Love

Image
  પ્રેમ એટલે શું?  કોઈ કહેશે કે પ્રેમ એટલે બીજાની ખુશી પોતાના પહેલાં રાખવી, કોઈ કહેશે કે જેમને તમે પ્રેમ કરો છો એમના માટે હંમેશા હજાર રહેવું, તો કોઈ કહેશે જેમને તમે પ્રેમ કરો છો એમના માટે આખી દુનિયા સામે લડી જવુ, કોઈ કહેશે કે જે વ્યક્તિ ને તમે પ્રેમ કરો છો એમની ખુશીમાં તમે પણ ખુશ રહેવા જોઈએ. આ બધી વાતો કદાચ સ્ટોરી કે ઈન્સ્ટાગ્રામ મા સારું લાગશે કે કોઈ પેજની પોસ્ટમાં સારું લાગશે. હકીકતમાં તો દરેક વ્યક્તિ એવી ઈચ્છતી હોય છે કે એ જેમને પ્રેમ કરે છે એ વ્યક્તિ હંમેશા પોતાની સાથે રાખે. એ વ્યક્તિને પોતાનાથી દૂર ના થવા દે. અને હકીકત પણ એ જ છે ને કે જેમને તમે પ્રેમ કરો છો એ વ્યક્તિ જો તમારી સામે કોઈ બીજી વ્યક્તિ વિશે કંઈ પણ વાત કરો તો તમે ગુસ્સે થઈ જાવ છો, કારણકે તેમને એવી બીક છે કે તમે જે વ્યક્તિને પ્રેમ કરો છો એ વ્યક્તિ તમારાથી દૂર ના થઈ જાય. આ ડરના કારણે તમે તમારા જ પાર્ટનર ને દુઃખી કરી દયો છો. તમારો ઈરાદો એમને દુઃખી કરવાનો નથી હોતો, તમે સાચા હોય છો તમારી જગ્યાએ, પરંતુ કહેવાય છે ને કે કોઈ પણ વસ્તુનો ડર માણસને અંદરથી હચમચાવી નાખે છે. તમે કંઈ નથી કરતા પણ તમારો ડર તમારી પાસે બધું કરાવે ...

Great leader Narendra Modi ji

 


Happy birthday Narendra Modi ji


આપણા દેશના મહાન નેતા નરેન્દ્ર મોદીજીનો આજે જન્મદિવસ છે. 


દુનિયાભર માં મોદીજી એક મહાન નેતા તરીકે ઓળખાય છે. એમણે ઘણા બધા એવા કામ કર્યા છે કે જે હજુ સુધી કોઈ પણ કરી સક્યું નથી. 


કોઈ પણ જાતની મુશ્કેલી હોય એમણે ખૂબ સારી રીતે પોતાના નેતૃત્વ હેઠળ બધી બાબતો ધ્યાનમાં લીધી છે.


મોદીજી એ ઘણા બધા એવા કામ પણ કર્યા છે કે જે કોઈ બીજા લોકો ના કરી શકે. જેમકે,


 નોટબંધી કરીને કાળું નાણું જપ્ત કરવું, 


બધા અલગ અલગ દેશોની મુલાકાત લઈ ને આપણા દેશની અ્થવ્યવસ્થાને કેવી રીતે સુધારવી એના વિશે જાણવું, 


વિદેશી નીતિઓને ઝડપથી અમલમાં મૂકવી,


આત્મનિર્ભર ભારત,


સ્વચ્છ ભારત,


કેટલી બધી એવી સુવિધાઓ અને નીતિઓ અમલમાં મૂકી છે જેના લીધે આજે આપણો દેશ આટલો બધો વિકાસ કરી રહ્યો છે. 


એમનો એક સુવિચાર છે જે મને ખૂબ ગમે છે,


"આપણે જીવનભર વિદ્યાર્થીઓ રહેવું જોઈએ. તમારે જીવનની દરેક ક્ષણમાંથી શીખવા માટે તૈયાર અને ઉત્સુક રહેવું જોઈએ."


નરેન્દ્ર મોદીજી એ એક એવા નેતા છે કે જેનું સ્થાન કોઈ બીજા નેતા ના લઈ શકે.


આવા મહાન નેતા આપણા દેશ પાસે છે એ આપણા માટે ખૂબજ ગૌરવની વાત કહેવાય.


આપણ પાસે દુનિયાના સૌથી સારા નેતા છે.

हिंदी अनुवाद:


जन्मदिन मुबारक हो नरेंद्र मोदी जी




 आज हमारे देश के महान नेता नरेंद्र मोदी जी का जन्मदिन है।




 मोदी जी को पूरी दुनिया में एक महान नेता के रूप में जाना जाता है। उन्होंने बहुत से ऐसे काम किए हैं जो अभी तक किसी ने नहीं किए हैं।




 उन्होंने अपने नेतृत्व में सभी मामलों को बखूबी संभाला है, चाहे वह किसी भी तरह की कठिनाई हो।




 मोदी जी ने भी बहुत से ऐसे काम किए हैं जो कोई और नहीं कर सकता। पसंद करना,




  विमुद्रीकरण के माध्यम से काले धन की जब्ती,




 सभी विभिन्न देशों का दौरा करना और यह जानना कि हमारे देश की अर्थव्यवस्था को कैसे सुधारना है,




 विदेश नीतियों का तेजी से क्रियान्वयन,




 आत्मनिर्भर भारत,




 स्वच्छ भारत,




 कितनी सुविधाएं और नीतियां लागू की गई हैं जिससे आज हमारा देश इतना विकसित हो रहा है।




 उसे एक विचार है कि मुझे बहुत पसंद है,




 "हमें आजीवन छात्र रहना चाहिए। आपको जीवन के हर पल से सीखने के लिए तैयार और उत्सुक रहना चाहिए।"




 नरेंद्र मोदी जी एक ऐसे नेता हैं जिनकी जगह कोई दूसरा नेता नहीं ले सकता।




 ऐसे महान नेता का होना हमारे देश के लिए बड़े गर्व की बात है।




 हमारे पास दुनिया के सबसे अच्छे नेता हैं।

English translation:

Happy birthday Narendra Modi ji




  Today is the birthday of the great leader of our country, Narendra Modi.




  Modi ji is known as a great leader all over the world. He has done many things that no one has done before.




  He has handled all matters well under his leadership, no matter how difficult it may be.




  Modi ji has also done many things which no one else can do. to like




   Seizure of black money through demonetisation,




  Visiting all the different countries and knowing how to improve the economy of our country,




  speedy implementation of foreign policies,




  Self-reliant India,




  Clean India,




  How many facilities and policies have been implemented due to which our country is developing so much today.




  He has an idea that I like very much,




  "We should be lifelong students. You should be ready and eager to learn from every moment of life."




  Narendra Modi ji is one such leader who cannot be replaced by any other leader.




  It is a matter of great pride for our country to have such a great leader.




  We have the best leaders in the world.

Comments

Popular posts from this blog

Love

Respect