Love

Image
  પ્રેમ એટલે શું?  કોઈ કહેશે કે પ્રેમ એટલે બીજાની ખુશી પોતાના પહેલાં રાખવી, કોઈ કહેશે કે જેમને તમે પ્રેમ કરો છો એમના માટે હંમેશા હજાર રહેવું, તો કોઈ કહેશે જેમને તમે પ્રેમ કરો છો એમના માટે આખી દુનિયા સામે લડી જવુ, કોઈ કહેશે કે જે વ્યક્તિ ને તમે પ્રેમ કરો છો એમની ખુશીમાં તમે પણ ખુશ રહેવા જોઈએ. આ બધી વાતો કદાચ સ્ટોરી કે ઈન્સ્ટાગ્રામ મા સારું લાગશે કે કોઈ પેજની પોસ્ટમાં સારું લાગશે. હકીકતમાં તો દરેક વ્યક્તિ એવી ઈચ્છતી હોય છે કે એ જેમને પ્રેમ કરે છે એ વ્યક્તિ હંમેશા પોતાની સાથે રાખે. એ વ્યક્તિને પોતાનાથી દૂર ના થવા દે. અને હકીકત પણ એ જ છે ને કે જેમને તમે પ્રેમ કરો છો એ વ્યક્તિ જો તમારી સામે કોઈ બીજી વ્યક્તિ વિશે કંઈ પણ વાત કરો તો તમે ગુસ્સે થઈ જાવ છો, કારણકે તેમને એવી બીક છે કે તમે જે વ્યક્તિને પ્રેમ કરો છો એ વ્યક્તિ તમારાથી દૂર ના થઈ જાય. આ ડરના કારણે તમે તમારા જ પાર્ટનર ને દુઃખી કરી દયો છો. તમારો ઈરાદો એમને દુઃખી કરવાનો નથી હોતો, તમે સાચા હોય છો તમારી જગ્યાએ, પરંતુ કહેવાય છે ને કે કોઈ પણ વસ્તુનો ડર માણસને અંદરથી હચમચાવી નાખે છે. તમે કંઈ નથી કરતા પણ તમારો ડર તમારી પાસે બધું કરાવે ...

Spend time with yourself




 હું જાણું છુ કે આપણે બધા આપણા જીવનમાં આપણા રોજબરોજના કામમાં ખૂબ જ વ્યસ્ત હોઈએ છીએ. આપણી પાસે સમય ગમે તેટલો હોય છતાં પણ ઓછો જ પડે છે. અને આવું પણ થાય કે કદાચ આપણે આપણી પ્રતિષ્ઠા બનાવવામાં એટલા વ્યસ્ત થઈ જતાં હોઈએ છીએ કે આપણી પાસે આપણા પરિવાર સાથે થોડી વાર વાત કરવાનો પણ સમય નથી હોતો.

પરિવારની વાત તો દૂર રહી પરંતુ તમારી પાસે તો તમારા ખુદના માટે પણ સમય નથી હોતો.

તમને યાદ છે કે તમે છેલ્લે ક્યારે એકલા બેસીને તમારા ખુદના વિશે વિચાર્યું હોય. તમે એકલા બેસીને વિચારતાં હશો પણ એવું કે આજ મારે આ કામ કરવાનુ છે, આ કામ માટે બાકી રહી ગયું, મારે આ વસ્તુ હજુ લેવાની છે વગેરે.

આપણે હંમેશા ભવિષ્ય વિશે વિચારીએ છીએ અને ભૂતકાળ વિશે. 

આપણે આપણા વિશે ક્યારેય વિચારતા જ નથી કે મારા મગજમાં શું ચાલી રહ્યું છે? આ વસ્તું મારા માનસિક સ્વાસ્થ્યને શું નુકસાન પહોંચાડશે. 

આપણે ઘણી વખત ખૂબ દુખી હોઈએ છીએ પરંતુ આપણને જ નથી ખબર હોતી કે આપણે દુઃખી શા માટે છીએ. આપણે દુખી એટલા માટે હોઈએ છીએ કારણકે આપણાં મનમાં ઘણું બધુ ચાલી રહ્યું હોય છે અને આપણે કોઈને કહી પણ નથી શકતા અને આપણે ખુદ પણ સમજી નથી શકતા. 

તમે ક્યારેય પોતાના સાથે સમય વિતાવ્યો છે? લગભગ મોટા ભાગના લોકોએ પોતાની સાથે ક્યારેય સમય વિતાવ્યો જ નહિ હોય, એનું કારણ એ છે કે આપણે પૈસા કમાવવામાં અને આપણા ફોનમાં ઈન્સ્ટાગ્રામ, ફેસબૂક, વોટ્સએપ આ બધામાં એટલા વ્યસ્ત હોઈએ છીએ કે આપણને આપણી ખુદની સાથે સમય વિતાવવાનો સમય મળતો જ નથી. સાચું છે ને આ?

