Love

Image
  પ્રેમ એટલે શું?  કોઈ કહેશે કે પ્રેમ એટલે બીજાની ખુશી પોતાના પહેલાં રાખવી, કોઈ કહેશે કે જેમને તમે પ્રેમ કરો છો એમના માટે હંમેશા હજાર રહેવું, તો કોઈ કહેશે જેમને તમે પ્રેમ કરો છો એમના માટે આખી દુનિયા સામે લડી જવુ, કોઈ કહેશે કે જે વ્યક્તિ ને તમે પ્રેમ કરો છો એમની ખુશીમાં તમે પણ ખુશ રહેવા જોઈએ. આ બધી વાતો કદાચ સ્ટોરી કે ઈન્સ્ટાગ્રામ મા સારું લાગશે કે કોઈ પેજની પોસ્ટમાં સારું લાગશે. હકીકતમાં તો દરેક વ્યક્તિ એવી ઈચ્છતી હોય છે કે એ જેમને પ્રેમ કરે છે એ વ્યક્તિ હંમેશા પોતાની સાથે રાખે. એ વ્યક્તિને પોતાનાથી દૂર ના થવા દે. અને હકીકત પણ એ જ છે ને કે જેમને તમે પ્રેમ કરો છો એ વ્યક્તિ જો તમારી સામે કોઈ બીજી વ્યક્તિ વિશે કંઈ પણ વાત કરો તો તમે ગુસ્સે થઈ જાવ છો, કારણકે તેમને એવી બીક છે કે તમે જે વ્યક્તિને પ્રેમ કરો છો એ વ્યક્તિ તમારાથી દૂર ના થઈ જાય. આ ડરના કારણે તમે તમારા જ પાર્ટનર ને દુઃખી કરી દયો છો. તમારો ઈરાદો એમને દુઃખી કરવાનો નથી હોતો, તમે સાચા હોય છો તમારી જગ્યાએ, પરંતુ કહેવાય છે ને કે કોઈ પણ વસ્તુનો ડર માણસને અંદરથી હચમચાવી નાખે છે. તમે કંઈ નથી કરતા પણ તમારો ડર તમારી પાસે બધું કરાવે ...

Ways to be Patience in relationship



કોઈ પણ સંબંધમાં જ્યાં સુધી ધીરજ હોઈ ત્યાં સુધી બધું ઠીક ચાલે છે. ધીરજ એ એક એવી વસ્તુ છે કે ધીરજ રાખો એ કહેવું સહેલું છે પણ ધીરજ રાખવી ખૂબ મુશ્કેલ છે.

સંબંધોમાં ધીરજ રાખવાની રીતો...

એકબીજાની ખામીઓ સ્વીકારો.

કોઈ પણ વ્યક્તિ હોઈ એ પોતાની ખામીઓને પણ સ્વીકારી નથી શકતો તો પોતાના સાથીની ખામીઓ કેવી રીતે સ્વીકારે. કોઈ પણ સંબંધ હોય સામેવાળા વ્યક્તિને તની ખામી સાથે સ્વીકારવી જોઇએ કારણકે ખામી તો દરેક વ્યક્તિમાં હોઈ છે. બંનેએ એકબીજાને એકબીજાની ખામીઓ સાથે સ્વીકારવા જોઇએ. કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ નથી. આ વાક્યને સમજવા માટે લિંક પર ક્લિક કરો અને આખો બ્લૉગ વાચો.....https://mythoughtsonword.blogspot.com/2021/12/no-one-is-perfect.html

સારી રીતે વાતચીત. 

કોઈ પણ સંબંધમાં વાતચીત ખૂબ જરૂરી હોઈ છે. વાતચીત વગર કોઈ સંબંધ ટકી સકતો નથી. ભલે એ સંબંધ પતિ પત્નીનો હોઈ, ભાઈ બહેનનો હોઈ, બે મિત્રો વચ્ચેનો હોઈ કે પછી પડિશીનો હોઈ. પણ સંબંધને સારી રીતે ચલાવવા માટે સારી રીતે વાત કરવી પણ જરૂરી છે. સારી રીતે અને શતી પૂર્વક જેથી સામે વળી વ્યક્તિ સાંભળી પણ શકે અને સમજી પણ શકે.

