Love
કોઈ પણ વ્યક્તિ સાથે આપણી સરખામણી કરવી એ આપણો સ્વભાવ બની ગયો છે. કઈ પણ વસ્તુ હોય કે કોઈ પણ વાત હોય આપણે તરત જ કોઈ વ્યક્તિ જોડે સરખામણી કરી લઈએ છીએ કે એમને આમ થઈ ગયું અને મારા એમ ના થયું.
આપણે વારંવાર દરેક વસ્તુમાં સરખામણી કરીએ છીએ કે આ વ્યક્તિ તો આટલી નાની ઉંમરમાં પણ ખૂબ સફળ થઈ ગયો પરંતુ મને તો આટલા વર્ષનો અનુભવ છે છતાં પણ હું હજુ સફળ થઈ શક્યો નથી. આવું વિચારતા હોય છી અને દુઃખી થતાં હોય છી.
આપણા મિત્રો જ્યારે આપણા કરતાં આગળ વધી જાય ત્યારે પણ આપણા સરખામણી કરતા હોય છી કે મે તો એના કરતા વધારે મહેનત કરી તી છતાં પણ હું કેમ પાછળ રહી ગયો. એમની યાદ રાખવાની શક્તિ તમારા કરતા વધુ પણ હોય.
આપણે ક્યારેય કોઈ સાથે ખુદની સરખામણી કરવી જોઇએ નહી કારણકે એવું પણ હોય શકે કે આપણે એ વ્યક્તિ કરતા અલગ કાળા ધરાવતા હોય. જેમકે, મને ચિત્ર દોરતા આવડતું જ નથી પરંતુ મારા ઘણા મિત્રોને ખૂબ સારું ચિત્ર દોરતા આવડે છે. હું એવું વિચારીને દુઃખી નહિ થાવ કે મને કેમ નથી આવડતું, પણ હા એ શીખવાની કોશિશ જરૂર કરીશ. મને ઘણી બધી એવી વસ્તુ આવડે છે જે એમને નથી આવડતી.
આપણે કોઈકની સફળતાની તો સરખામણી કરતા જ હોઈએ છીએ પરંતુ ઘણા લોકો તો વ્યક્તિની સરખામણી કરતા હોય છે. આ વસ્તુ ખાસ કરીને સંબંધોમાં વધુ જોવા મળતી હોય છે . ઉદાહરણ તરીકે ગર્લફ્રેન્ડ બોયફ્રે્ન્ડ હોય એ લોકોમાં સરખામણીને કારણે વધુ ઝગડા થતા હોય છે.
પેલી વ્યક્તિને તો મારી આટલી ચિંતા છે કે હું જરાક પણ બીમાર પડું કે તરત જ મને વારંવાર મારી તબિયત વિશે પૂછ્યા કરે છે કે મને કેમ છે, પરંતુ તેને તો મારી કઈ ચિંતા જ નથી. પ્લીઝ આવું ના કરો દરેક વ્યક્તિ સરખી નથી હોતી. અને દરેક વ્યક્તિ તમે જેમ ઈચ્છતા હોય એમ ના પણ કરે.
સંબંધોમાં ક્યારેય કોઈ વ્યક્તિની સરખામણી ના કરો કારણકે દરેક લોકો સરખા નથી હોતા.
પોતાની જાતને તો ક્યારેય કોઈ સાથે સરખામણી ના કરો કારણકે દરેક લોકો પાસે અલગ અલગ વસ્તુની કાળા હોય છે. આપણી પાસે જે કળા છે એમાં સફળ બનવાની કોશિશ કરવાની.
કોઈ વ્યક્તિની સાથે પોતાની સરખામણી ના કરો.
ધન્યવાદ.
હવે પછી ક્યાં વિષય પર બ્લોગ લખું એ કૉમેન્ટ કરીને કહો.
