Love

Image
  પ્રેમ એટલે શું?  કોઈ કહેશે કે પ્રેમ એટલે બીજાની ખુશી પોતાના પહેલાં રાખવી, કોઈ કહેશે કે જેમને તમે પ્રેમ કરો છો એમના માટે હંમેશા હજાર રહેવું, તો કોઈ કહેશે જેમને તમે પ્રેમ કરો છો એમના માટે આખી દુનિયા સામે લડી જવુ, કોઈ કહેશે કે જે વ્યક્તિ ને તમે પ્રેમ કરો છો એમની ખુશીમાં તમે પણ ખુશ રહેવા જોઈએ. આ બધી વાતો કદાચ સ્ટોરી કે ઈન્સ્ટાગ્રામ મા સારું લાગશે કે કોઈ પેજની પોસ્ટમાં સારું લાગશે. હકીકતમાં તો દરેક વ્યક્તિ એવી ઈચ્છતી હોય છે કે એ જેમને પ્રેમ કરે છે એ વ્યક્તિ હંમેશા પોતાની સાથે રાખે. એ વ્યક્તિને પોતાનાથી દૂર ના થવા દે. અને હકીકત પણ એ જ છે ને કે જેમને તમે પ્રેમ કરો છો એ વ્યક્તિ જો તમારી સામે કોઈ બીજી વ્યક્તિ વિશે કંઈ પણ વાત કરો તો તમે ગુસ્સે થઈ જાવ છો, કારણકે તેમને એવી બીક છે કે તમે જે વ્યક્તિને પ્રેમ કરો છો એ વ્યક્તિ તમારાથી દૂર ના થઈ જાય. આ ડરના કારણે તમે તમારા જ પાર્ટનર ને દુઃખી કરી દયો છો. તમારો ઈરાદો એમને દુઃખી કરવાનો નથી હોતો, તમે સાચા હોય છો તમારી જગ્યાએ, પરંતુ કહેવાય છે ને કે કોઈ પણ વસ્તુનો ડર માણસને અંદરથી હચમચાવી નાખે છે. તમે કંઈ નથી કરતા પણ તમારો ડર તમારી પાસે બધું કરાવે ...

Peace of mind




 આપણે બધા ક્યાંકને ક્યાંક તો શાંતિ શોધતા જ હોય છી. ખાસ કરીને જ્યારે આપણે કોઈ કામના પ્રેશરમાં હોય કે મન અશાંત હોય કોઈ પણ કારણે.

મનની શાંતિ ક્યાંથી મળે એવો સવાલ કરીએ તો કોઈક કેસે કે શાંત જગ્યાએ મળે છે. તો કોઈક બીજું જ કઈક અલગ કહેશે.

એક વાર્તા પર થી સમજીએ,

એક વખત દુનિયાની સૌથી મોટી આર્ટ ગેલેરીએ એક પ્રદર્શન રાખ્યું અને એવી જાહેરાત કરી કે શાંતિ દેખાડતું હોય એવું પેઇન્ટિંગ બનાવાનું અને જેમનું પેન્ટિંગ ખૂબ સારું હસે એમને 10 મિલિયન ડોલરનું ઇનામ આપવામાં આવશે.

આ વાત આખી દુનિયામાં ફેલાય જાય અને આખી દુનિયામાંથી હજારો ચિત્રકારે પેન્ટિંગ મોકલ્યા. એનાથી ગેલેરીના જજે 100 પેન્ટિંગ અલગ કાઢ્યા છે સારા હતા એ.

100 પેન્ટિંગનું એક પ્રદર્શન કર્યું એમાં બધા જ ચિત્રકરોને પણ બોલવામા આવ્યાં અને રિપોર્ટરોને પણ.

બધા ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે કોનું પેઇન્ટિંગ સિલેક્ટ થયું હશે. અને આખરે એ દિવસ આવી ગયો. એક હોલમાં હજારો ચિત્રકારો અને કેટલા બધા રિપોર્ટરો અને અન્ય કેટલાક લોકો હાજર હતા.

જે સિલેક્ટ થયેલું પેન્ટિંગ હતું એને એક મોટા પડદાની પાછળ રાખી દેવામાં આવ્યું અને પછી જ્યારે એ પડદો ખુલ્યો ત્યારે બધા આશ્ચર્યમાં મૂકાઈ ગયા અને એકબીજા સામે જોવા લાગ્યા. 