 સામેવાળી વ્યક્તિની જગ્યાએ પોતાને રાખીને વસ્તુઓ જુઓ.

આપણે જ્યારે કોઈ વસ્તુ ખોટી થતી જોઇએ કે ક્યારેક આપણી સાથે ખોટું થાય ત્યારે આપણે એવું વિચારીએ છીએ કે સામેવાળી વ્યક્તિએ ખોટું કર્યું પણ કદાચ હકીકત માં એવું ના પણ હોય તો આપણે હંમેશા સામેવાળી વ્યક્તિની જગ્યાએ આપણને ખુદ ને રાખીને જોવું જોઇએ કે આપણે એમની જગ્યાએ હોય તો શું કરત? અને ધીરજથી કામ લઈ શકીએ છીએ. 

તમારી અપેક્ષાઓ ઓછી કરો. 

આપણી અપેક્ષાઓ એ ખૂબ મોટું કારણ છે કે આપણે ધીરજ રાખી શકતા નથી. આપણે સામેવાળી વ્યક્તિ પાસેથી એટલી બધી અપેક્ષાઓ રાખતા હોઈએ છીએ કે સામેવાળી વ્યક્તિ સમજી જ નથી શકતી કે તમે હકીકત માં કે તમારી અપેક્ષાઓ કેટલી છે અને અને કેમ પૂરું કરવી. એટલે જો તમે સંબંધ બચવવા માંગતા હોય તો તમારી અપેક્ષાઓને ઓછી કરી નાખો. અપેક્ષાઓ ઓછી કરવા માટેનો બ્લોગ....https://mythoughtsonword.blogspot.com/2021/05/expectations-from-people.html

તેમની અધીરાઈ સાથે વ્યવહાર કરો. 

ઘણી વખત સામેવાળી વ્યક્તિ પોતાની ધીરજ ખોઈ બેસે છે ત્યારે તમારે પણ એમની સામે ગુસ્સો નથી કરવાનો. આપણે સામે ગુસ્સો કરી છી અને આપણે પણ ધીરજ રાખી શકતા નથી. જ્યારે સામેવાળી વ્યક્તિ ધીરજ ખોઈ બેસે ત્યારે તમારે એમને અધીરાઈ એટલે કે એમને શાંત કરવાના છે. તમારી લાગણીઓને કાબૂમાં રાખો અને સામેવાળી વ્યક્તિને સમજો. લાગણીઓ કેવી રીતે કાબૂમાં રાખવી એના માટે લિંક પર ક્લીક કરો અને પૂરો બ્લૉગ વાચો....https://mythoughtsonword.blogspot.com/2021/07/how-to-control-emotions.html

પ્રતિબિંબિત કરો અને લખો.

પ્રતિબિંબ કરવું એટલે કોઈ પણ મુશ્કેલીનું મૂળ કારણ શું છે એ જાણો. અને જે લોકો ધીરજ નથી રાખી શક્તા એ લોકો એ પોતાની લાગણીઓ અને એમનો ગુસ્સો એમના મનમાં જે કંઈ પણ ચાલતું હોઈ એ એક ડાયરીમાં લખી નાખવું જોઈએ કારણકે જ્યારે તમે કોઈ વસ્તુને લખો ત્યારે તમારા મગજમાંથી એ વસ્તુ નીકળી જાય છે અને તમે શાંતિથી વિચારી શકો છો કે હવે શું કરવું એમ. 


રાહ જોતા શીખો.

ધીરજ રાખવાનો બીજો અર્થ જ રાહ જોવી છે. આપણે ધીરજ એટલે જ નથી રાખી શકતા કારણકે આપણને રાહ જોતા આવડતું જ નથી. પણ સંબંધને મજબૂત બનાવવા અને ટકાવી રાખવા માટે રાહ જોતા તો શીખવું જ પડશે તો રાહ જોતા શિકો. બાકી બધું એની મેળે જ ઠીક થઈ જશે.

સાવચેતી થી સાંભળો.

