैं। हम रहते हैं।

कोई भी कभी भी पूर्ण नहीं होता है। हम सभी में कुछ न कुछ खामियां होती हैं, अगर हम परफेक्ट नहीं हैं तो किसी दूसरे व्यक्ति के परफेक्ट होने की उम्मीद क्यों करें।


 हम कभी भी परफेक्ट नहीं हो सकते क्योंकि हम हमेशा दूसरों के लिए परफेक्ट बनने की कोशिश करते हैं हर व्यक्ति के दिमाग में परफेक्ट की परिभाषा अलग होती है। हर किसी के लिए परफेक्ट होना बहुत मुश्किल होता है।


 हमें किसी और के लिए परफेक्ट बनने की कोशिश क्यों करनी चाहिए? इतना ही काफी है कि हम अपने आप में परफेक्ट बन जाते हैं।


 लोगों की परफेक्ट होने की परिभाषा बदलती रहती है और यहां तक कि उनकी इच्छाएं भी किसी व्यक्ति के लिए कभी भी परफेक्ट नहीं हो सकती हैं।


 परफेक्ट का मतलब है कि लोगों के दिमाग में एक परिभाषा होती है कि अगर आप उनके कहे अनुसार करेंगे तो आप उनके लिए परफेक्ट बन जाएंगे। किसी को खुद को बदलने की जरूरत नहीं है, बस खुद को परफेक्ट बनाएं।


 इस दुनिया में कोई भी व्यक्ति पूर्ण नहीं है पूर्णता की कोई परिभाषा नहीं है। लोगों के लिए परफेक्ट की परिभाषा बदल रही है जैसे इंसानों की इच्छाएं दिन-ब-दिन बदल रही हैं।


 इस दुनिया में कोई भी कभी भी पूर्ण नहीं रहा है। और किसी और के लिए परफेक्ट मत बनो।


 कोई भी व्यक्ति पूर्ण नहीं होता है, इसलिए कोई भी व्यक्ति जो आपसे प्यार करता है, वह आपको आपकी कमियों के साथ चुनेगा।


 हम हमेशा लोगों से शिकायत करते हैं कि आप मेरे लिए परफेक्ट नहीं हैं बल्कि खुद से एक सवाल भी करते हैं कि आप परफेक्ट हैं। किसी को बताना बहुत आसान है लेकिन परफेक्ट होना बहुत मुश्किल है।

परफेक्ट इंसान होने की चिंता करना छोड़ दें, क्योंकि कोई भी इंसान परफेक्ट नहीं होता। सही व्यक्ति होने पर ध्यान दें जो दूसरों से प्यार करता है, समझता है और परवाह करता है।

 अपनी खामियों वाले लोगों को पसंद करना सीखें और एक साथ परिपूर्ण बनें।

धन्यवाद।

English translation:

no one is right.  we make mistakes.  we tell lies.  we do wrong.  we fall  we wake up  we learn  we grow.  we move on.  we live

No one is ever perfect. We all have some flaws, if we are not perfect then why expect another person to be perfect.


 We can never be perfect because we always try to be perfect for others. The definition of perfect is different in the mind of every person. It is very difficult for everyone to be perfect.


 Why should we try to be perfect for someone else? It is enough that we become perfect in ourselves.


 People's definition of being perfect keeps changing and even their desires can never be perfect for a person.


 Perfect means that people have a definition in their mind that if you do as they say, then you will become perfect for them. No one needs to change themselves just as much as you need to make yourself perfect.


 No one is perfect in this world. There is no definition of perfection. The definition of perfect for people is changing just as the desires of human beings are changing day by day.


 No one in this world has ever been perfect. And don't be perfect for anyone else.


 No one is perfect, so anyone who loves you will choose you with your flaws.


 We always complain to people that you are not perfect for me but also ask yourself a question that you are perfect. It is very easy to tell someone but it is very difficult to be perfect.

Stop worrying about being the perfect person, because no person is perfect. Focus on being the right person who will love, understand and care for others.

 Learn to like people with their flaws and be perfect together.

Comments

Popular posts from this blog

Love

Respect