Love

Image
  પ્રેમ એટલે શું?  કોઈ કહેશે કે પ્રેમ એટલે બીજાની ખુશી પોતાના પહેલાં રાખવી, કોઈ કહેશે કે જેમને તમે પ્રેમ કરો છો એમના માટે હંમેશા હજાર રહેવું, તો કોઈ કહેશે જેમને તમે પ્રેમ કરો છો એમના માટે આખી દુનિયા સામે લડી જવુ, કોઈ કહેશે કે જે વ્યક્તિ ને તમે પ્રેમ કરો છો એમની ખુશીમાં તમે પણ ખુશ રહેવા જોઈએ. આ બધી વાતો કદાચ સ્ટોરી કે ઈન્સ્ટાગ્રામ મા સારું લાગશે કે કોઈ પેજની પોસ્ટમાં સારું લાગશે. હકીકતમાં તો દરેક વ્યક્તિ એવી ઈચ્છતી હોય છે કે એ જેમને પ્રેમ કરે છે એ વ્યક્તિ હંમેશા પોતાની સાથે રાખે. એ વ્યક્તિને પોતાનાથી દૂર ના થવા દે. અને હકીકત પણ એ જ છે ને કે જેમને તમે પ્રેમ કરો છો એ વ્યક્તિ જો તમારી સામે કોઈ બીજી વ્યક્તિ વિશે કંઈ પણ વાત કરો તો તમે ગુસ્સે થઈ જાવ છો, કારણકે તેમને એવી બીક છે કે તમે જે વ્યક્તિને પ્રેમ કરો છો એ વ્યક્તિ તમારાથી દૂર ના થઈ જાય. આ ડરના કારણે તમે તમારા જ પાર્ટનર ને દુઃખી કરી દયો છો. તમારો ઈરાદો એમને દુઃખી કરવાનો નથી હોતો, તમે સાચા હોય છો તમારી જગ્યાએ, પરંતુ કહેવાય છે ને કે કોઈ પણ વસ્તુનો ડર માણસને અંદરથી હચમચાવી નાખે છે. તમે કંઈ નથી કરતા પણ તમારો ડર તમારી પાસે બધું કરાવે ...

Toxic Relationship



  Toxic એટલે કે હાનિકારક (નુશાનકારક)...

હકીકતમાં આપણે ઘણી વખત એવા સંબંધોમાં હોય છી કે જે આપણને નુકશાન પહોંચાડે છે. પરંતુ આપણે એ સંબંધ સાથે એટલા જોડાયેલા હોય છીએ કે આપણે સમજી જ નથી શકતા કે આ સંબંધ કે આ વ્યક્તિ તમને એટલે કે તમારી લાગણીઓને ઠેસ પહોંચાડે છે. 

તમારા મગજ પર આનો સીધો અસર થાય છે. છતાં પણ આપણી અપેક્ષાઓ અને આપણી લાગણીઓ આપણને આ સંબંધમાંથી બહાર નીકળવા નથી દેતી.


સંબંધ એટલે આવું નહિ કે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ, પતિ પત્ની પરંતુ સંબંધ એટલે કોઈ પણ જાતનો સબંધ જેમ કે ભાઈ બહેનનો, મિત્રોનો કોઈ પણ સંબંધ હોય શકે. 

જ્યારે આપણે ભાવનાત્મક રીતે કોઈ વ્યક્તિ જોડે જોડે જઈએ છીએ ત્યારે આપણને સામેવાળી વ્યક્તિ કંઈ પણ કર્યું હોય, એ વ્યક્તિ તમારામાં ભૂલો જ કાઢતું હોય છતાં પણ તમને એ સંબંધ તમને સરો જ લાગે છે અને તમ અને છોડવા તૈયાર નથી થતા.

આપણે આવા સંબંધને કેવી રીતે ઓળખી શકીએ એ જાણીએ...

1. સામેવાળી વ્યક્તિ હંમેશા તમારા ભૂતકાળને યાદ કરીને તમને નીચા બતાવે છે અને તમને જજ કરે છે.

સામેવાળી વ્યક્તિને તમારા પ્રેમ કરતા તમારી ભૂલો અને તમારું ભૂતકાળ વધારે દેખાય છે. એ તમને વારંવાર યાદ કરાવે છે કે તમે ભૂતકાળમાં આવી આવી ભૂલો કરી છે અને જો હું તમારી જગ્યાએ હોય તો આવું નો કરત. અને એ લોકો તમને જજ કરે છે એટલે કે તમે આવા છો ને તેવા છો.

