પ્રેમ એટલે શું?
કોઈ કહેશે કે પ્રેમ એટલે બીજાની ખુશી પોતાના પહેલાં રાખવી, કોઈ કહેશે કે જેમને તમે પ્રેમ કરો છો એમના માટે હંમેશા હજાર રહેવું, તો કોઈ કહેશે જેમને તમે પ્રેમ કરો છો એમના માટે આખી દુનિયા સામે લડી જવુ, કોઈ કહેશે કે જે વ્યક્તિ ને તમે પ્રેમ કરો છો એમની ખુશીમાં તમે પણ ખુશ રહેવા જોઈએ.
આ બધી વાતો કદાચ સ્ટોરી કે ઈન્સ્ટાગ્રામ મા સારું લાગશે કે કોઈ પેજની પોસ્ટમાં સારું લાગશે. હકીકતમાં તો દરેક વ્યક્તિ એવી ઈચ્છતી હોય છે કે એ જેમને પ્રેમ કરે છે એ વ્યક્તિ હંમેશા પોતાની સાથે રાખે. એ વ્યક્તિને પોતાનાથી દૂર ના થવા દે.
અને હકીકત પણ એ જ છે ને કે જેમને તમે પ્રેમ કરો છો એ વ્યક્તિ જો તમારી સામે કોઈ બીજી વ્યક્તિ વિશે કંઈ પણ વાત કરો તો તમે ગુસ્સે થઈ જાવ છો, કારણકે તેમને એવી બીક છે કે તમે જે વ્યક્તિને પ્રેમ કરો છો એ વ્યક્તિ તમારાથી દૂર ના થઈ જાય.
આ ડરના કારણે તમે તમારા જ પાર્ટનર ને દુઃખી કરી દયો છો. તમારો ઈરાદો એમને દુઃખી કરવાનો નથી હોતો, તમે સાચા હોય છો તમારી જગ્યાએ, પરંતુ કહેવાય છે ને કે કોઈ પણ વસ્તુનો ડર માણસને અંદરથી હચમચાવી નાખે છે. તમે કંઈ નથી કરતા પણ તમારો ડર તમારી પાસે બધું કરાવે છે.
ક્યારેય એવું લાગે કે આપણા પાર્ટનરનો વ્યવહાર બદલાઈ રહ્યો છે, ત્યારે બસ શાંતિથી બેસીને એક વખત વાત કરો, કારણકે તમે વાત નય કરો તો તમારા મન મા ધારણાઓ કર્યા રાખશો કે આવું કેમ છે, મારું પાર્ટનર મારાથી કંઈ છૂપાવી તો નથી રહ્યું ને, એની જિંદગીમાં બીજું કોઈ તો નથી ને, અને આ જ વિચારોના કારણે તમે તો દુઃખી થાવ છો પરંતુ તમારા પાર્ટનરને પણ દુઃખી કરો છો. અને પછી તમે એવું વિચારો છો કે મારા પાર્ટનરને વ્યવહાર બદલાય ગયો છે, અમારા વચ્ચે પેલા જેવું કંઈ રહ્યું નથી.અને કોઈ પણ વસ્તુ કે બનાવ એવો નો હોય કે જેનું શાંતિથી બેસીને કંઈ પણ સુઝાવ ના નીકળે.
મારા મંતવ્ય મુજબ તો દરેક સંબંધમાં વાતચીત મહત્વનો ભાગ ભજવે છે, પછી એ કોઈ પણ પરિસ્થિતિ હોય, ગમે તેવી મુશ્કેલી કેમ ના હોય પણ વાતચીતથી બધું સરખું થઈ જાય છે.
દરેક વ્યક્તિ પાસે પોતાના પાર્ટનર માટે 1 દિવસમાં ઓછામાં ઓછો 1 કલાકનો સમય તો હોવો જ જોઇએ. તમારી 24 કલકમાંથી 1 કલાક તમારા પાર્ટનરની હોવી જોઈએ કે તેમનો આખો દિવસ કેવો ગયો? આજે તેમને શું કર્યું? કંઈ પ્રોબ્લેમ તો નથી આવ્યો ને?
