Love

Image
  પ્રેમ એટલે શું?  કોઈ કહેશે કે પ્રેમ એટલે બીજાની ખુશી પોતાના પહેલાં રાખવી, કોઈ કહેશે કે જેમને તમે પ્રેમ કરો છો એમના માટે હંમેશા હજાર રહેવું, તો કોઈ કહેશે જેમને તમે પ્રેમ કરો છો એમના માટે આખી દુનિયા સામે લડી જવુ, કોઈ કહેશે કે જે વ્યક્તિ ને તમે પ્રેમ કરો છો એમની ખુશીમાં તમે પણ ખુશ રહેવા જોઈએ. આ બધી વાતો કદાચ સ્ટોરી કે ઈન્સ્ટાગ્રામ મા સારું લાગશે કે કોઈ પેજની પોસ્ટમાં સારું લાગશે. હકીકતમાં તો દરેક વ્યક્તિ એવી ઈચ્છતી હોય છે કે એ જેમને પ્રેમ કરે છે એ વ્યક્તિ હંમેશા પોતાની સાથે રાખે. એ વ્યક્તિને પોતાનાથી દૂર ના થવા દે. અને હકીકત પણ એ જ છે ને કે જેમને તમે પ્રેમ કરો છો એ વ્યક્તિ જો તમારી સામે કોઈ બીજી વ્યક્તિ વિશે કંઈ પણ વાત કરો તો તમે ગુસ્સે થઈ જાવ છો, કારણકે તેમને એવી બીક છે કે તમે જે વ્યક્તિને પ્રેમ કરો છો એ વ્યક્તિ તમારાથી દૂર ના થઈ જાય. આ ડરના કારણે તમે તમારા જ પાર્ટનર ને દુઃખી કરી દયો છો. તમારો ઈરાદો એમને દુઃખી કરવાનો નથી હોતો, તમે સાચા હોય છો તમારી જગ્યાએ, પરંતુ કહેવાય છે ને કે કોઈ પણ વસ્તુનો ડર માણસને અંદરથી હચમચાવી નાખે છે. તમે કંઈ નથી કરતા પણ તમારો ડર તમારી પાસે બધું કરાવે ...

How to be a good partner

 આપણે ઘણી વખત એવું સંભાળતા હોય છી કે મારો/મારી જીવનસાથી સારી નથી કે અમારી વચ્ચે સતત ઝગડા થાય છે. એવું નથી હોતું કે વાંક આપણા જીવનસાથીનો જ હોય આપણો પણ વાંક સરખો જ હોય. ગુજરાતીમાં એક કહેવત છે"એક હાથે તાળી ન પડે" એનો મતલબ એવો થાય કે કોઈ પણ વખત વાંક ખાલી એક જ વ્યક્તિનો નથી હોતો.


આપણે એક સારા જીવનસાથી બનવાની પૂરેપૂરી કોશિશ કરવી જોઇએ.  જેમકે,

એક સારા સંભાળનાર બનો.

એક સારા જીવનસાથી બનવા માટે પહેલા આપણે એક સારા સંભાળનાર બનવું જોઈએ. કારણકે આપણે આપણા જીવનસાથીની દરેક વાત સાંભળીને નિણર્ય લેવાના હોય છે. આપણે ધીરજથી દરેક વાત સાંભળવી જોઈએ.

તમારા માટે સમય કાઢો.

આપણે આપણા જીવનસાથી માટે સમય કાઢવાની વાત તો પછીની છે પહેલાતો આપણે આપણા માટે સમય કાઢતા શીખવું જોઈએ. જ્યારે આપણે આપણી જાતને સમય આપશું ત્યારે આપણે આપણી જાતને સમજી શકીશું. અને પછી આપણે કોઈ બીજા વ્યક્તિને સમજી શકીએ. એક સારા જીવનસાથી બનવા માટે આપણે આપણા માટે સમય કાઢવો ખૂબ જરૂરી છે. 

પહેલા તમારી જાતને પ્રેમ કરો.

આપણે હંમેશા પહેલા પોતાને જ રાખવા જોઇએ એવું મારું માનવું છે તો પહેલા આપણે આપણી જાતને પ્રેમ કરવો જોઇએ પછી કોઈ અન્ય વ્યક્તિને આપણે પ્રેમ આપી શકીએ છીએ.

તમારા જીવનસાથી જે છે તેના માટે સ્વીકારો.

