Love
ધીરજ શું છે?
ધીરજ એ શાંત સ્વીકૃતિ છે કે વસ્તુઓ તમારા મનમાં હોય તેના કરતા અલગ ક્રમમાં થઈ શકે છે.
ધીરજ, આ શબ્દ ખાલી આપણે સાંભળીએ જ છીએ પણ આપણે ક્યારેય ધીરજ રાખી શકતા નથી. ખાસ કરીને આપણી પેઢી એટલે કે 15 થી 25 વર્ષના યુવાનોમાં તો ધીરજ ખૂબ ઓછા લોકોમાં હોય છે.
આપણે ઘણી બધી વખત ધીરજના ફળ મીઠા હોય એવું સંભાળતા હોઈ છી પરંતુ આપણે ધીરજ રાખી શકતા નથી. આપણને બધું તૈયાર અને ખૂબ જલ્દીથી મળી જાય એવું જોઈ છી. કોઈ પણ વસ્તુ હોઈ એ જ્યારે જલ્દીથી અને કોઈ પણ જાતની મહેનત વગર મળી જાય એ વસ્તુ લાંબો ટાઈમ રહેતી નથી.
ધીરજ રાખવી અઘરી છે એ મને ખબર છે પણ અશક્ય તો નથી જ ને. ઘણી વખત આપણે કોઈ પણ નિર્ણય લેવો હોય ત્યારે આપણે ખૂબ ઝડપથી લઈ લઈએ છીએ આપણે વિચારતા નથી કે ભવિષ્યમાં આ નિર્ણયને કારણે શું અસર થશે એના વિશે નથી વિચારતા.
ખાસ કરીને જ્યારે કોઈ વ્યક્તિ આપણી સાથે કોઈ પણ સંબંધમાં કંઈ ખોટું કરે ત્યારે આપણે ખૂબ જલ્દી નિર્ણય લઈ લઈએ છીએ. અને આપણે એવું વિચારીએ આપણે જલ્દી બદલો લઈ લઈએ, જલ્દી એ વ્યક્તિને બતાવી દઈએ કે હું જ કંઇક છું. આપણને ખૂબ જ ઉતાવળ હોઈ છે સામેવાળી વ્યક્તિને નીચા બતાવવાની અને એમને ખોટા સાબિત કરવાની.
આપણે સાચા છીએ એ આપણને ખબર છે એટલે બસ કોઈ ને સાબિત કરવાની જરૂર નથી. ધીરજ રાખો ખાલી જે થવાનું હસે એ થઈ ને જ રેવાનું અને એ બધું ભગવાનના હાથમાં છે તો શા માટે આપણે એ કામ કરવું જોઈએ. ખાલી ધીરજ રાખીને બેસો.
ધીરજ એ શબ્દ સાંભળીએ એટલે આપણને એમ થાય કે હા હવેથી આપણે ધીરજ રાખીશું. પણ જ્યારે કોઈ આપણને ગુસ્સો અપાવે.. ત્યારે આપણો મગજ આપણી કાબૂમાં રહેતો નથી. આપણે તરત જ સામેવાળી વ્યક્તિને મોઢા પર જ જવાબ આપી દઈએ છીએ.
આપણે ઘણી વખત થોડીવાર સુધી ધીરજ રાખીએ છીએ અને પછી આપણે રિએક્ટ કરી જ દઈએ છીએ, પરંતુ આપણે આવું કરવું જોઈએ નહિ.
આપણી સાથે જ્યારે કંઇક ખોટું થઈ ત્યારે આપણે ધીરજથી કામ લેવું જોઇએ, કારણકે ઘણી વખત ઉતાવળમાં આપણ ઘણા બધા એવા નિર્ણયો લઈ લઈએ છીએ કે જેના કારણે આપણે ભવિષ્યમાં પસ્તાવું પડે છે.
આપણે ઘણી વખત જીવનની પરીક્ષાઓમાં પણ નિષ્ફળ જતાં હોઈએ છીએ ત્યારે આપણે આપણું જીવન ટુંકાવી લઈએ છીએ પણ આપણે ત્યારે ધીરજથી કામ લઈને શાંતિથી બેસીને વિચારવું જોઇએ કે મારો આ પ્રયાસ નિષ્ફળ ગયો તો હવે હું બીજી કંઈ રીતે પ્રયાસ કરુ તો સફળ થશે.
