કહેવાય છે કે માણસને કોઈ પણ વસ્તુની કદર ત્યારે જ થાય જ્યારે એ વસ્તુ એનાથી દુર થઈ જાય અને માણસની પણ ત્યારે જ કિંમત સમજાય છે જ્યારે એ મૃત્યુ પામે છે. ક્યારે કોનો સમય આવી જાય અને ક્યારે જતું રહે એની કોઈ ખાતરી હોતી નથી. આપણે કોઈ જોડે વાત કરી રહ્યા હોય ત્યારે આપણને ખબર હોતી નથી કે આ કદાચ આપણી છેલ્લી વાત પણ હોય શકે.
જીંદગીમાં કઈ પણ કહેવું હોય કરવું હોય એ આજે જ કરી લેવું જોઈએ. કોઈને માફ કરવું હોય કે કોઈ પાસે માફી માંગવી હોય એ આજે જ કરી લેવું જોઈએ. કોઈને કહેવું હોય કે તમે એમને કેટલો પ્રેમ કરો છો તો આજે જ કહી દો ને.
આપણે આપણી જિંદગીમાં કઈ પણ કરવા માટે એવું કહેતા હોય છી કે કાલે કરી લેશું આજે હવે આળસ થાય છે. જ્યારે કોઈ પણ સારું કામ કરવું હોય ત્યારે ક્યારેય કાલ કરશું એવું નય વિચારવાનું, કારણકે આપણને ખબર નથી હોતી કે કાલનો દિવસ કેવો હસ? આપણે કાલે ક્યાં હશું? જીવતા પણ હશું કે નહિ? કાલે એ કામ કરી શકવાની હાલતમાં હશું કે નહિ? કાલે શું થવાનું છે એની કોઈને ખબર હોતી નથી તો શા માટે આપણે વસ્તુ કાલ ઉપર છોડવી જ જોઇએ.
એક વાતથી સમજીએ આ વાક્યને,
એક છોકરો હતો એ સ્કૂલમાં ભણતો હતો. આપણે નાના હોય ત્યારનો પ્રેમ કઈક અલગ જ હોય કોઈ પણ જાતની મોટી અપેક્ષાઓ ના હોય ત્યારે નાની નાની અપેક્ષાઓ હોય કે શિક્ષક પોતાના ક્રશ સામે ખીજાય નહિ, એની બાજુમાં બેસાડે, સ્કૂલમાંથી ક્યાંય પણ પ્રવાસમાં જાય તો એનો રૂમ પોતાના રૂમની બાજુમાં આવે, આવી નાની નાની અપેક્ષાઓ હોય છે.
આ છોકરાની પણ આવી જ કઈક નાની એવી અપેક્ષા હતી કે એને પોતાના ક્રશ જોડે સ્ટેજ પટ ડાન્સ કરવો હતો. એક વખત સ્કૂલના વાર્ષિક સમારોહમાં ડાન્સ કરવાનો વારો આવ્યો એમાંય પાછા એ છોકરાના એવા નસીબ કે એ છોકરાંને જેની સાથે ડાન્સ કરવો હતો એ બંનેની જોડી બની ડાન્સ માટે.
એ છોકરો ખૂબ ખુશ થઈ ગયો અને ડાન્સની પ્રેક્ટિસ શરૂ થઈ ગઇ. એ છોકરો ખૂબ ખુશ હતો પરંતુ જ્યારે ફાઈનલ ડાન્સ કરવાને એક અઠવાડિયાની વાર હતી ત્યારે એ છોકરાંને કોઈક કારણસર સ્કૂલ છોડવી પડી. આપણે જ્યારે સ્કૂલમાં હોય ત્યારે એવું હોય કે કોઈ સ્ટુડન્ટ સ્કૂલ છોડીને જાય ત્યારે બધા કઈક ને કંઇક ગિફ્ટ આપે. એ છોકરાને બધાએ ગિફ્ટ આપ્યા અને પેલી છોકરીએ પણ ગિફ્ટ આપ્યું. બંને અલગ થઈ ગયા.