હવે ઘણા બધા લોકોને આવો વિચાર આવતો હસે કે ખુદની સાથે કેવી રીતે  સમય વિતાવવો?

ક્યારેક એવું કરો કે તમે તમારા ફોનને બાજુમાં મૂકી અને એક એવી શાંત જગ્યાએ બેસી જાવ કે જ્યાં કોઈ પણ જાતનો આવાજ નો હોય અને અવાજ હોય પણ તમને એ આવજથી કોઈ પણ જાતની સમસ્યા ના હોય. 

અને ઓછી તમારે તમારા વિશે જ વિચારવાનું છે. તમારે તમારા ભૂતકાળ વિશે પણ નઈ અને ભવિષ્ય વિશે પણ નઈ. તમારા મગજમાં તમારા મનમાં શું ચાલી રહ્યું છે એના વિશે વિચારવાનું છે. અને તમે તમારામાં ક્યાં સુધારાઓ કરી શકો એના વિશે.

તમે એવું નક્કી કરો કે તમે મહિનામાં 1 કે 2 કલાક તો તમારી ખુદની સાથે સમય વિતાવશો જ,અને જો વધારે સમય વિતાવી શકતા હોય તો તો ખૂબ સારું. મારું માનવું તો એવું છે કે તમે એક વર્ષમાં ઓછામાં ઓછાં પાંચ દિવસ તો પોતાની સાથે વિતાવો જ.

તમે જ્યારે તમારી ખુદની સાથે સમય વિતાવવાનુ શરૂ કરશો પછી તમને તમારી જિંદગીમાં ઘણા બધા બદલાવ જોવા મળશે. તમે સામે વાળા વ્યક્તિને પણ સમજી શકશો. ઘણા લોકો ખૂબ ગુસ્સો કરતા હોય છે તમે એમના ગુસ્સાને પણ સમજી શકશો.

જ્યારે તમે તમારી સાથે સમય પસાર કરશો ત્યારે તમે તમને જ નહિ પરંતુ તમારી આસપાસના લોકોને પણ ખૂબ સારી રીતે સમજી શકશો. તમારા મનની શાંતિ માટે તમે તમારી જાત સાથે સમય પસાર કરો અને તમે ખરેખર શું ઇચ્છો છો એ જાણો. તમે શું છો? તમારી લાગણીઓની કદર કરતા શીખી જશો.

ખાસ તો જે લોકો ખૂબ લાગણીશીલ હોય છે એ લોકોએ તો ખાસ પોતાની સાથે સમય વિતાવવો જોઇએ. 

થોડા સમય માટે દુનિયાથી સાવ અલગ થઈ જાવ બધા સંબંધો અને માયા જાળને એક બાજુ મૂકીને પોતાની સાથે સમય પસાર કરો.

આ મારો પોતાનો અનુભવ છે કે જ્યારે હું મારી પોતાની સાથે સમય વિતાવવા લાગી ત્યારથી હું મારી લાગણીઓને સમજી શકું છું અને સરખો નિર્ણય પણ લઈ શકું છું.

તમે તમારી જાત સાથે સમય પસાર કરો અને ખુદને જાણો.

ખૂબ ખૂબ આભાર.  

हिंदी अनुवाद:

मुझे पता है कि हम सभी अपने जीवन में अपने दैनिक कार्यों में बहुत व्यस्त हैं। हमारे पास कितना भी समय क्यों न हो, वह कम है। और ऐसा भी होता है कि हम अपनी प्रतिष्ठा बनाने में इतने व्यस्त हो जाते हैं कि हमारे पास अपने परिवार से कुछ पल बात करने का भी समय नहीं होता है।


 परिवार से दूर रहें लेकिन आपके पास अपने लिए भी समय नहीं है।


 क्या आपको याद है कि पिछली बार जब आप अकेले बैठे थे और अपने बारे में सोचा था? हो सकता है आप अकेले बैठे हों यह सोचकर कि आज मुझे यह काम करना है, काम के लिए यह काम बाकी है, मुझे अभी भी यह चीज़ लेनी है आदि।


 हम हमेशा भविष्य और अतीत के बारे में सोचते हैं।


 हम कभी अपने बारे में नहीं सोचते, मेरे दिमाग में क्या चल रहा है? इन चीजों से मेरे मानसिक स्वास्थ्य को क्या नुकसान होगा?


