Love
આપણેને વાત વાતમાં રડવું આવી જાય છે કારણ કે આપણાથી કોઈ વ્યક્તિની ખરાબ સ્થિતિ જોઈ શકાતી નથી એ આપણી નબળાઈ કે કમજોરી નથી.
કોઈ માણસને ખૂબ જલ્દી રડવું આવી જાય એનો મતલબ એવો નથી કે એ માણસને તો કઈ પણ કહીએ તો પણ એ તો રડશે જ. જે માણસ ખૂબ જલ્દીથી રડવા લાગતું હોય એ વ્યક્તિ દિલની ખુબજ સાચી હોય છે. દરેક વ્યક્તિને જલ્દીથી રડવું નથી આવતું.
જે લોકો દયાળુ હોય છે એ જ લોકો જલ્દીથી રડવા માંડે છે. આપણે કોઈને ક્યારેય એવું ના કહેવું જોઇએ કે આતો રોતલું છે.
આંસુમાં 99% લાગણીઓ હોય છે અને 1% જ પાણી હોય છે એ આપણે બધા જાણીએ છીએ. કોઈ વ્યક્તિ ખૂબ રડે એટલે એવું ના સમજવું કે તેઓ નબળા છે એવું નથી હોતું એ લોકો. અન્ય લોકોથી થોડા અલગ હોય છે. એ લોકો ખૂબ જલ્દીથી કોઈ પણ વ્યક્તિ સાથે કે કોઈ પણ વસ્તુ સાથે ખૂબ જલ્દીથી અટેચ થઈ જાય છે.
લોકો એમ કહે છે કે આપણે વાત વાતમાં ન રડવું જોઇએ એ સાચું છે પરંતુ હું એવું માનું છું કે જો આપણને રડવું આવતું હોય તો રડી જ લેવું જોઇએ. પરંતુ એક ને એક વાત પર દરેક વખતે ન રડવું જોઇએ.
જ્યારે કોઈ વ્યક્તિ એકની એક વાત પર દરેક વખતે રડે છે પછી એ વ્યક્તિ ખૂબ મજબૂત બની જાય છે. ક્યારેય કોઈ વ્યક્તિ આપણને છોડીને જતા રહે એમના માટે ના રડવું જોઇએ.
આપણે હંમેશા કોઈકની પાસે જઈને રડતા હોય છી કે મારે એટલું દુઃખ છે ને આમ છે ને તેમ છે ને પરંતુ આપણે આવું ક્યારેય ના કરવુ જોઇએ કારણકે સામેવાળા વ્યક્તિને આપણી નબળાઈ ખબર પડી જાય છે.
આંસુને તમારી નબળાઈ ન બનવા દયો. જો આંસુ તમારી નબળાઈ બની જશે તો લોકો તમને રડાવીને કોઈ પણ કામ આસાનીથી કાઢવી લેશે.
આંસુને તમારી નબળાઈ ન બનવા દયો.
हिन्दी अनुवाद:
हम रोते हैं जब हम इस बात की बात करते हैं कि हम किसी व्यक्ति की बुरी स्थिति नहीं देख सकते हैं, यह हमारी कमजोरी या कमजोरी नहीं है।
सिर्फ इसलिए कि एक आदमी बहुत जल्दी रोता है इसका मतलब यह नहीं है कि वह रोएगा चाहे हम उससे कुछ भी कहें। जो व्यक्ति बहुत जल्दी रोना शुरू कर देता है वह बहुत ईमानदार होता है। हर कोई जल्दी नहीं रो सकता।
दयालु लोग ही जल्दी रोने लगते हैं। हमें कभी किसी को यह नहीं बताना चाहिए कि यह एक गड़बड़ है।
हम सभी जानते हैं कि आँसुओं में 99% भावनाएँ होती हैं और केवल 1% पानी होता है। जो व्यक्ति बहुत रोता है उसका मतलब यह नहीं है कि वह कमजोर है। दूसरों से थोड़ा अलग। ये लोग किसी से या किसी भी चीज से बहुत जल्दी जुड़ जाते हैं।
लोग कहते हैं कि हमें बातचीत में रोना नहीं चाहिए, लेकिन मेरा मानना है कि रोना है तो रोना चाहिए। लेकिन हर बार एक बात पर रोना नहीं चाहिए।
जब कोई व्यक्ति हर बार किसी एक बात को लेकर रोता है तो वह व्यक्ति बहुत मजबूत हो जाता है। हमें कभी किसी के जाने के लिए रोना नहीं चाहिए।
हम हमेशा किसी के पास जाते हैं और रोते हैं क्योंकि हम इतने दुखी हैं और आगे आदि लेकिन हमें ऐसा कभी नहीं करना चाहिए क्योंकि हमारे सामने वाला व्यक्ति हमारी कमजोरी जानता है।
आंसुओं को अपनी कमजोरी न बनने दें। अगर आंसू आपकी कमजोरी बन गए तो लोग रोएंगे और कोई भी काम आसानी से कर लेंगे।
आंसुओं को अपनी कमजोरी न बनने दें।
English translation:
We cry when we talk about the fact that we can't see the bad condition of a person, it is not our weakness or weakness.
Just because a man cries very quickly does not mean that he will cry no matter what we say to him. A person who starts crying very quickly is very sincere. Not everyone can cry quickly.
Only those who are kind start to cry quickly. We should never tell anyone that this is a mess.
We all know that tears contain 99% emotions and only 1% water. A person who cries a lot does not mean that they are weak. Slightly different from others. Those people get attached to any person or thing very quickly.
People say that we should not cry in conversation, but I believe that if we want to cry, we must cry. But one should not cry over one thing every time.
When a person cries every time about one thing then that person becomes very strong. We should never cry for someone to leave us.
We always go to someone and cry because we are so sad and so on and so forth but we should never do that because the person in front of us knows our weakness.
Don't let tears become your weakness. If tears become your weakness, people will cry and take any task easily.
Don't let tears become your weakness.
Comments