2. તમારું પાર્ટનર તમારા પર નિયંત્રણ રાખે છે અને તમને તમારા નિર્ણયો લેવા દેતા નથી.

એટલે કે તમારું પાર્ટનર એવું ઈચ્છે છે કે જેવી રીતે તમારું પાર્ટનર ઈચ્છે તેમ તમે કરવા જોઇએ. તમે તમારા પોતાના મંતવ્ય મુજબ કંઈ પણ વસ્તુ કરો એ એમને પસંદ નથી. તમારા પર નિયંત્રણ રાખે છે.

3.તેઓ સ્વાર્થી બની જાઈ છે અને બધું એમના માટે જ હોય એવું વર્તન કરે છે.

જ્યારે તમે જ્યારે આવા સંબંધમાં હોય ત્યારે સામેવાળી વ્યક્તિ સ્વાર્થી બની જાય છે અને એવું વર્તન કરે છે કે એ જ સાચા છે તમે જે પણ કંઈ કરો છે એ સારું નથી.

4. તેઓ તમારી ભાવનાઓની કદર નથી કરતા.

જ્યારે કોઈ વ્યક્તિને પોતે જ સાચા છે એવો અહંકાર સંબંધમાં આવી જાઈ પછી એ લોકોને સામેવાળા વ્યક્તિની લાગણીઓની કંઈ જ પરવા હોતી નથી અને તેઓ અવાર નવાર તમારી લાગણીઓને ઠેસ પહોંચાડે છે.

5. તેઓ એવું ઈચ્છે છે કે તમે એમને પૂરતા પ્રમાણમાં ભાવ આપો પરંતુ તેઓ ભાવ આપતા નથી.

તમારું પાર્ટનર એવું ઈચ્છે છે કે તમે એમને પૂરું મં આપો પૂરા પ્રમાણમાં સમય આપો પરંતુ તેઓ તમને સમય આપવા માટે તૈયાર હોતા નથી.

6. તેઓ સાથે વાત કરવું પણ મુશ્કેલ થઈ જાય છે.

આપણને કોઈ વ્યક્તિ માન ના આપે તો આપણે એ લોકો સાથે કેવી રીતે  વાત કરવી અને આખરે તેમની પાસે સમય નથી હોતો આપણી સાથે વાત કરવા માટે અને વાત કરવું મુશ્કેલ થઈ જાય છે.

7. તેઓ ક્યારેય પોતાની ભૂલ સ્વીકારતા નથી અને માફી પણ નથી માગતા.

 કોઈ પણ વ્યક્તિ પોતાની ભૂલ સ્વીકારવાના બદલે એ એવું કહી ડયે છે કે એ મારી ભૂલ નથી આ તો તારી ભૂલ છે. સામેવાળી વ્યક્તિ ભૂલની માફી માંગવાની તો દૂર રહી પરંતુ માનતા પણ નથી. અને એ ભૂલ તમે કરી છે એવું સાબિત કરે છે.

8. તેઓ ખોટા છે એવું ક્યારેય માનતા નથી.

જ્યારે તમે હાનિકારક સંબંધમાં હોય ત્યારે સામેવાળી વ્યક્તિ પોતાની ભૂલ માનતી નથી અમે આવું સાબિત કરે છે કે તમારી ભૂલ છે.

9. તમારા પાર્ટનને તમે ક્યારેય સાચા લાગતા જ નથી.

જ્યારે તમે કોઈ પણ હાનિકારક સંબંધમાં હોય ત્યારે તમારા પાર્ટનરને તમે સાચા લાગતા જ નથી . તમે જે કંઈ પણ કરો છો એ ખોટું જ છે એવું એ માને છે.

Toxic સંબંધમાંથી બહાર નીકળવાના ઉપાય.

1. તમારા સંબંધ છોડવાના નિર્ણય ઉપર અડગ રહો.

2. સપોર્ટ સિસ્ટમ બનાવો.

3. તે વ્યક્તિ જોડે કોઈ પણ જાતનો સંબંધ ન રાખો.

4. તમે હકારાત્મક વિચારોને અનુસરો.

5. મનોચિકિત્સક ની મદદ લો.

6. તમારા નિર્ણય પર વિશ્વાસ રાખો.

7. તમારી લાગણીઓને કાબૂમાં રાખો.