જ્યારે સાંભળવાની વાત આવે એટલે આપણને અગાઉ જ એમ થવા લાગે કે યાર, કેમ સાંભળી શકીશ હુ? પરંતુ, ઘણી વખત ઘણા બધી મુશ્કેલીઓ તો ખાલી શાંતિથી સાંભળીએ તો પણ એમનું સમાધાન મળી જાય છે. અને સંબંધમાં તો આ વસ્તુ ખૂબ મહત્વની છે. તો શાંતિથી અને ધ્યાનથી સાંભળો અને પરિસ્થિતિને સમજો.

જવાબ આપો, પ્રતિક્રિયા ન આપો. 

આપણે જ્યારે કોઈ પણ મુશ્કેલી વિશે સાંભળીએ ત્યારે આપણને આવું લાગે કે આ ખોટું છે અને આપણે તરત જ રીએક્ટ કરી દઈએ છીએ. જ્યારે આપણું પાર્ટનર આપણને કંઇક કહેતું હોય ત્યારે આપણે જવાબ  આપવાને બદલે રેએક્ટ કરી દઈએ છીએ. પરંતુ, એ પરિસ્થિતિમાં આપણે શાંતિથી જવાબ આપવો જોઈએ રિએકટ કરવાનો બદલે. તો આપણ સંબંધ ટકી રહે.

એકબીજા માટે સમય કાઢો. 

સમય એ આજકાલ ખૂબ મોટો મુદ્દો બની ગયો છો. આપણા કોઈ પણ પાસે સમય નથી. આપણે બધા પૈસા કમાવવા પાછળ એટલા બધા ભગીએ છીએ કે આપણા જીવનની ખૂબ નજીકની વ્યક્તિને કે જે આપણા માટે બધું જ છે અને સમય આપી શકતા નથી. સંબંધમાં ધીરજ રાખવા માટે એકબીજા સાથે થોડો સમય વિતાવવો ખૂબ જરૂરી છે. ઘણી વખત ખાલી એકબીજા સાથે સમય વિતાવવાથી ઘણી બધી મુશ્કેલીઓનો હલ મળી જાય છે.

સમાધાન.

જ્યાં સુધી કોઈ પણ વસ્તુ સમાધાન કરવાથી હલ થઈ જતી હોય ત્યાં સુધી સમાધાન જ કરવું જોઈએ. મારા મત મુજબ આવી તો કોઈ પણ મુશ્કેલી નથી કે જેનું સમાધાન ન મળે. સંબંધો તો સમાધાનથી  બચાવી શકાય છે. 

વાંચવા માટે ધન્યવાદ.

સબંધોની અને જીવનની સમસ્યાઓનો ઉકેલ મેળવવા માટે મારુ બ્લોગર એકાઉન્ટ ફોલો કરો....https://mythoughtsonword.blogspot.com/

 हिंदी अनुवाद:

किसी भी रिश्ते में जब तक सब्र है तब तक सब कुछ अच्छा चलता है। धैर्य एक ऐसी चीज है जिसे कहना आसान है, धैर्य रखें लेकिन धैर्य रखना बहुत कठिन है।


 रिश्तों में संयम बरतने के उपाय...


 एक दूसरे के दोष स्वीकार करें।


 अगर कोई अपने ही दोषों को स्वीकार नहीं कर सकता तो वह अपने साथी के दोषों को कैसे स्वीकार कर सकता है। किसी भी रिश्ते में दूसरे व्यक्ति को अपनी कमियों के साथ स्वीकार करना चाहिए क्योंकि हर किसी में खामियां होती हैं। दोनों को एक-दूसरे की गलतियों को लेकर एक-दूसरे को स्वीकार करना चाहिए। कोई भी एकदम सही नहीं होता। इस वाक्य को समझने के लिए लिंक पर क्लिक करें और पूरा ब्लॉग पढ़ें.....https://mythoughtsonword.blogspot.com/2021/12/no-one-is-perfect.html


 अच्छी तरह से संवाद करें


 किसी भी रिश्ते में कम्युनिकेशन बहुत जरूरी होता है। संचार के बिना कोई भी रिश्ता जीवित नहीं रह सकता। रिश्ता चाहे पति-पत्नी का हो, भाई-बहन का हो, दो दोस्तों का हो या फिर पड़ोसियों का। लेकिन एक अच्छे रिश्ते के लिए अच्छा कम्युनिकेशन भी जरूरी है। अच्छी तरह और जबरदस्ती ताकि कोई सुन और समझ सके।



