Love

Image
  પ્રેમ એટલે શું?  કોઈ કહેશે કે પ્રેમ એટલે બીજાની ખુશી પોતાના પહેલાં રાખવી, કોઈ કહેશે કે જેમને તમે પ્રેમ કરો છો એમના માટે હંમેશા હજાર રહેવું, તો કોઈ કહેશે જેમને તમે પ્રેમ કરો છો એમના માટે આખી દુનિયા સામે લડી જવુ, કોઈ કહેશે કે જે વ્યક્તિ ને તમે પ્રેમ કરો છો એમની ખુશીમાં તમે પણ ખુશ રહેવા જોઈએ. આ બધી વાતો કદાચ સ્ટોરી કે ઈન્સ્ટાગ્રામ મા સારું લાગશે કે કોઈ પેજની પોસ્ટમાં સારું લાગશે. હકીકતમાં તો દરેક વ્યક્તિ એવી ઈચ્છતી હોય છે કે એ જેમને પ્રેમ કરે છે એ વ્યક્તિ હંમેશા પોતાની સાથે રાખે. એ વ્યક્તિને પોતાનાથી દૂર ના થવા દે. અને હકીકત પણ એ જ છે ને કે જેમને તમે પ્રેમ કરો છો એ વ્યક્તિ જો તમારી સામે કોઈ બીજી વ્યક્તિ વિશે કંઈ પણ વાત કરો તો તમે ગુસ્સે થઈ જાવ છો, કારણકે તેમને એવી બીક છે કે તમે જે વ્યક્તિને પ્રેમ કરો છો એ વ્યક્તિ તમારાથી દૂર ના થઈ જાય. આ ડરના કારણે તમે તમારા જ પાર્ટનર ને દુઃખી કરી દયો છો. તમારો ઈરાદો એમને દુઃખી કરવાનો નથી હોતો, તમે સાચા હોય છો તમારી જગ્યાએ, પરંતુ કહેવાય છે ને કે કોઈ પણ વસ્તુનો ડર માણસને અંદરથી હચમચાવી નાખે છે. તમે કંઈ નથી કરતા પણ તમારો ડર તમારી પાસે બધું કરાવે ...

Do not change for others






આપણને બધાને એક જ જિંદગી મળે છે બરોબરને, કોઈ એવું છે કે એમને બે જિંદગીઓ મળી હોઈ? એવું હોતું જ નથી.

જિંદગી તો બધા પાસે હંમેશા એક જ હોઈ છે. હા, કોઈ વ્યક્તિ અકસ્માતમાંથી બચી જાઈ તો આપણે એવું કહેતા હોઈએ છીએ કે એમને બીજી જિંદગી મળી પણ, આમ કહેવા જઈએ તો એક જ જિંદગી છે એવું કહેવાય. 

આપણી પાસે આપણી કોઈ ખૂબ જ ગમતી વસ્તુ હોય અને આપણને કોઈ એમ કહે કે આ વસ્તુ મને આપી છે તો આપણે આપી એ છીએ? આપણે નથી આપણે નથી આપતા કારણકે આપણને એ વસ્તુ ખૂબ જ ગમે છે. આપણને ગમતી વસ્તુ આપણે કોઈ વ્યક્તિ ને નથી આપતા તો આપણે આપણી જિંદગી કેમ કોઈ ને આપી શકીએ. જિંદગી આપવી એટલે કે આપણે કોઈ બીજા વ્યક્તિ માટે આપણે બદલાઈ જતાં હોઈ છીએ.

શા માટે? કારણકે એ વ્યક્તિને તમે જેવા છો એવા નથી ગમતા એટલે ? શું એ વ્યક્તિ તમારા માટે પોતાનામાં બદલાવ કરવા માટે તૈયાર છે? કોઈ વ્યક્તિ કોઈ બીજા માટે પોતાનામાં બદલાવ કરવા માટે તૈયાર હોતું નથી. આપણને જ એમ થાય છે કે હું એમના માટે કંઈ પણ કરી શકું. હું એમના માટે મને ખુદને પણ બદલવા માટે તૈયાર છું.

શા માટે તમારે તમે જેવા છો એવું રહેવું નથી અને બીજા માટે બદલવું છે? અને જો તમે ખરેખર પોતાના માટે બદલવા માંગતા હોઈ તો ઠીક છે પણ કોઈ બીજા માટે ના બદલવું જોઇએ.

