Love
આપણે આપણી જિંદગીમાં દરેક નિણર્ય પોતાની જાતે જ લેવો જોઈએ. આપણે આપણી રીતે જ જીવવું જોઇએ. કોઈ વ્યક્તિ એમ કહે કે આમ કરો ને તેમ કરો પરંતુ આપણે કોઈનું પણ ન સાંભળીને આપણા મનનું સાંભળવું જોઈએ. પરંતુ આપણા વડીલોની સલાહ પણ માનવી જોઈએ વળી,કોઈ કહેશે કે મને તો દારૂ પીવાનું મન થાય તો હું તો મારી રીતે જ જીવીશ જેમ મને મન પડશે એમ કરીશ.
આપણી રીતે જીવવું એટલે એમ નહિ કે આપણે કોઈ વ્યક્તિનું માનવું જ નહીં, કોઈક વ્યક્તિ સલાહ આપે તો એને શાંતિથી સાંભળવાની પછી એને આપણી જિંદગીમાં અપનાવી કે નય એ આપણા ઉપર હોય છે.
આપણે કોઈ વ્યક્તિ જેમ કહે એમ જ ના કરવું જોઈએ કારણકે જીંદગી આપણી છે તો એને કેવી રીતે જીવવી એ આપણે નક્કી કરવાનું હોય છે.
કોઈ બીજી વ્યક્તિ આપણા જીવનના નિણર્યો લ્યે એવું ના બનવું જોઇએ કારણકે કોઈ બીજા વ્યક્તિને તમારે શું કરવું છે ?તમારી જિંદગીના શું લક્ષ્ય છે? એ બધું ખબર નથી હોતું શા માટે આપણી જિંદગીમાં કોઈ બીજું વ્યક્તિ નિર્ણયો લેવા માંડે.
આપણે પોતાની જાતે જ જીવવાનું છે કોઈ બીજું કહે એમ આપણે આપણી આખી જિંદગી શા માટે વિતાવીએ? આપણી પાસે એક જ જીંદગી છે તો આપણે એને આપણા મત અનુસાર જ જીવવી જોઈએ. કોઈ વ્યક્તિ કહે એમ આપણે શા માટે આપણી જીંદગી જીવવી જોઈએ.
જ્યાં સુધી આપણે લીધેલા નિર્ણયો કોઈ વ્યક્તિને કે સમાજને નુક્સાન પહોચાડતા નથી ત્યાં સુધી આપણે આપણી જિંદગી આપણી રીતે જ જીવવી જોઇએ.
ભગવાને આપણને બધાને એક જ જીંદગી આપી છે અને એમાંય જો કોઈ બીજી વ્યક્તિ આપણી જિંદગી જીવવા માટે નિયમો બનાવે એ શું કામના? આપણી જિંદગી છે તો આપણી રીતે જ જીવવું જોઇએ.
જે કામમાં ખૂબ મજા પડે એ કામ કરવું જોઇએ પરંતુ, કાયદા રહીને.
આપણા બધાની પાસે એક જ જીંદગી છે તો એને આપણા મત અનુસાર જ જીવવી જોઈએ.
हिन्दी अनुवाद:
हमें अपने जीवन में हर निर्णय खुद ही लेना चाहिए। हमें अपने तरीके से जीना चाहिए। कोई कहता है ये करो या वो करो लेकिन हमें बिना किसी की सुने अपने मन की बात सुननी चाहिए। लेकिन हमारे बड़ों की सलाह पर भी ध्यान देना चाहिए साथ ही अगर कोई कहता है कि अगर शराब पीने का मन है तो मैं अपने तरीके से जिऊंगा और जैसा चाहूं वैसा करूंगा।
अपने तरीके से जीने का मतलब यह नहीं है कि हम किसी और पर विश्वास नहीं करते हैं, अगर कोई हमें सलाह देता है, तो उसे शांति से सुनें और फिर उसे अपने जीवन में अपनाएं या नहीं, यह हम पर निर्भर है।
हमें ऐसा नहीं करना चाहिए जैसा कोई कहता है क्योंकि जीवन हमारा है इसलिए हमें यह तय करना होगा कि इसे कैसे जीना है।
ऐसा नहीं होना चाहिए कि हमारे जीवन में कोई और निर्णय लेता है क्योंकि आप और क्या करना चाहते हैं आपके जीवन का लक्ष्य क्या है? फिलहाल यह पता नहीं चल पाया है कि वह पद छोड़ने के बाद क्या करेंगे।
हमें अपने दम पर जीना है हम अपना पूरा जीवन क्यों बिताएं जैसा कोई और कहता है? यदि हमारे पास केवल एक ही जीवन है, तो हमें इसे अपनी राय के अनुसार जीना चाहिए। कोई कहता है कि हमें अपना जीवन क्यों जीना चाहिए।
हमें अपना जीवन तब तक जीना चाहिए जब तक हम जो निर्णय लेते हैं वह किसी को या समाज को नुकसान नहीं पहुंचाता है।
भगवान ने हम सभी को एक जैसा जीवन दिया है और अगर कोई और हमारे लिए हमारे जीवन जीने के लिए नियम बनाता है तो क्या अच्छा है? अगर हमारे पास जीवन है, तो हमें अपने तरीके से जीना चाहिए।
जो काम सबसे ज्यादा आनंददायक हो वह करना चाहिए, लेकिन कायदे से।
यदि हम सबका जीवन एक जैसा है तो उसे अपने मत के अनुसार जीना चाहिए।
English translation:
We must make every decision in our lives on our own. We must live our own way. Someone says do this or that but we should listen to our mind without listening to anyone. But the advice of our elders should also be heeded. Also, if someone says that if I feel like drinking, I will live my own way and do as I please.
Living in our own way does not mean that we do not believe in someone, if someone gives us advice, then listen to it calmly and then adopt it in our life or not, it is up to us.
We should not do as someone says because life is ours so we have to decide how to live it.
It should not be that someone else makes decisions in our life because what else do you want to do? What is the goal of your life? It is unknown at this time what he will do after leaving the post.
We have to live on our own. Why should we spend our whole life as someone else says? If we have only one life, we must live it according to our opinion. Someone says why should we live our lives.
We must live our lives as long as the decisions we make do not harm anyone or society.
God has given us all the same life and what good is it if someone else makes rules for us to live our lives? If we have life, we must live our way.
The work that is most enjoyable should be done, but by law.
If we all have the same life then it should be lived according to our opinion.
Comments