ભાઈ બહેન આ સાંભળતા જ પોતાના ભાઈ કે બહેન યાદ આવી જાય. આ એક એવો સંબંધ છે કે જ્યાં કોઈ પણ પ્રકારની અપેક્ષા હોતી નથી. કહેવાય છે ને કે ભાઈ બહેનનો પ્રેમ એટલે સ્વાર્થ વગરનો પ્રેમ કે જ્યાં પ્રેમ તો ખૂબ હોય છે પણ સ્વાર્થ નામની વસ્તુ હોતી નથી.
ભાઈનું નામ પડે એટલે તરત જ મોઢા પર સ્માઇલ આવી જાય છે. ભાઈ બહેન સંબંધ જ કઈક અલગ હોય છે.બહેન અને ભાઈની મિત્રતા એ બે હૃદય વચ્ચેનું મેઘધનુષ્ય છે જે સાત રંગો વહેંચે છે: લાગણીઓ, પ્રેમ, ઉદાસી, સુખ, સત્ય, વિશ્વાસ, રહસ્યો અને આદર.
ભાઈ બહેન સાથેનું બોન્ડ એક અલગ પ્રકારનું છે. તે પ્રેમ, સ્નેહ અને મિત્રતાનો સમન્વય છે. આપણને ખબર હોય છે કે કોઈ પણ કામ હસે કે મુુશ્કેલી હશે તો મારો ભાઈ કે મારી બહેન હંમેશા મારી સાથે હસે જ, અને એ વાત સાચી પણ છે એક ભાઈ પોતાની બહેનને ક્યારેય તકલીફમાં જોઈ શકતો નથી અને બહેન પણ ભાઈ ને પરેશાન જોઈ શકતી નથી.
ભાઈ બહેન બિલાડી અને કૂતરાની જેમ લડે છે , વાત વાતમાં લડે છે, કોઈ વાર ટીવીના રિમોટ માંથી લડે છે તો ક્યારેક ફોન માટે લડી પડે છે. સગા ભાઈ બહેનની તો વાતો આપણે જાણતા જ હોઈએ છીએ કારણકે આપણે નાના હોય ત્યારથી જ સાથે રહીએ છીએ.
બહેન માટે એનો ભાઈ,
એક બહેન માટે એનો ભાઈ ખૂબ મહત્વનો હોય છે પછી એ ભાઈ સગો હોય કે માનેલો. જ્યારે કોઈ છોકરી કોઈ છોકરાને ભાઈ કહે છે ત્યારે એને ખબર હોય છે કે જેને એ ભાઈ કહે છે એ ખરેખર એનો ભાઈ બનવા લાયક છે. કોઈ છોકરી માટે એના સગા ભાઈ કરતા પણ વધારે મહત્વનો એનો માનેલો ભાઈ હોય છે.
આખી દુનિયા માટે ભાઈ ભલે નકામો હોય પણ એની બહેન માટે તો એનો ભાઈ હિરો જ હોય છે. ભગવાનને જ્યારે એવું લાગ્યું કે છોકરીના રક્ષા કરવા માટે પિતા નહિ પહોંચી શકે ત્યારે ભગવાને ભાઈને બનાવ્યો હશે.
ભાઈ નારિયેળ જેવો હોય છે અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી એકદમ કઠણ. ભાઈ એ એક શબ્દ નથી, ભાઈ શબ્દની પાછલ બહેનની ઘણી બધી લાગણીઓ છુપાએલી હોય છે.
ભાઈ ક્યારેય i love u નહિ કહે પરંતુ, એક છોકરીને એના બોયફ્રેન્ડ કરતા વધુ પ્રેમ કરે છે, ભાઈ હંમેશા બહેનને ચિડવશે કે એ જાડી છે, કાળી છે, ચુડેલ કેશે પરંતુ ક્યારેય બહેનના વખાણ નહિ કરે. પણ જો એના સિવાય કોઈ એની બહેનને કઈ પણ કહેશે તો એનું તો આવી જ બને છે.
ભાઈ બહેન આખી જિંદગી ખૂબ લડશે અને ભાઈ એવું પણ કહેતા હોય કે તું હવે સાસરે જા તો બહુ સારું છે પણ જ્યારે બહેન સાસરે જાય ત્યારે બધાથી વધારે દુઃખી પણ ભાઈ જ હોય છે.