ઘણા વર્ષો વીતી ગયા પછી છોકરીના ફેસબુક પર એક ફ્રેન્ડ રિકવેસ્ટ આવી, એ રિકવેસ્ટ પેલી છોકરીની હતી. છોકરો ખૂબ ખુશ થઈ ગયો. બંને વચ્ચે વાતો ચાલુ થઈ અને ખબર પડી કે બંને એક જ કોર્સમાં અને એક જ કોલેજમાં એડમિશનની પ્રોશેસ ચાલુ છે. બંનેને અલગ અલગ દિવસે એડમિશનની પ્રોશેસ માટે જવાનું હતું. એટલે બંનેએ એવું નક્કી કર્યું કે બંનેની એડમીશન પ્રોશેસ પૂરી થઈ જાય પછી આપણે મળીએ. બંનેએ એક દિવસ નક્કી કર્યો ત્યારે એ મળશે.
માળવાના બે દિવસ પહેલા છોકરાએ છોકરીને મેસેજ કર્યો પરંતુ સામેથી કઈ પણ રિસ્પોન્સ ના મળ્યો પછી એ છોકરાએ ઘણા મેસેજ કર્યા પણ સામેથી કોઈ જવાબ ન આવ્યો. પછી છોકરાએ કંટાળીને મેસેજ કરવાના જ બંધ કરી દીધા. એક દિવસ જ્યારે એ છોકરો ન્યુઝ પેપર વાંચતો હતો ત્યારે એણે વાંચ્યું કે એક ગાડીનું અકસ્માત થયું એને એમાં ગાડીમાં બેઠેલા મિત્રનું અકસ્માતમાં મોત થઈ ગયું. પેલા છોકરાનો વિચાર એવો હતો કે જ્યારે એ બન્ને મળશે ત્યારે છોકરો કહી દેશે કે એ છોકરીને કેટલો પ્રેમ કરે છે એમ.
ખાલી વિચારો કે એ છોકરાના દિલ પર શું અસર થઈ હસે જ્યારે એણે આ સમાચાર વાંચ્યા હસે કે જેને એ નાનપણથી આજ સુધી પ્રેમ કરતો રહ્યો એને એ કહી જ ન શક્યો કે એ કેટલો પ્રેમ કરે છે એને અને એનું મૃત્યુ થઈ ગયું.
ઑશો રજનીશની પંક્તિઓ,
જ્યારે મારું મૃત્યુ થશે ત્યારે તમે મને મળવા આવશો મારા પરિવાર વાળાને મળવા આવશો, પણ મને એની ખબર જ નહિ પડે,
- તો આજે જ આવો ને મને મળવા.
જ્યારે મારું મૃત્યુ થશે ત્યારે મારી બધી જ ભૂલોને માફ કરી દેશો, પણ મને એની ખબર જ નહિ પડે,
જ્યારે મારું મૃત્યુ થશે ત્યારે આખી દુનિયામાં મારી સારી સારી વાતો થશે, પણ મને ખબર જ નહિ હોય,
જ્યારે મારું મૃત્યુ થશે ત્યારે તમને થશે કે કાશ આ વ્યક્તિ જોડે થોડો વધુ સમય વિતાવ્યો હોત,
- તો આજે જ સમય વિતાવી લ્યો ને.
મિત્રો પ્લીઝ રાહ ના જોવો જે કંઈ પણ જેમને પણ કહેવું હોય કરવું હોય એ આજે જ કરી લ્યો ને. તમારે તમારા દોસ્તને કહવું છે કે એ તમારા માટે કેટલો મહત્વનો છે તો આજે જ કહી દયો. તમે તમારા માતા પિતા કોઈ વાત છૂપાવીને રાખી છે કે પછી કહી દઈશ તો આજે જ કહી દયો.
શું ખબર કાલ થાય કે ના થાય.
આભાર.
