એન્જોય એટલે કે માણવું, શું આપણે આપણા જીવનની દરેક પળને માણીએ છીએ? દરેક પળને છોડો આપણે જિંદગીના કોઈ ખાસ પ્રસંગ સિવાય એન્જોય કરીએ છીએ? આપણે ખાસ અવસર પર પણ આપણે આપણાં ભવિષ્યના વિચારો કરતા હોય છી.
હંમેશા ભૂતકાળની વાતો કરતા હોય છી કે ભૂતકાળમાં મારી સાથે આટલું સારું થયું અને એટલું ખોટું થયું અથવા તો આપણે એવું વિચારતા હોય કે આપણે ભવિષ્યમાં આમ કરશું અને તેમ કરશું, આમ આપણે વર્તમાનમાં જીવતા ભૂલી જ જાય છી. આપણે જો વર્તમાનમાં જીવતા હોય તો આપણે આપણા દુઃખોને યાદ કરીને દુઃખી થતાં હોય છી.
આપણે જ્યારે નાના હતા ત્યારે આપણે નાની નાની વાતોનો પણ આનંદ માણતા હતા. જ્યારે કોઈ ફૂટબોલ પ્લેયર સામેવાળી ટીમથી બોલ બચાવી બચાવી ને ગોલ કરે ત્યારે એ ફૂટબોલ પ્લેયર ખૂબ ખુશ થાય છે અને પોતાની ટીમને ગળે મળે છે અને એ પળનો આનંદ લ્યે છે. ત્યારે એ એવું નથી વિચારતો કે હવે આગળનો ગોલ નહિ થાય તો અને આવું વિચારીને દુઃખી નથી થતો. પરંતુ એ પળને એ માણે છે.
આપણે જ્યારે નાના હતા ત્યારે આપણે દોસ્તો સાથે રમતા હોય અને કોઈ દોસ્ત પળી જાય કે એ કોઈક શબ્દ ખોટો બોલે તો આપણે 5-10 મિનીટ સુધી હસતા હતા અને અત્યારે આપણે એમની ભૂલ સુધારીએ છીએ. આપણે હંમેશા એવી રાહ જોતા હોય છી કે કંઇક ખાસ અવસર આવશે ત્યારે આપણે એન્જોય કરશું. પરંતુ ક્યારેય કોઈ ખાસ અવસર આવતો જ નથી.
આપણે જ્યારે કોલેજમાં હોય ત્યારે એવું વિચારતા હોય કે જ્યારે ડિગ્રી મળી જશે ત્યારે આપણે એન્જોય કરશું, જ્યારે ડિગ્રી મળી જાય ત્યારે આપણે એવું વિચારીએ છીએ કે જ્યારે આપણેને નોકરી મળી જશે ત્યારે એન્જોય કરશું. આમ આપણે જીંદગીની કોઈ પણ સફળતાને માણી શકતા નથી.
વરસાદ આવતો હોય ત્યારે આપણે ઘરની અંદર પુરાય જાય છી કે પલળી જશું, પરંતુ પલળવાની બીકના રાખો અને વરસાદને માણો, મિત્રો સાથે ક્યાંય બહાર ગયા હોય તો બહારના કુદરતી વાતાવરણનો આનંદ માણો. જીંદગીની કોઈ પણ પરિસ્થિતિ હોય એને માણો પછી એ સુખ હોય કે દુઃખ.
એક જંગલમાં એક સિંહ રહેતો હતો. એને એક વખત ખિસકોલીને કહ્યું કે જો તું હું કહું એ કામ કરે તો હું જ્યારે મારું કામ પૂરું થઈ જશે ત્યારે તેને 10 કિલો અખરોટ આપીશ. ખિસકોલી તો આ સાંભળીને ખૂબ ખુશ થઈ ગઈ.