અત્યારના સંબંધો જ્યારે નવાનવા હોય છે ત્યારે બધા પાસે સમય હોય છે આખો દિવસ વાત કરવા માટે હંમેશા તૈયાર જ હોય છે પરંતુ, જ્યારે પણ આપણે પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છી ત્યારે એવું નથી હોતું એ આપણે આપણા પાર્ટનરને સમય નથી આપવો કે એ આપણા માટે મહત્વની નથી પણ આપણે આપણા કામમાં વ્યસ્ત થઈ જઈએ છીએ આપણે ઈચ્છતા હોવા છતાં પણ આપણે એમને સમય આપી શકતા નથી અને એના કારણે ઘણી વખત ઘણી બધી ગેરસમજ થાય છે અને આપણા સંબંધમાં કઈક ને કઈક મુશ્કેલી આવે છે.
છોકરાવ સમય કાઢે તમારા માટે આવું નથી છોકરીઓને પણ એમના પાર્ટનરના કામ ને સમજવું જોઈએ અને એમને સપોર્ટ કરવો જોઇએ. ક્યારેક તમારું પાર્ટનર કામ પરથી આવીને ગુસ્સો કરે તો તમારે સામે ગુસ્સો ના કરીને શાંતિથી એની પરિસ્થિતી સમજવાની કોશિશ કરવી જોઈએ. કારણકે એ લોકો પોતાના કામ લીધે ઘણી બધી ટેન્શનમાં હોય છે, ઘણી બધી જવાદારીઓ એમના પર હોય છે.અને ક્યારેક પાર્ટનર નો ગુસ્સો પણ સહન કરવો જોઇએ. અને તમે જ્યારે તમારા પાર્ટનર પર ગુસ્સો કરો છો અને એ તમને કંઈ કહેતાં નથી એનો મતલબ એ નથી કે તમે દરેક વખતે એમના પર ગુસ્સો કરો. તમારા કામ નો પ્રોબ્લેમ તમે તમારા કામ પર જ રાખી ને આવો.
સંબંધમાં જ્યારે પણ તમને આવું લાગે છે ને એ તમારી પાર્ટનર તમારી સાથે કંઈ ખોટું કરી રહ્યું છે, ત્યારે તમે તમારા પાર્ટનર સાથે વાત કરો કે શું પ્રોબ્લેમ છે? મારાથી કંઈ ભૂલ થઈ છે? કોઈ બારની વ્યક્તિ સાથે તમારો પ્રોબ્લેમ નાં કહો. કોઈ બારની વ્યક્તિને તમારો પ્રોબ્લેમ મા કોઈ રસ નથી. એ લોકોને તો બસ મજા આવશે કે આ લોકો વચ્ચે પ્રોબ્લેમ છે. કોઈ વ્યક્તિ તમારા પ્રોબ્લેમના ઉકેલમાં રસ નય લ્યે. બે વ્યકિતના સંબંધમાં ક્યારેક કોઈ ત્રીજી વ્યક્તિને વચ્ચે નય લાવશો. પછી એ તમારો કોઈ ખાસ મિત્ર પણ કેમ ન હોય, એમને પણ નય જ. સંબંધ તમારો છે અને તમારે જ સંભાળવાનો છે બીજા કોઈને અમાં કંઈ રસ નથી.
તમારી વચ્ચે ગમે તેટલો મોટો ઝગડો કેમ નાં થઈ જઈ પણ તમે તમારા પાર્ટનર પર વિશ્વાસ રાખજો. કોઈ પણ વ્યક્તિ આવીને કંઈ પણ કહી જાય પરંતુ તમને તમારા પાર્ટનર પર પૂરેપૂરો વિશ્વાસ હોવો જોઈએ.
તમારા પાર્ટનર પ્રત્યે હંમેશા પ્રમાણિક રહેવાની કોશિશ કરજો ક્યારેય એમનાથી કંઈ પણ છૂપાવવાની કોશિશ ન કરતા, તમને કદાચ એવું હોઈ કે આ વાત ની ખબર જો તમારા પાર્ટનર ને પડશે તો એમને દુઃખ થશે એવું વિચારીને તો પ્લીઝ ક્યારેક કંઈ છુપાવશો નહી. જે વાત તમે એમનાથી છૂપાવી છે એ વાત એમને બીજા કોઈ દ્વારા ખબર પડશે તો એમને વધુ દુઃખ લાગશે.