 हम अक्सर बहुत दुखी होते हैं लेकिन यह नहीं जानते कि हम दुखी क्यों हैं। हम दुखी हैं क्योंकि हमारे दिमाग में बहुत कुछ चल रहा है और हम किसी को नहीं बता सकते हैं और हम खुद को समझ भी नहीं पाते हैं।


 क्या आपने कभी अपने साथ समय बिताया है? लगभग ज्यादातर लोग कभी भी खुद के साथ समय नहीं बिताते हैं, इसका कारण यह है कि हम अपने फोन पर पैसा और इंस्टाग्राम, फेसबुक, व्हाट्सएप बनाने में इतने व्यस्त हैं कि हमें खुद के साथ समय बिताने का समय नहीं मिलता है। क्या ये सच है?


 अब कई लोग यही सोच रहे हैं कि अपने साथ समय कैसे बिताएं?


 कभी-कभी आप अपना फोन एक तरफ रख देते हैं और एक शांत जगह पर बैठ जाते हैं जहां कोई शोर और शोर नहीं होता है लेकिन आपको इससे कोई समस्या नहीं होती है।


 और जितना कम आपको अपने बारे में सोचना होगा। आपको अपने अतीत की परवाह नहीं है और आपको अपने भविष्य की भी परवाह नहीं है। आपका दिमाग यह सोचने के बारे में है कि आपके दिमाग में क्या चल रहा है। और इस बारे में कि आप खुद को कहां सुधार सकते हैं।


 तय करें कि आप महीने में केवल 1 या 2 घंटे अपने साथ बिताएंगे, और यदि आप अधिक समय बिता सकते हैं, तो बढ़िया। मेरा मानना ​​है कि आपको साल में कम से कम पांच दिन अपने साथ बिताने चाहिए।


 जब आप खुद के साथ समय बिताना शुरू करेंगे तो आपको अपने जीवन में कई बदलाव देखने को मिलेंगे। आप दूसरे व्यक्ति को भी समझेंगे। बहुत से लोग बहुत गुस्से में होते हैं और उनके गुस्से को आप समझ सकते हैं.


 जब आप अपने साथ समय बिताएंगे, तो आप न केवल खुद को बल्कि अपने आसपास के लोगों को भी बेहतर तरीके से समझ पाएंगे। मन की शांति के लिए आप अपने साथ समय बिताते हैं और जानते हैं कि आप वास्तव में क्या चाहते हैं। आप क्या अपनी भावनाओं को महत्व देना सीखें।


 खासकर वे लोग जो बहुत ज्यादा इमोशनल होते हैं उन्हें खुद के साथ वक्त बिताना चाहिए।

कुछ समय के लिए दुनिया से पूरी तरह से अलग हो जाएं और सभी बंधनों और उलझनों को छोड़कर खुद के साथ समय बिताएं।


 यह मेरा अपना अनुभव है कि जब से मैंने खुद के साथ समय बिताना शुरू किया है, मैं अपनी भावनाओं को समझ सकता हूं और वही निर्णय ले सकता हूं।

 अपने साथ समय बिताएं और खुद को जानें।


 आपका बहुत बहुत धन्यवाद।

English translation:

I know that we all are very busy in our daily work in our life. No matter how much time we have, it is short. And it also happens that we may be so busy building our reputation that we don't even have time to talk to our family for a few moments.


 Stay away from family but you don't even have time for yourself.


 Do you remember the last time you sat alone and thought about yourself? You may be sitting alone thinking like today I have to do this work, this work is left for work, I still have to take this thing etc.


 We always think about the future and about the past.


 We never think about ourselves, what's going on in my mind? What damage will these things do to my mental health?


 We are often very sad but we don't know why we are sad. We are sad because there is so much going on in our mind and we can't tell anyone and we don't even understand ourselves.


 Have you ever spent time with yourself? Almost most people never spend time with themselves, the reason is that we are so busy making money and Instagram, Facebook, WhatsApp on our phones that we don't get time to spend time with ourselves. Is this true?


 Now many people are thinking that how to spend time with yourself?


 Sometimes you put your phone aside and sit in a quiet place where there is no noise and noise but you don't have any problem with it.


 And the less you have to think about yourself. You don't care about your past and you don't care about your future either. Your mind is about thinking about what is going on in your mind. And about where you can improve yourself.


 Decide that you will only spend 1 or 2 hours a month with yourself, and if you can spend more time, great. I believe that you should spend at least five days with yourself in a year.


 When you start spending time with yourself, you will see many changes in your life. You will also understand the other person. Many people are very angry and you can understand their anger.


 When you spend time with yourself, you will understand not only yourself but also the people around you much better. For peace of mind you spend time with yourself and know what you really want. what are you Learn to value your feelings.


 Especially those people who are very emotional should spend time with themselves.

Be completely detached from the world for a while and spend time with yourself, leaving aside all ties and entanglements.


 It is my own experience that since I started spending time with myself I can understand my feelings and make the same decision.

 Spend time with yourself and get to know yourself.


 Thank you very much.


Comments

Avani said…
Right 💯
JJS said…
Awesome ✨
Malti said…
Amazing 👏👏

Popular posts from this blog

Love

Respect