એક બહેનને એના ભાઈ પાસેથી કઈ પણ નથી જોઈતું હોતું, ના તો મોંઘા ગિફ્ટ, ના તો ભાઈની પ્રોપર્ટીમાં ભાગ જોઈતો કે ના કોઈ બીજી મોંઘી ગિફ્ટ. બહેનને તો બસ એટલું જ જોઈતું હોય છે કે એમનો આ ભાઈ બહેનનો પ્રેમ સદાયને માટે કાયમ રહે. અને એના ભાઈને ખૂબ સફળતા અને ખુશી મળે.
Brother from another mother,
માનેલો ભાઈ એ સગા ભાઈઓ કરતા પણ વધારે વહાલો હોય છે અને એની સાથે બોન્ડિંગ પણ ખૂબ સારી હોય છે. ભલે સાથે ના રહેતા હોય, રોજ વાત પણ ના થતી હોય, સગા ભાઈ પાસે તો બહેનને કઈક તો અપેક્ષા હોય પરંતુ, માનેલા ભાઈ પાસે તો બહેનને કોઈ પણ જાતની અપેક્ષા નથી હોતી. બસ એની બહેનને એટલું જ જોઈતું હોય છે કે એનો ભાઈ હંમેશા ખૂશ રહે.
જ્યારે કોઈ અજાણ્યા વ્યક્તિને કોઈ છોકરી ભાઈ બનાવે છે ત્યારે એ ભાઈ ખૂબ મહત્વનો બની જાય છે. Thank you bhai એક અજાણ્યા વ્યક્તિ માંથી એક એવી વ્યક્તિ બનવા માટે કે જ્યારે પણ હું કોઈ પણ મુશ્કેલીમાં હોય ત્યારે મગજમાં તારો જ વિચાર આવે કે ભાઈ બધું જ સોલ્વ કરી દેશે.
ધન્યવાદ.
हिन्दी अनुवाद:
यह सुनते ही भाई या बहन को अपने भाई या बहन की याद आ जाती है। यह एक ऐसा रिश्ता है जहां कोई उम्मीद नहीं है। कहते हैं भाई-बहन का प्यार बिना स्वार्थ के प्यार होता है जहां प्यार तो बहुत होता है लेकिन स्वार्थ जैसी कोई चीज नहीं होती।
भाई का नाम लेते ही उनके चेहरे पर मुस्कान आ जाती है। भाई-बहन के रिश्ते की बात ही कुछ और होती है बहन-भाई की दोस्ती दो दिलों के बीच का इंद्रधनुष है जो सात रंगों में बंट जाता है: भावनाएं, प्यार, दुख, खुशी, सच्चाई, विश्वास, रहस्य और सम्मान।
भाई-बहनों के साथ संबंध एक अलग तरह के होते हैं। यह प्यार, स्नेह और दोस्ती का मेल है। हम जानते हैं कि कोई भी काम मुश्किल या मुश्किल हो तो मेरा भाई या मेरी बहन हमेशा मेरे साथ हंसेंगे, और यह भी सच है कि एक भाई अपनी बहन को कभी परेशानी में नहीं देख सकता और एक बहन कभी भी भाई को परेशानी में नहीं देख सकती।
भाई-बहन कुत्ते-बिल्लियों की तरह लड़ते हैं, बातचीत में लड़ते हैं, कभी टीवी के रिमोट से लड़ते हैं, कभी फोन के लिए लड़ते हैं। हम सभी भाई-बहनों के बारे में इसलिए जानते हैं क्योंकि हम बचपन से साथ-साथ रहते आए हैं।
उनकी बहन के भाई,
एक बहन के लिए उसका भाई बहुत मायने रखता है चाहे वो कोई रिश्तेदार ही क्यों न हो। जब एक लड़की एक लड़के को भाई कहती है, तो वह जानती है कि जिसे वह भाई कहती है, वह वास्तव में उसका भाई होना चाहिए। एक लड़की के लिए उसके चचेरे भाई से भी ज्यादा महत्वपूर्ण उसका दत्तक भाई होता है।
एक भाई पूरी दुनिया के लिए बेकार होता है, लेकिन उसकी बहन के लिए उसका भाई हीरो होता है। भगवान को तब भाई बना देता जब उसे लगा कि लड़की की रक्षा के लिए पिता नहीं पहुंच सकता।
भाई नारियल की तरह है, अंदर से बहुत कोमल और बाहर से बहुत सख्त। भाई कोई शब्द नहीं भाई शब्द के पीछे बहन के बहुत सारे भाव छिपे होते हैं।
भाई कभी नहीं कहेगा आई लव यू लेकिन, वह एक लड़की को उसके प्रेमी से ज्यादा प्यार करता है, भाई हमेशा बहन को चिढ़ाएगा कि वह मोटी, काली, चुड़ैल कैश है लेकिन कभी भी बहन की प्रशंसा नहीं करती। लेकिन अगर कोई और अपनी बहन से कुछ कहता है, तो उसके साथ ऐसा ही होता है।
भाई-बहन जीवन भर संघर्ष करेंगे और भाई कह सकते हैं कि अब आप ससुर के पास जाएं तो बहुत अच्छा है लेकिन जब बहन ससुर के पास जाती है तो भाई भी सबसे दुखी होता है।
एक बहन को अपने भाई से कुछ भी नहीं चाहिए, न कोई महंगा उपहार, न ही अपने भाई की संपत्ति में हिस्सा, और न ही कोई अन्य महंगा उपहार। वह चाहती है कि उसका भाई हमेशा के लिए उससे प्यार करे। और उसके भाई को बहुत सफलता और खुशी मिलती है।
सौतेला भाई,
दत्तक भाई भाई-बहनों से अधिक प्रिय होता है और उसके साथ संबंध भी बहुत अच्छे होते हैं। साथ न भी रहते हों तो रोज बात नहीं करते, बहन को रिश्तेदार से कुछ उम्मीदें होती हैं, लेकिन भाई को बहन से कोई उम्मीद नहीं होती। वह चाहती है कि उसका भाई खुश रहे।
