Love
આપણે બધા જાણીએ છીએ કે આ સમગ્ર વિશ્વમા કોઈ એવી વ્યક્તિ નથી કે એ સંપૂર્ણ રીતે સાચી હોય કે એ વ્યક્તિમાં કોઈ પણ પ્રકારની કોઈ ભૂલ જ ના હોય અને કોઈ વ્યક્તિ ભૂલ ના કરે એવી પણ નથી હોતી.
આપણે હંમેશા લોકોને જજ કરતા હોય, ક્યારેય આપણે એવું નથી વિચારતા કે આપણે સાચું કરીએ છીએ કે ખોટું.
આપણા સમાજમાં તો કોઈ છોકરી કોઈ છોકરા સાથે હસીને વાત પણ કરી લ્યે તો આપણ એ છોકરીના ચરિત્રનો પણ ન્યાય કરી લઈએ છીએ કે એ છોકરી તો આવી છે અને એનામાં તો કંઈ સંસ્કાર જ નથી.
સમાજમાં તો ઠીક પણ આપણે સંબંધોમાં પણ આપણા સાથીને જજ કરી લઈએ છીએ. કોઈ પણ સંબંધ વિશ્વાસ અને પ્રેમ પર ટકેલો હોય છે પરંતુ આપણે આપના સાથીને જેટલો પ્રેમ કરીએ છીએ એના કરતાં વધુ આપણે એને જજ કરીએ છીએ. એમની ભૂલોને સ્વીકારવાના બદલે આપણે એમને જજ કરીએ છીએ કે તું તો સાવ ચરિત્રહીન છો.
શું તમે ક્યારેય કોઈ ભૂલ કરતા જ નથી? તમારા સાથી ને પોતાની ભૂલ સુધારવાનો એક મોકો તો આપો. એમણે પોતાની ભૂલને રજૂ તો કરવા દયો. આપણે કોઈ પણ વસ્તુ જોઈ નથી અને આપણે આપણાં મનના વિચારો અનુસાર એમને ન્યાય આપી દઈએ છીએ કે આમ જ છે.
આપણે ક્યારેય કોઈ વ્યક્તિ ને પોતાની જાતને રજૂ કરવાનો કે સફાઈ દેવાનો મોકો આપતા જ નથી અને આપણો નિર્ણય સંભળાવી દઈએ છીએ. અને જ્યારે આપણને હકીકતની ખબર પડે છે ત્યારે આપણને પસ્તાવો થાય છે.
કોઈ પણ સંબંધમાં તમે સામેવાળી વ્યક્તિને જજ ઓછું કરી અને એ વ્યક્તિને પ્રેમ વધારે આપશો તો તમારો સંબંધ વધારે મજબૂત બનશે.
કોઈ પણ સંબંધ પ્રેમ અને વિશ્વાસ પર ટકેલો હોય છે. પરંતુ જ્યારે આપણે લોકોને જજ કરવાનુ ચાલુ કરી દઈએ ત્યારે આપણા સંબંધોમાં કડવાશ ઉમેરાઈ છે.
આપણે જ્યારે કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર કોઈને પ્રેમ કરવો હોય ત્યારે આપણે કોઈ જજ કર્યા વગર પ્રેમ કરવો પડે.
નવલ કથાઓમાં એવું હોય છે કે તમે કોઈ વ્યક્તિને પ્રેમ કરો છો પણ એમને ખબર નથી અને જ્યારે એમને ખબર પડે કે તમે એમને પ્રેમ કરો છો અને પછી એ તમને પ્રેમ કરવા લાગે પરંતુ, હકીકતમાં એવું નથી હોતું એક તરફી પ્રેમ વધુ સમય સુધી ટકી નથી શકતો લોકો જજ કરવા લાગે છે. અને આખરે પ્રેમ કરવાને બદલે લોકો નફરત કરવા માંડે છે.
એક વખત ખાલી તમારા હૃદયથી પ્રેમ કરો કોઈ પણ પ્રકારના જજ કર્યા વગર. આ કરવા માટે તમારી પાસે મજબૂત ભાવના હોવી જરૂરી છે. આ રીતે, કોણ કોને વધુ પ્રેમ કરે છે તેનાથી કોઈ ફરક પડતો નથી, તમે ડર વિના સંબંધનો આનંદ માણી શકશો. ભય વિનાની સ્થિતિમાં, ત્યારે જ સાચો પ્રેમ ઉત્પન્ન થઈ શકે છે અને અનુભવી શકાય છે.
આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ શુદ્ધ અને સંપૂર્ણ નથી. જો તમે લોકોને તેમની ભૂલો માટે એમને છોડી દેશો તો આ દુનિયામાં એકલા પડી જશો.તેથી કોઈ વ્યક્તિને જજ ઓછું કરો અને પ્રેમ વધુ કરો.
આભાર.
हिंदी अनुवाद:
हम सभी जानते हैं कि इस पूरी दुनिया में कोई भी व्यक्ति ऐसा नहीं है जो पूरी तरह से सही हो या बिना किसी प्रकार की गलती के और कोई भी व्यक्ति गलतियों से मुक्त नहीं है।
हम हमेशा लोगों को जज करते हैं, यह कभी नहीं सोचते कि हम सही या गलत कर रहे हैं।
हमारे समाज में अगर कोई लड़की किसी लड़के से मुस्कुरा कर बात भी करती है तो हम उस लड़की के चरित्र को भी आंकते हैं कि वह लड़की आ गई है और उसमें कोई शिष्टाचार नहीं है।
समाज में तो ठीक है लेकिन हम अपने पार्टनर को रिश्तों में भी जज करते हैं। कोई भी रिश्ता विश्वास और प्यार पर आधारित होता है लेकिन हम आपके पार्टनर को इस बात से ज्यादा आंकते हैं कि हम उन्हें कितना प्यार करते हैं। उनकी गलतियों को स्वीकार करने के बजाय, हम उन्हें जज करते हैं कि आप पूरी तरह से चरित्रहीन हैं।
क्या आप कभी गलती नहीं करते? पार्टनर को अपनी गलती सुधारने का मौका दें। उन्होंने अपनी गलती जाहिर होने दी। हमने कुछ भी नहीं देखा है और हम इसे अपने मन के विचारों के अनुसार आंकते हैं कि ऐसा है।
हम कभी भी किसी को अपना परिचय देने या सफाई देने और अपने निर्णय से अवगत कराने का मौका नहीं देते हैं। और जब हमें सच्चाई का पता चलता है तो हमें पछतावा होता है।
किसी भी रिश्ते में अगर आप दूसरे को कम आंकेंगे और उन्हें ज्यादा प्यार करेंगे तो आपका रिश्ता और मजबूत होगा।
कोई भी रिश्ता प्यार और भरोसे पर टिका होता है। लेकिन जब हम लोगों को जज करना शुरू करते हैं तो हमारे रिश्ते में कड़वाहट जुड़ जाती है।
जब हम किसी से बिना किसी डर के प्रेम करना चाहते हैं, तो हमें बिना किसी निर्णय के प्रेम करना होगा।
उपन्यासों में यह है कि आप किसी से प्यार करते हैं, लेकिन वे इसे नहीं जानते हैं और जब उन्हें पता चलता है कि आप उनसे प्यार करते हैं और फिर वे आपको वापस प्यार करने लगते हैं, लेकिन वास्तव में ऐसा नहीं है, एक तरफा प्यार लंबे समय तक नहीं रहता है, लोग न्याय करने लगते हैं . और अंततः लोग प्यार करने के बजाय नफरत करने लगते हैं।
बिना किसी निर्णय के बस एक बार अपने दिल से प्यार करें। ऐसा करने के लिए आपके पास दृढ़ इच्छाशक्ति होनी चाहिए। इस तरह, कोई फर्क नहीं पड़ता कि कौन किससे ज्यादा प्यार करता है, आप बिना किसी डर के रिश्ते का आनंद ले सकते हैं। निर्भयता की स्थिति में ही सच्चे प्रेम का जन्म और अनुभव हो सकता है।
इस दुनिया में कोई भी शुद्ध और संपूर्ण नहीं है। यदि आप लोगों को उनकी गलतियों के लिए छोड़ देते हैं, तो आप इस दुनिया में अकेले हो जायेगे, इसलिए एक व्यक्ति को कम आंकें और प्यार अधिक करें।
धन्यवाद।
Comments