આપણે હંમેશા એવું ઈચ્છતા હોય છી કે આપણે કહી એમ આપણું જીવનસાથી કરે. પણ આપણે એમને જે એ છે એના માટે સ્વીકારવા જોઈએ. એમની ટેવ સાથે થોડું ઘણું એડજેસ્ટ કરવું, એમની ભૂલો ને માફ કરવી, કોઈ પણ વ્યક્તિ ક્યારેય પરફેક્ટ હોતું નથી. એટલા માટે આપણું જીવનસાથી જે છે એના માટે સ્વીકારવું જોઈએ.

પ્રમાણિક બનો.

આપણે આપણા જીવનસાથીથી કોઈ પણ વાત છુપાવવી જોઇએ નહી.હંમેશા દરેક વાત આપણા જીવનસાથીને કરવી જોઈએ. શા માટે આપણે આપણા જીવનસાથીથી કોઈ પણ વાત છુપાવવી જોઇએ અને એમને દુઃખી કરવા જોઇએ. આપણે આપણા જીવનસાથી પ્રત્યે હમેંશા પ્રમાણિક રહેવું જોઈએ. 

સાથે સમય વિતાવો.

આપણે હંમેશા આપણા કામમાં વ્યસ્ત રહેતા હોય છી. આપણી  પાસે કોઈ બીજી વ્યક્તિ માટે સમય હોતો નથી. આપણે ઘણી વખત આપણા કામોમાં વ્યસ્ત થઈ જાય છી કે આપણું જીવનસાથી એકલતા અનુભવવા લાગે છે. આપણી પાસે એમના માટે સમય જ નથી હોતો. આપણે આપણા જીવનસાથી સાથે રોજ 30 મિનીટ તો સાથે બેસીને વાતો કરવી જ જોઈએ કે આજનો દિવસ કેવો ગયો એમનો એમ. અને જો રોજ સમય ના મળે તો ક્યારેક તો એમની સાથે બેસીને સારો એવો સમય વિતાવવો જોઈએ જે એમના માટે ખાસ બની જાય.

વિશ્વાસ અને આશા રાખો.

આપણે ઘણી વખત નકારાત્મક વિચારો કરતા હોય છી કે આપણું પાર્ટનર આપણને ભવિષ્યમાં દગો દેસે તો? કે આપણને છોડીને જતું રહેશે તો? આપણું ભવિષ્ય સાથે સારું નહિ બને તો? આપણે આવું ના વિચારવું જોઇએ અને આપણે આપણા જીવનસાથી પર વિશ્વાસ રાખવો જોઈએ અને ભવિષ્ય સાથે સારું બનશે એવી આશા રાખવી જોઈએ.

બદલાવ માટે હંમેશા તૈયાર રહો.

આપણી જિંદગીના દરેક મોડ ઉપર કંઇકને કઈક બનતું જ હોય છે, ક્યારેય આપણી જીંદગી સ્થિર રહેતી નથી.આપણે હંમેશા બદલાવ માટે તૈયાર રહેવું જોઇએ.

એક સારા જીવનસાથી બનવા માટે આપણે પહેલા એક સારા વ્યક્તિ બનવું ખૂબ જરૂરી છે.

ધન્યવાદ.

हिन्दी अनुवाद:

हम अक्सर सोचते हैं कि मेरा जीवनसाथी अच्छा नहीं है और हमारे बीच लगातार झगड़े होते रहते हैं। ऐसा नहीं है कि हमारे पति या पत्नी के समान अपराध बोध है। गुजराती में एक कहावत है "एक हाथ ताली नहीं बजाता" जिसका अर्थ है कि किसी को दोष नहीं देना है।


 हमें एक अच्छा साथी बनने की पूरी कोशिश करनी चाहिए। पसंद,


 एक अच्छे हैंडलर बनें।


 एक अच्छा साथी बनने के लिए, हमें पहले एक अच्छा देखभाल करने वाला होना चाहिए। क्योंकि हमें अपने जीवनसाथी की बात सुननी होती है और निर्णय लेने होते हैं। हमें सब कुछ धैर्यपूर्वक सुनना चाहिए।


 अपने लिए समय निकालें


 हमें अपने जीवनसाथी के लिए समय निकालने से पहले अपने लिए समय निकालना सीखना होगा। हम खुद को तभी समझ पाएंगे जब हम खुद को समय देंगे। और तब हम किसी और को समझ सकते हैं। हमें एक अच्छा साथी बनने के लिए खुद के लिए समय निकालने की जरूरत है।


 पहले अपने आप को प्यार करो।


 मेरा मानना है कि हमें हमेशा खुद को पहले रखना चाहिए, फिर हमें पहले खुद से प्यार करना चाहिए, फिर हम किसी और को प्यार दे सकते हैं।