जब कोई लड़की किसी अजनबी की भाई बन जाती है तो वह भाई बहुत महत्वपूर्ण हो जाता है। थैंक यू भाई एक अजनबी से एक इंसान के लिए कि जब भी मैं मुसीबत में होता हूं तो एक ही ख्याल आता है कि भाई सब कुछ सुलझा देगा।
धन्यवाद।
English translation:
As soon as a brother or sister hears this, he or she remembers his or her brother or sister. This is a relationship where there is no expectation. It is said that love of brothers and sisters is love without selfishness where there is a lot of love but there is no such thing as selfishness.
As soon as the brother's name is mentioned, a smile appears on his face. Sibling relationship is something different. Sister and brother friendship is a rainbow between two hearts which divides into seven colors: feelings, love, sadness, happiness, truth, faith, secrets and respect.
Bonds with siblings are a different kind. It is a combination of love, affection and friendship. We know that my brother or my sister will always laugh with me if there is any work that is difficult or difficult, and it is also true that a brother can never see his sister in trouble and a sister can never see a brother in trouble.
Siblings fight like cats and dogs, fight in conversation, sometimes fight from TV remote, sometimes fight for phone. We all know about siblings because we have lived together since we were little.
His sister's brother,
For a sister, her brother is very important, whether he is a relative or not. When a girl calls a boy a brother, she knows that what she calls a brother really deserves to be her brother. Even more important to a girl is her adopted brother than her cousin.
For the whole world, a brother is useless, but for his sister, his brother is a hero. God would have made a brother when he felt that the father could not reach to protect the girl.
Brother is like a coconut, very soft on the inside and very hard on the outside. Brother is not a word, a lot of sister's feelings are hidden behind the word brother.
Brother will never say i love u but, he loves a girl more than her boyfriend, brother will always tease sister that she is thick, black, witch cache but never praise sister. But if anyone else says anything to her sister, this is what happens to her.
Brother and sister will fight hard all their life and brother may say that it is very good if you go to father-in-law now but when sister goes to father-in-law, brother is also the saddest of all.
A sister does not want anything from her brother, neither an expensive gift, nor a share in her brother's property, nor any other expensive gift. All she wants is for her brother to love her forever. And her brother gets a lot of success and happiness.
Brother from another mother,
The adopted brother is dearer than the siblings and the bonding with him is also very good. Even if they don't live together, they don't talk every day, the sister has some expectations from the relative, but the brother has no expectations from the sister. All she wants is for her brother to be happy.
When a girl becomes a brother to a stranger, that brother becomes very important. Thenk you bhai from a stranger to a person that whenever I am in trouble the only thought that comes to mind is that brother will solve everything.
Thanks.
Comments