ખિસ્કોલી રોજ સિંહનું કામ ખૂબ ઉત્સાહથી કરે. સવાર સાંજ થાક્યા વગર કામ કરતી રહી અને ખિસકોલીની જીંદગી આમા જ જતી રહી. જ્યારે ખિસકોલીનું કામ પૂરું થયું ત્યારે શરત અનુસાર સિંહે એને 10 કિલો અખરોટ આપ્યા.
અખરોટ લઈને ખિસકોલી ખૂબ ખુશ થતી થતી એના ઘરે ગઈ. ખિસકોલી અખરોટ ખાવા માટે જાય છે ત્યારે એને યાદ આવે છે કે આખી જિંદગી કામ કરતા કરતા મારા દાંત તો ઘસાઈ જાય છે હવે હું કેવી રીતે અખરોટ ખાઈ શકું.
આપણા બધાનું પણ આ ખિસ્કોલી જેવું છે. આપણે પણ આખી જિંદગી પૈસા કમાવામાં, નોકરી કરવામાં, કરિયર બનાવવા, બેંક બેલેન્સ વધારવામાં, પ્રોપર્ટી બનાવવામાં વ્યસ્ત રહીએ છીએ અને જિંદગીને માણવાનું ભૂલી જ જાય છી. હું એમ નથી કહેતી કે આપણે આ બધું ના કરવું જોઈએ પરંતુ આપણે પૈસા કમાવવાની સાથે સાથે એન્જોય પણ કરવુ જોઇએ.
આપણે એન્જોય કરવા માટે કોઈ ખાસ પ્રસંગની રાહ જોતા હોય છી કે કોઈ તહેવારની રાહ જોતા હોય છી પરંતુ આપણે જિંદગીની દરેક પળને માણવી જોઈએ.
ચાલો આજે એક નિણર્ય કરીએ અને જીંદગીની દરેક પળને માણવાનું ચાલુ કરી દઈએ.
આભાર.
हिन्दी अनुवाद:
आनंद लें, क्या हम अपने जीवन के हर पल का आनंद लेते हैं? जीवन में एक विशेष अवसर को छोड़कर हम हर पल का आनंद लेते हैं? खास मौकों पर भी हम अपने भविष्य के बारे में सोचते हैं।
हमेशा अतीत के बारे में बात करना, अतीत में मेरे साथ क्या हुआ और क्या गलत हुआ, या हम क्या सोचते हैं कि हम भविष्य में क्या करेंगे और करेंगे, ताकि हम वर्तमान में जीना भूल जाएं। यदि हम वर्तमान में जी रहे हैं तो हमें अपने दुखों को याद करके दुख होता है।
जब हम छोटे थे तो छोटी-छोटी चीजों का लुत्फ उठाते थे। जब कोई फुटबॉल खिलाड़ी विरोधी टीम से गेंद को बचाता है और गोल करता है, तो फुटबॉल खिलाड़ी बहुत खुश होता है और अपनी टीम को गले लगाता है और पल का आनंद लेता है। फिर वह नहीं सोचता कि अगला लक्ष्य अभी नहीं हुआ और ऐसा सोचकर उसे दुख नहीं होता। लेकिन वह इस पल का लुत्फ उठाते हैं।
जब हम छोटे थे तो दोस्तों के साथ खेलते थे और अगर कोई दोस्त भाग गया या गलत शब्द बोला तो हम 5-10 मिनट हंसते थे और अब हम उनकी गलती सुधारते हैं। हम हमेशा कुछ खास होने का इंतजार करते हैं और हम इसका आनंद लेंगे। लेकिन कोई विशेष अवसर कभी नहीं होता है।
जब हम कॉलेज में होते हैं तो सोचते हैं कि डिग्री मिलने पर मजा आएगा, डिग्री मिलने पर हम सोचते हैं कि नौकरी मिलने पर मजा आएगा। इस प्रकार हम जीवन में किसी भी सफलता का आनंद नहीं ले सकते।
जब बारिश होती है तो हम घर के अंदर लिप्त हो जाते हैं या भीग जाते हैं, लेकिन भीगने से नहीं डरते और बारिश का आनंद लेते हैं, अगर आप दोस्तों के साथ बाहर जाते हैं, तो बाहर के प्राकृतिक वातावरण का आनंद लेते हैं। जीवन में किसी भी स्थिति का आनंद लें, चाहे वह सुख हो या दुःख।
एक जंगल में एक शेर रहता था। उसने एक बार गिलहरी से कहा था कि यदि तुम वही करो जो मैं तुमसे कहता हूं, तो मैं उसे 10 किलो अखरोट दूंगा जब मेरा काम हो जाएगा। यह सुनकर गिलहरी बहुत खुश हुई।
गिलहरी हर दिन बड़े जोश के साथ शेर का काम करती है। सुबह-शाम अथक परिश्रम करते रहे और गिलहरी का जीवन यूं ही चलता रहा। जब गिलहरी का काम पूरा हुआ तो शेर ने उसे शर्त के मुताबिक 10 किलो अखरोट दिया।
वह अखरोट लेकर गिलहरी बहुत खुश होकर अपने घर चली गई। गिलहरी जब मेवा खाने जाती है तो उसे याद आता है कि मेरे दांत जिंदगी भर खराब हो रहे हैं, अब मैं पागल कैसे खाऊं।
