Love
આપણા દેશમાં ગરીબીનો દર ખૂબ વધુ છે. લોકો એટલા બધા ગરીબ છે કે લોકોને 1 ટાઈમ પણ જમવાનુ નથી મળતું. લોકો ભૂખ ના લીધે મૃત્યુ પામે છે, કેટલાક લોકો ઠંડીને કારણે મૃત્યુ પામે છે કારણકે લોકો પાસે પહેરવા માટે કપડા નથી હોતા.
એમના બાળકોને ભીખ માંગવી પડે છે. જે લોકો ગરીબ છે એના બાળકોને રોડ પર નૃત્યો કરીને એમના પરિવાર માટે પૈસા કમાય છે.
ગરીબી એ આપણા દેશની એક એવી સમસ્યા છે વધતી જ જાય છે.
આપણા દેશના ઘણા લોકો એવા પણ છે કે જે ગરીબ લોકોની મજાક ઉડાવે છે, એ લોકોને મદદ કરવાને બદલે એમને સોશિયલ મીડિયા પર વાયરલ કરે છે.
જે બાળકો પોતાના પરિવારને મદદ કરવા માટે કામ કરે છે એમને હેરાન ના કરો. અમુક લોકો ગરીબ લોકોને પૈસા આપણા માટે લલચાવે છે. એ લોકોને પૈસાની જરૂર હોય છે એટલે જેમ આપણે કહીએ એમ એ લોકો કરે છે. પરંતુ આપણે એમની મજબૂરીનો ફાયદો ના ઉઠાવવો જોઈએ.
કોઈ વ્યક્તિ ભણેલું નથી અને એ લોકો કઈ પણ વહેંચતા હોય તો એ લોકોને મદદ કરવાને બદલે આપણે એમની પાસે વસ્તુનો ભાવતાલ કરાવતા હોઈએ છીએ. કેટલીક વખત તો લોકો ઓછા પૈસા આપીને વધુ વસ્તુ લઈ જતા હોય છે.
આપણી પાસે બધુ જ હોય છે એટલે આપણને ક્યારેય કોઈ પણ વસ્તુની કિંમત થતી નથી.
કોઈની મજબૂરીનો ફાયદો ના ઉઠાવવો જોઈએ.
हिन्दी अनुवाद:
हमारे देश में गरीबी दर बहुत अधिक है। लोग इतने गरीब हैं कि लोगों को एक वक्त का खाना तक नहीं मिलता। लोग भूख से मरते हैं, कुछ ठंड से मरते हैं क्योंकि लोगों के पास पहनने के लिए कपड़े नहीं हैं।
उसके बच्चों को भीख मांगनी पड़ती है। गरीब के बच्चे सड़क पर लाकर अपने परिवार का भरण-पोषण करते हैं।
हमारे देश में गरीबी एक बढ़ती हुई समस्या है।
हमारे देश में कई लोग ऐसे भी हैं जो गरीबों का मजाक उड़ाते हैं, उनकी मदद करने के बजाय सोशल मीडिया पर वायरल हो जाते हैं।
अपने परिवार की मदद करने के लिए काम करने वाले बच्चों को परेशान न करें। कुछ लोग गरीब लोगों को हमारे लिए पैसे का लालच देते हैं। उन्हें पैसे की जरूरत है इसलिए वे वैसा ही करते हैं जैसा हम कहते हैं। लेकिन हमें उनकी मजबूरी का फायदा नहीं उठाना चाहिए।
कोई पढ़ा-लिखा नहीं है और अगर वो लोग कुछ बांटते हैं तो उन लोगों की मदद करने की बजाय हम उन्हें अहमियत का अहसास करा रहे हैं. कभी-कभी लोग कम भुगतान करते हैं और अधिक ले जाते हैं।
हमारे पास सब कुछ है इसलिए हम कभी किसी चीज की कदर नहीं करते।
मजबूरी का फायदा नहीं उठाना चाहिए।
English translation:
The poverty rate in our country is very high. People are so poor that people don't even get to eat 1 time. People die of starvation, some die of cold because people do not have clothes to wear.
Her children have to beg. The children of the poor earn money for their families by taking them on the road.
Poverty is a growing problem in our country.
There are also many people in our country who make fun of the poor, instead of helping them, they go viral on social media.
Don't annoy children who work to help their families. Some people lure poor people with money for us. They need money so they do as we say. But we should not take advantage of their compulsion.
No one is educated and if those people share anything, instead of helping those people, we are making them feel valued. Sometimes people pay less and carry more.
We have everything so we never value anything.
One should not take advantage of compulsion.
Comments