કારણકે લોકોના મનમાં એવું હતું કે શાંતિ બતાવતું પેન્ટિંગ છે એટલે પેન્ટિંગમાં સુંદર નદી હશે, પહાડો હશે, કે રાતનું સુંદર દ્રશ્ય હશે જેમાં પોતાના શ્વાસ પણ સાંભળી શકાય.

પરંતુ, પડદાની પાછળ કઈક અલગ જ પેન્ટિંગ હતું આ જોઈને કેટલાક ચિત્રકરો ગેલેરીના માલિક પાસે જાય છે અને કહે છે કે પડદાની પાછળ ભૂલથી બીજું પેન્ટિંગ આવી ગયું છે ત્યારે માલિક હસીને કહે છે કે ના એ બરોબર જ છે.

પછી બધા રિપોર્ટરો પણ માલિક પાસે જઈને માલિકના મોઢા પાસે માઈક રાખીને કહે છે કે આ પેન્ટિંગ બદલાય તો નથી ગયું ને ત્યારે માલિક કહે છે કે ના એ પેન્ટિંગ બરોબર જ છે. એ ભૂલથી ત્યાં નથી રાખ્યું.

એ પેન્ટિંગ ખૂબ ધ્યાનથી જુઓ એ પેન્ટિંગમાં તુફાન છે? વીજળી થઈ રહી છે. બધું વિખરાઈ ગયું છે. આવું તમે બધા આ પેન્ટિંગમાં જોઈ રહ્યા છો પરંતુ આના સિવાય પણ એ પેન્ટિંગમાં એક મકાન છે અને એ મકાનની બારીએ એક માણસ ઊભો છે.

બહાર આંધી તુફાન ચાલી રહ્યું છે પરંતુ એ માણસ ખૂબ શાંત છે. એના મોઢા પર એક પણ પ્રકારની કોઈ ચિંતા નથી. એટલા માટે આ પેન્ટિંગને પસંદ કરવામાં આવ્યું છે.

માણસનું પણ કઈક આવું જ હોય છે જે વ્યક્તિ મનથી શાંત હોય છે એમને આંધી તુફાન કે કોઈ અશાંત જગ્યાએ પણ હોય છતાં પણ એ શાંત જ રહે છે.

જેમનું મન જ અશાંત હોય એ વ્યક્તિને કોઈ ખૂબ જ શાંત જગ્યા પર મોકલો છતાં એ માણસ અશાંતિ જ અનુભવશે.

માણસને શાંત રહેવા માટે કોઈ શાંત જગ્યાની જરૂર પડતી નથી ખાલી એમનું મન શાંત હોવું જોઇએ.

हिन्दी अनुवाद:

हम सब कहीं न कहीं शांति की तलाश में हैं। खासकर तब जब हम किसी काम के दबाव में हों या किसी वजह से मन बेचैन हो।


  अगर हम पूछें कि मन की शांति कहाँ मिल सकती है, तो वह शांत जगह पर मिल सकती है। तो कोई और कुछ अलग कहेगा।


  आइए एक कहानी से समझते हैं,


  दुनिया की सबसे बड़ी आर्ट गैलरी ने एक बार एक प्रदर्शनी आयोजित की और घोषणा की कि शांति दिखाने वाली पेंटिंग बनाने वाले और जिसकी पेंटिंग बहुत अच्छी है, उसे 10 मिलियन का पुरस्कार दिया जाएगा।


  यह बात पूरी दुनिया में फैल गई और दुनिया भर के हजारों चित्रकारों ने पेंटिंग भेजीं। इसमें से गैलरी के जज ने 100 पेंटिंग्स को हटा दिया है, यह अच्छा रहा।


  100 पेंटिंग्स की एक प्रदर्शनी का प्रदर्शन किया जिसमें सभी चित्रकारों और पत्रकारों को आमंत्रित किया गया था।


  हर कोई बेसब्री से इंतजार कर रहा था कि किसकी पेंटिंग चुनी गई है। और आखिरकार वो दिन आ ही गया। एक हॉल में हजारों चित्रकार और सभी पत्रकार और कुछ अन्य मौजूद थे।


