Love

Image
  પ્રેમ એટલે શું?  કોઈ કહેશે કે પ્રેમ એટલે બીજાની ખુશી પોતાના પહેલાં રાખવી, કોઈ કહેશે કે જેમને તમે પ્રેમ કરો છો એમના માટે હંમેશા હજાર રહેવું, તો કોઈ કહેશે જેમને તમે પ્રેમ કરો છો એમના માટે આખી દુનિયા સામે લડી જવુ, કોઈ કહેશે કે જે વ્યક્તિ ને તમે પ્રેમ કરો છો એમની ખુશીમાં તમે પણ ખુશ રહેવા જોઈએ. આ બધી વાતો કદાચ સ્ટોરી કે ઈન્સ્ટાગ્રામ મા સારું લાગશે કે કોઈ પેજની પોસ્ટમાં સારું લાગશે. હકીકતમાં તો દરેક વ્યક્તિ એવી ઈચ્છતી હોય છે કે એ જેમને પ્રેમ કરે છે એ વ્યક્તિ હંમેશા પોતાની સાથે રાખે. એ વ્યક્તિને પોતાનાથી દૂર ના થવા દે. અને હકીકત પણ એ જ છે ને કે જેમને તમે પ્રેમ કરો છો એ વ્યક્તિ જો તમારી સામે કોઈ બીજી વ્યક્તિ વિશે કંઈ પણ વાત કરો તો તમે ગુસ્સે થઈ જાવ છો, કારણકે તેમને એવી બીક છે કે તમે જે વ્યક્તિને પ્રેમ કરો છો એ વ્યક્તિ તમારાથી દૂર ના થઈ જાય. આ ડરના કારણે તમે તમારા જ પાર્ટનર ને દુઃખી કરી દયો છો. તમારો ઈરાદો એમને દુઃખી કરવાનો નથી હોતો, તમે સાચા હોય છો તમારી જગ્યાએ, પરંતુ કહેવાય છે ને કે કોઈ પણ વસ્તુનો ડર માણસને અંદરથી હચમચાવી નાખે છે. તમે કંઈ નથી કરતા પણ તમારો ડર તમારી પાસે બધું કરાવે ...

God knows everything

 


આપણે ઘણી વખત કઈ પણ કામ કરતા હોય ત્યારે એવું વિચારતા હોય છી કે કોઈ વ્યક્તિ ક્યાં મને જોવે છે. કોઈ વ્યક્તિ પ્રત્યે બદલાની ભાવના રાખીએ એ પણ ભગવાનને તો ખબર જ હોય છે કે આપણા મગજમાં શું ચાલે છે?

કોઈ આપણા અંદરના વિચારો કે આપણે કેવા છીએ એ ભલે ના જાણતા હોય છતાં પણ ભગવાન તો બધું જાણે જ છે. આપણે કોઈ પણ વ્યક્તિ સાથે ક્યારેય કોઈ પણ જાતનો મતભેદ ના કરવો જોઇએ કારણકે ઘણી વસ્તુ એવી હોય છે કે જે આજે તો આપણી પાસે હોય પરંતુ ક્યારે જતી રહે એની કોઈ ખાતરી હોતી નથી.

આપણે આપણી કોઈ ખાસ વ્યક્તિ જોડે ખોટું બોલીએ ત્યારે એ લોકો તો આપણા પર વિશ્વાસ કરી લ્યે છે કારણકે એ લોકો માટે તમે મહત્વના છો. એમને નથી ખબર કે તમે ખોટું બોલો છો પરંતુ ભગવાનને તો ખબર જ છે ને કે તમે ખોટું બોલો છો.શા માટે ખોટું બોલવું જ જોઇએ?

આપણે ઘણી વખત કોઈ વ્યક્તિ જોડે દગો કરતા હોય, એમનાથી વાત છુપાવતા હોય આપણા પાર્ટનરને દુઃખી કરતા હોય આ બધું ભગવાનની નોંધમાં હોય જ છે. આપણે ઘણી વખત બાજુ વાળાની વાળીએથી કોઈ ને પૂછ્યા વગર વસ્તુ લઇ જતા હોય છે કે આપણે ક્યારેક કોઈકને જાણી જોઈને નુક્સાન પહોચાડતા હોય છી અને એવું વિચારતા હોય છી કે ક્યાં કોઈ ને ખબર છે. પરંતુ ભગવાનને બધી જ ખબર હોય છે.

આપણે જે આ જનમમાં ખરાબ કાર્ય કર્યું છે એ પાછુ આજ જનમમાં ભોગવીને જવાનું છે. 

આપણા પાર્ટનરને દગો આપતા પહેલા, કોઈને નુકશાન પહોચાડતા પહેલા,કોઈનું ખરાબ ઈચ્છતા પહેલા આપણે એટલું વિચારવું જોઈએ કે ભગવાન બધું જ જાણે છે.

