Love

Image
  પ્રેમ એટલે શું?  કોઈ કહેશે કે પ્રેમ એટલે બીજાની ખુશી પોતાના પહેલાં રાખવી, કોઈ કહેશે કે જેમને તમે પ્રેમ કરો છો એમના માટે હંમેશા હજાર રહેવું, તો કોઈ કહેશે જેમને તમે પ્રેમ કરો છો એમના માટે આખી દુનિયા સામે લડી જવુ, કોઈ કહેશે કે જે વ્યક્તિ ને તમે પ્રેમ કરો છો એમની ખુશીમાં તમે પણ ખુશ રહેવા જોઈએ. આ બધી વાતો કદાચ સ્ટોરી કે ઈન્સ્ટાગ્રામ મા સારું લાગશે કે કોઈ પેજની પોસ્ટમાં સારું લાગશે. હકીકતમાં તો દરેક વ્યક્તિ એવી ઈચ્છતી હોય છે કે એ જેમને પ્રેમ કરે છે એ વ્યક્તિ હંમેશા પોતાની સાથે રાખે. એ વ્યક્તિને પોતાનાથી દૂર ના થવા દે. અને હકીકત પણ એ જ છે ને કે જેમને તમે પ્રેમ કરો છો એ વ્યક્તિ જો તમારી સામે કોઈ બીજી વ્યક્તિ વિશે કંઈ પણ વાત કરો તો તમે ગુસ્સે થઈ જાવ છો, કારણકે તેમને એવી બીક છે કે તમે જે વ્યક્તિને પ્રેમ કરો છો એ વ્યક્તિ તમારાથી દૂર ના થઈ જાય. આ ડરના કારણે તમે તમારા જ પાર્ટનર ને દુઃખી કરી દયો છો. તમારો ઈરાદો એમને દુઃખી કરવાનો નથી હોતો, તમે સાચા હોય છો તમારી જગ્યાએ, પરંતુ કહેવાય છે ને કે કોઈ પણ વસ્તુનો ડર માણસને અંદરથી હચમચાવી નાખે છે. તમે કંઈ નથી કરતા પણ તમારો ડર તમારી પાસે બધું કરાવે ...

Trust(વિશ્વાસ)

 


વિશ્વાસ એ એક એવી વસ્તુ છે જે જો સાચા વ્યક્તિ પર કર્યો હોય તો ક્યારેય તૂટતો નથી અને જ્યારે કોઈ ખોટા વ્યક્તિ પર વિશ્વાસ કરીએ ત્યારે તૂટ્યા વગર રહેતો નથી.

કોઈ પર વિશ્વાસ કરવા માટે ઘણા વર્ષો લાગી જાય છે પરંતુ એને તૂટતા ખાલી 1 સેકન્ડ લાગે છે. જ્યારે કોઈ વ્યક્તિનો વિશ્વાસ તુટે છે ત્યારે એ વ્યક્તિ તૂટી જાય છે.

કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ પર વિશ્વાસ કરે છે ત્યારે એવું ઈચ્છે કે કઈ પણ થઈ જાય દુનિયામાં કોઈ પણ વ્યક્તિ એમના પર ભરોશો નહિ કરે પરંતુ આ વ્યક્તિ તો મારા પર ભરોશો કરશે જ.

આવો વિશ્વાસ એક બીજા પર હોય છે અને જ્યારે એ વિશ્વાસ તૂટી જાય છે ત્યારે એ વ્યક્તિ ફરી વાર કોઈના પર વિશ્વાસ કરી શકતી નથી.

વિશ્વાસ એ એક એવી વસ્તુ છે કે જે જીવનમાં એક વખત તૂટી ગયા પછી પાછો કોઈ પર વિશ્વાસ કરવો ખૂબ મુશ્કેલ છે. 
વિશ્વાસ તૂટ્યા પછી જોડવો એટલો જ મુશ્કેલ છે જેટલો એક કાચનો ગ્લાસ તૂટી ગયા પછી એને જોડવો.



વિશ્વાસ એક વખત તૂટી ગયા પછી કદાચ વિશ્વાસ પાછો જોડવાનો પ્રયાસ કરીએ તો પણ એમાં તિરાડ રહી જાય છે.

કોઈ પણ વ્યક્તિ પર અતિશય વિશ્વાસ કરવો નહિ કારણકે જ્યારે વિશ્વાસ તુટે છે ત્યારે આપણે પણ તૂટી જઈએ છીએ. કોઈ વ્યક્તિ આપણા પર ખૂબ વિશ્વાસ કરતું હોય ત્યારે એમનો વિશ્વાસ તોડવો પણ નહિ. કારણકે એ વ્યક્તિ તમને એમની દુનિયા માને છે તમારા પર ખૂબ જ વિશ્વાસ કરે છે.

જ્યારે એ વ્યક્તિનો વિશ્વાસ તૂટી જાય છે ત્યારે એ વ્યક્તિ ના તો કોઈ બીજા વ્યક્તિ પર વિશ્વાસ નથી કરી શકતો અને ખૂબ એકલો થઈ જાય છે. એ વ્યક્તિ કોઈ બીજા વ્યક્તિને પોતાની જીંદગીમાં આવવા નથી દેતો અને એકલો પડી જાય છે.