તમે જ્યારે તમારા સંબંધમાંથી બહાર નીકળવાની પ્રયત્ન કરશો ત્યારે તમને ઘણું દુઃખ લાગશે અને તમને પાછું એ સંબંધમાં જવાનું મન થશે પણ મહેરબાની કરીને એવું ના કરતા કારણકે આ તમને ખૂબ દુખી કરે છે.

સામેવાળી વ્યક્તિને તમારી લાગણીઓને કંઈ પરવા જ નથી. એટલે અંતમાં તમે દુખી જ થવાના છો.

ખૂબ ખૂબ આભાર.


हिंदी अनुवाद:

Toxic का अर्थ है हानिकारक...


 वास्तव में, हम अक्सर ऐसे रिश्तों में होते हैं जो हमें नुकसान पहुंचाते हैं। लेकिन हम उस रिश्ते से इतने जुड़े हुए हैं कि हमें यह एहसास ही नहीं होता कि यह रिश्ता या यह व्यक्ति आपको यानी आपकी भावनाओं को आहत कर रहा है।


 इसका सीधा असर आपके दिमाग पर पड़ता है। फिर भी हमारी उम्मीदें और हमारी भावनाएं हमें इस रिश्ते से बाहर निकलने नहीं देती हैं।




 रिश्ते का मतलब प्रेमिका प्रेमी, पति पत्नी नहीं बल्कि रिश्ते का मतलब किसी भी तरह का रिश्ता होता है जैसे भाई बहन, दोस्त कोई भी रिश्ता हो सकता है।


 जब हम किसी से भावनात्मक रूप से जुड़ जाते हैं, चाहे दूसरे ने कुछ भी किया हो, भले ही वह व्यक्ति आपसे गलती करता हो, फिर भी आप रिश्ते के बारे में अच्छा महसूस करते हैं और आप छोड़ने के लिए तैयार नहीं होते हैं।


 आइए जानते हैं ऐसे रिश्ते की पहचान कैसे करें...


 1. दूसरा व्यक्ति हमेशा आपको नीचा देख रहा है और आपके अतीत को याद करके आपको आंक रहा है।


 दूसरा व्यक्ति आपकी गलतियों और आपके अतीत को आपके प्रियजन से ज्यादा देखता है। यह आपको बार-बार याद दिलाता है कि आपने अतीत में ऐसी और ऐसी गलतियाँ की हैं और अगर मैं तुम होते तो ऐसा नहीं करते। और वो लोग आपको जज करते हैं यानी आप ऐसे हैं या ऐसे हैं।


 2. आपका पार्टनर आपको नियंत्रित करता है और आपको अपने फैसले खुद नहीं लेने देता।


 यानी कि आपका पार्टनर जो चाहता है, आपको वही करना चाहिए जो आपका पार्टनर चाहता है। वे नहीं चाहते कि आप अपनी राय के अनुसार कुछ करें। आपको नियंत्रित करता है।


 3. वे स्वार्थी हो जाते हैं और ऐसा कार्य करते हैं जैसे सब कुछ उनके लिए है।


 जब आप इस तरह के रिश्ते में होते हैं, तो दूसरा व्यक्ति स्वार्थी हो जाता है और ऐसा कार्य करता है जैसे कि वे सही हैं, आप जो कुछ भी करते हैं वह अच्छा नहीं है।


 4. वे आपकी भावनाओं की कद्र नहीं करते।


 जब कोई व्यक्ति स्वधर्मी अहंकार के साथ संबंध बनाता है, तो उसे दूसरे व्यक्ति की भावनाओं की कोई परवाह नहीं होती है और वह अक्सर आपकी भावनाओं को ठेस पहुंचाएगा।


 5. वे चाहते हैं कि आप उन्हें पर्याप्त कीमत दें, लेकिन वे नहीं।


 आपका साथी चाहता है कि आप उसे अपना पूरा समय दें लेकिन वह आपको समय देने के लिए तैयार नहीं है।


 6. उनसे बात करना भी मुश्किल हो जाता है।


 अगर कोई हमारी इज्जत नहीं करता तो हम उससे कैसे बात कर सकते हैं और आखिर में उसके पास हमसे बात करने का समय ही नहीं होता और बात करना मुश्किल हो जाता है।


 7. वे कभी अपनी गलती नहीं मानते और कभी माफी नहीं मांगते।


  कोई भी व्यक्ति अपनी गलती मानने के बजाय कहता है कि यह मेरी गलती नहीं है, यह आपकी गलती है। सामने वाला गलती के लिए माफी मांगने से तो दूर रहा लेकिन उस पर भी विश्वास नहीं किया। और यह साबित करता है कि आपने गलती की है।