 अपने आप को दूसरे व्यक्ति के स्थान पर रखकर चीजों को देखें।


 जब हमारे साथ कुछ गलत हो जाता है या कभी-कभी कुछ गलत हो जाता है, तो हम सोचते हैं कि दूसरे व्यक्ति ने गलत किया है, लेकिन ऐसा नहीं हो सकता है, इसलिए हमें हमेशा खुद को दूसरे व्यक्ति के स्थान पर रखना चाहिए और देखना चाहिए कि अगर हम अंदर होते तो क्या होता उनकी जगह और हम धैर्य के साथ काम कर सकते हैं।


 अपनी उम्मीदों को कम करें।


 हमारी उम्मीदें एक बहुत बड़ा कारण हैं कि हम धैर्य क्यों नहीं रख सकते। हम दूसरे व्यक्ति से इतनी उम्मीद करते हैं कि दूसरा व्यक्ति यह नहीं समझता है कि आप वास्तव में कितनी उम्मीद करते हैं और इसे क्यों पूरा करना है। इसलिए अगर आप रिश्ते को बचाना चाहते हैं तो अपनी उम्मीदों को कम करें। उम्मीदों को कम करने के लिए एक ब्लॉग….https://mythoughtsonword.blogspot.com/2021/05/expectations-from-people.html


 उनकी अधीरता से निपटें


 कई बार जब सामने वाला अपना सब्र खो देता है तो आप भी उस पर गुस्सा नहीं करना चाहते। हम गुस्से में हैं और हम सब्र भी नहीं रख सकते। जब दूसरा व्यक्ति धैर्य खो देता है, तो आपको उसे शांत करना होगा। अपनी भावनाओं पर नियंत्रण रखें और दूसरे व्यक्ति को समझें। लिंक पर क्लिक करें और भावनाओं को नियंत्रित करने के तरीके पर पूरा ब्लॉग पढ़ें...https://mythoughtsonword.blogspot.com/2021/07/how-to-control-emotions.html


 प्रतिबिंबित करें और लिखें


 चिंतन करना किसी भी समस्या के मूल कारण को जानना है। और जो लोग धैर्य नहीं रख सकते हैं उन्हें अपने मन में जो कुछ भी चल रहा है उसे अपनी भावनाओं और अपने गुस्से को एक डायरी में लिख लेना चाहिए क्योंकि जब आप कुछ लिखते हैं तो यह आपके दिमाग से निकल जाता है और आप शांति से सोच सकते हैं कि अब क्या करें एम.



 इंतज़ार करना सीखो


 धैर्य का दूसरा अर्थ प्रतीक्षा करना है। हम धैर्य नहीं रख सकते क्योंकि हम नहीं जानते कि प्रतीक्षा कैसे करें। लेकिन अगर आपको रिश्ते को मजबूत करने और बनाए रखने के लिए इंतजार करना सीखना है, तो इंतजार करना सीखें। बाकी सब कुछ उसी के अनुसार तय किया जाएगा।


 ध्यान से सुनो


 जब सुनने की बात आती है, तो हम पहले से ही सोचने लगते हैं कि यार, मैं क्यों सुनूं? लेकिन कई बार शांति से सुनने से भी कई समस्याओं का समाधान हो सकता है। और यह बात एक रिश्ते में बहुत जरूरी होती है। इसलिए शांति से और ध्यान से सुनें और स्थिति को समझें।


 उत्तर, प्रतिक्रिया न करें


 जब हम किसी समस्या के बारे में सुनते हैं तो हमें लगता है कि यह गलत है और हम तुरंत प्रतिक्रिया देते हैं। जब हमारा पार्टनर हमसे कुछ कहता है तो हम रिएक्ट करने के बजाय रिएक्ट करते हैं। लेकिन, उस स्थिति में हमें प्रतिक्रिया करने के बजाय शांति से जवाब देना चाहिए। हमारे रिश्ते को चलने दो।