તમારા પાર્ટનરને ક્યારેક કંટ્રોલ કરવાનો કોશિશ નાં કરતા કે આમ નય કરવાનું ને તેમ નય કરવાનું, નય પ્લીઝ કારણકે, જો તમારું પાર્ટનર તમારી રિસ્પેક્ટ કરતું હસે તો એ ક્યારેય તમને નથી પસંદ એ વસ્તુ કરશે જ નહિ.
કોઈ પણ સંબંધ કેમ નાં હોઈ અમાં રેસ્પેક્ટ મહત્વની હોય છે. તમે કોઈ પણ પરિસ્થિતિ માં હોઈ તમે ક્યારેક તમારા પાર્ટનરની કે અમાં ફેમીલીની રિસ્પેકટ કરતા ભૂલવા જોઇએ નહી.
R - RESPONCE: જવાબ આપો
જ્યારે કોઈ તમારી સાથે બોલે, ત્યારે તેમને નમ્રતાથી જવાબ આપો અને તેમની આંખોમાં જુઓ.
E - EXAMPLE: ઉદાહરણ
તમે બની શકો તે શ્રેષ્ઠ બનીને તમારી જાતને માન આપો. તમે ક્યારેય જાણતા નથી કે કોણ જોઈ રહ્યું છે, તેથી ખાતરી કરો કે તમે કોણ છો તે પ્રતિબિંબિત કરી રહ્યાં છો.
S - SPEAK : બોલો
રડવાને બદલે, એવા શબ્દોનો ઉપયોગ કરો જે તમને તમારી ચિંતાઓ અથવા હતાશા વ્યક્ત કરવામાં મદદ કરશે.
P - PROPERTY: પ્રોપર્ટી
અન્ય લોકોની વસ્તુઓનું ધ્યાન રાખો. જો તમે કોઈ વસ્તુનો ઉપયોગ કરો છો, તો ખાતરી કરો કે તમે તેને પ્રાપ્ત કરેલી સ્થિતિ કરતાં વધુ સારી સ્થિતિમાં પરત કરો છો.
E - EARN: કમાઓ.
જ્યારે આપણે તેના માટે કામ કરીએ છીએ ત્યારે આપણી પાસે જે વધુ છે તેની પ્રશંસા કરીએ છીએ. અમે ઇચ્છીએ છીએ તે બધું તમને મળશે નહીં, પરંતુ તમે તેને કમાવવા માટે સખત મહેનત કરી શકો છો.
C - CARE : સંભાળ
તમારી ક્રિયાઓ અન્ય લોકો પર કેવી અસર કરશે તે વિશે વિચારો. એવી પસંદગીઓ કરો કે જે તમારી કાળજી અને અન્ય લોકો માટે ચિંતા દર્શાવે.
T - TRY : પ્રયાસ કરો.
દરેક દિવસ આજ્ઞાકારી, દયાળુ અને આદરણીય બનવાની નવી તક છે. જ્યારે તમે ભૂલ કરો ત્યારે તમારી જાતને અને અન્યને માફ કરો અને પ્રયાસ કરતા રહો.
તમારા પાર્ટનરને સમજવાનો પ્રયત્ન કરો. હંમેશા તમે જ સાચા હોઈ એવી નાં હોય તમારા પાર્ટનર ની વાતને સાંભળો અને અને સમજવાની કોશિશ કરો. દરેક વખતે આપણે જ સાચા નથી હોતા.
અને એવી ભૂલ તો બિલકુલ ન કરો કે તમારું પાર્ટનર તમારા કીધા પહેલાં સમજી જાય, એવું બધા સંબંધમાં નથી હોતું તમે કદાચ તમારા પાર્ટનર કહે એ પહેલાં જ બધું સમજી જતા હોય છો. એમની દરેક પરિસ્થિત એમના કહ્યા પહેલાં સમજી જાવ છો પરંતુ, દરેક વ્યક્તિ પાસે આ આવડત નથી હોતી કે તમારા કહ્યા પહેલાં જ સમજી જાય, તો પ્લીઝ એમને શબ્દોમાં કહો અને અને સમજાવવાની કોશિસ કરો.