 8. वे कभी नहीं मानते कि वे गलत हैं।


 जब आप एक अपमानजनक रिश्ते में होते हैं और दूसरा व्यक्ति यह स्वीकार नहीं करता है कि यह उनकी गलती है, तो हम साबित करते हैं कि आप दोषी हैं।


 9. आपका साथी कभी भी आपके बारे में सही महसूस नहीं करता है।


 जब आप अस्वस्थ रिश्ते में होते हैं, तो आपका साथी आपके बारे में सही महसूस नहीं करता है। उनका मानना ​​है कि आप जो कुछ भी करते हैं वह गलत है।


 एक जहरीले रिश्ते से बाहर निकलने के तरीके


 1. रिश्ते को छोड़ने के अपने फैसले के बारे में दृढ़ रहें।


 2. एक सपोर्ट सिस्टम बनाएं।


 3. उस व्यक्ति के साथ कोई संबंध न बनाएं।


 4. आप सकारात्मक विचारों का पालन करते हैं।


 5. मनोचिकित्सक की मदद लें।


 6. अपने फैसले पर भरोसा करें।


 7. अपनी भावनाओं पर नियंत्रण रखें।


 जब आप अपने रिश्ते से बाहर निकलने की कोशिश करेंगे तो आपको बहुत दर्द होगा और आप उस रिश्ते में वापस जाना चाहेंगे लेकिन कृपया ऐसा न करें क्योंकि इससे आपको बहुत दर्द होता है।


 दूसरा व्यक्ति आपकी भावनाओं की परवाह नहीं करता है। तो अंत में आपको दुख ही होगा।


 आपका बहुत बहुत धन्यवाद।

English translation:

Toxic means Harmful...


  In fact, we are often in relationships that harm us. But we are so attached to that relationship that we don't realize that this relationship or this person is hurting you i.e. your feelings.


  This directly affects your brain. Yet our expectations and our emotions do not allow us to get out of this relationship.




  Relationship does not mean girlfriend boyfriend, husband wife but relationship means any kind of relationship like brother sister, friends can be any relationship.


  When we get emotionally attached to someone, no matter what the other person has done, even if that person makes mistakes in you, you still feel good about the relationship and you are not ready to leave.


  Let us know how we can identify such a relationship…


  1. The other person is always looking down on you and judging you by remembering your past.


  The other person sees your mistakes and your past more than your loved one. It reminds you again and again that you have made such and such mistakes in the past and would not have done the same if I were you. And those people judge you that means you are like this or like that.


  2. Your partner controls you and doesn't let you make your own decisions.


  That is, what your partner wants, you should do as your partner wants. They don't like you to do anything according to your own opinion. Controls you.


  3. They become selfish and act like everything is for them.


  When you are in such a relationship, the other person becomes selfish and acts as if they are right, whatever you do is not good.


  4. They don't value your feelings.


  When a person gets into a relationship with a self-righteous ego, they have no regard for the other person's feelings and will often hurt your feelings.


  5. They want you to price them well enough but they don't.


  Your partner wants you to give them your full time but they are not ready to give you time.


  6. Even talking to them becomes difficult.


  If someone doesn't respect us, how can we talk to them and eventually they don't have time to talk to us and it becomes difficult to talk.


  7. They never admit their mistake and never apologize.


   Any person instead of admitting his mistake says that it is not my fault, it is your fault. The opposite person stayed away from apologizing for the mistake but did not believe it either. And it proves that you have made a mistake.


  8. They never believe they are wrong.


  When you're in an abusive relationship and the other person doesn't admit it's their fault, we prove that you're at fault.


  9. Your partner never feels right about you.


  When you are in an unhealthy relationship, your partner doesn't feel right about you. He believes that whatever you do is wrong.


  Ways to Get Out of a Toxic Relationship


  1. Be firm about your decision to leave the relationship.


  2. Build a support system.


  3. Do not have any relationship with that person.


  4. You follow positive thoughts.


  5. Seek the help of a psychiatrist.


  6. Trust your judgment.


  7. Control your emotions.


  When you try to get out of your relationship you will feel a lot of pain and you will want to go back to that relationship but please don't because it hurts you so much.


  The other person doesn't care about your feelings. So in the end you are going to be sad.


  Thank you very much.



Comments

Dharmik said…
Keep it up
Success nothing impossible
Dharmik said…
This comment has been removed by the author.
Malti said…
Really nice write👌🏻👌🏻👌🏻

Popular posts from this blog

Love

Respect