हिन्दी अनुवाद:
कहते हैं इंसान किसी चीज की कदर तभी करता है जब वो चीज उससे दूर हो जाती है और इंसान भी उसकी कीमत तभी समझ पाता है जब वो मर जाता है. किसका समय आएगा और कब चला जाएगा, इसकी कोई निश्चितता नहीं है। जब हम किसी से बात कर रहे होते हैं तो हमें नहीं पता होता कि यह हमारी आखिरी बात हो सकती है।
आप जीवन में जो कुछ भी कहना या करना चाहते हैं, वह आपको आज ही करना चाहिए। किसी को माफ करना या किसी से माफी मांगना आज ही करना चाहिए। अगर आप किसी को बताना चाहते हैं कि आप उनसे कितना प्यार करते हैं तो आज ही उन्हें बताएं।
हम जीवन में कुछ भी करने के लिए कह रहे हैं कि हम कल करेंगे, आज हम आलसी हैं। जब आप कुछ अच्छा करना चाहते हैं, तो उसे कल करने के बारे में कभी न सोचें, क्योंकि हम नहीं जानते कि कल क्या लाएगा। हम कल कहाँ होंगे हम रहेंगे या नहीं? क्या हम वह काम कल कर पाएंगे या नहीं? अगर कोई नहीं जानता कि कल क्या होने वाला है तो हम बात को कल पर क्यों छोड़ दें।
आइए इस वाक्य को एक बात से समझते हैं,
एक लड़का था जो स्कूल में पढ़ रहा था। जब हम छोटे होते हैं तो प्यार कुछ अलग होता है जब किसी भी तरह की बड़ी उम्मीदें नहीं होती हैं, तो छोटी-छोटी उम्मीदें होती हैं कि शिक्षक अपने क्रश से नाराज न हो, उसके बगल में बैठो, अगर वह स्कूल से कहीं जाता है, तो उसका कमरा होगा उसके कमरे के बगल में, ऐसी छोटी-छोटी उम्मीदें।
इस लड़के से इतनी छोटी सी उम्मीद थी कि उसे अपने क्रश के साथ स्टेज पुट डांस करना पड़ा। एक बार वार्षिक उत्सव में नृत्य करने की स्कूल की बारी थी।
लड़का बहुत खुश हुआ और नृत्य का अभ्यास करने लगा। लड़का बहुत खुश हुआ लेकिन जब अंतिम नृत्य करने के लिए एक सप्ताह का समय था तो लड़के को किसी कारण से स्कूल छोड़ना पड़ा। जब हम स्कूल में होते हैं तो ऐसा लगता है कि जब कोई छात्र स्कूल छोड़ता है तो हर कोई उपहार के रूप में कुछ न कुछ देता है। सभी ने लड़के को तोहफा दिया और लड़की ने भी तोहफा दिया। दोनों के रास्ते अलग हो गए।
कई साल बाद लड़की के फेसबुक पर फ्रेंड रिक्वेस्ट आई, रिक्वेस्ट उस लड़की की ओर से थी। लड़का बहुत खुश हुआ। दोनों के बीच बातचीत शुरू हो गई और पता चला कि दोनों एक ही कोर्स और एक ही कॉलेज में दाखिले की प्रक्रिया में हैं. दोनों को अलग-अलग दिनों में प्रवेश प्रक्रिया के लिए जाना था। इसलिए उन दोनों ने फैसला किया कि प्रवेश प्रक्रिया समाप्त होने के बाद हम मिलेंगे। वे दोनों अपने आत्मविश्वास से निपटते हैं क्योंकि वे अपनी खेल गतिविधियों को शुरू करना चुनते हैं।
मालवा से दो दिन पहले लड़के ने लड़की को मैसेज किया लेकिन उसकी तरफ से कोई जवाब नहीं आया.उसके बाद लड़के ने कई मैसेज किए लेकिन उसकी तरफ से कोई जवाब नहीं आया. फिर लड़के ने मैसेज करना बंद कर दिया। एक दिन जब लड़का अखबार पढ़ रहा था, उसने पढ़ा कि एक कार दुर्घटनाग्रस्त हो गई थी और कार में सवार उसके दोस्त की दुर्घटना में मृत्यु हो गई थी। लड़के ने सोचा कि जब वे मिलेंगे तो वह उसे बताएगा कि वह उससे कितना प्यार करता है।
ज़रा सोचिए कि लड़के के दिल पर इसका क्या प्रभाव पड़ा, जब उसने यह खबर पढ़ी कि वह उसे बचपन से प्यार करता था और उसे यह नहीं बता सकता था कि वह उससे कितना प्यार करता है और उसकी मृत्यु हो गई है।
ऐश्वर्या रजनीश की पंक्तियाँ,
मेरे मरने पर तुम मुझसे मिलने आओगे, तुम मेरे परिवार को देखने आओगे, लेकिन मैं यह नहीं जानूंगा,
तो आज ही आकर मुझसे मिलो।
जब मैं मर जाऊं तो मुझे मेरी सारी गलतियों के लिए माफ कर दो, लेकिन मुझे नहीं पता,
तो आज मुझे माफ कर दो।
जब मैं मर जाऊँगा तो मेरे पास पूरी दुनिया में खुशखबरी होगी, लेकिन मैं नहीं जानता,
तो आज बताओ।
जब मैं मरूंगा तो काश तुमने इस शख्स के साथ थोड़ा और वक्त बिताया होता,
तो आज समय बिताने का है।
दोस्तों, कृपया इंतजार न करें, जो कुछ करना चाहता है उसे आज ही करना होगा। आज आपको अपने दोस्त को बताना होगा कि वह आपके लिए कितना महत्वपूर्ण है। यदि आपने अपने माता-पिता को गुप्त रखा है तो आज ही उन्हें बताएं।
क्या आप जानते हैं कि यह कल होगा या नहीं?