આપણે ઘણી વખત એવું વિચારતા હોઈએ છીએ કે એને મારી સાથે ખોટું કર્યું તો હું પણ એની સાથે ખોટું કરીશ. આપણે આ બદલાની ભાવના ના રાખવી જોઈએ કારણકે તમારી સાથે ખોટું થયું છે તો એને સજા આપવા માટે ભગવાન છે અને ભગવાનને બધી જ ખબર હોય છે કે કોણ સાચું છે ને કોણ ખોટું છે.

આપણે ઘણી વખત ભગવાનનો પણ વાંક કાઢતા હોય છી કે મારી સાથે આટલું બધું ખોટું થઈ ગયું છતાં પણ ભગવાન મારી સામે જોતા નથી કે કઈ કરતા નથી. ભગવાનને બધી ખબર જ હોય છે એ ખાલી સાચા સમયની રાહ જોતા હોય છે.

આપણે કોની સાથે કેટલું ખોટું કર્યું અને કોણે આપણી સાથે કેટલું ખોટું કર્યું એ ભગવાન જાણતા જ હોય છે.


ધન્યવાદ.


हिन्दी अनुवाद:

हम अक्सर सोचते हैं कि कोई काम करते वक्त मुझे कोई कहां देख रहा है। अगर हम किसी से बदला भी लेते हैं तो भी भगवान को पता होना चाहिए कि हमारे दिमाग में क्या चल रहा है।


 ईश्वर सब कुछ जानता है, भले ही कोई हमारे आंतरिक विचारों को न जानता हो या हम कैसे हैं। हमें किसी भी व्यक्ति से कभी भी असहमति नहीं रखनी चाहिए क्योंकि आज हमारे पास बहुत सी चीजें हैं लेकिन यह निश्चित नहीं है कि वे कब चली जाएंगी।


 जब हम किसी विशेष व्यक्ति से झूठ बोलते हैं, तो वे हम पर भरोसा करते हैं क्योंकि आप उनके लिए महत्वपूर्ण हैं। वे नहीं जानते कि तुम झूठ बोल रहे हो लेकिन भगवान जानता है कि तुम झूठ बोल रहे हो।तुम झूठ क्यों बोल रहे हो?


 हम अक्सर किसी को धोखा देते हैं, उनसे बातें छुपाते हैं, अपने साथी को चोट पहुंचाते हैं, यह सब भगवान के नोट में है। हम अक्सर फुटपाथ पर किसी से यह पूछे बिना चीजें ले लेते हैं कि क्या हम जानबूझकर किसी को नुकसान पहुंचा रहे हैं और यह सोचकर कि कोई जानता है। लेकिन भगवान सब कुछ जानता है।


 हमने इस जीवन में जो गलत किया है वह इस जीवन में दुख में वापस जाना है।


 पार्टनर को धोखा देने से पहले, किसी को नुकसान पहुंचाने से पहले, किसी का बुरा चाहने से पहले, हमें यह सोचना चाहिए कि भगवान सब कुछ जानता है।


 हम अक्सर सोचते हैं कि अगर उसने मेरे साथ गलत किया तो मैं उसके साथ गलत करूंगा। हमें प्रतिशोध की भावना नहीं रखनी चाहिए क्योंकि अगर आपके साथ कुछ गलत हुआ है तो भगवान आपको दंडित करने के लिए हैं और भगवान जानता है कि कौन सही है और कौन गलत है।


 हम अक्सर भगवान को दोष देते हैं कि भले ही मेरे साथ सब कुछ गलत हो गया हो, भगवान मेरी तरफ नहीं देखते हैं या कुछ भी नहीं करते हैं। भगवान जो कुछ भी जानता है वह बस सही समय की प्रतीक्षा कर रहा है।


 भगवान जाने कि हमने किसका कितना गलत किया और किसने हमारे साथ गलत किया।


 धन्यवाद।

English translation:

We often think about where someone is looking at me while doing any work. Even if we take revenge on someone, God must know what is going on in our mind.


 God knows everything, even if one does not know the thoughts inside us or what we are like. We should never have any disagreement with any person because there are many things that we have today but there is no certainty as to when they will go away.


 When we lie to a special person, they trust us because you are important to them. They do not know that you are lying but God knows that you are lying. Why must you lie?


 We often betray someone, hide things from them, hurt our partner, all this is in God's note. We often take things away from someone on the sidewalk without asking if we are deliberately harming someone and thinking that someone knows. But God knows everything.


 What we have done wrong in this life is to go back to suffering in this life.


 Before betraying our partner, before harming anyone, before wishing someone bad, we should think that God knows everything.


 We often think that if he did wrong to me, I would do wrong to him. We should not have this feeling of revenge because God is there to punish you if something has gone wrong with you and God knows who is right and who is wrong.


 We often blame God that even though everything has gone wrong with me, God does not look at me or do anything. All that God knows is just waiting for the right time.


 God knows how much we have done wrong to whom and who has done wrong to us.


 Thanks.


Comments

Malti said…
Right👍👍👍👍👍

Popular posts from this blog

Love

Respect