 एक दूसरे के लिए समय निकालें


 समय आज के समय में बहुत बड़ा मुद्दा बन गया है। हममें से किसी के पास समय नहीं है। हम सब पैसा कमाने के पीछे इतना भागते हैं कि हम अपने जीवन के बेहद करीबी व्यक्ति को समय नहीं दे पाते हैं जो हमारे लिए सब कुछ है। रिश्ते में धैर्य रखने के लिए एक-दूसरे के साथ कुछ समय बिताना बहुत जरूरी है। कई बार बस एक-दूसरे के साथ समय बिताने से कई समस्याएं हल हो जाती हैं।


 समझौता


 जब तक समझौता करके कुछ भी हल किया जा सकता है, समझौता करना ही होगा। मेरे हिसाब से ऐसी कोई समस्या नहीं है जिसका समाधान न हो सके। सुलह से रिश्तों को बचाया जा सकता है।


 पढ़ने के लिए धन्यवाद।


 रिश्ते और जीवन की समस्याओं का समाधान पाने के लिए मेरे ब्लॉगर अकाउंट को फॉलो करें।....https://mythoughtsonword.blogspot.com/


English translation:




In any relationship everything goes well as long as there is patience. Patience is something easy to say be patient but very difficult to be patient.


 Ways to be patient in relationships...


 Accept each other's faults.


 If no one can accept his own faults then how can he accept the faults of his partner. In any relationship, the other person should be accepted with their flaws because everyone has flaws. Both should accept each other with each other's faults. No one is perfect. Click on the link to understand this sentence and read the entire blog.....https://mythoughtsonword.blogspot.com/2021/12/no-one-is-perfect.html


 Communicate well.


 Communication is very important in any relationship. No relationship can survive without communication. Whether the relationship is between husband and wife, brother and sister, two friends or neighbors. But good communication is also necessary for a good relationship. Well and forcefully so that one can hear and understand.



 Look at things by putting yourself in the other person's shoes.


 When something goes wrong or sometimes something goes wrong with us, we think that the other person has done wrong, but it may not be the case, so we should always put ourselves in the place of the other person and see what if we were in their place. do And we can work with patience.


 Lower your expectations.


 Our expectations are a huge reason why we can't be patient. We expect so much from the other person that the other person doesn't understand how much you really expect and why to fulfill it. So lower your expectations if you want to save the relationship. A blog to lower expectations….https://mythoughtsonword.blogspot.com/2021/05/expectations-from-people.html


 Deal with their impatience.


 Many times when the opposite person loses his patience, you also don't want to get angry with him. We are angry and we can't be patient either. When the other person loses patience, you have to calm them down. Control your emotions and understand the other person. Click on the link and read the full blog on how to control emotions...https://mythoughtsonword.blogspot.com/2021/07/how-to-control-emotions.html


 Reflect and write.


 To reflect is to know the root cause of any problem. And people who can't be patient should write down their feelings and their anger whatever is going on in their mind in a diary because when you write something down it goes out of your mind and you can think calmly that now What to do M.



 Learn to wait.


 Another meaning of patience is to wait. We cannot be patient because we do not know how to wait. But if you have to learn to wait to strengthen and sustain a relationship, learn to wait. Everything else will be fixed accordingly.


 Listen carefully.


 When it comes to listening, we already start thinking that man, why can I listen? But, many times many problems can be solved even if we just listen calmly. And this thing is very important in a relationship. So listen calmly and carefully and understand the situation.


 Answer, don't react.


 When we hear about any problem, we feel that this is wrong and we react immediately. When our partner says something to us, we react instead of responding. But, in that situation we should respond calmly instead of reacting. Let our relationship last.


 Make time for each other.


 Time has become a very big issue nowadays. None of us have time. We all run so much after making money that we can't give time to the person very close to our life who is everything to us. Spending some time with each other is very important to be patient in a relationship. Often times, simply spending time with each other solves many problems.


 Compromise.


 As long as anything can be solved by compromise, compromise must be done. According to me there is no problem which cannot be solved. Relationships can be saved by reconciliation.


 Thanks for reading.


 Follow my blogger account to get solution to relationship and life problems...https://mythoughtsonword.blogspot.com/

Comments

Malti said…
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

Popular posts from this blog

Love

Respect