Love

Image
  પ્રેમ એટલે શું?  કોઈ કહેશે કે પ્રેમ એટલે બીજાની ખુશી પોતાના પહેલાં રાખવી, કોઈ કહેશે કે જેમને તમે પ્રેમ કરો છો એમના માટે હંમેશા હજાર રહેવું, તો કોઈ કહેશે જેમને તમે પ્રેમ કરો છો એમના માટે આખી દુનિયા સામે લડી જવુ, કોઈ કહેશે કે જે વ્યક્તિ ને તમે પ્રેમ કરો છો એમની ખુશીમાં તમે પણ ખુશ રહેવા જોઈએ. આ બધી વાતો કદાચ સ્ટોરી કે ઈન્સ્ટાગ્રામ મા સારું લાગશે કે કોઈ પેજની પોસ્ટમાં સારું લાગશે. હકીકતમાં તો દરેક વ્યક્તિ એવી ઈચ્છતી હોય છે કે એ જેમને પ્રેમ કરે છે એ વ્યક્તિ હંમેશા પોતાની સાથે રાખે. એ વ્યક્તિને પોતાનાથી દૂર ના થવા દે. અને હકીકત પણ એ જ છે ને કે જેમને તમે પ્રેમ કરો છો એ વ્યક્તિ જો તમારી સામે કોઈ બીજી વ્યક્તિ વિશે કંઈ પણ વાત કરો તો તમે ગુસ્સે થઈ જાવ છો, કારણકે તેમને એવી બીક છે કે તમે જે વ્યક્તિને પ્રેમ કરો છો એ વ્યક્તિ તમારાથી દૂર ના થઈ જાય. આ ડરના કારણે તમે તમારા જ પાર્ટનર ને દુઃખી કરી દયો છો. તમારો ઈરાદો એમને દુઃખી કરવાનો નથી હોતો, તમે સાચા હોય છો તમારી જગ્યાએ, પરંતુ કહેવાય છે ને કે કોઈ પણ વસ્તુનો ડર માણસને અંદરથી હચમચાવી નાખે છે. તમે કંઈ નથી કરતા પણ તમારો ડર તમારી પાસે બધું કરાવે ...

Regular day of the college time

 



આપણે ઘણી બધી જગ્યાએ સાંભળ્યું હસે કે કોલેજનો પહેલો દિવસ કોલેજનો છેલ્લો દિવસ.

કોલેજના પહેલા દિવસ અને છેલ્લા દિવસ પર તો ફિલ્મ પણ બની ગયા છે.  જ્યારે આપણે કોલેજ પહેલી વખત જઈએ ત્યારે બધું જ નવું હોય આપણા માટે, કોલેજની બિલ્ડિંગ, શિક્ષકો બધા જ નવા હોય છે આપણા માટે, નવા નવા મિત્રો બને છે.

જ્યારે સ્કૂલમાંથી કોલોજમાં આવી ત્યારે ઘણું બધું સાંભળવા મળે છે કે કોલેજમાં તો મોજ જ કરવાનુ હોય છે, લેક્ચર બંક કરીને બહાર મેદાનમાં બેસવું, કોલેજ ના જાય તો પણ કોઈ કઈ કહે જ નહીં વગેરે.

પરંતુ જ્યારે કોલેજ શરૂ થાય ત્યારે કઈ અલગ જ સીન હોય છે. જ્યાં સુધી નવું વાતાવરણ હોય ત્યાં સુધી તો ખૂબ મજા આવે છે. 

કોલેજની પહેલી પરીક્ષા આવે એટલે એમ થાય કે કઈ આવડતું નથી પણ આગલા દિવસે બધું ગોખાય જાય અને પરીક્ષામાં પાસ પણ થઈ જઈએ.

જેવું આપણને ફિલ્મમાં બતાવવામાં આવે છે એવું કઈ પણ રેગ્યુલર કોલેજ જીવનમાં હોતું નથી.