  चुनी हुई पेंटिंग को एक बड़े पर्दे के पीछे रखा गया और फिर जब पर्दा खुला तो सभी हैरान रह गए और एक-दूसरे को देखने लगे।


  क्योंकि लोगों के मन में एक पेंटिंग थी जो शांति दिखाती थी, इसलिए पेंटिंग में एक खूबसूरत नदी, एक पहाड़, या एक खूबसूरत रात का दृश्य होगा जिसमें खुद की सांसें सुनाई देंगी।


  लेकिन, यह देखकर कि पर्दे के पीछे कुछ अलग पेंटिंग थी, कुछ चित्रकार गैलरी के मालिक के पास जाते हैं और कहते हैं कि पर्दे के पीछे गलती से एक और पेंटिंग आ गई है, लेकिन मालिक हंसता है और कहता है कि यह सही नहीं है।


  फिर सभी पत्रकार भी मालिक के पास जाते हैं और मालिक के मुंह के पास एक माइक लगाते हैं और कहते हैं कि यह पेंटिंग नहीं बदली है और फिर मालिक कहता है कि पेंटिंग सही है। इसे गलती से वहां नहीं रखा।


  पेंटिंग को ध्यान से देखिए क्या पेंटिंग में तूफान आया है? बिजली है। सब बिखरा हुआ है। इस पेंटिंग में आप सब यही देख रहे हैं लेकिन इसके अलावा इस पेंटिंग में एक बिल्डिंग है और उस बिल्डिंग की खिड़की पर एक आदमी खड़ा है।


  बाहर तूफान चल रहा है, लेकिन आदमी बहुत शांत है। उसके चेहरे पर एक भी चिंता नहीं है। इसलिए इस पेंटिंग को चुना गया है।


  यही बात मन में शांत रहने वाले व्यक्ति के बारे में भी होती है, चाहे वह तूफान में हो या अशांत स्थान पर हो, वह शांत रहता है।


  जिस व्यक्ति का मन अशांत हो उसे किसी अत्यंत शांत स्थान पर भेज दें, लेकिन वह बेचैन महसूस करेगा।


  मनुष्य को शांत रहने के लिए शांत जगह की जरूरत नहीं है, बस उसे शांत रहने की जरूरत है।


English translation:


We are all looking for peace somewhere. Especially when we are under some work pressure or the mind is restless due to any reason.


  If we ask where peace of mind can be found, it can be found in a quiet place. So someone else will say something different.


  Let's understand from a story,


  The world's largest art gallery once held an exhibition and announced that a શાંતિ 10 million prize would be awarded to a person who makes a painting that shows peace and whose painting is very good.


  Word of this spread throughout the world, and thousands of painters from around the world sent paintings. From this, the judge of the gallery has removed 100 paintings. It was good.


  Performed an exhibition of 100 paintings in which all the illustrators and reporters were invited.


  Everyone was anxiously waiting to see whose painting had been selected. And finally that day came. Thousands of painters and all the reporters and some others were present in one hall.


  The selected painting was placed behind a large screen and then when the curtain opened, everyone was amazed and looked at each other.


  Because there was a painting in the minds of the people that showed peace, so the painting would have a beautiful river, a mountain, or a beautiful night scene in which one's own breath could be heard.


  But, seeing that there was something different painting behind the curtain, some painters go to the owner of the gallery and say that another painting has come by mistake behind the curtain, but the owner laughs and says that it is not right.


  Then all the reporters also go to the owner and put a mic near the owner's mouth and say that this painting has not changed and then the owner says that the painting is correct. Didn't put it there by mistake.


  Look at the painting carefully. Is there a storm in the painting? There is electricity. Everything is scattered. This is what you all see in this painting but apart from this there is a building in this painting and a man is standing at the window of that building.


  A storm is raging outside but the man is very quiet. There is not a single worry on his face. That is why this painting has been chosen.


  The same is true of a person who is calm in his mind, even if he is in a storm or in a turbulent place, he remains calm.


  Send a person whose mind is restless to a very quiet place but that person will only feel restless.


  Man does not need a quiet place to stay calm, he just needs to be calm.





Comments

Unknown said…
હું મારા જીવનમાં જરૂર આ વિચારને અપનાવીશ.

Popular posts from this blog

Love

Respect