हिन्दी अनुवाद:
किसी से भी अपनी तुलना करना हमारा स्वभाव बन गया है। जो भी हो, हम तुरंत उस व्यक्ति की तुलना उस व्यक्ति से करते हैं जिसने मुझसे ऐसा किया और वह नहीं किया।
हम अक्सर हर चीज की तुलना करते हैं कि यह आदमी इतनी कम उम्र में भी बहुत सफल हो गया लेकिन इतने सालों का अनुभव होने के बाद भी मैं अभी तक सफल नहीं हो पाया हूं। ऐसा सोचना और उदास होना।
यहां तक कि जब हमारे दोस्त हमसे आगे हैं, तो वे हमारी तुलना इस बात से कर रहे हैं कि मैं क्यों पीछे रह गया, जबकि मैंने उनसे ज्यादा मेहनत की थी। उन्हें याद करने की शक्ति तुमसे भी बड़ी है।
हमें कभी भी अपनी तुलना किसी से नहीं करनी चाहिए क्योंकि हो सकता है कि हमारे पास उस व्यक्ति से अलग अश्वेत व्यक्ति हो। जैसे, मैं न केवल आकर्षित करना जानता हूँ बल्कि मेरे बहुत से मित्र बहुत अच्छी तरह से आकर्षित करना जानते हैं। मैं यह सोचकर परेशान नहीं होता कि मुझे क्यों नहीं पता, लेकिन हां मैं सीखने की कोशिश करूंगा। मैं बहुत सी चीजें जानता हूं जो उन्हें पसंद नहीं हैं।
हम किसी की सफलता की तुलना कर रहे हैं लेकिन कई लोग एक व्यक्ति की तुलना कर रहे हैं। यह रिश्तों में विशेष रूप से सच है। उदाहरण के लिए, जिन लोगों की गर्लफ्रेंड और बॉयफ्रेंड हैं, उनमें तुलना के कारण झगड़ने की संभावना अधिक होती है।
वह व्यक्ति मेरे बारे में इतना चिंतित है कि मैं इतना बीमार हो जाता हूं कि वह तुरंत मुझसे मेरे स्वास्थ्य के बारे में पूछता है और मुझे यह क्यों है, लेकिन उसे मेरी परवाह नहीं है। कृपया ऐसा न करें. हर कोई एक जैसा नहीं होता. और हर कोई वह नहीं करता जो आप उनसे करना चाहते हैं।
रिश्ते में किसी व्यक्ति की तुलना कभी न करें क्योंकि हर कोई एक जैसा नहीं होता।
कभी भी किसी से अपनी तुलना न करें क्योंकि हर किसी की एक अलग चीज काली होती है। हमारे पास जो काला है उसमें सफल होने की कोशिश कर रहे हैं।
अपनी तुलना किसी से न करें।
धन्यवाद।
अब कमेंट करें कि किस टॉपिक पर ब्लॉग लिखना है।
English translation:
It has become our nature to compare ourselves with anyone. Whatever the case may be, we immediately compare the person to the person who did this and did not do that to me.
We often compare everything in that this guy became very successful even at such a young age but even though I have so many years of experience I have not been able to succeed yet. Thinking like this and feeling sad.
Even when our friends are ahead of us, they are comparing us to why I was left behind even though I worked harder than them. The power to remember them is even greater than yours.
We should never compare ourselves with anyone because it may be that we have a different black person than that person. Like, not only do I know how to draw but many of my friends know how to draw very well. I don't get upset thinking why I don't know, but yes I will try to learn. I know a lot of things that they don't like.
We are comparing someone's success but many people are comparing a person. This is especially true in relationships. For example, people who have girlfriends and boyfriends are more likely to quarrel because of comparisons.
The person is so worried about me that I get so sick that he immediately asks me about my health and why I have it, but he doesn't care about me. Please don't do this. Not everyone is the same. And not everyone does what you want them to do.
Never compare a person in a relationship because not everyone is the same.
Never compare yourself to anyone because everyone has a different thing black. Trying to succeed in what we have black.
Don't compare yourself to anyone.
Thanks.
Now comment on which topic to write a blog on.
Comments