It is said that man appreciates anything only when that thing is removed from him and man also realizes his value only when he dies. There is no certainty as to whose time will come and when it will go away. When we are talking to someone we do not know that this may be our last talk.
Whatever you want to say or do in life, you must do it today. To forgive someone or to apologize to someone must be done today. If you want to tell someone how much you love them, tell them today.
We say to do anything in our life that we will do it tomorrow. Today we are lazy. Never think of doing tomorrow when you want to do something good, because we don't know what tomorrow will bring. Where will we be tomorrow Will we live or not? Will we be able to do that work tomorrow or not? If no one knows what is going to happen tomorrow then why should we leave the matter to tomorrow.
Let us understand this sentence from one thing,
There was a boy who was studying in school. Love when we are young is something different. When there are no big expectations of any kind, there are small expectations that the teacher will not get angry with his crush, sit next to him, if he goes anywhere from school, his room will be next to his room, such small expectations. Have.
This boy had such a small expectation that he had to do stage put dance with his crush. Once it was the school's turn to dance at the annual festival.
The boy was very happy and started practicing dance. The boy was very happy but when it was one week to do the final dance the boy had to drop out of school for some reason. When we are in school, it is like when a student leaves school, everyone gives something as a gift. Everyone gave a gift to the boy and the girl also gave a gift. The two parted ways.
Many years later, a friend request came on the girl's Facebook, the request was from that girl. The boy was very happy. Talks started between the two and it was learned that both of them are in the process of admission in the same course and in the same college. Both had to go for admission process on different days. So they both decided that we would meet after the admission process was over. They both deal with their confidence as they choose to embark on their play activities.
Two days before Malwa, the boy texted the girl but got no response from the boy. Then the boy stopped texting. One day while the boy was reading the newspaper, he read that a car had crashed and his friend in the car had died in the accident. The boy thought that when they met, he would tell her how much he loved her.
Just think of the effect that would have had on the boy's heart when he read the news that he had been in love with her since childhood and could not tell her how much he loved her and that she had died.
Rows of osho Rajneesh,
You will come to see me when I die, you will come to see my family, but I will not know it,
So come today and meet me.
Forgive me for all my mistakes when I die, but I don't know,
So forgive me today.
When I die I will have good news all over the world, but I don't know,
So tell me today.
When I die you wish you had spent a little more time with this person,
So today is the time to spend.
Friends, please don't wait. Anyone who wants to do something has to do it today. You need to tell your friend today how important it is to you. If you have kept your parents a secret, tell them today.
Do you know if it will happen tomorrow or not?
Comments