કોલેજનું એક વર્ષ પૂરું થઈ જાય એટલે આપણે આપણી વર્ગખંડના લગભગ બધા વિદ્યાર્થીઓને ઓળખતા હોય છી. જે વિદ્યાર્થીઓ વર્ગખંડમાં વધુ બોલતાં હોય એમને તો ખાસ આપણે બધા ઓળખતા જ હોય છી.

કોલેજનું એક વર્ષ પૂરું થઈ ગયું હોય એટલે આપણે શિક્ષકને પણ ઓળખતા હોય છી કે આ શિક્ષક આવા છે અને આ શિક્ષક આવા છે એટલે કે ક્યાં શિક્ષકના લેક્ચરમાં વાતો કરાય અને ક્યાં શિક્ષકના લેક્ચરમા વાતો ના કરાય.

જ્યારે આપણે આપણી કોલેજ લાઈફના મધ્યમાં હોય ત્યારે અમુક લોકો ખૂબ મસ્તી કરતા હોય તો અમુક લોકો ખૂબ ધ્યાન આપીને ભણતા હોય.

રેગ્યુલર દિવસમાં કોઈ આવીને કહે આજે તો બુક ચેક કરવાના છે બધા લઈને આવ્યાં છોને? કોઈ બીજું કહે કે કોઈ મેડમને યાદ ના કરાવતા કે આજે આપણી બુક ચેક કરવાની છે. 

ક્યારેક તો એ પણ ખબર ના હોય કે આજે લેક્ચર કોનો છે તો પછી લેક્ચર માં શું કરાવે છે એ તો ના જ ખબર હોય.

આખો લેક્ચર વાતો કરવાની અને જ્યારે કોઈ મેડમ પૂછે ત્યારે આજુબાજુ વાળાને પૂછવાનું કે આજે શું કરાવ્યું, કારણકે આપણને તો આવડતું હોય નહિ. 

રોજ આવીને મેડમ એક જ વાત પર ખીજાય પણ આપણે બધા ખાલી એને જોયા કરી એને એમ કહી કે એનું તો રોજનું થયું. 

ક્લાસ બંક કરીને કેન્ટિંનમાં બેસવું , મેદાનમાં બેસવું અને કોઈ મેડમ કે સર ચેક કરવા આવે તો છુપાય જવું. કોલેજનો યુનિફોર્મ પહેરવો નહિ જેનાથી કોઈ ઓળખે નહિ કે ક્યાં માધ્યમના વિદ્યાર્થી છીએ.

હંમેશા બીજી કોલેજના પ્રોફેસર સાથે આપણી કોલેજના પ્રોફેસરોને સરખવતા રહીએ છીએ કે ત્યાં આમ છે અને આયા આમ છે. 

ધન્યવાદ.

કૉમેન્ટ કરો કે એના પછીનો બ્લોગ ક્યાં વિષય પર લખું.

हिन्दी अनुवाद:

हमने कई जगहों पर सुना है कि कॉलेज का पहला दिन कॉलेज का आखिरी दिन होता है।


  कॉलेज के पहले दिन और आखिरी दिन भी फिल्में बन चुकी हैं। जब हम पहली बार कॉलेज जाते हैं, तो हमारे लिए सब कुछ नया होता है, कॉलेज की इमारत, शिक्षक हमारे लिए सभी नए होते हैं, नए दोस्त बनते हैं।


  जब आप स्कूल से कॉलेज आते हैं तो बहुत कुछ सुनते हैं कि आपको कॉलेज में मौज-मस्ती करनी है, लेक्चर के बाद मैदान में बैठना है, भले ही आप कॉलेज न जाएं, कोई कुछ नहीं कहता, आदि।


  लेकिन क्या ही अलग नजारा होता है जब कॉलेज शुरू होता है। जब तक नया माहौल है, बहुत मजा आता है।


  जब कॉलेज की पहली परीक्षा आती है, तो इसका मतलब है कि आपको नहीं पता कि क्या करना है, लेकिन अगले दिन सब कुछ स्पष्ट हो जाएगा और आप परीक्षा भी पास कर लेंगे।


