Love
શબ્દોની શક્તિ.
હું શબ્દોની શક્તિમાં માનું છું. ઘણા બધા લોકો વિચાર્યા વગર બોલે છે. હું શબ્દોની શક્તિની કિંમત જાણું છુ. ઘણા શબ્દો તમને આગળ વધવામાં મદદ કરે છે,તો ઘણા શબ્દો તમને તોડી પણ નાખે છે, ઘણા શબ્દો તમારા આત્માને ઠેસ પણ પહોચાડે છે.
આપણે આપણા વડીલો ઘણી વખત કહેતા હોય છે કે વિચારીને બોલવું કારણકે કહેલા શબ્દો પાછા વાળી શકાતા નથી. ખાસ કરીને આપણે જ્યારે ખૂબ ગુસ્સામાં હોય ત્યારે આપણે ઘણું બધું બોલી જતા હોય છી પરંતુ સામેવાળા વ્યક્તિને આપણા શબ્દો કાંટાની જેમ ખૂંચતા હોય છે.
ખાસ કરીને આપણી નજીકની કોઈ વ્યક્તિ આપણને કઈ પણ કહે એટલે તરત જ આપણા મનમાં એ શબ્દો બેસી જાય છે.
અમુક વખતે તો એવું પણ થાય છે કે આપણી નજીકના કોઈ વ્યક્તિ જ્યારે આપણને કઈક કહે ત્યારે આપણે અંદરથી તૂટી જાય છી.
શબ્દોમાં એટલી બધી તાકાત હોય છે કે કોઈ પણ વ્યક્તિ તોડી નાખે.
આપણે જેવા શબ્દોનો ઉપયોગ કરીએ એવું જ વાતાવરણ આપણી આસપાસ બની જાય છે. આપણે નકારાત્મક શબ્દોનો ઉપયોગ કરીએ તો આસપાસનું વાતાવરણ નકારાત્મક બની જાય છે અને જો સકારાત્મક શબ્દોનો ઉપયોગ કરીએ તો આસપાસનું વાતાવરણ સકારાત્મક બની જાય છે.
કોઈ પણ જગ્યાએ અને કોઈ પણ પરિ્થિતિમાં જ્યારે પણ બોલીએ ત્યારે વિચારીને બોલવું જોઈએ કારણકે આપણે બોલેલા શબ્દો કોઈ વ્યક્તિને અંદરથી તોડી નાખે છે.
પ્લીઝ બોલતા પહેલા વિચારો.
हिन्दी अनुवाद:
शब्दों की ताकत।
मैं शब्दों की शक्ति में विश्वास करता हूं। बहुत से लोग बिना सोचे समझे बोलते हैं। मैं शब्दों की शक्ति का मूल्य जानता हूं। कई शब्द आपको आगे बढ़ने में मदद करते हैं, कई शब्द आपको तोड़ देते हैं, कई शब्द आपकी आत्मा को चोट पहुंचाते हैं।
हम, बड़े, अक्सर कहते हैं कि हमें सोच-समझकर बोलना चाहिए क्योंकि शब्दों को दोहराया नहीं जा सकता। खासकर जब हम बहुत गुस्से में होते हैं तो हम बहुत बातें करते हैं लेकिन हमारी बातें व्यक्ति के पक्ष में कांटे की तरह होती हैं।
खासकर जब हमारा कोई करीबी हमसे कुछ कहता है तो वह तुरंत हमारे दिमाग में बस जाता है।
कई बार ऐसा होता है कि जब हमारा कोई करीबी हमसे कुछ कहता है तो हम अंदर ही अंदर टूट जाते हैं।
शब्दों में इतनी शक्ति होती है कि कोई भी उन्हें तोड़ सकता है।
जैसा हम शब्दों का प्रयोग करते हैं वैसा ही वातावरण हमारे चारों ओर व्याप्त होता है। यदि हम नकारात्मक शब्दों का प्रयोग करते हैं तो आसपास का वातावरण नकारात्मक हो जाता है और यदि हम सकारात्मक शब्दों का प्रयोग करते हैं तो आसपास का वातावरण सकारात्मक हो जाता है।
जब भी हम किसी भी जगह और किसी भी स्थिति में बोलते हैं तो हमें सोच-समझकर बोलना चाहिए क्योंकि हम जो शब्द बोलते हैं वह एक व्यक्ति को भीतर से तोड़ देता है।
कृपया बोलने से पहले सोचें।
English translation:
The power of words.
I believe in the power of words. Too many people speak without thinking. I know the value of the power of words. Many words help you move forward, many words break you, many words hurt your soul.
We, the elders, often say that we should speak thoughtfully because words cannot be repeated. Especially when we are very angry we talk a lot but our words are like a thorn in the person's side.
Especially when someone close to us says something to us, it immediately settles in our mind.
Sometimes it happens that when someone close to us says something to us, we are broken inside.
Words have so much power that anyone can break them.
The same atmosphere prevails around us as we use words. If we use negative words the surrounding environment becomes negative and if we use positive words the surrounding environment becomes positive.
Whenever we speak in any place and in any situation, we should speak thoughtfully because the words we speak break a person from within.
Please think before you speak.
Comments