ધીરજ રાખવી એ ખૂબ જરૂરી છે આપણી જિંદગીમાં ઘણા બધા ઉતાર ચડાવ આવશે પણ આપણે જો ધીરજથી કામ લઈશું તો કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકીશું.
તમે અત્યારે ને બનવા માંગો છો ત્યાં કદાચ તમે ન બનો પરંતુ તમે આખરે એ બની જશો. અત્યારે કદાચ તમારા પક્ષમાં કોઈ વસ્તુ ન હોઈ પરંતુ તમારા પક્ષમાં થઈ શકે. તમારે ફક્ત વિશ્વાસ હોવો જોઈએ કે વસ્તુઓ યોગ્ય સમયે થશે.
ધીરજ રાખવાં માટે શું કરવું જોઈએ....
આપણે જો આપણા જીવનમાં કાયમી માટે ધીરજ રાખવી હોય તો આપણે રોજ 10 મિનિટ મેડિટેશન કરવું જોઈએ.
મેડિટેશન એ આપણા મગજને શાંત રાખવા માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.
આ હું ખાલી કહેવા ખાતર નથી કહેતી આ વસ્તુ મે મારા જીવનમાં કરેલી છે અને હું મારા અનુભવથી કહું છું.
હું તો દરરોજ સવારે 10 મિનિટ અને રાત્રે સૂતા પહેલાં 10 મિનિટનું મેડિટેશન કરું છુ.
જ્યાં સુધી બને ત્યાં સુધી ધીરજ રાખો જીવનમાં ઉતાવળ કરીને તમે જે થવાનું છે એને બદલી નથી શકવાના.
સંબંધોમાં ધીરજ કેવી રીતે રાખવી એના વિશે પછીના બ્લોગમાં હશે.
બ્લોગ વાંચવા માટે ખૂબ ખૂબ આભાર.
हिंदी अनुवाद:
धैर्य क्या है?
धैर्य शांत स्वीकृति है कि चीजें आपके मन में एक अलग क्रम में हो सकती हैं। -डेविड जी. एलेन
धैर्य, हम हमेशा यह शब्द सुनते हैं लेकिन हम कभी धैर्य नहीं रख सकते। खासकर हमारी पीढ़ी यानि 15 से 25 साल के युवाओं में धैर्य बहुत कम है।
कई बार हम सब्र का फल मीठा समझ लेते हैं लेकिन हम सब्र नहीं रख सकते। हम देखते हैं कि सब कुछ बहुत जल्द तैयार और उपलब्ध है। जो कुछ भी जल्दी और बिना किसी प्रयास के प्राप्त किया जाता है वह लंबे समय तक नहीं रहता है।
मुझे पता है कि धैर्य रखना कठिन है लेकिन यह असंभव नहीं है। कई बार जब हमें कोई निर्णय लेना होता है, तो हम उसे इतनी जल्दी ले लेते हैं कि हम इस निर्णय के भविष्य के प्रभाव के बारे में नहीं सोचते हैं।
हम बहुत जल्दी निर्णय लेते हैं, खासकर जब कोई हमारे साथ किसी भी रिश्ते में कुछ गलत करता है। और हम सोचते हैं कि हमें जल्द ही बदला लेना चाहिए, उस व्यक्ति को दिखाओ कि मैं कुछ हूं। हम दूसरे व्यक्ति को नीचा दिखाने और उन्हें गलत साबित करने के लिए बहुत जल्दी हैं।
हम जानते हैं कि हम सही हैं, इसलिए इसे किसी को साबित करने की जरूरत नहीं है। धैर्य रखिये, बस जो होने वाला है वो होगा और सब कुछ भगवान के हाथ में है, तो हम वह काम क्यों करें। बस धैर्य से बैठो।
धैर्य शब्द सुनते ही हम सोचते हैं कि अब से हम सब्र करेंगे। लेकिन जब कोई हमें गुस्सा दिलाता है.. तो हमारा दिमाग हमारे वश में नहीं होता. हम चेहरे पर दूसरे व्यक्ति को तुरंत जवाब देते हैं।
हम अक्सर थोड़ी देर प्रतीक्षा करते हैं और फिर हम प्रतिक्रिया करते हैं, लेकिन हमें ऐसा नहीं करना चाहिए।
हमारे साथ कुछ गलत होने पर हमें धैर्य रखना चाहिए, क्योंकि कई बार जल्दबाजी में हम कई ऐसे फैसले ले लेते हैं जिनका हमें भविष्य में पछतावा होता है।
कई बार हम जीवन की परीक्षाओं में असफल हो जाते हैं, जब हम अपने जीवन को छोटा कर लेते हैं, लेकिन हमें धैर्य से काम लेना चाहिए और चुपचाप बैठना चाहिए और सोचना चाहिए कि अगर मेरा प्रयास विफल रहा, तो अब मैं किसी और तरीके से कोशिश करूंगा और यह सफल होगा।
धैर्य बहुत जरूरी है, हमारे जीवन में कई उतार-चढ़ाव आएंगे, लेकिन अगर हम धैर्य रखें तो किसी भी मुश्किल का सामना करना पड़ सकता है।
हो सकता है कि आप अभी वहां नहीं हैं जहां आप होना चाहते हैं, लेकिन आप अंत में होंगे। हो सकता है कि अभी कुछ आपके पक्ष में न हो लेकिन यह आपके पक्ष में हो सकता है। आपको बस विश्वास होना चाहिए कि चीजें सही समय पर होंगी।
धैर्य रखने के लिए क्या करें?...
यदि हम अपने जीवन में स्थायी धैर्य रखना चाहते हैं तो हमें प्रतिदिन 10 मिनट ध्यान करना चाहिए।