કોઈ પણ વ્યક્તિને પ્રેમ કરવો હોય તો એના પર પહેલા વિશ્વાસ કરો કારણકે તમે જે વ્યક્તિ પર વિશ્વાસ કરતા હસો એ વ્યક્તિને આખી જિંદગી પ્રેમ કરી શકશો પરંતુ જેમને પ્રેમ કરતા હસો અને એનાથી કોઈ ભૂલ થશે તો એના પર જીવનભર  વિશ્વાસ નહિ કરી શકો.

પ્રેમ કરવા માટેનું પહેલું કદમ જ વિશ્વાસ છે. વિશ્વાસ વગર કોઈ પણ સંબંધ ટકી શકે નહિ.

જ્યારે કોઈ પર સંબંધમાં વિશ્વાસના હોય ત્યારે હંમેશા એમાં પ્રોબ્લેમ આવે છે અને અંતે એ તૂટી જાય છે.

T- The
R- Reason of
U- Understanding and
S- Staying
T- Together.

ધન્યવાદ.
हिन्दी अनुवाद:

विश्वास एक ऐसी चीज है जो सही व्यक्ति पर करने से कभी नहीं टूटती और जब हम गलत व्यक्ति पर भरोसा करते हैं तो उस पर किसी का ध्यान नहीं जाता।

 किसी पर भरोसा करने में कई साल लग जाते हैं लेकिन उसे तोड़ने में सिर्फ 1 सेकेंड का समय लगता है। जब किसी व्यक्ति का विश्वास टूटता है, तो वह व्यक्ति टूट जाता है।

 जब कोई व्यक्ति किसी पर भरोसा करता है, तो वह चाहता है कि चाहे कुछ भी हो जाए, दुनिया में कोई भी उस पर भरोसा नहीं करेगा, लेकिन यह व्यक्ति मुझ पर भरोसा करेगा।

 ऐसा भरोसा एक दूसरे पर होता है और जब वह भरोसा टूट जाता है तो इंसान दोबारा किसी पर भरोसा नहीं कर सकता।

 विश्वास एक ऐसी चीज है जिस पर एक बार जीवन में एक बार टूट जाने पर भरोसा करना बहुत मुश्किल होता है।
 टूटे हुए कांच के बाद फिर से जुड़ना उतना ही मुश्किल है जितना कि टूटे हुए कांच को फिर से जोड़ना।

 एक बार विश्वास टूट गया तो विश्वास के साथ फिर से जुड़ने की कोशिश भी की जाए तो उसमें दरारें पड़ जाती हैं।

 किसी पर ज्यादा भरोसा मत करो क्योंकि जब विश्वास टूटता है तो हम भी टूट जाते हैं। जब कोई व्यक्ति हम पर बहुत ज्यादा भरोसा करता है, तो उसका भरोसा न तोड़ें। क्योंकि वह व्यक्ति आपको अपनी दुनिया मानता है और आप पर बहुत भरोसा करता है।

 जब उस व्यक्ति का विश्वास टूट जाता है, तो वह व्यक्ति किसी अन्य व्यक्ति पर भरोसा नहीं कर पाता और बहुत अकेला हो जाता है। वह व्यक्ति दूसरे व्यक्ति को अपने जीवन में नहीं आने देता और अकेला रह जाता है।

 अगर आप किसी से प्यार करना चाहते हैं, तो पहले उन पर विश्वास करें। क्योंकि आप उससे प्यार कर सकते हैं जिसे आप जीवन भर प्यार करते हैं, लेकिन आप उस व्यक्ति पर भरोसा नहीं कर सकते जिसे आप प्यार करते हैं और जीवन भर गलती करते हैं।

 विश्वास प्रेम की पहली सीढ़ी है। कोई भी रिश्ता भरोसे के बिना नहीं टिक सकता।

 जब किसी रिश्ते में विश्वास होता है, तो हमेशा एक समस्या होती है और अंत में वह टूट जाती है।

T- The
R- Reason of
U- Understanding and
S- Staying
T- Together.

 

 धन्यवाद।
English translation:

Faith is something that never breaks if it is done on the right person and does not go unnoticed when we trust the wrong person.

 It takes many years to trust someone but it only takes 1 second to break it. When a person's faith is broken, that person is broken.

 When a person trusts someone, he wants that no matter what happens, no one in the world will trust him, but this person will trust me.

 Such trust is in one another and when that trust is broken the person cannot trust anyone again.

 Faith is something that is very difficult to trust once it is broken once in a lifetime.
 It is just as difficult to reconnect after a broken glass as it is to reconnect a broken glass.

 Once the faith is broken, even if we try to reconnect with the faith, there will be cracks in it.

 Don't trust anyone too much because when faith is broken we are also broken. When a person trusts us too much, do not break their trust. Because that person considers you their world and trusts you very much.

 When that person's faith is broken, that person cannot trust any other person and becomes very lonely. That person does not allow another person to come into his life and is left alone.

 If you want to love someone, believe in them first. Because you can love the person you love for the rest of your life, but you can't trust the person you love and make a mistake for the rest of your life.

 Faith is the first step to love. No relationship can survive without trust.

 When there is trust in a relationship, there is always a problem and in the end it breaks down.
 T- The
 R- Reason of
 U- Understanding and
 S- Staying
 T- Together.

 Thanks.



Comments

Bansi said…
ખૂબ જ સરસ

Popular posts from this blog

Love

Respect