  फिल्म में हमें जैसा दिखाया जाता है, वैसा कुछ भी रेगुलर कॉलेज लाइफ में नहीं होता।


  कॉलेज के एक साल बाद, हम अपनी कक्षा के लगभग सभी छात्रों से परिचित हो जाते हैं। हम सभी उन विद्यार्थियों को जानते हैं जो कक्षा में अधिक बात करते हैं।


  जब कॉलेज का एक साल पूरा हो जाता है, तो हम शिक्षक को भी जानते हैं कि यह शिक्षक ऐसा है और यह शिक्षक ऐसा है, शिक्षक के व्याख्यान में बात करनी चाहिए और शिक्षक के व्याख्यान में बात नहीं करनी चाहिए। .


  जब हम अपनी कॉलेज लाइफ के बीच में होते हैं तो कुछ लोग बहुत मस्ती करते हैं और कुछ लोग बहुत ध्यान से पढ़ते हैं।


  रोज रोज कोई न कोई आकर कहता है कि हम आज किताब चेक करने जा रहे हैं। कोई और कहता है मैडम को याद मत दिलाना कि आज हमें अपनी किताब देखनी है।


  कभी-कभी आप यह भी नहीं जानते कि आज का व्याख्यान किसके लिए है, तो आप यह भी नहीं जानते कि व्याख्यान में क्या करना है।


  पूरे लेक्चर की बात करते हुए और जब कोई मैडम पूछती हैं, तो आसपास के लोगों से पूछिए कि आज क्या हुआ, क्योंकि हम नहीं जानते।


  मैडम रोज एक ही बात पर नाराज हो जाती हैं लेकिन हम सब बस उसे देखते हैं और कहते हैं कि यह रोज होता था।


  कैंटीन में क्लास की चारपाई लेकर, खेत में बैठकर कोई मैडम या सर चेक करने आता है तो छिप जाता है। कॉलेज यूनिफॉर्म मत पहनो ताकि किसी को पता न चले कि हम किस माध्यम के छात्र हैं।


  हम हमेशा अपने कॉलेज के प्रोफेसरों की तुलना कॉलेज के अन्य प्रोफेसरों से करते हैं कि ऐसा होता है और ऐसा होता है।


  धन्यवाद।


  अगला ब्लॉग किस टॉपिक पर लिखना है कमेंट करके बताएं।

English translation:

We have heard in many places that the first day of college is the last day of college.


  Films have also been made on the first day and last day of college. When we go to college for the first time, everything is new for us, the college building, the teachers are all new to us, new friends are made.


  When you come to college from school, you hear a lot that you have to have fun in college, sit in the field after lecturing, even if you don't go to college, no one says anything, etc.


  But what a different scene it is when college starts. As long as there is a new atmosphere, it is a lot of fun.


  When the first exam of college comes, it means that you don't know what to do, but the next day, everything will be clear and you will also pass the exam.


  Nothing like what we are shown in the film happens in regular college life.


  After one year of college, we get to know almost all the students in our classroom. We all know the students who talk more in the classroom.


  When one year of college is over, then we also know the teacher that this teacher is like this and this teacher is like this, that is, one should talk in the lecture of the teacher and one should not talk in the lecture of the teacher.


  When we are in the middle of our college life some people have a lot of fun and some people study very carefully.


  On a regular day, someone comes and says that they are going to check the book today. Someone else says don't remind madam that we have to check our book today.


  Sometimes you don't even know who the lecture is for today, then you don't even know what to do in the lecture.


  Talking the whole lecture and when a madam asks, ask the people around what happened today, because we don't know.


  Madam gets annoyed at the same thing every day but we all just look at her and tell her that it happened everyday.


  Sitting in the canteen with the class bunk, sitting in the field and hiding if any madam or sir comes to check. Don't wear a college uniform so that no one knows which medium we are a student of.


  We always compare our college professors with other college professors that there is such and such.


  Thanks.


  Comment on which topic to write the next blog.

Comments

Bansi said…
Beautiful 👌

Popular posts from this blog

Love

Respect