English translation:
What is love?
Some will say that love means putting others' happiness before your own, some will say that you should always be a thousand people for the one you love, some will say that you should fight the whole world for the one you love, some will say that the person you love You should also be happy in their happiness.
All these things may look good in a story or Instagram or a page post. In fact, everyone wants to keep the person they love with them always. Don't let that person get away from you.
And the fact is that if the person you love says anything about another person in front of you, you get angry because they are afraid that the person you love is going away from you. be done
Because of this fear you hurt your partner. You don't mean to hurt them, you are right in your place, but it is said that fear of anything shakes a man from within. You do nothing but your fear makes you do everything.
Whenever it seems that our partner's behavior is changing, just sit quietly and talk for once, because if you don't talk, you will make assumptions in your mind that why is it like this, my partner is not hiding anything from me, there is something else in his life No one is, and these thoughts not only make you sad but also make your partner sad. And then you think that my partner's behavior has changed, there is nothing like that between us. And there is no thing or incident that does not suggest anything by sitting quietly.
According to my opinion communication plays an important role in every relationship, no matter what the situation is, no matter what the problem is, but communication makes everything even.
Everyone should have at least 1 hour in a day for their partner. Should 1 hour out of your 24 hours be with your partner, how was their day? What did they do today? No problem, right?
When it comes to new relationships, everyone has time and is always ready to talk all day long, but whenever we get busy with our work, we don't give time to our partner or it's not important to us. But we get busy with our work even though we want to, we can't give time to them and due to this, many times there are many misunderstandings and some kind of trouble in our relationship.
Boys should take time, this is not the case for you. Girls should also understand their partner's work and support them. Sometimes if your partner gets angry after coming from work, you should not get angry and try to understand his situation calmly. Because those people are under a lot of tension due to their work, a lot of responsibilities are on them. And sometimes they have to bear the anger of the partner. And just because you get angry at your partner and they don't say anything to you doesn't mean you get angry at them all the time. You keep the problem of your work on your work.
Whenever in a relationship you feel like your partner is doing something wrong with you, do you talk to your partner about what is the problem? Am I doing something wrong? Do not share your problem with a bar person. A bar guy is not interested in your problem. Those people will only be amused that there is a problem between these people. No one is interested in solving your problem. Do not sometimes bring a third person into the relationship between two people. Then why is it not even a special friend of yours, no to them too. The relationship is yours and you have to take care of it no one else has any interest in it.
No matter how big of a fight you have, you should trust your partner. Anyone can come and say anything but you should have complete trust in your partner.
Always try to be honest with your partner and never try to hide anything from them, you might think that if your partner finds out about this then it will hurt them, so please don't hide anything sometimes. If they come to know through someone else what you have hidden from them, they will feel more hurt.
Do not try to control your partner sometimes or do this or that, please no because if your partner smiles and respects you, he will never do something you don't like.
Respect is important in any relationship. No matter what situation you are in, you should never forget to respect your partner or your family.
R - RESPONCE: Respond
When someone speaks to you, answer them politely and look them in the eye.
E - EXAMPLE: Example
Respect yourself by being the best you can be. You never know who's watching, so make sure you're reflecting who you are.
S - SPEAK: Speak
Instead of crying, use words that will help you express your worries or frustrations.
P - PROPERTY: Property
Take care of other people's things. If you use an item, make sure you return it in better condition than when you received it.
E - EARN: Earn.
We appreciate more of what we have when we work for it. You won't get everything we want, but you can work hard to earn it.
C - CARE : Care
Think about how your actions will affect others. Make choices that show your care and concern for others.
T - TRY : Try.
Every day is a new opportunity to be obedient, kind and respectful. Forgive yourself and others when you make mistakes and keep trying.
Try to understand your partner. You may not always be right, listen to your partner and try to understand. We are not always right.
And don't make the mistake of thinking that your partner understands before you do, not in every relationship you might understand everything before your partner says it. You understand their every situation before they say it but not everyone has this skill to understand before you say it, so please tell them in words and try to explain.
Thank you.
Comments