हम सब इस गिलहरी की तरह हैं। हम अपना सारा जीवन पैसा कमाने, नौकरी पाने, करियर बनाने, बैंक बैलेंस बढ़ाने, संपत्ति बनाने और जीवन का आनंद लेने में भूल जाते हैं। मैं यह नहीं कह रहा हूं कि हमें यह सब नहीं करना चाहिए बल्कि हमें पैसे कमाने के साथ-साथ आनंद भी लेना चाहिए।
हम किसी विशेष अवसर या त्योहार का आनंद लेने के लिए इंतजार कर रहे हैं लेकिन हमें जीवन के हर पल का आनंद लेना चाहिए।
आइए आज एक निर्णय लें और जीवन के हर पल का आनंद लेना शुरू करें।
शुक्रिया।
English translation:
Enjoy, do we enjoy every moment of our lives? Leave every moment we enjoy except for a special occasion in life? Even on special occasions we think about our future.
Always talking about the past, what happened to me in the past and what went wrong, or what we think we will do and do in the future, so that we forget living in the present. If we are living in the present, we are saddened by remembering our sorrows.
When we were little we used to enjoy the little things. When a football player saves the ball from the opposing team and scores a goal, the football player is very happy and hugs his team and enjoys the moment. Then he doesn't think that if the next goal doesn't happen now and he doesn't feel sad thinking so. But he enjoys the moment.
When we were little we used to play with friends and if a friend ran away or said a wrong word we would laugh for 5-10 minutes and now we correct their mistake. We are always waiting for something special to happen and we will enjoy it. But there is never a special occasion.
When we are in college we think that we will enjoy when we get a degree, when we get a degree we think that we will enjoy when we get a job. Thus we cannot enjoy any success in life.
When it rains we indulge or get wet inside the house, but don't be afraid to soak and enjoy the rain, if you go out with friends, enjoy the natural environment outside. Enjoy any situation in life, be it happiness or sorrow.
A lion lived in a forest. He once told the squirrel that if you do what I tell you, I will give him 10 kg of walnuts when my work is done. The squirrel was very happy to hear this.
The squirrel does the lion's work with great enthusiasm every day. The morning and evening worked tirelessly and the squirrel's life went on like this. When the squirrel's work was completed, the lion gave him 10 kg of walnuts as per the condition.
Taking the nut, the squirrel went to her house very happy. When the squirrel goes to eat nuts, he remembers that my teeth are getting worn out all my life, how can I eat nuts now.
All of us are like this squirrel. All our lives we are busy making money, getting a job, building a career, raising a bank balance, building a property and forgetting to enjoy life. I am not saying that we should not do all this but we should make money as well as enjoy.
We are looking forward to a special occasion or a festival to enjoy but we should enjoy every moment of life.
Let's make a decision today and start enjoying every moment of life.
Thank you.
Comments