આપણામાં કોઈ ખરાબ આદત હોય અને આપણે કોઈ ના કહેવાથી બદલાઈ જઈએ તો ઠીક છે પણ કોઈ બીજાને આપણે જે છીએ એ બીજાને પસંદ નથી એમાં આપણો કંઈ જ કસુર નથી કે આપણે કોઈ એવો મોટો ગુનો કરી નથી નાખ્યો કે જેમના લીધે તમારે ખુદને બદલવું પડે.

બીજા કોઈ ને જો આપણે પસંદ ના આવી તો એમાં આપણો કંઈ જ દોષ નથી. એ સામેવાળી વ્યક્તિનો દોષ છે. 

અને આપણે એવું કહેતા હોઈએ છીએ એ કે પ્રેમ માટે કંઈ પણ કરી શકીએ તો આ બધું સોશીયલ મીડીયા પર જ સારું લાગે રિલ્સમાં ને વોટસઅપમાં બાકી જ્યારે કોઈ વ્યક્તિ તમને છોડીને જતા રહેશે ત્યારે તમને તમારા નિર્ણય પર પસ્તાવો થાશે.

જ્યારે કોઈ વ્યક્તિ તમને પ્રેમ કરતી હોય ત્યારે એ વ્યક્તિ તમને તમારી ખામીઓ અને તમારો જેવો સ્વભાવ છે એમ જ તમને પસંદ કરે છે. જો કોઈ વ્યક્તિ તમને એમ કહે કે તમારામાં આ ખામી છે અમે તે ખામી છે અને જો મારી સાથે રહેવું હોઈ તો તું તારી આ આદત કાઢી નાખ. 

જ્યારે તમે કોઈ સાચા વ્યક્તિ સાથે સંબંધમાં હોય ત્યારે એ વ્યક્તિ તમને ક્યારેય તમારામાં બદલાવ લાવવા માટે નહિ કહે. જો તમારામ કોઈ ખરાબ આદત હસે તો જ એ તમને એ આદત સુધારવા માટે કહેશે અને તમારી એ આદત સુધારવામાં તમારી મદદ પણ કરશે.

આપણે બધાએ આપણાં પોતાના માટે કંઈ જ કરવું નથી આપણે કોઈ બીજાના માટે પોતાને બદલવા માટે તરત જ તૈયાર થઈ જઈએ છીએ.

માની લઈએ કે તમારું પાર્ટનર તમારા માટે ખૂબ મહત્વનું છે પણ તમને તમારી હકીકત સાથે સ્વીકારી ના શકે એને તો મારા ખ્યાલ મુજબ પ્રેમ ના જ કહેવાય. તમે એમના માટે આજ તમારામાં કંઈ પણ બદલાવ લઈ આવશો તો કાલે એ બીજો કોઈ બદલાવ લઈ આવવાનું કહેશે. કારણકે જ્યારે સામેવાળાના કહેવા અનુસાર જ્યારે પોતાને બદલો છો ત્યારે એમને આદત પડી જાય છે તમને પોતાની રીતે કંટ્રોલ કરવાની.

કોઈ વ્યક્તિ ક્યારેય સંપૂર્ણ નથી હોતું કે જેમનામાં કોઈ પણ જાતની કોઈ પણ ખામી હોઈ જ નહિ. દરેક વ્યક્તિમાં કોઈ ને કોઈ ખામી તો હોઈ જ છે. આપણે ખુદ આપણામાં કોઈ પણ બદલાવ ઈચ્છતા નથી હોતા તો બીજા કોઈ કે દુનિયા માટે શા માટે આપણને ખુદને બદલીએ.

આપણે ખાની વખત સમાજના લોકોની વાતોમાં આવીને પણ આપણે ખુદને બદલી નાખીએ છીએ. ખાસ કરીને છોકરીઓ. 

યાર, આ દુનિયા છે ને એ એવી છે કે તમે ગમે એટલા કોઈ પણ માટે બદલાય જાવ છતાં પણ એ તમારી જ ભૂલ કાઢે છે. તમે તમારા સપના તમારા મસ્તી મજાક મૂકીને દુનિયા માટે શા માટે બદલાવ છો. જેમને તમારામાં ક્યારેય સારા ગુણ દેખાવાના જ નથી. તમે ગમે એટલા સારા થઈ જાવ તોય તમારો જ વાંક દેખાશે અંતમાં તો. 

