Love
આપણે ઘણા બધા સંબંધોમાં બંધાયેલા હોય છી અને આપણે એ સંબંધોને છોડવા પણ નથી માંગતા. પરંતુ ઘણી વખત કોઈ સંબંધ બંને વ્યક્તિ ચાલવવા નથી માંગતા. આપણને એ સંબંધ પ્રત્યે ખૂબ લગાવ હોય છે અને કદાચ સામેવાળા વ્યક્તિને આપણી સાથે સંબંધ રાખવામાં લગાવ ના પણ હોય.
અમુક સંબંધો એક તરફથી જ ચાલવામાં આવતા હોય છે એક વ્યક્તિ જ હંમેશા સંબંધ સાચવવા માટે બધા પ્રયત્નો કરતા હોય છે, કેવી રીતે સંબંધને ટકાવી રાખવો? ભૂલ બીજાની હોય પણ હંમેશા માફી આપણે જ માંગવી જોઇએ, હંમેશા સામેથી જ કોલ કે મેસેજ કરતા હોય છે, હંમેશા પોતાના સાથીની તબિયતનું ધ્યાન રાખતા હોય છે.
એક તરફથી જે લોકો સંબંધો સાચવતા હોય છે એ લોકો ક્યારેય ખોટું લગાડ્યા વગર અને સામેવાળાના નકારાત્મક જવાબ મળ્યા પછી પણ સંબંધ સાચવતા હોય છે. એમને ખબર હોય છે કે સામે વાળા વ્યક્તિને આપણી કંઈ જ પડી નથી તેમ છતાં પણ સંબંધ સાચવવાનો પ્રયત્ન કરતા હોય છે.
ઘણી વખત લોકો સમાજના ડરના લીધે પણ સંબંધો સાચવતા હોય છે કે સમાજ શું કહેશે?.
એક તરફથી જે લોકો સંબંધો સાચવતા હોય છે એમને જ ખબર હોય છે કે સંબંધ સાચવવો કેટલો મુશ્કેલ હોય છે કારણકે આપણને ખબરજ હોય છે કે આપણે સામેવાળા વ્યક્તિની ગમે તેટલી કાળજી રાખી લઈએ પરતું સામેવાળાની આપણી કંઈ જ પડી નથી. આપણા રડવાનુ કે દુઃખી થવાનો સામેવાળા વ્યક્તિ પર કોઈ પણ પ્રકારની અસર થવાની નથી.
આપણે ઘણી વખત એટલા માટે પણ એક બાજુથી સંબંધ સાચવતા હોય છી કારણકે આપણે એ વ્યક્તિને કોઈ પણ કિંમતે છોડવા માટે તૈયાર હોતા નથી. એ વ્યક્તિ આપણા માટે ખૂબ જરૂરી બની ગયું હોય છે અને આપણે મન માં એવી આશા રાખતા હોય છી કે ક્યારેક એ વ્યક્તિ પણ આપણા જેવું ફીલ કરશે.
આપણી આખી દુનિયાને એમ બતાવીએ છીએ કે આપણે આ એક તરફના સંબંધમાં ખૂબ ખુશ હોય છી પરંતુ એવું હોતું નથી આપણા દિલના કોઈ એક ખૂણે તો એવું હોય જ છે કે આપણને સામેવાળી વ્યક્તિ ભાવ નથી આપતી એમ.
એક તરફથી સંબંધ રાખવાનું બંધ કરી દેવું જોઇએ કારણકે આપણ હંમેશા આપણા મનને સમજાવતા રહીએ છીએ કે ના આપણે આ સંબંધમાં ખૂબ ખુશ છીએ પરંતુ આ હકીકત હોતી નથી.
અને કદાચ આપણા મનમાં એવું પણ હોય કે આ વ્યક્તિ વગર આપણે ખુશ નહિ રહી શકી કે આ વ્યક્તિ ખૂબ જરૂરી છે આપણા માટે કે આપણે એમના વગર કેવી રીતે આગળ વધશું? વગેરે.
આપણે એક તરફથી સંબંધ નિભાવવાનું બંધ કરીને આગળ વધી જવું જોઈએ કારણકે એક તરફથી નિભાવવામાં આવતા સંબંધોમાં માણસ હંમેશા દુઃખી જ થાય છે.
ધન્યવાદ.
