Love
દરેક વ્યક્તિ આપણને સરખો પ્રેમ ના કરતા હોય પરંતું, જે વ્યક્તિ તમને સાચે જ પ્રેમ કરતા હસે એમને તમારી ચિંતા હોય છે. તેમને ચિંતા હોય છે કે એમની કોઈ વાતનું તમને દુઃખ ના લાગી જાય કે એમના લીધે તમે દુઃખી ના થઈ જાવ.
તેઓ તમને તમરા કામ વિશે પૂછતાં રહે છે તમારી ચિંતા કરે છે. તમારો દિવસ કેવો ગયો? આજે કઈ વાંધો તો નથી આવ્યો ને? તમે શું જમ્યુ? સમયે જમી તો લીધું તું ને? આવી ચિંતા કરતા હોય છે. અને જો તમે બીમાર હોય ને તો તમે દવા લીધી કે નય કેટલું સારું થયું આવું વારંવાર પુછતા હોય છે.
એ લોકો ખાલી પ્રશ્નો પૂછવા ખાતર પુછતા નથી પરંતુ તમારો જવાબ ઉત્સુકતાથી સાંભળશે અને સમજવાની કોશિશ કરશે.
તે ક્યારેય તમને દુઃખી નહિ કરે પરંતુ જ્યારે તમે એના કારણે દુઃખી થશો કે અન્ય કોઇ પણ કારણથી દુઃખી હસો ત્યારે એ પણ દુઃખી થઈ જશે એવું ના હોય કે તમને દુઃખી કરીને પોતે ખુશ રહે એમ.
તમને દુઃખી અને નાખુશ જોવા માંગતા નથી. જ્યારે તમે નાખુશ કે દુઃખી હોય ત્યારે એ પોતાને ખૂબ લાચાર મહેસૂસ કરે છે.
જ્યારે તમારું પાર્ટનર કોઈ પણ નિણર્ય લે છે જેમ કે સાથે રહેવાનો હોય કે આગળ વધવાનો હોય કે કોઈ નવો બિઝનેસ શરૂ કરવાનો હોય કે અન્ય કઈપણ નિણર્ય લેવાનો હોય ત્યારે તમારી ખુશી નું ધ્યાન રાખે છે.
એટલું જ નહીં પરંતુ તમારી લાગણીઓનું પણ ધ્યાન રાખે છે કે મારા એક નિર્ણયથી તમારી લાગણીઓને ઠેસ ન પહોંચે. ખૂબ સમજી વિચારીને નિણર્ય લે છે.
જે વ્યક્તિ તમને સાચો પ્રેમ કરે છે એ વ્યક્તિ તમને ક્યારેય પરેશાનીમાં જોઈ શકતું નથી. એટલા માટે જ એ વ્યક્તિ તમે પરેશાન ના થાવ એની કાળજી રાખે છે અને જો તમ કોઈ પણ કારણસર પરેશાન થાવ તો એ વ્યક્તિ તમારી પરેશાનીનું કારણ ગોતીને એને સમજે છે અને એને ઉકેલવાનો પ્રયાસ કરે છે.
જે લોકો તમને સાચે જ પ્રેમ કરતા હશે એ વ્યક્તિ તમને ખોવાથી ડરશે. એ ક્યારેય તમને દગો નય આવે કે એ વ્યક્તિ કોઈ બીજા જોડે અફેર કે લગ્ન નહી કરે. એ વ્યક્તિ તમને છેતરીને ખોઈ દેવાનું જોખમ ક્યારેય નહી ઉપાડે.
જ્યારે તમારી વચ્ચે ઝગડો થાય છે ત્યારે જે તમને સાચો પ્રેમ કરતા હસે એ તમારા સંબંધનો અંત લાવવાનું ક્યારેય નહી કહે પરંતુ તમારી સાથે બેસીને શાંતિથી વાતને સાંભળવાનો પ્રયત્ન કરશે.
તમારી સાથે બેસીને પરિસ્થિતિનુ સમાધાન કરશે, વાટાઘાટ કરશે. અને નિણર્ય લેતી વખતે તમારી લાગણીઓને પણ ધ્યાનમાં રાખશે.
જે લોકો એવું કહે છે કે એ તમને પ્રેમ કરે છે એ લોકોનું વર્તન જ કહી દયે છે કે કેટલો પ્રેમ કરે છે.
જે લોકો તમને સાચે પ્રેમ કરતા હસે એ તમને ક્યારેય દુઃખી કે પરેશાન જોઈ શકતા નથી.
ધન્યવાદ.
