Love

Image
  પ્રેમ એટલે શું?  કોઈ કહેશે કે પ્રેમ એટલે બીજાની ખુશી પોતાના પહેલાં રાખવી, કોઈ કહેશે કે જેમને તમે પ્રેમ કરો છો એમના માટે હંમેશા હજાર રહેવું, તો કોઈ કહેશે જેમને તમે પ્રેમ કરો છો એમના માટે આખી દુનિયા સામે લડી જવુ, કોઈ કહેશે કે જે વ્યક્તિ ને તમે પ્રેમ કરો છો એમની ખુશીમાં તમે પણ ખુશ રહેવા જોઈએ. આ બધી વાતો કદાચ સ્ટોરી કે ઈન્સ્ટાગ્રામ મા સારું લાગશે કે કોઈ પેજની પોસ્ટમાં સારું લાગશે. હકીકતમાં તો દરેક વ્યક્તિ એવી ઈચ્છતી હોય છે કે એ જેમને પ્રેમ કરે છે એ વ્યક્તિ હંમેશા પોતાની સાથે રાખે. એ વ્યક્તિને પોતાનાથી દૂર ના થવા દે. અને હકીકત પણ એ જ છે ને કે જેમને તમે પ્રેમ કરો છો એ વ્યક્તિ જો તમારી સામે કોઈ બીજી વ્યક્તિ વિશે કંઈ પણ વાત કરો તો તમે ગુસ્સે થઈ જાવ છો, કારણકે તેમને એવી બીક છે કે તમે જે વ્યક્તિને પ્રેમ કરો છો એ વ્યક્તિ તમારાથી દૂર ના થઈ જાય. આ ડરના કારણે તમે તમારા જ પાર્ટનર ને દુઃખી કરી દયો છો. તમારો ઈરાદો એમને દુઃખી કરવાનો નથી હોતો, તમે સાચા હોય છો તમારી જગ્યાએ, પરંતુ કહેવાય છે ને કે કોઈ પણ વસ્તુનો ડર માણસને અંદરથી હચમચાવી નાખે છે. તમે કંઈ નથી કરતા પણ તમારો ડર તમારી પાસે બધું કરાવે ...

Things You Should Never Do..

 


જે વસ્તુઓ તમારે ક્યારેય ન કરવી જોઈએ.. 

 તમારા જીવનમાં ક્યારેય સારા લોકોને દુઃખ કે દગો ન આપો. સારા માણસો શોધવા મુશ્કેલ છે, જો તમે ગડબડ કરો છો, તો નુકસાન તમારું છે. 

 ક્યારેય પણ લોકોને તમારા સપના અથવા જીવનના હેતુથી નિરાશ ન થવા દો. અન્ય લોકોને તેમના ડરને તમારા પર ક્યારેય મૂકવા દો નહીં.

 ક્યારેય એવી કોઈ પણ વસ્તુ અથવા કોઈપણ માટે સમાધાન ન કરો કે જેના હૃદયમાં તમારું શ્રેષ્ઠ હિત ન હોય અથવા તમને ખરેખર પ્રેમ ન કરે. 

 એક વસ્તુ જેના માટે તમારે ક્યારેય સમાધાન ન કરવું જોઈએ અથવા સમાધાન કરવું જોઈએ નહીં, તે છે "પ્રેમ". તમે કેટલા મહત્ત્વના છો, કેટલા વિશેષ છો, કેટલા સંપૂર્ણ અને લાયક છો તે ક્યારેય ભૂલશો નહીં.

આપણે ક્યારેય જાણી જોઈને કોઈને દુઃખી ન કરવા જોઈએ. આપણે જ્યારે કોઈને દુઃખી કરીએ છીએ ત્યારે આપણી અંદર ક્યાંક એક ખૂણે વેરની ભાવના છુપાયેલી હોય છે.

આપણે ક્યારેય કોઈ સાથે બદલો લેવાની ભાવના ના રાખવી જોઈએ. કારણકે કોઈને સજા આપવી એ આપણું કામ નથી સજા આપવા માટે ભગવાન છે.

ક્યારેય કોઈ વ્યક્તિ સાથે ભેદભાવ ના રાખવો જોઇએ કારણકે ભગવાને તો બધાને સરખા જ બનાવ્યા છે. કોઈ જાતનો જ્ઞાતિવાદ કે ઉચ્ચ નીચની ભાવના રાખવી જોઇએ નહી.

ક્યારેય કોઈને નીચા દેખાડવાનો પ્રયાસ કરવો જોઈએ નહિ. બધા પોતપોતાની રીતે જીવન જીવતા હોય છે. 

તમે ભગવાનના સુંદર બાળક છો. તમે તમારી જાત સાથે જે વર્તન કરશો તેના કરતાં વધુ સારી રીતે ક્યારેય કોઈની સાથે વર્તી શકશો  નહીં. તમારાથી ઉપર કોઈ નથી. અને કોઈ તમારાથી નીચે નથી, પરંતુ દરેક વ્યક્તિની જવાબદારી છે કે તેઓ પોતાના જીવનની સંભાળ અને સંચાલન કરે. સ્વ-સંભાળ એ કિંમતી નથી, પરંતુ આવશ્યકતા છે. 