માની લ્યો કે તમે કોઈ બીજા વ્યક્તિ માટે ખુદને બદલી નાખ્યાં પણ જ્યારે એ વ્યક્તિ એમ કહે ને કે તું સાવ બદલાઈ ગઈ છો / બદલાઈ ગયો છો ત્યારે ખૂબ દુઃખ થઈ છે. આપણે પોતે જ આપણી પોતાની જાતને દુખી કરીએ છીએ.  અને પછી આપણે સામેવાળા વ્યક્તિની ભૂલ કાઢીએ છીએ કે એમને એમને દુખી કર્યું.

તમે જેવા છો એવા તમને ખુદને પસંદ હોવા જોઇએ, દુનિયાની પસંદ તો દરેક સેકન્ડ પર બદલાઈ છે. તમે ક્યારેય આ દુનિયાની નજરમાં ક્યારેય સંપૂર્ણ નથી બની શકવાના.

કોઈ બીજા માટે નહિ પરંતુ પોતાના માટે તમારામાં બદલાવ લઈ આવો.

ખૂબ ખૂબ આભાર.
हिंदी अनुवाद: 

हम सभी को एक जीवन सही मिलता है, क्या कोई ऐसा है जिसे दो जीवन मिले? यह ऐसा नहीं है।

 सभी का हमेशा एक जैसा जीवन होता है। हां, अगर कोई व्यक्ति किसी दुर्घटना में बच जाता है, तो हम कहते हैं कि उसे एक और जीवन मिला, लेकिन अगर हम यह कहें कि उसके पास एक ही जीवन है, तो कहा जाता है।

 यदि हमारे पास कोई ऐसी वस्तु है जो हमें बहुत प्रिय है और कोई कहे कि यह वस्तु मुझे दी गई है, तो क्या हम उसे देते हैं? हम नहीं देते हम नहीं देते क्योंकि हम उस चीज़ से बहुत प्यार करते हैं। अगर हम अपनी पसंद की चीज किसी को नहीं देते तो हम किसी को अपनी जान क्यों दे सकते हैं। जीवन देने का मतलब है कि हम किसी और के लिए खुद को बदल रहे हैं।

 क्यों? क्योंकि वह व्यक्ति आपको वैसे ही पसंद नहीं करता जैसे आप हैं? क्या वह व्यक्ति आपके लिए बदलने को तैयार है? कोई किसी के लिए खुद को बदलने को तैयार नहीं है। हमें लगता है कि मैं उनके लिए कुछ भी कर सकता हूं। मैं उनके लिए खुद को भी बदलने को तैयार हूं।

 आप जैसे हैं वैसे ही क्यों नहीं रहते और किसी और के लिए बदल जाते हैं? और अगर सच में अपने लिए बदलना चाहते हो तो ठीक लेकिन किसी और के लिए मत बदलो।

 अगर हमारी बुरी आदतें हैं और हम किसी के कहने पर बदल जाते हैं तो ठीक है, लेकिन अगर कोई और हमें पसंद नहीं करता है, तो यह हमारी गलती नहीं है कि हमने कोई बड़ा अपराध नहीं किया है जिसके कारण आपको खुद को बदलना पड़े।

 अगर कोई और हमें पसंद नहीं करता है तो यह हमारी गलती नहीं है। यह विपरीत व्यक्ति की गलती है।

 और हम कह रहे हैं कि अगर आप प्यार के लिए कुछ भी कर सकते हैं तो वह सोशल मीडिया पर अच्छा लगेगा, रील्स या व्हाट्सएप पर नहीं, लेकिन जब कोई आपको छोड़ देगा तो आपको अपने फैसले पर पछतावा होगा।

 जब कोई आपसे प्यार करता है, तो वह आपको आपकी कमियों और आप जैसे हैं, उसके लिए पसंद करता है। अगर कोई तुमसे कहे कि तुममें यह खराबी है, हम में वह कमी है और यदि तुम मेरे साथ रहना चाहते हो तो तुम्हें यह आदत छोड़ देनी चाहिए।

 जब आप सही व्यक्ति के साथ रिश्ते में होते हैं, तो वह व्यक्ति आपसे कभी भी खुद को बदलने के लिए नहीं कहेगा। अगर वह आपकी किसी बुरी आदत पर हंसेगा तो आपसे उस आदत को सुधारने को कहेगा और उस आदत को सुधारने में आपकी मदद भी करेगा।

 हम सब अपने लिए कुछ नहीं करते।

 मान लेते हैं कि आपका साथी आपके लिए बहुत महत्वपूर्ण है लेकिन आप जैसे हैं उसे स्वीकार नहीं कर सकता, तो मेरी राय में इसे प्यार नहीं कहा जाता है। यदि आप आज उसके लिए अपने आप में कोई बदलाव लाते हैं, तो वह कल दूसरा बदलाव लाने के लिए कहेगा। क्योंकि जब आप दूसरे व्यक्ति के कहे अनुसार खुद को बदलते हैं, तो वह आपको अपने तरीके से नियंत्रित करने के आदी हो जाते हैं।