 आपका जीवनसाथी जो है उसे स्वीकार करें।


 हम हमेशा चाहते हैं कि हमारा जीवनसाथी वैसा ही करे जैसा हम कहते हैं। लेकिन हमें उन्हें स्वीकार करना चाहिए कि वे क्या हैं। अपनी आदत में थोड़ा बहुत एडजस्ट कर लेना, अपनी गलतियों को माफ करना, कोई भी कभी भी परफेक्ट नहीं होता है। इसलिए हमें अपने जीवनसाथी को स्वीकार करना चाहिए कि वह कौन है।


 ईमानदार हो।


 हमें अपने जीवनसाथी से कुछ भी नहीं छिपाना चाहिए, हमें हमेशा अपने जीवनसाथी के साथ सब कुछ करना चाहिए। हमें अपने जीवनसाथी से कुछ क्यों छिपाना चाहिए और उसे दुखी करना चाहिए? हमें अपने जीवनसाथी के साथ हमेशा ईमानदार रहना चाहिए।


 एक साथ समय बिताना


 हम हमेशा अपने काम में व्यस्त रहते हैं। हमारे पास दूसरे व्यक्ति के लिए समय नहीं है। हम अक्सर अपने काम में इतने व्यस्त हो जाते हैं कि हमारे जीवनसाथी को अकेलापन महसूस होने लगता है। हमारे पास उसके लिए समय नहीं है। हमें अपने जीवनसाथी के साथ प्रतिदिन 30 मिनट बैठना चाहिए और बात करनी चाहिए कि दिन कैसा गुजरा। और अगर आपके पास हर दिन समय नहीं है, तो कभी-कभी आपको उनके साथ बैठकर अच्छा समय बिताना चाहिए जो उनके लिए खास हो जाता है।


 विश्वास और आशा रखें।


 क्या हमारे मन में अक्सर नकारात्मक विचार आते हैं कि भविष्य में हमारा साथी हमें धोखा देगा? क्या होगा अगर वह हमें छोड़ देता है? क्या होगा अगर हमारा भविष्य ठीक नहीं है? हमें ऐसा नहीं सोचना चाहिए और हमें अपने जीवनसाथी पर भरोसा करना चाहिए और उम्मीद करनी चाहिए कि भविष्य के साथ चीजें बेहतर होंगी।


 बदलाव के लिए हमेशा तैयार रहें।


 हमारे जीवन के हर विधा में कुछ न कुछ होता है, हमारा जीवन कभी स्थिर नहीं होता है हमें हमेशा बदलाव के लिए तैयार रहना चाहिए।


 एक अच्छा साथी बनने के लिए सबसे पहले हमें एक अच्छा इंसान बनना होगा।


 धन्यवाद।

English translation:

We often think that my spouse is not good and there are constant fights between us. It is not the case that our spouse has the same guilt. There is a saying in Gujarati "one hand does not clap" which means that no one is to blame.


 We should do our best to be a good partner. like,


 Be a good handler.


 To be a good partner, we must first be a good caregiver. Because we have to listen to our spouse and make decisions. We must listen patiently to everything.


 Make time for yourself


 We need to learn to make time for ourselves before we make time for our spouse. We will understand ourselves when we give ourselves time. And then we can understand someone else. We need to make time for ourselves to be a good partner.


 Love yourself first.


 I believe that we should always put ourselves first, then we should love ourselves first, then we can give love to someone else.


 Accept for what your spouse is.


 We always want our spouse to do as we say. But we must accept them for what they are. Adjusting a little too much to his habit, forgiving his mistakes, no one is ever perfect. That is why we should accept what our spouse is.


 Be honest.


 We should not hide anything from our spouse. We should always do everything to our spouse. Why should we hide anything from our spouse and make him or her sad? We should always be honest with our spouse.


 Spend time together


 We are always busy with our work. We don't have time for another person. We often get so busy with our work that our spouse begins to feel lonely. We don't have time for that. We must sit with our spouse for 30 minutes every day and talk about how the day went. And if you don't have time every day, sometimes you should sit with them and have a good time which becomes special for them.


 Have faith and hope.


 Do we often have negative thoughts that our partner will betray us in the future? What if he keeps leaving us? What if our future doesn't go well? We should not think like this and we should trust our spouse and hope that things will get better with the future.


 Always be prepared for change.


 Something happens in every mode of our life, our life is never static. We must always be ready for change.


 To be a good partner, we must first be a good person.


 Thanks.

Comments

Malti said…
👍👍👍👌👌👌👌👌👌

Popular posts from this blog

Love

Respect