આપણે હંમેશા આપણું વર્તન સારું રાખવું જોઈએ. આપણે બીજા સાથે જેવું વર્તન કરીએ આવું વર્તન આપણી સાથે પણ થાય. 

ક્યારેય આપણે આપણું વર્તન ખરાબ રાખવું જોઇએ નહી.

આપણે હંમેશા આપણી આસપાસ વ્યક્તિઓ આપણાં માટે ખૂબ મહત્વના છે અને આપણે જેના માટે મહત્વના છી એનું ધ્યાન રાખવનું ક્યારેય ભૂલવું જોઇએ નહી.

માણસ અમીર ગરીબ પૈસાથી નહિ પણ દિલથી હોય છે.

हिन्दी अनुवाद:


चीजें जो आपको कभी नहीं करनी चाहिए


  अपने जीवन में कभी भी अच्छे लोगों को चोट या धोखा न दें। अच्छे आदमी मुश्किल से मिलते हैं, अगर तुम गड़बड़ करते हो तो नुकसान तुम्हारा है।


  लोगों को अपने सपनों या जीवन के उद्देश्य से कभी निराश न होने दें। दूसरों को कभी भी अपने डर को अपने ऊपर न डालने दें।


  कभी भी किसी भी चीज़ या किसी ऐसे व्यक्ति से समझौता न करें, जिसके दिल में आपका सबसे अच्छा हित नहीं है या जो वास्तव में आपसे प्यार करता है।


  एक चीज जिसे आपको कभी समझौता या समझौता नहीं करना चाहिए वह है "प्यार।" यह कभी न भूलें कि आप कितने महत्वपूर्ण हैं, आप कितने खास हैं, आप कितने संपूर्ण और योग्य हैं।


 हमें कभी भी जानबूझकर किसी को चोट नहीं पहुंचानी चाहिए। जब हम किसी को चोट पहुँचाते हैं तो बदले की भावना हमारे अंदर कहीं छिपी होती है।


 हमें कभी भी किसी से बदला लेने की भावना नहीं रखनी चाहिए। क्योंकि किसी को सजा देना हमारा काम नहीं है, सजा देने के लिए भगवान हैं।


 कभी भी किसी के साथ भेदभाव नहीं करना चाहिए क्योंकि भगवान ने सभी को समान बनाया है। जातिवाद या कट्टरता नहीं होनी चाहिए।


 कभी भी किसी को नीचा देखने की कोशिश न करें। सभी अपने-अपने तरीके से जीवन जीते हैं।


 आप भगवान के सुंदर बच्चे हैं। कभी भी किसी के साथ अपने आप से बेहतर व्यवहार न करें। आपके ऊपर कोई नहीं है। और कोई भी आपसे नीचे नहीं है, लेकिन हर किसी की जिम्मेदारी है कि वह अपने जीवन की देखभाल और प्रबंधन करे। स्व-देखभाल महंगा नहीं है, बल्कि एक आवश्यकता है।


 हमें हमेशा अच्छा व्यवहार करना चाहिए। जैसा हम दूसरों के साथ व्यवहार करते हैं, वैसा ही हम स्वयं के साथ व्यवहार करते हैं।


 हमें अपने व्यवहार को कभी भी खराब नहीं रखना चाहिए।


 हमारे आस-पास के लोग हमेशा हमारे लिए बहुत महत्वपूर्ण होते हैं और हमें इस बात का ध्यान रखना कभी नहीं भूलना चाहिए कि हमारे लिए क्या महत्वपूर्ण है।


 आदमी को अमीर और गरीब होना चाहिए, पैसे से नहीं बल्कि दिल से।

English translation:

Things You Should Never Do


  Never hurt or betray good people in your life. Good men are hard to find, if you mess up, the damage is yours.


  Never let people down on your dreams or the purpose of life. Never let others put their fears on you.


  Never compromise on anything or anyone who doesn't have your best interests at heart or really loves you.


  One thing you should never compromise or compromise is "love." Never forget how important you are, how special you are, how perfect and worthy you are.


 We should never knowingly hurt anyone. The feeling of revenge is hidden somewhere inside us when we hurt someone.


 We should never have a spirit of revenge with anyone. Because punishing someone is not our job. God is there to punish.


 One should never discriminate against anyone because God has made everyone equal. There should be no racism or bigotry.


 Never try to look down on anyone. All live life in their own way.


 You are the beautiful child of God. Never treat anyone better than you treat yourself. There is no one above you. And no one is below you, but everyone has a responsibility to take care of and manage their own lives. Self-care is not expensive, but a necessity.


 We must always behave well. The way we treat others, the way we treat ourselves.


 We should never keep our behavior bad.


 The people around us are always very important to us and we should never forget to take care of what is important to us.


 A man should be rich and poor, not with money but with heart.

Comments

Popular posts from this blog

Love

Respect