 कोई भी कभी भी पूर्ण या किसी भी प्रकार के दोषों के बिना नहीं होता है। हर इंसान में कोई न कोई कमी जरूर होती है। अगर हम खुद अपने आप में कोई बदलाव नहीं चाहते तो हम किसी और के लिए या दुनिया के लिए खुद को क्यों बदलें।

 जब हम खाते भी हैं तो समाज के लोगों से बात करके खुद को बदलते हैं। खासकर लड़कियां।

 यार ये तो दुनिया है किसी के लिए कितना भी बदल जाओ फिर भी कसूर तेरा ही है। क्यूँ अपने सपनों को अपने मज़ेदार चुटकुलों में डालकर दुनिया बदल रहे हो। आपमें अच्छे गुण किसे कभी दिखाई नहीं देंगे। आप कितने भी अच्छे क्यों न बन जाएं, आखिर में आपकी गलती ही नजर आएगी।

 मान लीजिए कि आपने किसी और के लिए खुद को बदल लिया है, लेकिन जब वह व्यक्ति कहता है कि आप पूरी तरह से बदल गए हैं/बदल गए हैं, तो यह बहुत दुखदायी होता है। हम केवल खुद को चोट पहुँचाते हैं। और फिर हम दूसरे व्यक्ति को उन्हें चोट पहुँचाने के लिए दोषी ठहराते हैं।

 आप जैसे हैं वैसे ही खुद को पसंद करें, दुनिया की पसंद हर पल बदल रही है। आप इस दुनिया की नजरों में कभी परफेक्ट नहीं हो सकते।

 खुद को किसी और के लिए नहीं बल्कि अपने लिए बदलें।

 आपका बहुत बहुत धन्यवाद।
English translation:

We all get one life right, is there anyone who gets two lives? It is not like that.

 Everyone always has the same life. Yes, if a person survives an accident, we say that he got another life, but if we go to say that, it is said that he has only one life.

 If we have something that we like very much and someone tells us that this thing has been given to me, then do we give it? We don't. We don't give because we love that thing so much. If we don't give something we like to someone, why can we give our life to someone. Giving life means we are changing ourselves for someone else.

 Why? Because that person doesn't like you the way you are? Is the person willing to change for you? No one is ready to change himself for someone else. We feel that I can do anything for them. I am ready to change even myself for them.

 Why don't you stay as you are and change for someone else? And if you really want to change for yourself then fine but don't change for someone else.

 It is okay if we have bad habits and we change because of someone's request, but if someone else doesn't like who we are, it is not our fault that we have not committed any big crime because of which you have to change yourself.

 If someone else doesn't like us, it's not our fault. It is the opposite person's fault.

 And we are saying that if you can do anything for love, it will look good on social media, not on Reels or on WhatsApp, but when someone leaves you, you will regret your decisions.

 When someone loves you, that person likes you for your flaws and the way you are. If someone tells you that you have this defect, we are that defect and if you want to be with me, then you should stop this habit.

 When you are in a relationship with the right person, that person will never ask you to change yourself. If he laughs at a bad habit of yours, he will ask you to correct that habit and also help you to correct that habit.

 All of us do nothing for ourselves.

 Let's assume that your partner is very important to you but cannot accept you as you are, then in my opinion it is not called love. If you bring any change in yourself for him today, he will ask to bring another change tomorrow. Because when you change yourself according to what the other person says, they get used to controlling you in their own way.

 No one is ever perfect or without any faults of any kind. Every person must have some defect. If we ourselves don't want any change in ourselves then why should we change ourselves for anyone else or the world.

 Even when we eat, we change ourselves by talking to the people of the society. Especially girls.

 Man, this is the world, no matter how much you change for someone, it's still your fault. Why are you changing the world by putting your dreams your funny jokes. Who will never see good qualities in you. No matter how good you become, your fault will show in the end.

 Assume that you have changed yourself for someone else, but when that person says that you have completely changed / have changed, it is very hurtful. We only hurt ourselves. And then we blame the other person for hurting them.

 You should like yourself as you are, the world's likes are changing every second. You will never be perfect in the eyes of this world.

 Change yourself not for someone else but for yourself.

 Thank you very much.



Comments

Popular posts from this blog

Love

Respect