हिन्दी अनुवाद:
हम बहुत सारे रिश्तों में बंधे हैं और हम उन रिश्तों को छोड़ना भी नहीं चाहते हैं। लेकिन अक्सर कोई रिश्ता ऐसा नहीं होता जो दोनों लोग चाहते हैं। हम उस रिश्ते से बहुत जुड़े हुए हैं और शायद दूसरा भी हमसे जुड़ा नहीं है।
कुछ रिश्ते एक तरफ से चलाए जाते हैं तो रिश्ते को निभाने के लिए हमेशा एक ही इंसान हर संभव कोशिश करता है कि रिश्ते को कैसे कायम रखा जाए? गलती किसी और की भी हो तो हमें हमेशा माफी मांगनी चाहिए, हमेशा सामने से फोन करना या मैसेज करना चाहिए, हमेशा अपने पार्टनर की सेहत का ख्याल रखना चाहिए।
एक तरफ, जो लोग रिश्ते को बनाए रखते हैं, वे रिश्ते को कभी भी गलत किए बिना और दूसरे व्यक्ति से नकारात्मक प्रतिक्रिया प्राप्त करने के बाद भी बनाए रखते हैं। वे जानते हैं कि उनके सामने वाला व्यक्ति हमारी परवाह न करते हुए भी संबंध बनाए रखने की कोशिश कर रहा है।
कभी-कभी लोग समाज के डर से रिश्ते निभाते हैं, समाज क्या कहेगा?
एक तरफ तो रिश्ते को निभाने वाले ही जानते हैं कि रिश्ते को निभाना कितना मुश्किल होता है क्योंकि हम जानते हैं कि हम दूसरे का कितना भी ख्याल रखें, हम दूसरे की परवाह नहीं करते। हमारे रोने या दुखने का हमारे सामने वाले पर किसी भी तरह का कोई असर नहीं पड़ने वाला है।
हम अक्सर एकतरफा रिश्ता बनाए रखते हैं क्योंकि हम किसी भी कीमत पर उस व्यक्ति को जाने देने को तैयार नहीं होते हैं। वह व्यक्ति हमारे लिए बहुत महत्वपूर्ण हो गया है और हम अपने मन में आशा करते हैं कि कभी-कभी वह व्यक्ति भी हमारे जैसा महसूस करेगा।
हम अपनी पूरी दुनिया को दिखा देते हैं कि हम इस एक तरफा रिश्ते में बहुत खुश हैं लेकिन ऐसा नहीं है कि हमारे दिल का एक ही कोना ऐसा होता है जहां हमारे सामने वाला हमारी कदर नहीं करता।
एक तरफ तो हमें संबंध बनाना बंद कर देना चाहिए क्योंकि हम हमेशा खुद को यह समझाने की कोशिश करते हैं कि हम इस रिश्ते में बहुत खुश हैं लेकिन यह सच नहीं है।
और शायद हम अपने मन में इस व्यक्ति के बिना खुश नहीं रह सकते कि यह व्यक्ति हमारे लिए बहुत जरूरी है या हम उसके बिना कैसे आगे बढ़ सकते हैं? आदि।
हमें एक तरफ से दूसरी तरफ जाने की जरूरत है क्योंकि एक तरफा रिश्ते में आदमी हमेशा दुखी रहता है।
धन्यवाद।
English translation:
We are bound in a lot of relationships and we don't even want to leave those relationships. But often no relationship is what both people want. We are very attached to that relationship and maybe the other person is not even attached to us.
Some relationships are run from one side only one person always makes every effort to maintain the relationship, how to sustain the relationship? Even if it is someone else's fault, we should always apologize, always calling or texting from the front, always taking care of one's partner's health.
On the one hand, the people who maintain the relationship are the ones who maintain the relationship without ever getting it wrong and even after receiving a negative response from the other person. They know that the person in front of them is trying to maintain the relationship even though they don't care about us.
Sometimes people preserve relationships because of fear of society, what will society say ?.
On the one hand, only those who are maintaining the relationship know how difficult it is to maintain the relationship because we know that no matter how much we take care of the other person, we don't care about the other person. Our crying or sadness is not going to affect the person in front of us in any way.
We often maintain a one-sided relationship because we are unwilling to let go of that person at any cost. That person has become very important to us and we hope in our mind that sometimes that person will also feel like us.
We show our whole world that we are very happy in this one sided relationship but it does not happen that there is only one corner of our heart where the person in front of us does not value us.
On the one hand, we should stop having a relationship because we are always trying to convince ourselves that no, we are very happy in this relationship, but this is not a fact.
And maybe in our minds we can't be happy without this person that this person is very necessary for us or how can we move forward without him? Etc.
We need to move on from one side to the other because man is always miserable in a one sided relationship.
Thanks.
Comments