हमारे दिमाग को शांत रखने में मेडिटेशन बहुत महत्वपूर्ण भूमिका निभाता है।
मैं यह बात सिर्फ कहने के लिए नहीं कह रहा हूं जो मैंने अपने जीवन में किया है और यह मैं अपने अनुभव से कह रहा हूं।
मैं रोज सुबह 10 मिनट और रात को सोने से पहले 10 मिनट ध्यान करता हूं।
जब तक आप कर सकते हैं तब तक धैर्य रखें जीवन में भागदौड़ करके आप जो होने जा रहे हैं उसे आप नहीं बदल सकते।
संबंधों में धैर्य कैसे रखें ऐ आगे के ब्लोग मे देखेंगे।
ब्लॉग पढ़ने के लिए बहुत-बहुत धन्यवाद।
English translation:
What is patience?
Patience is the calm acceptance that things can happen in a different order than the one you have in mind .
Patience, we always hear this word but we can never be patient. Especially among our generation i.e. 15 to 25 year old youth, patience is very few.
Many times we treat the fruits of patience as sweet but we cannot be patient. We see everything ready and available very soon. Anything that is acquired quickly and without any effort does not last long.
I know it's hard to be patient but it's not impossible. Many times when we have to make any decision, we take it so quickly that we do not think about the future impact of this decision.
We are very quick to judge especially when someone does something wrong in any relationship with us. And we think that we should take revenge soon, show that person that I am something. We are very quick to put down the other person and prove them wrong.
We know that we are right, so there is no need to prove it to anyone. Be patient, just whatever is going to happen will happen and everything is in God's hands, so why should we do that work. Just sit patiently.
When we hear the word patience, we think that from now on we will be patient. But when someone makes us angry.. then our mind is not under our control. We immediately respond to the other person on the face.
We often wait for a while and then we react, but we shouldn't.
We should be patient when something goes wrong with us, because many times in haste we take many decisions that we regret in the future.
Many times we fail in the tests of life, when we cut our life short, but we should work patiently and sit quietly and think that if my attempt failed, now I will try in some other way and it will be successful.
Patience is very important, there will be many ups and downs in our life, but if we are patient, we can face any difficulty.
You may not be where you want to be right now, but you will be eventually. Something may not be in your favor right now but it could be in your favour. You just have to have faith that things will happen at the right time.
What to do to be patient...
If we want to have lasting patience in our life then we should meditate for 10 minutes every day.
Meditation plays a very important part in keeping our mind calm.
I am not saying this just for the sake of saying this thing I have done in my life and I am saying this from my experience.
I meditate every day for 10 minutes in the morning and 10 minutes at night before sleeping.
Be patient as long as you can. You can't change what's going to happen by rushing through life.
Next blog on how to be patience in relationship.
Thanks so much for reading the blog.
Comments