हिन्दी अनुवाद:
हर कोई हमें एक जैसा प्यार नहीं करता, लेकिन जो आपसे सच्चा प्यार करता है वह आप पर हंसता है। उन्हें इस बात की चिंता सताती है कि उनकी कही गई बातों से आप दुखी तो नहीं होंगे या इससे आप दुखी होंगे।
वे आपसे आपके काम के बारे में पूछते रहते हैं और आपकी चिंता करते हैं। आपका दिन कैसा बीता क्या बात है आज? तुमने क्या खाया यदि आपने समय पर खाया, तो क्या आपने इसे लिया? ऐसी चिंताएँ हैं। और अगर आप बीमार हैं और आपने दवा ली है, तो अक्सर आपसे पूछा जाता है कि यह कितना अच्छा है।
वे सिर्फ सवाल ही नहीं पूछेंगे बल्कि आपका जवाब सुनेंगे और समझने की कोशिश करेंगे।
वह आपको कभी दुख नहीं पहुंचाएगा, लेकिन जब आप उसकी वजह से या किसी अन्य कारण से दुखी होंगे, तो वह भी दुखी होगा, ऐसा नहीं कि वह आपको चोट पहुंचाकर खुश होगा।
आपको दुखी और दुखी नहीं देखना चाहता। जब आप दुखी या दुखी होते हैं तो यह आपको बहुत असहाय महसूस कराता है।
जब आपका साथी कोई निर्णय लेता है जैसे कि साथ रहना है या आगे बढ़ना है या कोई नया व्यवसाय शुरू करना है या कोई अन्य निर्णय लेना है तो आपकी खुशी को ध्यान में रखा जाता है।
इतना ही नहीं आग की मदद से आप वेल्डिंग भी कर सकते हैं। बहुत सोच समझ कर निर्णय लेता है।
जो आपसे सच्चा प्यार करता है वो आपको कभी परेशानी में नहीं देख सकता। इसलिए वह व्यक्ति इस बात का ख्याल रखता है कि आप परेशान न हों और अगर आप किसी कारण से परेशान हो जाते हैं तो वह व्यक्ति आपकी समस्या का कारण समझता है और उसका समाधान करने की कोशिश करता है।
जो लोग आपसे सच्चा प्यार करते हैं वे आपको खोने से डरेंगे। आपको कभी धोखा नहीं दिया जाएगा कि व्यक्ति का किसी और के साथ संबंध या विवाह नहीं होगा। वह व्यक्ति कभी धोखा नहीं देगा और आपको खोने का जोखिम नहीं उठाएगा।
जब आपके बीच झगड़ा होता है, तो जो आपसे सच्चा प्यार करता है, वह आपको कभी भी रिश्ता खत्म करने के लिए नहीं कहेगा बल्कि आपके साथ बैठकर शांति से आपकी बात सुनने की कोशिश करेगा।
आपके साथ बैठेंगे और स्थिति को सुलझाएंगे, बातचीत करेंगे। और निर्णय लेते समय अपनी भावनाओं पर भी विचार करें।
जो लोग कहते हैं कि वे आपसे प्यार करते हैं, उनका व्यवहार आपको बता सकता है कि वे आपसे कितना प्यार करते हैं।
जो लोग आपसे सच्चा प्यार करते हैं वे आपको कभी दुखी या परेशान नहीं देखेंगे।
धन्यवाद।
English translation:
Not everyone loves us the same, but the person who truly loves you laughs at you. They are worried that you will not be saddened by what they say or that you will be saddened by it.
They keep asking you about your work and worry about you. How was your day What's the matter today? What did you eat If you ate on time, did you take it? There are such worries. And if you are sick and you have taken medicine, you are often asked how good it is.
They will not simply ask questions but will listen to your answer and try to understand.
He will never hurt you, but when you are sad because of him or for any other reason, he will also be sad, not that he will be happy by hurting you.
Don’t want to see you sad and unhappy. When you are unhappy or sad it makes you feel very helpless.
When your partner makes a decision such as whether to stay together or to move on or to start a new business or to make any other decision your happiness is taken into consideration.
Not only this, with the help of fire you can do welding. Makes a very thoughtful decision.
The person who truly loves you can never see you in trouble. That is why the person takes care that you do not get upset and if you get upset for any reason then that person understands the cause of your problem and tries to solve it.
People who truly love you will be afraid of losing you. You will never be betrayed that the person will not have an affair or marriage with someone else. That person will never cheat and risk losing you.
When there is a quarrel between you, the one who truly loves you will never tell you to end your relationship but will try to sit with you and listen to you in peace.
Will sit down with you and settle the situation, negotiate. And also consider your feelings when making decisions.
The behavior of people who say they love you can tell you how much they love you.
People who truly love you will never see you sad or upset.
Thanks.
Comments